By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાન પર USનો ફરી હુમલો
    2 days ago
    નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    2 days ago
    SCO સમિટ- બેઠક નક્કી નહોતી, છતાં મળ્યા મોદી-જિનપિંગ : હાથ મિલાવ્યા અને વાતચીત કરી
    2 days ago
    મદદ કરવી એ ભારતની પરંપરા : મોહન ભાગવત
    3 days ago
    નેપાળ પૂર હોનારતમાં 950 નાગરિકના મોત : અત્યાર સુધી 4200થી વધુ લોકો ગુમ : મૃતદેહોને દફનાવવાનું શરૂ
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ખાદ્ય તેલના બિન-પ્રમાણિત પેકેટના વેચાણ પર પ્રતિબંધ
    1 day ago
    દેશભરમાં બંધ થતી શાળાઓમાંથી 50%થી વધુ એકલા મધ્યપ્રદેશમાં: શિક્ષણ પ્રણાલી સામે સવાલો
    1 day ago
    શેરબજારમાં 800 પોઈન્ટનો કડાકો
    1 day ago
    રેલવેના રૂ.675 કરોડના 3 સુરક્ષા પ્રોજેક્ટને મંજૂરી
    1 day ago
    ચિત્રકૂટમાં પૂરથી 80થી વધુ મકાન ધરાશાયી
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    3 days ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    2 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    3 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    4 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: લોકસભા અધ્યક્ષ માટે ઉમેદવારી નોંધાવવાનો આજે છેલ્લો દિવસ, NDA અને INDIA બ્લોક વચ્ચે સમજૂતી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > લોકસભા અધ્યક્ષ માટે ઉમેદવારી નોંધાવવાનો આજે છેલ્લો દિવસ, NDA અને INDIA બ્લોક વચ્ચે સમજૂતી
રાષ્ટ્રીય

લોકસભા અધ્યક્ષ માટે ઉમેદવારી નોંધાવવાનો આજે છેલ્લો દિવસ, NDA અને INDIA બ્લોક વચ્ચે સમજૂતી

Khaskhabar Editor
Last updated: 2024/06/25 at 11:41 AM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

લોકસભા અધ્યક્ષ માટે ઉમેદવારી નોંધાવવાનો આજે છેલ્લો દિવસ છે. ત્યારે NDA અને INDIA બ્લોક વચ્ચે સમજૂતી થઈ ગઈ છે. વિપક્ષ સ્પીકર પદ માટે પોતાનો ઉમેદવાર ઉભા નહીં કરે.

18મી લોકસભાના સંસદ સત્રનો આજે બીજો દિવસ છે. લોકસભા અધ્યક્ષ માટે ઉમેદવારી નોંધાવવાનો આજે છેલ્લો દિવસ છે. સંસદમાં આજે લોકસભા અધ્યક્ષનું નામ નક્કી કરવામાં આવ્યું છે. લોકસભા સ્પીકરને લઈને NDAના પ્રયાસો ફળ્યા છે. NDA અને INDIA બ્લોક વચ્ચે સમજૂતી થઈ ગઈ છે. લોકસભા સ્પીકર માટે એનડીએના ઉમેદવાર હશે. વિપક્ષ સ્પીકર પદ માટે પોતાનો ઉમેદવાર ઉભા નહીં કરે. એનડીએ તરફથી ઓમ બિરલાને લોકસભા સ્પીકર ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. એનડીએના સાથી પક્ષોએ ઓમ બિરલાના નામને સમર્થન આપ્યું છે. ઘણા દિવસોથી 18મી લોકસભા સ્પીકર માટે ઘણા નામોની ચર્ચા ચાલી રહી હતી.

- Advertisement -

ઓમ બિરલા સાથે આ નામોની પણ થઈ હતી ચર્ચા

લોકસભા અધ્યક્ષની રેસમાં ઓમ બિરલાનું નામ આગળ હતું. રાજસ્થાનના કોટાના સાંસદ ઓમ બિરલા પણ 17મી લોકસભામાં સ્પીકર હતા. માહિતી અનુસાર, ભાજપ જે નામો પર ચર્ચા કરી રહી હતી તેમાં ઓમ બિરલા ઉપરાંત આંધ્ર પ્રદેશ બીજેપી અધ્યક્ષ ડી પુરંદેશ્વરી, બીજેપીના વરિષ્ઠ નેતા રાધામોહન સિંહ અને ભર્તૃહરિ મહતાબના નામ પણ સામેલ હતા. ભર્તૃહરિ મહતાબ હાલમાં પ્રોટેમ સ્પીકર છે.

