By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇઝરાયલે લેબનોનમાં હિઝબુલ્લાહની 2 કિ.મી. લાંબી સુરંગ ઉડાવીઃ વિસ્ફોટ પછી 4.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો
    26 minutes ago
    અમેરિકામાં પણ રેવડી!
    1 day ago
    બ્રિટનમાં એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમમાં ખામીઃ 1000 ફલાઇટ્સ રદ્દ કરાઈ
    2 days ago
    US-ઈરાન વચ્ચે તણાવ વધ્યો : અમેરિકાનો 5 ઈરાની ટેન્કરો પર હુમલો
    2 days ago
    ઈરાન પર USનો ફરી હુમલો
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    UPના 26 જિલ્લામાં પૂર
    12 minutes ago
    પેટ્રોલમાં હજુ વધારે ઇથેનોલ ભેળવવા સરકાર છૂટ આપશે
    24 hours ago
    ઉજજૈનમાં હજારો શ્રદ્ધાળુ ખડે હનુમાનનાં દર્શન કરવા પહોંચ્યા
    24 hours ago
    એપલે પહેલો ફોલ્ડેબલ ‘આઇફોન ડયુઓ’ અને આઇફોન 18 પ્રો સિરીઝ લોન્ચ કર્યા
    1 day ago
    ખાદ્ય પદાર્થોમાં ખાંડ, મીઠું અને ફેટ અંગેની ચેતવણી સ્પષ્ટ અને મોટી આપવા ગ્રાહકોનો મત
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    1 week ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    3 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    4 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: 17 નગરપાલિકાઓમાં ભુગર્ભ ગટર માટે કુલ રૂ. 311.23 કરોડના કામોને મંજૂરી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > 17 નગરપાલિકાઓમાં ભુગર્ભ ગટર માટે કુલ રૂ. 311.23 કરોડના કામોને મંજૂરી
રાજકોટ

17 નગરપાલિકાઓમાં ભુગર્ભ ગટર માટે કુલ રૂ. 311.23 કરોડના કામોને મંજૂરી

Khaskhabar Editor
Last updated: 2024/06/28 at 4:41 PM
Khaskhabar Editor 2 years ago
Share
2 Min Read
SHARE

વન મંત્રી મુળુભાઇ બેરાના પ્રયાસોથી દેવભૂમિ દ્વારકાની ખંભાળીયા, જામરાવલ, ભાણવડ તેમજ પોરબંદરની રાણાવાવ નગરપાલિકાનો સમાવેશ કરાયો

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.28

- Advertisement -

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના નગરોમાં વસતા નાગરિકોની સુવિધામાં વધારો કરવા રાજ્યની 17 નગરપાલિકાઓમાં ભૂગર્ભ ગટર માટે કુલ રૂ. 311.23 કરોડના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન દ્વારા મુખ્યમંત્રીશ્રી સમક્ષ આ સંદર્ભમાં જે દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી, તેમાં વન મંત્રી મુળુભાઇ બેરાના પ્રયાસોથી તેમના મત વિસ્તાર દેવભૂમિ દ્વારકાની ખંભાળીયા, ભાણવડ, જામરાવલ તેમજ પોરબંદરની રાણાવાવ નગરપાલિકાના વિકાસ કામોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ રાજ્યની લગભગ તમામ નગરપાલિકાઓમાં ભૂગર્ભ ગટર ભાગ-1ના કામો પૂર્ણ કરવામાં આવ્યા છે. ભાગ-1ના કામો પૂર્ણ થયા બાદ વિકાસ પામેલા વિસ્તારોમાં તેમજ ભાગ-1ના કામોની જરૂરી સુધારણાને આવરી લેવા સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ભુગર્ભ ગટર ભાગ-2ના કામોનું રાજ્ય સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.

ભૂગર્ભ ગટર યોજના ભાગ-2ના કામો પૂર્ણ કરવા દેવભૂમિ દ્વારકાની ખંભાળીયા નગરપાલિકાને રૂ. 29.92 કરોડ, જામરાવલ નગરપાલિકાને રૂ. 7.06 કરોડ, ભાણવડ નગરપાલિકાને રૂ. 5.12 કરોડ, પોરબંદરની રાણાવાવ નગરપાલિકાને રૂ. 24.42 કરોડ, જામનગરની કાલાવડ નગરપાલિકાને રૂ. 9.79 કરોડ, સિક્કા નગરપાલિકાને રૂ. 9.98 કરોડ, ધ્રોલ નગરપાલિકાને રૂ. 7.54 કરોડ, કચ્છની માંડવી નગરપાલિકાને રૂ. 29.54 કરોડ, રાપર નગરપાલિકાને રૂ. 12.40 કરોડની રકમના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.

