By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    એલોન મસ્કે X પર લખેલી પોસ્ટ અંગે ટ્રમ્પ પાસે માફી માગી
    2 hours ago
    ધર્મમાં પરિવર્તન: મુસ્લિમો સૌથી ઝડપથી વધી રહ્યા છે, ખ્રિસ્તી ધર્મમાં અને હિન્દુઓમાં ઘટાડો
    3 hours ago
    કેન્યામાં રજાઓ ગાળવા ગયેલા મલયાલી પ્રવાસીઓનું બસ અકસ્માત: પાંચ લોકોના મોત, અનેક ઘાયલ
    3 hours ago
    રાત્રિના સમયે વધતી હિંસાને પગલે લોસ એન્જલસના મેયરે શહેરમાં કર્ફ્યુ લાદ્યો
    4 hours ago
    ઑસ્ટ્રિયાની શાળામાં થયેલા ગોળીબારમાં પીડિતાના હોસ્પિટલમાં મૃત્યુ બાદ મૃત્યુઆંક 11 થયો
    4 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    હવે રેલવેમાં 24 કલાક પહેલાં જ બનશે વેઇટિંગ લિસ્ટ ચાર્ટ
    2 minutes ago
    આંતરધર્મી જોડાણ માટે કોઈને જેલમાં નાખી શકાય નહીં: મુસ્લિમ વ્યક્તિને સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા
    3 hours ago
    ધર્મમાં પરિવર્તન: મુસ્લિમો સૌથી ઝડપથી વધી રહ્યા છે, ખ્રિસ્તી ધર્મમાં અને હિન્દુઓમાં ઘટાડો
    3 hours ago
    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળતા પહેલા મંત્રીઓ માટે RT-PCR ટેસ્ટ કરાવવો ફરજિયાત
    4 hours ago
    અમરનાથ યાત્રાના પહેલગામ રૂટ પર ચહેરાની ઓળખ સિસ્ટમ લગાવવામાં આવી
    4 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કાર્લોસ અલ્કારેજે સતત બીજા વર્ષે ફ્રેન્ચ ઓપન જીત્યું, વર્લ્ડ નંબર-1 જેનિક સિનરને હરાવ્યો
    2 days ago
    ભારતીય ટીમનું ટેન્શન પણ વધ્યું : પ્રેક્ટિસ સેશન દરમિયાન વાઇસ કેપ્ટન ઋષભ પંત ઈજાગ્રસ્ત
    2 days ago
    બેંગલુરુમાં થયેલ નાસભાગ મામલે વિરાટ કોહલી વિરૂદ્ધમાં FIR નોંધાઈ
    4 days ago
    જો આપણે ભીડને સંભાળવા માટે તૈયાર ન હોઈએ તો રોડ શોની જરૂર નથી: કોચ ગૌતમ ગંભીર
    5 days ago
    નિખિલ સોસાલે કોણ છે? જેની બેંગલુરુમાં થયેલી ભાગદોડ કેસમાં ધરપકડ કરવામાં આવી
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    વિશ્વના સૌથી લોકપ્રિય ટિકટોક સ્ટારને અમેરિકા છોડવું પડ્યું
    3 hours ago
    ’ધ કપિલ શર્મા શો’માં નવજોતસિંહ સિધુની 6 વર્ષ બાદ ફરી વાપસી
    1 day ago
    અક્ષયની ફિલ્મ ‘હાઉસફૂલ 5’ બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન
    1 day ago
    જાણો તમારી ફેવરિટ ટીવી ઈન્ડસ્ટ્રીની અભિનેત્રીઓ કેટલું કમાય છે
    2 days ago
    ‘મિશન: ઇમ્પોસિબલ – ધ ફાઇનલ રેકનિંગ’માં પેરાશૂટ સળગાવવાનો સ્ટંટ કરીને ટોમ ક્રૂઝે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો
    2 days ago
  • ધર્મ
    ધર્મShow More
    ભગવાન જગન્નાથજીની જળયાત્રાનો પ્રારંભ: 108 કળશથી અભિષેક કરાયો
    4 hours ago
    વર્ષના છેલ્લા મોટા મંગળવારે ભગવાન હનુમાનને પ્રસન્ન કરો
    1 day ago
    આજે છે માતા ગાયત્રીની જયંતિ, તો ચાલો જાણીએ માંના અવતાર અને તેમના મહિમાની કથા વિશે
    5 days ago
    27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
    1 week ago
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    2 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    2 weeks ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    3 weeks ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    1 month ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    1 month ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અદાણી ગ્રીન એનર્જી લિમિટેડના ક્રેડિટ રેટિંગ્સ અપગ્રેડ થયા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > બિઝનેસ > અદાણી ગ્રીન એનર્જી લિમિટેડના ક્રેડિટ રેટિંગ્સ અપગ્રેડ થયા
બિઝનેસ