ભાજપને સાથી પક્ષોનો સાથ મળ્યો

- Advertisement -

લોકસભા સ્પીકર પદને લઈને ભાજપ આત્મવિશ્વાસથી ભરેલો હતો. ભાજપને તેના સાથી પક્ષોનું સમર્થન હતું. 18 જૂનના રોજ રક્ષા મંત્રી રાજનાથ સિંહના નિવાસસ્થાને NDA સહયોગી પક્ષોના નેતાઓની એક મહત્ત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. ત્યારથી માનવામાં આવી રહ્યું હતું કે આ બેઠકમાં લોકસભા અધ્યક્ષ પદ માટે સમજૂતી થઈ ગઈ. જેડીયુ અને ટીડીપીએ પણ લોકસભા સ્પીકર પદ માટે પોતાનું સ્ટેન્ડ સ્પષ્ટ કર્યું હતું.

શું રણનીતિ બનાવી રહ્યું છે વિપક્ષ

જણાવી દઈએ કે સ્પીકરની ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સર્વસંમતિને લઈને પોતાનો ઈરાદો વ્યક્ત કર્યો હતો, પરંતુ જે રીતે પહેલા દિવસે લોકસભામાં પ્રોટેમ સ્પીકરનો વિરોધ કરવામાં આવ્યો હતો. તેને જોતા સ્પષ્ટ થાય છે કે વિપક્ષ કઈ રણનીતિ સાથે કયા ઈરાદાથી આયોજન કરી રહ્યો છે?

વર્ષ 2014માં ભાજપે પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવી અને સુમિત્રા મહાજનને લોકસભાના સ્પીકર બનાવ્યા. તે સમયે AIADMKના એમ. થમ્બીદુરાઈને ડેપ્યુટી સ્પીકરનું પદ આપવામાં આવ્યું હતું. 2019માં ભાજપના ઓમ બિરલા 17મી લોકસભાના સ્પીકર બન્યા હતા પરંતુ લોકસભામાં ડેપ્યુટી સ્પીકર ચૂંટાયા ન હતા. આ પદ સમગ્ર કાર્યકાળ દરમિયાન ખાલી રહ્યું હતું. હવે સ્પીકરના નામના ખુલાસા સાથે ડેપ્યુટી સ્પીકર અંગેની રણનીતિ પણ સામે આવી શકે છે.

You Might Also Like

ખાદ્ય તેલના બિન-પ્રમાણિત પેકેટના વેચાણ પર પ્રતિબંધ

દેશભરમાં બંધ થતી શાળાઓમાંથી 50%થી વધુ એકલા મધ્યપ્રદેશમાં: શિક્ષણ પ્રણાલી સામે સવાલો

શેરબજારમાં 800 પોઈન્ટનો કડાકો

રેલવેના રૂ.675 કરોડના 3 સુરક્ષા પ્રોજેક્ટને મંજૂરી

ચિત્રકૂટમાં પૂરથી 80થી વધુ મકાન ધરાશાયી

TAGGED: india, Lok Sabha Speaker, nda, Parliament session 2024, Parliament Speaker Election
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ISRO રીયૂઝેબલ લૉન્ચ વ્હીકલનું ત્રીજું સફળ લેન્ડિંગ
Next Article વરસાદના કારણે પાવાગઢની રોપ-વે સેવા હાલ પૂરતી સ્થગિત કરાઈ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

RMC આવાસ યોજનામાં મૂળથી જ ભ્રષ્ટાચાર : આવાસ યોજનાના હેડ ક્લાર્ક અજય પરમારે ખૂદને જ આવાસ ફાળવી દીધું!

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાજકોટમાં ઓવરલોડથી લઇ લાઇસન્સ વિના ડ્રાઇવિંગના 2,017 કેસમાં રૂ.63.34 લાખનો દંડ વસૂલાયો
ખાદ્ય તેલના બિન-પ્રમાણિત પેકેટના વેચાણ પર પ્રતિબંધ
રાજકોટ બન્યું મથુરા-ગોકુળનગરી : જન્માષ્ટમીમાં શહેર કૃષ્ણના રંગે રંગાયું
જન્માષ્ટમી શોભાયાત્રામાં નટખટ કાનુડો આવશે… રાજકોટ ઝૂમી ઊઠશે!
દેશભરમાં બંધ થતી શાળાઓમાંથી 50%થી વધુ એકલા મધ્યપ્રદેશમાં: શિક્ષણ પ્રણાલી સામે સવાલો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

ખાદ્ય તેલના બિન-પ્રમાણિત પેકેટના વેચાણ પર પ્રતિબંધ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાષ્ટ્રીય

દેશભરમાં બંધ થતી શાળાઓમાંથી 50%થી વધુ એકલા મધ્યપ્રદેશમાં: શિક્ષણ પ્રણાલી સામે સવાલો

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાષ્ટ્રીય

શેરબજારમાં 800 પોઈન્ટનો કડાકો

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?