આ ઉપરાંત આણંદની ખંભાત નગરપાલિકાને રૂ. 27.01 કરોડ, ઓડ નગરપાલિકાને રૂ. 16.52 કરોડ, સુરતની માંડવી નગરપાલિકાને રૂ. 18.72 કરોડ, ભરૂચની જંબુસર નગરપાલિકાને રૂ. 60.36 કરોડ, સુરેન્દ્રનગરની પાટડી નગરપાલિકાને રૂ. 38.12 કરોડ, મોરબીની માળિયા-મિયાણા નગરપાલિકાને રૂ. 3.96 કરોડ, નવસારીની ગણદેવી નગરપાલિકાને રૂ. 6.40 કરોડ તેમજ રાજકોટની ભાયાવદર નગરપાલિકાને રૂ. 4.29 કરોડ મળી કુલ રૂ. 311.23 કરોડની રકમના કામોને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.

- Advertisement -

You Might Also Like

રામનાથ મંદિરે ભાવિકોએ પીપળે જળ અર્પણ કરી પિતૃઓને તૃપ્ત કર્યા

લાડાણી એસોસિએટ્સના દિલીપભાઇનો હરિયાળો પ્રયાસ : પીપીપી ધોરણે વિકસાવ્યા બે સુંદર Rmc ગાર્ડન

વિજય સખીયાએ ભાજપના કાર્યકર્તા હોવાના પુરાવા સાથે વ્હીપ જાહેર કરી ઢોલરિયા સામે કર્યા ગંભીર આક્ષેપો

આવાસ યોજના અંગેની સ્ફોટક માહિતી RTIથી મંગાતા ખળભળાટ

કચરો ફેંકનાર અને જાહેરમાં થૂંકનાર પાસે જ કમિશનરે સફાઈ કરાવી

TAGGED: Rajkot, works approved
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article 888 બોટલ દારૂ ભરેલી કાર સાથે બેલડી ઝડપાઇ
Next Article રાણાવાવના વનાણા અને પિપળિયામાં શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાયો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રામનાથ મંદિરે ભાવિકોએ પીપળે જળ અર્પણ કરી પિતૃઓને તૃપ્ત કર્યા

Khaskhabar Editor Khaskhabar Editor 2 minutes ago
ગામડામાં ઘર ધરાવતા જવાનોને ‘મિલકત વેરા’માંથી સંપૂર્ણ મુક્તિ
UPના 26 જિલ્લામાં પૂર
હવે 24 કલાક દુકાન ખુલ્લી રાખી શકાશે
ઇઝરાયલે લેબનોનમાં હિઝબુલ્લાહની 2 કિ.મી. લાંબી સુરંગ ઉડાવીઃ વિસ્ફોટ પછી 4.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો
લાડાણી એસોસિએટ્સના દિલીપભાઇનો હરિયાળો પ્રયાસ : પીપીપી ધોરણે વિકસાવ્યા બે સુંદર Rmc ગાર્ડન
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રામનાથ મંદિરે ભાવિકોએ પીપળે જળ અર્પણ કરી પિતૃઓને તૃપ્ત કર્યા

Khaskhabar Editor Khaskhabar Editor 2 minutes ago
રાજકોટ

લાડાણી એસોસિએટ્સના દિલીપભાઇનો હરિયાળો પ્રયાસ : પીપીપી ધોરણે વિકસાવ્યા બે સુંદર Rmc ગાર્ડન

Khaskhabar Editor Khaskhabar Editor 32 minutes ago
રાજકોટ

વિજય સખીયાએ ભાજપના કાર્યકર્તા હોવાના પુરાવા સાથે વ્હીપ જાહેર કરી ઢોલરિયા સામે કર્યા ગંભીર આક્ષેપો

Khaskhabar Editor Khaskhabar Editor 24 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?