By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ટ્રમ્પે કહ્યુ – ઇરાન સાથે આજે યુધ્ધ સમાપત થયું
    22 hours ago
    ભારતીય ક્રૂ મેમ્બર્સ ધરાવતા જહાજ પર અમેરિકાના હુમલા બાદ ભારત લાલઘૂમ
    2 days ago
    કૈલાશ માનસરોવર યાત્રામાં ભારતીયોને નો એન્ટ્રી
    2 days ago
    હોર્મુઝ નાકાબંધી વચ્ચે તેલનો ખેલ, અમેરિકા જોતું રહી ગયું, ભારત-પાક. અને ચીનને મોટો ફાયદો
    3 days ago
    USના વિઝા હવે ફટાફટ!
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ભારતની સંરક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ: ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલને તોડી પાડવા માટે સંપૂર્ણ સક્ષમ બન્યું
    2 hours ago
    હવે ખાસ પરિસ્થિતિમાં કારણ જણાવ્યા વિના PF ખાતા ધારક 100% રકમ ઉપાડી શકશે
    22 hours ago
    “કિંગ ઓફ સાળંગપુર” દિવ્ય સ્વરૂપોને મળ્યા કૉપીરાઇટ અને ટ્રેડમાર્ક પ્રમાણપત્રો
    23 hours ago
    બિહારમાં વીજળી પડવાથી 10નાં મોત, 22 રાજ્યોમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ
    24 hours ago
    મહિલાઓને ‘હોમ મેકર’ નહીં ‘નેશન બિલ્ડર’ કહો! અકસ્માત વળતરમાં ગૃહિણીઓના કામનું માસિક મૂલ્ય 30,000 નક્કીઃ સુપ્રીમ કોર્ટ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આજથી FIFA વર્લ્ડ કપની શરૂઆત : ઓપનિંગ સેરેમનીમાં પોપસ્ટાર શકીરા અને સિંગર બર્ના બોયે પર્ફોર્મ કર્યું
    23 hours ago
    સૌથી મોટો વુમન્સ T-20 વર્લ્ડકપ કાલથી શરૂ
    2 days ago
    બાંગ્લાદેશ ક્રિકેટ ટીમે રચ્યો ઇતિહાસ, 21 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાને વન-ડેમાં હરાવવામાં સફળ
    3 days ago
    ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત, અફઘાનિસ્તાન સામેની વન-ડે સીરિઝમાંથી બહાર
    3 days ago
    ભારતની ટેસ્ટ ઇતિહાસમાં સૌથી મોટી જીત: અફઘાનિસ્તાનને એક ઇનિંગ્સ અને 300 રનથી હરાવ્યું
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    22 hours ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    1 week ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    2 weeks ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    2 weeks ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 hours ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 hours ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 week ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    ‘સાંઢિયા પુલ’ના લોકાર્પણ પૂર્વે રાત્રે ‘હેપ્પી સ્ટ્રીટ’ના આયોજનમાં રાજકોટવાસીઓ ઝૂમ્યા
    1 hour ago
    મેયર ડૉ. નેહલ શુક્લ અઠવાડિયામાં ૩ દિવસ લોકોની ફરિયાદો સાંભળશે
    1 day ago
    રાજકોટ–જેતપુર હાઇવે પર ચોમાસા પહેલા તાત્કાલિક કામગીરી કરો : કોંગ્રેસની NHAIને રજૂઆત
    2 days ago
    10 દિવસ સુધીના ટોકન આપી લોકોને ચોક્કસ સમયે બોલાવાશેઃ ડૉ. મેયર નેહલ શુક્લ
    3 days ago
    જન્મ-મરણના દાખલાનું સર્વર ડાઉન થતા મનપા કચેરીએ ભારે હોબાળો
    3 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ગ્રાહકોને પ્રમોશનલ કોલ કર્યા તો થશે મોટો દંડ સરકારે એરટેલ, જિયો અને VIને આપી ચેતવણી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > ગ્રાહકોને પ્રમોશનલ કોલ કર્યા તો થશે મોટો દંડ સરકારે એરટેલ, જિયો અને VIને આપી ચેતવણી
રાષ્ટ્રીય

ગ્રાહકોને પ્રમોશનલ કોલ કર્યા તો થશે મોટો દંડ સરકારે એરટેલ, જિયો અને VIને આપી ચેતવણી

Khaskhabar Editor
Last updated: 2024/05/15 at 6:01 PM
Khaskhabar Editor 2 years ago
Share
4 Min Read
SHARE

