By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈતિહાસમાં પ્રથમવાર અમેરિકામાં 2 લાખ વિદેશીના વિઝા રદ્દ થશે
    1 hour ago
    ઈટાલીમાં વાવાઝોડાના લીધે તબાહી, એરપોર્ટની છત ઊડી
    24 hours ago
    USમાં એરપોર્ટ પર ઇંધણ ખૂટી જતા હોબાળો, વિમાનો અટવાયા : NOTAM ઇમરજન્સી એલર્ટ
    1 day ago
    અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું
    3 days ago
    કોલેસ્ટ્રોલથી પીડાતા દર્દીઓ માટે આશાસ્પદ અને ક્રાંતિકારી શોધ : Verve-102 જીન થેરાપી
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પટનામાં વિદ્યાર્થી આંદોલન : પટના- CM હાઉસને ઘેરવા નીકળ્યા વિદ્યાર્થીઓ, CRPF સાથે ઘર્ષણ
    19 minutes ago
    જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં 3 શંકાસ્પદ આતંકવાદી ઝડપાયા
    38 minutes ago
    મહારાષ્ટ્રનાં અમરાવતીમાં હોસ્પિટલના ચાઈલ્ડ યુનિટમાં આગ: 3 નવજાત શિશુનાં મોત
    24 hours ago
    FSSAIની લાલ આંખ : ‘શ્રદ્ધા’, ‘શ્રી સરસ’ અને ‘ગોકુલ’ બ્રાન્ડના ઘીના વેચાણ પર તાત્કાલિક રોક
    1 day ago
    પુણેમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ પહેલાં NSUI-ABVP વચ્ચે ઘર્ષણ
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    6 days ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    2 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    3 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ગાંધીનગરના RTI એક્ટિવિસ્ટ મહેન્દ્ર પટેલ સામે રાજકોટ CID ક્રાઇમમાં ફરિયાદ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > ગાંધીનગરના RTI એક્ટિવિસ્ટ મહેન્દ્ર પટેલ સામે રાજકોટ CID ક્રાઇમમાં ફરિયાદ
ગુજરાત

ગાંધીનગરના RTI એક્ટિવિસ્ટ મહેન્દ્ર પટેલ સામે રાજકોટ CID ક્રાઇમમાં ફરિયાદ

Khaskhabar Editor
Last updated: 2024/02/03 at 4:53 PM
Khaskhabar Editor 3 years ago
Share
5 Min Read
SHARE

