By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારતની ફાયરિંગ રેન્જમાં જાપાન પોતાની લાંબા અંતરની મિસાઇલોનું પરીક્ષણ કરશે
    1 day ago
    બાંગ્લાદેશ ફરી ભડકે બળ્યું: 28 જિલ્લામાં બોમ્બ વિસ્ફોટ
    2 days ago
    મંગળ પર ગ્લેશિયરની શોધ
    2 days ago
    ઇન્સ્ટાગ્રામનું ‘કલીન-અપ’ અભિયાન : અશ્લીલ અને હિંસક કન્ટેન્ટ રોકવા હવે AI મોડલ કરશે સતત દેખરેખ
    3 days ago
    કોલંબિયા યુનિવર્સિટીમાં રાહુલે કહ્યું, શિક્ષણ-બેરોજગારીની ખામીના લીધે ભારત આર્થિક સંકટના આરે
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    નજીકના સંબંધીઓ વચ્ચે લગ્ન પર પ્રતિબંધ જરૂરીઃ સુપ્રીમ કોર્ટ
    9 hours ago
    ‘રાજા’ મદનિયાને આસામથી વનતારા એરલિફ્ટ કરાયું
    10 hours ago
    2027માં ફરવા માટે શ્રેષ્ઠ સ્થળ ભારત
    1 day ago
    માત્ર કેમેરા અને માઇક રાખવાથી કોઈ પત્રકાર બની જતું નથી : દિલ્હી પોલીસ
    1 day ago
    ઉત્તર ભારતમાં ઠંડી-ધુમ્મસનો કેર: કાશ્મીરમાં પારો શૂન્યથી નીચે
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ન્યૂઝીલેન્ડ સામે ભારતની મજબૂત પકડ : 118 રનની લીડ મેળવી
    10 hours ago
    મહેન્દ્ર સિંહ ધોનીની IPLમાંથી નિવૃતિ : CSKના મેન્ટોરની સંભાળશે જવાબદારી
    3 days ago
    જય શાહ સતત બીજા કાર્યકાળ માટે બન્યા ICCના ચેરમેન
    5 days ago
    દુનિયામાં સૌથી વધુ ગોલ કરનાર રોનાલ્ડોની ઇન્ટરનેશનલ ફૂટબોલમાંથી નિવૃતિ જાહેર
    2 weeks ago
    મેક્સવેલે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘રામાયણ પાર્ટ-1’ રિવ્યૂ: રણબીર-યશનો જબરદસ્ત અભિનય અને અદભુત VFX
    2 weeks ago
    ‘શૂટઆઉટ એટ લોખંડવાલા’ના નિર્દેશક સંજય ગુપ્તાનું નિધન
    3 weeks ago
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    2 months ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    5 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    5 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    5 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    5 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    5 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    6 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    12 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    4 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: વન્યજીવ પરના અભ્યાસક્રમ માટે જૂનાગઢમાં રાજયનું પ્રથમ ‘સેન્ટર ફોર એકસેલેન્સ’ સ્થપાશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > જુનાગઢ > વન્યજીવ પરના અભ્યાસક્રમ માટે જૂનાગઢમાં રાજયનું પ્રથમ ‘સેન્ટર ફોર એકસેલેન્સ’ સ્થપાશે
જુનાગઢ

વન્યજીવ પરના અભ્યાસક્રમ માટે જૂનાગઢમાં રાજયનું પ્રથમ ‘સેન્ટર ફોર એકસેલેન્સ’ સ્થપાશે

Khaskhabar Editor
Last updated: 2024/05/27 at 4:49 PM
Khaskhabar Editor 2 years ago
Share
2 Min Read
SHARE

પાંચ કાયમી જગ્યા મંજુર: અમેરિકી યુનિવર્સિટી સહિતની શૈક્ષણિક સંસ્થાઓ સાથે કરાર

ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ, તા.27

- Advertisement -

વન્યપ્રાણીઓ પર સંશોધન માટે જુનાગઢની ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં શૈક્ષણિક અભ્યાસક્રમ સાથે સેન્ટર કોર એકસલન્સ શરૂ કરવાની દિશામાં રાજય સરકારે ચક્રો ગતિમાન કર્યા છે. દહેરાદૂન સ્થિત વાઈલ્ડલાઈફ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડીયાના ધોરણે આ સેન્ટર સ્થાપવામાં આવશે. સેન્ટર ફોર એકસેલેન્સના ડાયરેકટર નિશિત ધારૈયાએ કહ્યું કે જુન 2024થી વન્યજીવને લગતા કોર્ષ શરૂૂ કરી દેવામાં આવશે. અત્યાર સુધી વન્યજીવ પર શિક્ષણ માટે વિદ્યાર્થીઓએ અન્ય રાજયોમાં જવુ પડતુ નથી. હવે ગુજરાતમાં સેન્ટર સ્થાપવાના સંજોગોમાં અભ્યાસની સાથોસાથ સંશોધન શણ બનશે. નવા સેન્ટરમાં વન્યજીવ પર સંશોધન તથા સંરક્ષણ વિશેનો અભ્યાસ ઉપલબ્ધ બનશે. રાજયમાં આ પ્રકારનું પ્રથમ સેન્ટર હશે. આ ક્ષેત્રમાં રિસર્ચ કરવા માંગતા વનવિભાગના અધિકારીઓ સહિતના વર્ગોને સરળતા રહેશે.

ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડો. ચેતન ત્રિવેદીએ કહ્યું કે વાઈલ્ડલાઈફ હેલ્થ એન્ડ રેસ્કયુ નામક ડીપ્લોમા અભ્યાસક્રમ શરૂૂ કરવાની દરખાસ્ત છે. વન્યજીવોના આરોગ્યની સંભાળ આવતા તથા રેસ્કયુ ઓપરેશનમાં સામેલ થતા કર્મચારીઓ તાલીમ મેળવી શકશે. અમેરિકાની કોલેરાડો યુનિવર્સિટી સાથે શૈક્ષણિક અને ટેકનીકલ કરાર કરાયા છે. આ સિવાય પણ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય શૈક્ષણિક સંસ્થાને સાથે પણ કરાર કરવામાં આવ્યા છે. વનવિભાગના એક સીનીયર અધિકારીએ જણાવ્યું હતું કે અત્યાર સુધી રિઝર્વ મામલે કોઈ સંકલન ન હતું. રેસ્કયુ ઓપરેશનમાં સામેલ લોકોને તાલીમ મળતી ન હતી તે હવે નવા સેન્ટરની સ્થાપનાથી શકય બનશે. બીટગાર્ડ તથા રેન્જ ફોરેસ્ટ અધિકારીઓ પ્રોત્સાહીત થશે. સેન્ટર ફોર એકસેલેન્સ માટે સરકારે સીનીયર-જુનીયર સાયન્ટીસ્ટ, ડાયરેકટર સહિત પાંચ કાયમી પોસ્ટ મંજુર કરી છે. સેન્ટર ફોર ડોકટરલ પ્રોગ્રામ એન્ડ રીસર્ચ સાથે તુર્તમાં કરાર પણ કરવામાં આવશે. સંરક્ષિત ક્ષેત્ર માટેની યોજના તૈયાર કરવાનુ તથા સંચાલન કરવાનુ વધુ સરળ બની શકશે.

You Might Also Like

ભવનાથ મંદિર તેમજ સુદર્શન તળાવ ડેવલપ કરાશેઃ જિલ્લા પ્રવાસન સમિતિની બેઠકમાં લેવાયો નિર્ણય

ઇન્સ્ટાગ્રામ પર યુવતી બની તાલાલાના યુવકે 6.38 લાખ પડાવ્યાં: પ્રેમિકા બની યુવકને ખંખેરી નાખ્યો

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના અનીડા-સોનારીયા રોડ પર ‘મોતના કૂવા’ જેવા ખાડાઃ ગ્રામજનો ત્રસ્ત

સુત્રાપાડામાં લાકડાં ભરેલો શંકાસ્પદ ટ્રક ઝડપાયો: કોડીનારથી રાજકોટ જતા લાકડાં સિઝ, 20 હજારનો દંડ

પ્રાકૃતિક ખેતીથી જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ બમણું થયું : કૃષિ યુનિવર્સિટી

TAGGED: Centre for Excellence, junagadh, WILDLIFE
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article કૃષ્ણનગર મેઇન રોડ રહેણાંક મકાનમાં દારૂની મહેફિલ માણતા 8 ઝડપાયા
Next Article લક્ષ્મીનગરમાં ધોળા દિવસે જ્વેલર્સમાં ઘૂસી લૂંટનો પ્રયાસ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

નેશનલ લાઈબ્રેરી વીકની ઉજવણી: રાજકોટ મનપા સંચાલિત લાઈબ્રેરીઓના શ્રેષ્ઠ વાચક સભ્યોનું સન્માન કરાયું

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
કુબુચી: એક ભયાનક રણ કેવી રીતે લીલુંછમ થયું
દસમા બારમાની પરીક્ષાની મોસમ અને વિદ્યાર્થીઓ
તંત્રની ખામીનો ભોગ બનતા નવદંપતીઓ: QR કોડ વગરના લગ્ન પ્રમાણપત્રથી આધાર સુધારા બંધ
કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશના અધ્યક્ષસ્થાને નાગરિક પુરવઠા સમિતિની બેઠક યોજાઈ
‘સશસ્ત્ર સેના ધ્વજ દિવસ’ નિમિત્તે ભંડોળ એકત્રીકરણમાં રાજકોટ જિલ્લો મોખરે
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

જુનાગઢ

ભવનાથ મંદિર તેમજ સુદર્શન તળાવ ડેવલપ કરાશેઃ જિલ્લા પ્રવાસન સમિતિની બેઠકમાં લેવાયો નિર્ણય

Khaskhabar Editor Khaskhabar Editor 3 weeks ago
જુનાગઢ

ઇન્સ્ટાગ્રામ પર યુવતી બની તાલાલાના યુવકે 6.38 લાખ પડાવ્યાં: પ્રેમિકા બની યુવકને ખંખેરી નાખ્યો

Khaskhabar Editor Khaskhabar Editor 4 weeks ago
જુનાગઢ

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના અનીડા-સોનારીયા રોડ પર ‘મોતના કૂવા’ જેવા ખાડાઃ ગ્રામજનો ત્રસ્ત

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?