અદાણી ગ્રીન એનર્જી લિમિટેડના ક્રેડિટ રેટિંગ્સ અપગ્રેડ થયા

Khaskhabar Editor
Last updated: 2024/06/01 at 5:56 PM
Khaskhabar Editor 1 year ago
Share
2 Min Read
SHARE

મજબૂત ક્રેડિટ પ્રોફાઇલના આધારે સ્થિર આઉટલૂક સાથે IND AA- રેટિંગ

ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.1

- Advertisement -

ગ્લોબલ રેટિંગ એજન્સી ફિચ અને તેની સ્થાનિક પેટાકંપની ઈન્ડિયા રેટિંગ્સે મજબૂત એક્ઝિક્યુશન સ્કેલ-અપ અને ક્રેડિટ પ્રોફાઇલના આધારે અદાણી ગ્રીન એનર્જી લિમિટેડના ક્રેડિટ રેટિંગ્સને અપગ્રેડ કર્યુ છે. ફિચ રેટિંગ્સે મજબૂત ક્રેડિટ પ્રોફાઇલના આધારે AGEL રિસ્ટ્રીક્ટેડ ગ્રૂપ 1ની 2042ની 18 વર્ષની સંપૂર્ણ દેવામુક્ત સુરક્ષિત નોંધોને ‘BBB-’ તરીકે રેટ કરી છે. અદાણી ગ્રુપની કંપની માટે આઉટલુક પણ સ્થિર રાખવામાં આવ્યું છે.

અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ રિસ્ટ્રીક્ટેડ ગ્રુપ 1 (AGEL RG1) દ્વારા આ નોટ્સ જારી કરવામાં આવી છે. જેમાં અદાણી ગ્રીન એનર્જી ટ્વેન્ટી-થ્રી લિમિટેડની ત્રણ પેટાકંપનીઓ પરમપૂજ્ય સોલર એનર્જી પ્રાઈવેટ, પ્રયત્ન ડેવલપર અને અદાણી ગ્રીન એનર્જી લિમિટેડનો સમાવેશ થાય છે.

ફિચે 30મી મેના રોજ જારી કરેલી નોંધમાં જણાવ્યું હતું કે, આ રેટિંગ AGEL RG1ના રી-ફાઇનાન્સ બાદના ક્રેડિટ પ્રોફાઇલને દર્શાવે છે. જે સમગ્ર ભારતમાં 930 મેગાવોટની સંયુક્ત ક્ષમતા સાથે સૌર ઊર્જા ઉત્પાદન અસ્કયામતોનું સંચાલન કરે છે.

- Advertisement -

રેટિંગ એજન્સીએ જણાવ્યું હતું કે લાંબા ગાળાના ફિક્સ્ડ-પ્રાઈસ પાવર પરચેઝ એગ્રીમેન્ટ્સ, વ્યાવસાયીક રીતે કારગર ટેકનોલોજી, અનુભવી સંચાલન અને જાળવણી અને પર્યાપ્ત નાણાકીય પ્રોફાઇલના આધારે આ રેટિંગ કરવામાં આવ્યું છે. રેટિંગ્સમાં અપગ્રેડ એ હોલ્ડિંગ કંપનીના લાભના સંદર્ભમાં નીતિમાં AGELના ફેરફારોને પણ પ્રતિબિંબિત કરે છે.