સિહોરના સ્કૂલ સંચાલકને ધમકાવી 27.50 લાખ પડાવી લીધાનો ગુનો

ખાસ-ખબર સંવાદદાતા
સિહોરમાં આવેલ શ્રી મનહરબાપા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટની શાળા મંજુર કરાવી બાદમાં માન્યતા રદ કરાવવાની ધમકી આપી ટ્રસ્ટીઓ પાસેથી ત્રણ વર્ષમાં રૂ.27.50 લાખ પડાવ્યાની ફરિયાદ નોંધાઈ હતી. હાલ આરોપી જેલમાં કેદ છે. બનાવ અંગે ભાવનગરના સિહોરમાં રહેતાં ભોળાભાઈ પરશોત્તમભાઈ ચૌહાણ ઉ.45એ ગાંધીનગરના મહેન્દ્ર નાનુ પટેલ સામે રાજકોટ સીઆઇડી ક્રાઇમમાં 467, 468,471 સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ફરિયાદીમાં જણાવ્યું હતું કે તેઓ છેલ્લા 10 વર્ષથી
બિલ્ડીંગ મટીરીયલ્સનો વેપાર કરે છે. વર્ષ 2018 માં શ્રી મનહરબાપા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટમાં તેઓ ટ્રસ્ટી છે ટ્રસ્ટ સંચાલિત શ્રી જ્ઞાનગંગા વિદ્યાસંકુલ પ્રાથમિક શાળા સિહોરમાં તા.31/05/2019 રોજ મંજુરી મેળવી શાળા ચાલુ કરેલ હતી ગત તા.20/09/2019 ના તઓને ફોન આવેલ અને પોતાનુ નામ મહેન્દ્ર નનુ પટેલ જણાવી કહેલ કે, તમે જે જોરસિંહ પરમારની મારફતે જે શાળા મંજુરી કરાવેલ છે તે શાળાની હુ શિક્ષણ વિભાગમાં ફરીયાદ કરી માન્યતા રદ કરાવું છુ તેમ જણાવેલ જેથી તે બાબતે તેઓને પુછેલ કે કઈ રીતે તમે શિક્ષણ વિભાગમાં ફરીયાદ કરશો તો તેમને જણાવેલ કે, તમે જે શાળા મંજુરી વખતે દસ્તાવેજો આપેલ તે દસ્તાવેજોમાં છેડાછાડ કરી શિક્ષણ વિભાગમાં રજુ કરેલ છે. જેમાં આરોપીએ દસ્તાવેજમાં 654 ચોરસ મીટરની જગ્યાએ 6054 ચોરસ મીટર કરી દીધેલ અને ત્યારબાદ આરોપીએ જણાવેલ કે, તમારી શાળા ચાલુ રાખવી હોય તો મને રૂ.15 લાખ આપવા પડશે તેવી ખંડણી માગેલ અને જો તમે રૂપીયા આપો તો તમારી શાળાની માન્યતા રદ્દ કરાવી અને તમાર પર પોલીસ ફરીયાદ કરી તમારૂ ટ્રસ્ટ બ્લેક લીસ્ટમાં મુકાવી દઈશ તેમ ઘમકી આપેલ હતી. બાદમાં તેમને ફોન કટ કરી વોટસઅપ કોલ કરેલ અને વાતચીતના અંતે અમારી શાળાની માન્યતા 2દ ન થાય તે માટે આરોપી સાથે રૂ. 13.50 લાખ નક્કી કરેલ અને જેના પ્રથમ હપ્તામાં રૂ.3.50 લાખ રોકડા લઈ તેમની ઓફીસ બીટા ક્લાસીસ ગાંધીનગરમાં આપેલ હતા. તે વખતે અમારી પાસેથી અમારી સ્કુલના કોરા લેટરપેડ લીધેલા અને તે વખતે અન્ય ટ્રેસ્ટીઓ પણ સાથે હતાં. બાકીના રૂપિયા આરોપી કોઈ વ્યક્તિ સાથે સ્કુલ પર આવેલ અને તે વખતે તેમને રોકડા રૂ.10 લાખ આપેલ હતા. દરમિયાન તે રૂપિયા ગણતો હતો તેનું વિડીયો રેકોર્ડીંગ કરેલ હતુ. તે વખતે મહેન્દ્ર પટેલે શહીદ ભગતસિંહની ફિલ્મ બતાવેલ હતી અને ફિલ્મ બતાવવાના રૂ.5 હજાર લીધેલ હતા. ત્યારબાદ મહેન્દ્ર પટેલ અવા2-નવાર ફોન કરી ધમકી આપી વધુ નાણાની માગણી કરતો હતો અને તો તમે નાણા નહી આપો તો હું તમારી ટ્રસ્ટ બ્લેક લીસ્ટ કરાવી દેવાની ઘમકી આપતો પરંતુ તેમને બીજા નાણા આપેલ નહી જેથી તેમને આર.