વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદના રાણીપમાં આવેલી નિશાન વિદ્યાલયમાં તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આ સમયે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ તેમની સાથે હાજર રહ્યા હતા.
#WATCH | Prime Minister Narendra Modi greets people after casting his vote for #LokSabhaElections2024 at a polling booth in Ahmedabad, Gujarat
- Advertisement -
Union Home Minister Amit Shah is also present. pic.twitter.com/iXuVdQsRDs
— ANI (@ANI) May 7, 2024
- Advertisement -
તેમણે દેશવાસીઓને પણ અપીલ કરી કે તેઓ વધુમાં વધુ ઘરેથી નીકળીને બહોળું મતદાન કરે.
Prime Minister Narendra Modi casts his vote for #LokSabhaElections2024 at Nishan Higher Secondary School in Ahmedabad, Gujarat pic.twitter.com/5r6Hsm1AZ3
— ANI (@ANI) May 7, 2024
આ દરમિયાન પીએમ મોદીએ મીડિયા સાથે પણ વાતચીત કરી હતી અને લોકોને સંબોધ્યા હતા.
#WATCH | Prime Minister Narendra Modi shows his inked finger after casting his vote at a polling booth in Ahmedabad, Gujarat
#LokSabhaElections2024 pic.twitter.com/OI0LzIJ0dQ
— ANI (@ANI) May 7, 2024
મતદાન બાદ પીએમ મોદી અને અમિત શાહે ચાલતાં ચાલતાં રોડ શો પણ કર્યો હતો.
#WATCH | Prime Minister Narendra Modi arrives at a polling booth in Ahmedabad, Gujarat to cast his vote for #LokSabhaElections2024
Union Home Minister Amit Shah is also present. pic.twitter.com/3aA2GUti6s
— ANI (@ANI) May 7, 2024