દરમિયાન, ઈન્ડિયા રેટિંગ્સે અદાણી જૂથની કંપનીના લાંબા ગાળાના ઈશ્યુઅર રેટિંગને સ્થિર આઉટલૂક સાથે IND A+’ થી ‘IND AA-’માં અપગ્રેડ કર્યું છે. એજન્સીએ જણાવ્યું હતું કે અપગ્રેડ કંપનીના મજબૂત એક્ઝિક્યુશન સ્કેલ-અપ મજબૂત કાઉન્ટર-પાર્ટી ડાઇવર્સિફિકેશન અને ડિલિવરેજિંગના પરિણામે આવ્યું રેટિંગ અપગ્રેડ કરવામાં આવ્યું છે. અદાણી ગ્રીન દેશની સૌથી સૌથી મોટી રિન્યુએબલ કંપનીઓમાંની એક છે. ભારતના ડીકાર્બોનાઇઝેશનના લક્ષ્યોને અનુરૂપ AGEL2030 સુધીમાં 45 GWથી વધુની ડિલિવરીની પ્રતિબદ્ધતા ધરાવે છે. ’આત્મનિર્ભર ભારત’ પ્રોગ્રામ હેઠળ રિન્યુએબલ એનર્જી ફૂટપ્રિન્ટને વેગ આપવા તેમજ સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન માટે AGELએ સોલર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (SECI) સાથે વિશ્વની સૌથી મોટી ગ્રીન પાવર ખરીદી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. અૠઊક ની સકારાત્મક પહેલોના પરિણામે તેની કામગીરી અને રેટિંગ્સમાં પરિવર્તન આવ્યું છે.

You Might Also Like

એક જ દિવસમાં ચાંદીની ચમકમાં 1000નો ઉછાળો નોંધાયો

ટેસ્લાનો અત્યાર સુધીનો સૌથી ખરાબ દિવસ: મસ્ક-ટ્રમ્પના મતભેદ પછી $152 બિલિયનનું ધોવાણ થયું

RBIએ રેપો રેટમાં કુલ 50 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરવાથી શેરમાર્કેટમાં તેજીનો માહોલ છવાયો

RBI સતત ત્રીજી વખત રેપો રેટ ઘટાડો કર્યો: EMIમાં નોંધપાત્ર ઘટાડો થવાથી હોમ લોન લેનારાઓ માટે મોટી બચત થશે

ચીનમાં ક્રિપ્ટો કરન્સી સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો, હવેથી ગેરકાનુની ગણાશે અને દંડ પણ થશે

TAGGED: Adani Green Energy Ltd
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટ રેલ્વે ડિવિઝનના સિનિયર ડિવિઝનલ ઓપરેશન મેનેજર તરીકેનો ચાર્જ સંભાળતા સુનીલ ગુપ્તા
Next Article સ્કૂલ વાહનોને નિયમભંગ બદલ ડિટેઈન કરી અને રજિસ્ટ્રેશન રદ્દ કરાશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

હવે રેલવેમાં 24 કલાક પહેલાં જ બનશે વેઇટિંગ લિસ્ટ ચાર્ટ

Khaskhabar Editor Khaskhabar Editor 2 minutes ago
સુરેન્દ્રનગર જિલ્લામાં બે અલગ સ્થળોએ અકસ્માતમાં એકનું મોત
થાનગઢ શહેરમાં ગેરકાયદે LPG ગેસ સિલિન્ડરના ગોડાઉનને સીલ કરાયું
લીમડીના નાના ટીંબલા ગામે ગ્રામજનો દ્વારા શાળાને તાળાંબંધી કરાઈ
ધ્રાંગધ્રા હાઇવે પર રહેણાંક હેતુના પ્લોટ પર પાર્ટી પ્લોટનું બાંધકામ ઉભું કરાયું
ધ્રાંગધ્રા સોલડી ટોલનાકા નજીક ટ્રક ડ્રાઈવરને માર મારતા હાઈવે ચક્કાજામ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

બિઝનેસ

એક જ દિવસમાં ચાંદીની ચમકમાં 1000નો ઉછાળો નોંધાયો

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
બિઝનેસ

ટેસ્લાનો અત્યાર સુધીનો સૌથી ખરાબ દિવસ: મસ્ક-ટ્રમ્પના મતભેદ પછી $152 બિલિયનનું ધોવાણ થયું

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
બિઝનેસ

RBIએ રેપો રેટમાં કુલ 50 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરવાથી શેરમાર્કેટમાં તેજીનો માહોલ છવાયો

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?