By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    સાઉદી અરેબિયા પર મોટો ડ્રોન હુમલો : ગ્લોબલ ઓઈલ સંકટ ઘેરાયું
    4 hours ago
    આજથી ભારતના આંગણે વૈશ્વિકશક્તિઓનો જમાવડો
    5 hours ago
    મધ્ય પોલેન્ડમાં ઇન્ટરસિટી ટ્રેન અને કોંક્રિટ મિક્સર ટ્રક વચ્ચે અકસ્માત
    1 day ago
    ઇઝરાયલે લેબનોનમાં હિઝબુલ્લાહની 2 કિ.મી. લાંબી સુરંગ ઉડાવીઃ વિસ્ફોટ પછી 4.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો
    1 day ago
    અમેરિકામાં પણ રેવડી!
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઉત્તરાખંડમાં 170 ફૂટ લાંબો બ્રિજ તણાયો
    4 hours ago
    જિનપિંગ 7 વર્ષ પછી ભારતમાં
    5 hours ago
    કાલથી બ્રિક્સ સમિટ
    1 day ago
    UPના 26 જિલ્લામાં પૂર
    1 day ago
    પેટ્રોલમાં હજુ વધારે ઇથેનોલ ભેળવવા સરકાર છૂટ આપશે
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    2 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    3 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    4 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સુરતમાં સાયણ પોલીસ સ્ટેશનમાં તોડફોડ કરનારા લુખ્ખાઓ પોલીસને હાથ જોડી અને પગે લાગ્યાં, પોલીસે નીકાળ્યું સરઘસ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > સુરત > સુરતમાં સાયણ પોલીસ સ્ટેશનમાં તોડફોડ કરનારા લુખ્ખાઓ પોલીસને હાથ જોડી અને પગે લાગ્યાં, પોલીસે નીકાળ્યું સરઘસ
સુરત

સુરતમાં સાયણ પોલીસ સ્ટેશનમાં તોડફોડ કરનારા લુખ્ખાઓ પોલીસને હાથ જોડી અને પગે લાગ્યાં, પોલીસે નીકાળ્યું સરઘસ

Khaskhabar Editor
Last updated: 2021/06/28 at 12:09 PM
Khaskhabar Editor 5 years ago
Share
2 Min Read
SHARE
  • ઓલપાડના સાયણ ગામે બે દિવસ અગાઉની રાત્રે એક એપાર્ટમેન્ટમાં તોડફોડ કરી આરોપીઓએ સાયણ પોલીસ ચોકીને બાનમાં લીધી હતી. પોલીસની હાજરીમાં લાકડાના ફટકા લઈને આવેલા બે ઇસમે સાયણ પોલીસ સ્ટેશન માથે લઈ ભારે તોડફોડ કરી હતી. હદ તો ત્યારે થઈ કે પોલીસ ચોકી બહાર પાર્ક કરેલ પોલીસ વાહનોમાં પણ તોડફોડ કરી રીતસર આંતક મચાવ્યો હતો. જોકે પોલીસે એક મહિલા સહિત બે માથાભારે ઇસમને ઝડપી પાડી જેલ ભેગા કરી દીધા હતા.
  • ત્યારે આજે સાયણ આઉટ પોસ્ટ તોડફોડ મામલે સાયણમાં લુખ્ખા તત્વો બેફામ ના બને એ માટે પોલીસે આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢ્યું હતું. પોલીસે જાહેરમાં સરઘસ કાઢતા આરોપીઓ રીતસરના હાથ જોડી રહ્યા હતા.
  • પરંતુ ફરીવાર આવા લુખ્ખાતત્વો બેફામ ન બને તે માટે પોલીસે તેઓનું સરઘસ નિકાળી અન્ય ગુનેગારોને ચેતવણી આપી હતી કે, જો હવે સાયણ ગામમાં આતંક મચાવ્યો તો કાયદો તમને છોડશે નહીં.
    જણાવી દઇએ કે, સાયણ કિમ રોડ પર આવેલ અનુપમ ડ્રિમ એપાઈટમેન્ટમાં ફ્લેટ નંબર-207માં રહેતી જાનવી કાછડીયા અને 207 ફ્લેટની નીચે આવેલા 107 ફ્લેટના દેવીસિંગ રાજપૂત વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં 207માં રહેતી જાનવીના બે માણસો 107 નંબરના ફ્લેટ પર ભારે તોડફોડ કરી દેવીસિંગ રાજપૂતના પરિવારને ધમકાવી માર માર્યો હતો. માથાભારે ઈસમોથી બચવા દેવીસિંગ સાયણ પોલીસ મથકે પોહચ્યા હતા. અને પોતાની ફરિયાદ કરી રહ્યા હતા ત્યારે માથાભારે જાનવી અને તેના બે સાગરીતો હરેશ કારડીયા અને અતુલ ફૂટે પણ પોલીસ સ્ટેશન પોહચ્યા હતા. અને ફરિયાદીને પોલીસની હાજરીમાં ગાળો આપી ધમકાવ્યા હતા. હદ તો ત્યારે થઈ આરોપી એટલા બધા બેખોફ બની સાયણ પોલીસ ચોકીને માથે લીધી હતી. પોલીસની હાજરીમાં લાકડાના સપાટા મારી પોલીસ સ્ટેશનમાં ભારે તોડફોડ કરી હતી.
  • આરોપીઓએ પોલીસની હાજરીમાં ચોકી બહાર પોલીસના વાહનોમાં પણ તોડફોડ કરી હતી. આરોપી દારૂના નશામાં એટલા ઘાતકી બન્યા હતા કે પોલીસ પણ તેમને રોકી શકી નહીં. પોલીસ સ્ટેશનમાં ટીવી સહિતના જરૂરી કાગળો ફેંકી પોલીસ કેબિનમાં ભારે તોડફોડ કરી હતી. જોકે પોલીસે મહિલા સહિત તેના બે સાગરીતોને ઝડપી પાડી જેલ ભેગા કરી દીધા હતા.