ખાસ-ખબર ન્યૂઝ  નવી દિલ્હી, તા.15

અનેકવાર અજાણ્યા નંબરથી આવતા કોલ્સ ઉઠાવ્યા બાદ ખબર પડે છે કે તે પ્રમોશનલ કોલ છે. તકલીફ તો ત્યારે થાય છે જ્યારે તમે કોઈ જરૂરી કામ કરી રહ્યા હોવ અથવા ડ્રાઇવ કરી રહ્યા હોવ. હવે સબ્સક્રાઇબર્સને પ્રમોશનલ કોલ્સથી રાહત અપાવવા માટે સરકાર તરફથી જરૂરી પગલા ભરવામાં આવી રહ્યા છે. ટેલિકોમ ઓપરેટર્સને કહેવાયું છે કે, આ મહિના સુધી પ્રમોશનલ કોલ્સ પર લગામ લગાવે અને એવું ન કરનાર પર મોટો દંડ લગાવવામાં આવે. મામલાથી જોડાયેલા બે લોકોએ કહ્યું છે કે, અનરજિસ્ટર્ડ મોબાઇલ નંબર્સથી પ્રમોશનલ કોલ્સ કરવાની સ્થિતિમાં તેના પર દંડ લાગશે અને તેમના દ્વારા કરાઈ રહેલા કોલ્સને ખોટા ટ્રેડ પ્રેક્ટિસનો ભાગ માનવામાં આવશે. આ પહેલીવાર છે જ્યારે ટેલિકોમ ઓપરેટર્સ પર ગ્રાહકોની પ્રાઇવસી અને અધિકારોનું હનન કરવા માટે પેનલ્ટી લગાવવાની વાત કહેવાઈ છે.

- Advertisement -

આશા છે કે એવી સ્થિતિમાં પ્રમોશનલ કોલ્સ પર લગામ લગાવી શકાશે. મોબાઈલ સબ્સક્રાઇબર્સને હાલ ઇન્ડિવિઝુઅલ્સની ઓનરશિપવાળા 10 આંકડાના અનરજિસ્ટર્ડ નંબરોથી અસંખ્ય પ્રમોશનલ કોલ્સ કરાઈ રહ્યા છે અને તેના દ્વારા કોમર્શિયલ મેસેજ મોકલવામાં આવે છે. જોકે, આ નંબર કોમર્શિયલ યૂઝ માટે રજિસ્ટર્ડ નથી હોતા અને તેનો ઉપયોગ પ્રમોશનલ કોલ્સ માટે ન કરાવો જોઈએ. હવે એવું કરનારા વિરૂદ્ધ કાર્યવાહી કરાશે.

ટેલિકોમ કંપનીઓ પર મોટો દંડ લગાવવાનો નિર્ણય ગત અઠવાડિયે સ્ટેકહોલ્ડર્સની સાથે થયેલી મીટિંગ બાદ લેવાયો છે. આ મીટિંગમાં દૂરસંચાર વિભાગ, ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI), ભારત સંચાર નિગમ લિમિટેડ, એરટેલ, વોડાફોન અને રિલાયન્સ જિયોથી જોડાયેલા લોકો સામેલ થયા. તમામે મળીને સેન્ટ્રલ ક્ધઝ્યૂમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA)ના નિયમોનું પાલન કરવાનો નિર્ણય કર્યો છે, જે સીધા ડિપાર્ટમેન્ટ ઓફ ક્ધઝ્યૂમર અફેર્સ (DoCA)ને સપોર્ટ કરે છે.

ડ્રાફ્ટ ગાઇડલાઇન્સમાં કહેવાયું છે કે, જે કંપનીઓને અનરજિસ્ટર્ડ કોલ્સથી ફાયદો થાય છે, તેમને તેના માટે જવાબદાર માનવામાં આવશે. ડ્રાફ્ટમાં કોલ કરનારાઓને કમીશન એજન્ટ માનવામાં આવે છે, જે અલગ-અલગ બેન્ક્સ, ઈન્શ્ર્યોરન્સ કંપનીઓ અને રિયલ-સ્ટેટ ફર્મ્સથી જોડાયેલા હોય શકે છે. ટેલિકોમ ઓપરેટર્સને એવા કોલ્સની આઇડેન્ટિટી બતાવવા માટે કહેવાયું છે કે, જે ગ્રાહકો નક્કી કરી શકે તેમને કોલ રિસીવ કરવો કે નહીં.

- Advertisement -

લોકસભા ચૂંટણી બાદ મોબાઈલ રિચાર્જમાં 25%ના ભાવ વધારાની શક્યતા

વધુ એક મોઘવારીનો માર સહન કરવા તૈયાર રહેજો

લોકસભાની ચૂંટણી બાદ ભારતીયો પર મોંઘવારીનો માર પડવા જઈ રહ્યો છે. ચુંટણી બાદ મોબાઈલ ફોનનું રિચાર્જ મોંઘું થવા જઈ રહ્યું છે. ETના એક રિપોર્ટ મુજબ ભારતની મોટી ટેલિકોમ કંપનીઓ 25 ટકાનો બિલમાં વધારો કરી શકે છે. કંપનીઓના આ નિર્ણયથી તેમનું રેવન્યુ વધશે. મીડિયા રિપોર્ટ મુજબ, કોમ્પીટીશન વધતા અને 5Gમાં કંપનીઓ દ્વારા ઇન્વેસ્ટ કરવામાં આવતા તેઓ આ વધારો કરવા જઈ રહ્યા છે. સરકારના સમર્થનથી તેઓ આ વધારો કરી શકે છે. રિપોર્ટમાં એવો પણ દાવો કરાયો છે કે આ વધારો ભલે વધુ લાગતો હોય પરંતુ શહેર અને ગ્રામીણ વિસ્તારમાં આ વધારો મામૂલી છે.

