ખાસ-ખબર સંવાદદાતા
ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ તરીકે મેહુલ ગોંડલીયા
યુનિવર્સિટી પીઆઇ તરીકે એન.વાય રાઠોડ
ગાંધીગ્રામ પીઆઈ તરીકે બી.ટી.અકબરી (મહિલા) પીઆઇ
બી ડિવિઝન પીઆઇ તરીકે એસ.એમ.જાડેજા
પ્ર.નગર પીઆઇ તરીકે ભાર્ગવ ઝણકાટ
SOG પીઆઇ તરીકે પીઆઈ કૈલા
ટ્રાફિક પીઆઇ તરીકે પીઆઈ રજીયા
ટ્રાફિક પીઆઇ તરીકે પીઆઇ વસાવા
તાલુકા પીઆઇ તરીકે પીઆઇ હિરપરા
આજીડેમ પીઆઈ તરીકે પીઆઈ એ.બી.જાડેજા
માલવીયા પીઆઇ તરીકે જે આર દેસાઈ
થોરાળા પીઆઈ તરીકે એન જી વાઘેલા
એ ડિવિઝન પીઆઇ તરીકે આર.જી.બારોટ
MOB પીઆઇ તરીકે પીઆઈ કે જે તરપડા
PCB બ્રાન્ચમાં પીઆઈ તરીકે એસ.એસ. રાણા
રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા શહેરના પીઆઈની આંતરિક બદલીઓ કરાઈ
