ગોંડલમાં ભારે વરસાદના પગલે ઉમવાડા અંડર બ્રિજમાં પાણી ભરાતા અને પાણીનો નિકાલ ન થતા આજરોજ ત્યાંથી પસાર થઈ રહેલી ગોંડલ – પાવાગઢ રૂટની એસ.ટી બસ ત્યાં ફસાઈ જતા મુસાફરો દુવિધામાં મુકાયા હતા. આ દરમીયાન સ્થાનિક લોકો ઘટનાસ્થળ પર એકઠા થઈ બસમાં ફસાયેલા મુસાફરોને જીવના જોખમે બહાર કાઢ્યા હતા. જ્યારે બસને JCB મારફતે બહાર કઢાઈ હતી.
ગોંડલ ઉમવાડા અંડર બ્રિજમાં બસ ફસાઈ, મુસાફરોને જીવના જોખમે બહાર કઢાયા
Follow US
Find US on Social Medias