You Might Also Like

PM મોદી ડાયમંડ સિટી સુરતમાં

સુરતમાં નકલી ડિમોલિશન!

‘પેપર લીક થાય પણ મેયરના નામ નહીં…’, સુરત ભાજપમાં પેચ ફસાતાં સોશિયલ મીડિયામાં ટ્રોલિંગ

સુરતની મમતા હોસ્પિટલમાં ગર્ભપાતનું રૅકેટ ઝડપાયું

મુખ્યમંત્રીએ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું: કરોડોનાં MoU થયા

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વિધાનસભા ચૂંટણીની આલબેલ પોકારાતા જ સમાજના નામે ચરી ખાતા મોભીઓ મેદાને
Next Article રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.૨૯/૦૬/૨૦૨૧ના રોજ આંગણવાડીના ૩ થી ૬ વર્ષના બાળકોને ગણવેશ વિતરણ કાર્યક્રમ યોજાશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

સર્વેશ્વર ચોક કા રાજા: રજવાડી થીમમાં બિરાજશે ગણપતિદાદા

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
ઉત્તરાખંડમાં 170 ફૂટ લાંબો બ્રિજ તણાયો
આજે 3 જિલ્લામાં અતિભારે અને 7 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
સાઉદી અરેબિયા પર મોટો ડ્રોન હુમલો : ગ્લોબલ ઓઈલ સંકટ ઘેરાયું
જિનપિંગ 7 વર્ષ પછી ભારતમાં
આજથી ભારતના આંગણે વૈશ્વિકશક્તિઓનો જમાવડો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

સુરત

PM મોદી ડાયમંડ સિટી સુરતમાં

Khaskhabar Editor Khaskhabar Editor 3 months ago
સુરત

સુરતમાં નકલી ડિમોલિશન!

Khaskhabar Editor Khaskhabar Editor 3 months ago
સુરત

‘પેપર લીક થાય પણ મેયરના નામ નહીં…’, સુરત ભાજપમાં પેચ ફસાતાં સોશિયલ મીડિયામાં ટ્રોલિંગ

Khaskhabar Editor Khaskhabar Editor 4 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?