By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇન્ડોનેશિયામાં જ્વાળામુખી ફાટ્યો, 6.8 માઇલ ઊંચા રાખના વાદળો ફેંક્યા
    6 hours ago
    અમદાવાદ દુર્ઘટના બાદ એર ઇન્ડિયાએ 66 બોઇંગ 787 ફ્લાઇટ્સ રદ કરી: DGCA
    6 hours ago
    ‘યુદ્ધ શરૂ, કોઈ દયા નહીં’: ટ્રમ્પ દ્વારા ખામેનીના શરણાગતિ માંગ્યા બાદ ઈરાનની અમેરિકા અને ઇઝરાયલને ચેતવણી
    7 hours ago
    ઈઝરાયલનાં હવાઈ હુમલામાં ઈરાની સેનાના ડેપ્યુટી કમાન્ડરનું મોત
    1 day ago
    કેનેડામાં ખાલિસ્તાની વિરોધ PM મોદીના પૂતળાં સાથે રોડ શૉ કર્યો, સુરક્ષા એજન્સીઓ એલર્ટ
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ટ્રાન્સફર ફીમાં હવે હાઉસિંગ સોસાયટીની મનમાની નહિં ચાલે : સરકારે મર્યાદા મુકી
    3 hours ago
    કંપનીઓનું ચોખ્ખું દેવું 6% વધીને રૂ.37.4 લાખ કરોડ
    3 hours ago
    કેદારનાથમાં ભૂસ્ખલન, 5 શ્રદ્ધાળુ ખીણમાં ખાબક્યા: 2નાં મોત
    3 hours ago
    અમદાવાદ દુર્ઘટના બાદ એર ઇન્ડિયાએ 66 બોઇંગ 787 ફ્લાઇટ્સ રદ કરી: DGCA
    6 hours ago
    પાકિસ્તાન સાથે યુદ્ધવિરામમાં અમેરિકાની કોઈ મધ્યસ્થી નહોતી: પ્રધાનમંત્રી મોદી
    7 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતના ટેસ્ટ કેપ્ટન ન બનવા પર જસપ્રીત બુમરાહે મૌન તોડ્યું: ‘કોહલી અને રોહિત નિવૃત્તિ લેતા પહેલા, મેં BCCI ને ફોન કર્યો હતો…’
    6 hours ago
    ICC મહિલા વર્લ્ડ કપ 2025નું શેડ્યૂલ જાહેર: ભારત-પાક. ટીમો વચ્ચેનો મેચ 5 ઓકટોબરે શ્રીલંકામાં રમાશે
    1 day ago
    ઇંગ્લેન્ડ ભારતને 3-2થી હરાવશે: ટેસ્ટ સિરિઝ પહેલા ડેલ સ્ટેને આગાહી કરી
    2 days ago
    રાશિદ ખાનએ ​​મેજર ક્રિકેટ લીગ 2025માંથી નામ પાછું ખેંચી લીધું
    6 days ago
    મિશેલ સ્ટાર્કે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી, મોહમ્મદ શમીને પાછળ છોડીને બન્યો..
    6 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    અજય દેવગણે મને બહુ હેરેસ કરી છે….આ કાજોલ શું બોલી
    5 hours ago
    નાણાંકીય મુશ્કેલીઓને કારણે ‘વેલકમ ટુ ધ જંગલ’નું શૂટિંગ રોકાયું
    1 day ago
    શું દીપિકા પાદુકોણ બાદ હવે અલ્લુ અર્જુન પણ “સ્પિરિટ”માં નહીં દેખાય ?
    4 days ago
    મારી વહાલસોઈ દીકરી દેવીનો સંગાથ મને બધું ભૂલાવી દે છે
    5 days ago
    ‘બાલિકા વધૂ’ ટીવી સિરિયલથી જાણીતી બનેલી અવિકા ગૌરે મિલિંદ ચંદવાની સાથે સગાઈ કરી
    5 days ago
  • ધર્મ
    ધર્મShow More
    ભગવાન જગન્નાથજીની જળયાત્રાનો પ્રારંભ: 108 કળશથી અભિષેક કરાયો
    1 week ago
    વર્ષના છેલ્લા મોટા મંગળવારે ભગવાન હનુમાનને પ્રસન્ન કરો
    1 week ago
    આજે છે માતા ગાયત્રીની જયંતિ, તો ચાલો જાણીએ માંના અવતાર અને તેમના મહિમાની કથા વિશે
    2 weeks ago
    27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
    2 weeks ago
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    3 weeks ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    4 weeks ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    1 month ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    1 month ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: KBCમાં 25 લાખ જીતનાર પોરબંદરની ખેડૂત પુત્રીએ અનુભવ શેર કર્યા, લોકોનો આભાર માન્યો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > પોરબંદર > KBCમાં 25 લાખ જીતનાર પોરબંદરની ખેડૂત પુત્રીએ અનુભવ શેર કર્યા, લોકોનો આભાર માન્યો
પોરબંદર

KBCમાં 25 લાખ જીતનાર પોરબંદરની ખેડૂત પુત્રીએ અનુભવ શેર કર્યા, લોકોનો આભાર માન્યો

Khaskhabar Editor
Last updated: 2024/09/24 at 5:25 PM
Khaskhabar Editor 9 months ago
Share
2 Min Read
SHARE

ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.24

વિશ્વ વિખ્યાત ટીવી શો કોન બનેગા કરોડપતિમાં અમિતાભ બચ્ચન સામે હોટ સીટ પર બેસીને રૂપિયા 25 લાખ જીતનાર પોરબંદરના શીશલી ગામની ખેડૂત પુત્રીએ પોતાની આ સક્સેસ યાત્રાની દરેક વાતો પોરબંદર વીલા સર્કિટ હાઉસ ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં દિલ ખોલીને શેર કરી હતી.પોરબંદર વિસ્તારની ખેડૂત પરિવારની કોમ્પ્યુટર એન્જિનિયર યુવતીએ પોતાના જ્ઞાનના અનુભવના આધારે કોન બનેગા કરોડપતિ જ્ઞાન વર્ધક ટીવી શો કેબીસીમાં સદીના મહાનાયક અમિતાભ બચ્ચનના પ્રશ્નોના ખૂબ જ કોન્ફિડન્સ સાથે સાચા જવાબો આપીને રૂપિયા 25 લાખ જીતી સમગ્ર પોરબંદર વિસ્તારનું ગૌરવ વધાર્યું હતું. પોતાના જ્ઞાનના સહારે 25 લાખ જેવી માતબર રકમ જીતી પોરબંદર પરત આવી પહોંચેલી જયા ઓડેદરાએ એક પત્રકાર પરિષદમાં પોતાની આ સફળ જ્ઞાન યાત્રાની વાતો શેર કરી હતી.

- Advertisement -

પોતાની સફળતા સ્વર્ગસ્થ માતાને સમર્પિત
જયા ઓડેદરા કેબીસીમાં ભાગ લેવા માટે તૈયારીઓ કરતી હતી ત્યારે જયાને અમિતાભ બચ્ચન સાથે હોટ સીટ પર જોવા માટે તેમની માતાની ખૂબ ઈચ્છા હતી, પરંતુ જયા કેબીસીના ઇન્ટરવ્યૂ માટે જાય તે પહેલાં જ તેમની માતાનું બીમારી સબબ અવસાન થઇ ગયું. આથી જયાએ તેમની માતાની ઈચ્છા પૂર્ણ કરવા માટે આવી વિકટ પરિસ્થિતિમાં પણ હિંમતપૂર્વક તૈયારી કરીને અંતે અમિતાભ બચ્ચન સામે હોટ સીટ પર બેસી 25 લાખના પ્રશ્ર્નોના સાચા જવાબ આપીને સફળતા મેળવી એ સક્સેસ એમની સ્વર્ગસ્થ માતાને સમર્પિત કરી એમની ઈચ્છા પૂર્ણ કરી હતી. આ ટીવી શોના ઇન્ટરવ્યુ સમયથી લઈને એપિસોડના લાઈવ પ્રસારણ સુધી સતત માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડવા માટે લાખણશીભાઈ ગોરાણિયાનો ખાસ આભાર માન્યો હતો.

You Might Also Like

બરડા ડુંગર વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ

બોખીરા રબારી સમાજની વંડીમાંથી વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપાયો

ગરમીમાં રાહત! પોરબંદર જિલ્લામાં મેઘરાજાની એન્ટ્રી સાથે તાપમાનમાં 5.1 ડિગ્રીનો ઘટાડો

પોરબંદરમાં રામદેવપીરનો મંડપ ધરાશાયી થતાં એક દર્શનાર્થીનું મોત, ચોપાટી ગ્રાઉન્ડ પર નાસભાગ

ગાંડા બાવળ કાપવાની પરમિશન લીઘી, દરિયાકાંઠે ચાલતી હતી રેતી ચોરી!

TAGGED: KBC shares, Porbandar farmer
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ફૂડ વિભાગનું ચેકિંગ: નેપલ્સ ફૂડઝનો ચીઝનો નમૂનો ફેઇલ
Next Article રમવું ગમે, સાંભળવું પણ ગમે એવું ‘સહિયર’

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

વિમાન દુર્ઘટનામાં ભોગ બનનાર રાજકોટના મુક્તાબેન ડાંગરનો પાર્થિવ દેહ પરિવારને સોંપાયો

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
Ending Plastic Pollution વિષય અંતર્ગત રાજકોટ મનપા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત
આકસ્મિક સંજોગોમાં જિલ્લામાંથી ત્વરિત માહિતી માટે 12 હોટલાઇન, 14 સેટેલાઈટ ફોન 24 કલાક કાર્યરત : મંત્રી કુંવરજી બાવળીયા
પ્રથમ વરસાદે જ 11 ડેમ હાઈએલર્ટ પર
જેતપુરમાં ધારેશ્ર્વર ચોકડી પાસેથી પિસ્ટલ સાથે ગોંડલનો શખ્સ ઝડપાયો
રાજુલાના રાજપરડા- ગાજાવદર વરચે જોલાપરી નદીમાં કાર ડૂબી જતાં આહીર સમાજ અગ્રણીનું મોત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

પોરબંદર

બરડા ડુંગર વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
પોરબંદર

બોખીરા રબારી સમાજની વંડીમાંથી વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપાયો

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
પોરબંદર

ગરમીમાં રાહત! પોરબંદર જિલ્લામાં મેઘરાજાની એન્ટ્રી સાથે તાપમાનમાં 5.1 ડિગ્રીનો ઘટાડો

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?