રાજકોટ તા.૩ જુલાઈ, પાણી પુરવઠા અને પશુપાલન વિભાગના મંત્રી કુંવરજીભાઈ બાવળિયા તા.૪.૭.૨૧ના રવિવારના રોજ સવારે ૮.૧૫ કલાકે વિછિયા તાલુકાના આંબરડી ગામે વિવિધ વિકાસ કામોના ખાતમૂર્હુત કરશે. ત્યારબાદ ૯ કલાકે સમઢિયાળા(રાબા) ગામ ખાતે ધારેશ્વર મંદિર પાસે જેટકોના ૬૬ કેવી સબ સ્ટેશનનું લોકાર્પણ મંત્રી દ્વારા કરવામાં આવશે.
મંત્રી કુંવરજીભાઈ બાવળિયાનો તા.૪નો વિછિયા તાલુકાનો પ્રવાસ કાર્યક્રમ
You Might Also Like
Follow US
Find US on Social Medias