શહેરમાં લોકો 3.2 ટકા ટેલિકોમ પર ખર્ચ કરતા હતા તે વધીને 3.6 ટકા થશે. ગ્રામીણ વિસ્તારના લોકોનો ખર્ચ 5.2 થી વધી 5.9 ટકા થશે. જો ટેલિકોમ કંપનીઓ તેમના રિચાર્જ પ્લાનમાં 25 ટકા વધારો કરે છે તો કંપનીની એવરેજ રેવન્યુ પર યુઝર (ARPU)16 ટકા સુધી વધી જશે. મતલબ કે JIOની ARPU 26 રૂપિયા સુધી અને એરટેલની ARPU 29 રૂપિયા સુધી વધશે. ઉલ્લેખનીય છે કે, ઓક્ટો-ડિસે.ના ક્વોટરમાં ભારતી એરટેલની અછઙઞ 208 રુપિયા અને VIની ARPU 145 રુપિયા હતી, તો માર્ચ 2024માં પૂર્ણ થયેલ ક્વોટરમાં JIOની ARPU 181.7 રૂપિયા હતી.

You Might Also Like

ભારતની સંરક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ: ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલને તોડી પાડવા માટે સંપૂર્ણ સક્ષમ બન્યું

હવે ખાસ પરિસ્થિતિમાં કારણ જણાવ્યા વિના PF ખાતા ધારક 100% રકમ ઉપાડી શકશે

“કિંગ ઓફ સાળંગપુર” દિવ્ય સ્વરૂપોને મળ્યા કૉપીરાઇટ અને ટ્રેડમાર્ક પ્રમાણપત્રો

બિહારમાં વીજળી પડવાથી 10નાં મોત, 22 રાજ્યોમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ

મહિલાઓને ‘હોમ મેકર’ નહીં ‘નેશન બિલ્ડર’ કહો! અકસ્માત વળતરમાં ગૃહિણીઓના કામનું માસિક મૂલ્ય 30,000 નક્કીઃ સુપ્રીમ કોર્ટ

TAGGED: Airtel, governmen, JIO, VI
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ‘પાણીની બોટલના રૂ.50, શૌચાલય જવાના 100’, ચારધામની યાત્રામાં ફસાયેલા ભક્તો સાથે ઉઘાડી લૂંટ!
Next Article EPFOએ નોકરિયાત લોકોને આપી ભેટ: મકાન, લગ્ન, બીમારી અને શિક્ષા માટે ઓટો ક્લેઈમ સુવિધા લૉન્ચ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટની પરિણીતાને ત્રાસ આપતા શિક્ષક સાસુ-સસરા, કોન્ટ્રાકટર પતિ, નણંદ સામે ફરિયાદ

Khaskhabar Editor Khaskhabar Editor 43 minutes ago
રાજકોટઃ નવનિર્મિત સાંઢિયા પુલનું Dy.CM હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ
ભાવનગરમાં ૨૫ ઇલેક્ટ્રિક બસોનું આગમન: જીતુ વાઘાણીએ લીલી ઝંડી આપી
તોફાન કરતા અને પૈસા માંગતા બાળકની હત્યા કર્યા બાદ માથું બોરીમાં નહીં સમાતાં ચપ્પા વડે કાપી નદીમાં ફેંકી દીધું !
‘સાંઢિયા પુલ’ના લોકાર્પણ પૂર્વે રાત્રે ‘હેપ્પી સ્ટ્રીટ’ના આયોજનમાં રાજકોટવાસીઓ ઝૂમ્યા
પત્નીએ ફોન ન ઉપાડ્યો તો પતિએ પોલીસને કહ્યું કે પત્નીના ઘરે સેક્સ રેકેટ ચાલે છે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

ભારતની સંરક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ: ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલને તોડી પાડવા માટે સંપૂર્ણ સક્ષમ બન્યું

khaskhabarrajkot khaskhabarrajkot 2 hours ago
રાષ્ટ્રીય

હવે ખાસ પરિસ્થિતિમાં કારણ જણાવ્યા વિના PF ખાતા ધારક 100% રકમ ઉપાડી શકશે

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
ગુજરાતરાષ્ટ્રીય

“કિંગ ઓફ સાળંગપુર” દિવ્ય સ્વરૂપોને મળ્યા કૉપીરાઇટ અને ટ્રેડમાર્ક પ્રમાણપત્રો

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?