ટી.આઇ. કરીને શિક્ષણ વિભાગમાંથી દસ્તાવેજો મેળવી શાળાની માન્યતા રદ કરાવવા શિક્ષણ વિભાગમાં અવાર-નવાર અરજીઓ કરતો હતો. જેથી શિક્ષણ વિભાગ દ્વારા શાળાની માન્યતા તા.03/01/2020 ના રોજ રદ કરેલ હતી. આ માન્યતા મહેન્દ્ર પટેલે રદ કરાવેલ હતી. ત્યારબાદ આરોપીને મળેલ અને શાળાની માન્યતા ફરીથી મેળવવા બાબતે વાતચીત કરેલ અને ત્યારે તેમને કહેલ કે, તમારે પ્રાથમિક શાળા તથા માધ્યમિક શાળાની માન્યતા ફરીથી મેળવવી હોય તો રૂ.12 લાખ આપવા પડશે જેથી તે સમયે રૂપિયા ન હોવાથી ના પાડેલ હતી. તેમ છતા આરોપી શાળાની માન્યતા મેળવવા અવાર-નવાર નાણાની માગણી કરતા જેથી રૂ.10 લાખ આપવાના નક્કી કરેલ અને શાળાની મંજુરી માટે ફરીથી દસ્તાવેજો આપેલ અને રૂ.2.50 લાખ સિહોરમાં મહેન્દ્ર પટેલને અપેલ હતાં. ત્યારબાદ મહેન્દ્ર પટેલના કહેવાથી બીજા રૂ.5.50 લાખ અશોકભાઈ સોનીના નામે ટુકડે ટુકડે આંગડીયા મારફતે મોકલી આપેલ હતા. ત્યારબાદ તા.15/06/2021 ના તેની ઓફિસે રૂપિયા બે લાખ આપેલ હતા. ત્યારબાદ આરોપીને આપેલ રૂ.12 લાખના આઘારે શાળાની સમર્થ વિદ્યાલયના નામથી મંજુરી મળેલ અને શાળામાં બીજા વર્ગ ધો-9 થી 11 સુધીની મંજુરી લેવાની હતી જે બાબતે આરોપીએ ઘો-9 થી 11 સુધીના વર્ગોની મંજુરી અપાવવાના રૂ. 12 લાખની માગણી કરેલ હતી. તે વખતે બાના પેટે રૂ.4 લાખ રોકડા આપેલ હતા અને બાકીના નાણા ઘો-9 થી 11 સુધીના વર્ગની મંજુરી મળી ગયા પછી આપવાના નક્કી થયેલ હતા. ત્યારબાદ અમારા ટ્રસ્ટના નામે ઘો-9 થી 11 સુધીના વર્ગોની મંજુરી આપવા બાબતે તેમને શિક્ષણ વિભાગમાં અરજી કરેલ અને ત્યારે આરોપીએ નાણાની માગણી કરેલ પણ તે વખતે અમારી પાસે નાણા ન હોવાથી આપેલ ન હતા જેથી મહેન્દ્ર પટેલે શિક્ષણ વિભાગમાં અનામી અરજી કરી ધો-9 થી 11 સુધીની વર્ગોની મંજુરીવાળી અરજી ના મંજુર કરાવેલ હતી.આમ મહેન્દ્ર પટેલે સિહોરમાં અલગ-અલગ જગ્યાએ તેમજ પોતાની ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલ કારમાં અમારા ટ્રસ્ટ સંચાલીત શાળાના બનાવટી દસ્તાવેજો બનાવી શાળાની માન્યતા રદ કરાવી ટ્રસ્ટને બદનામ કરી સ્કુલ વિરૂદ્ધ આર.ટી.આઈ. કરી અમારી પાસેથી બળજબરી પૂર્વક વર્ષ 2019 થી આજદિન સુધી કુલ રૂ.27,50 લાખ રોકડા બળજબરી પૂર્વક પડાવી લીધેલ અને સ્કુલના ખોટા બનાવટી દસ્તાવેજો બનાવડાવી ખોટા કેસમાં ફીટ કરાવી દઇશ તેવી ધાક-ધમકી આપી વધુ પૈસાની માંગણી કરેલ હોય આમ આ મહેન્દ્રભાઇ પટેલ ખોટી રીતે ધમકીઓ આપી હતી.

- Advertisement -

You Might Also Like

રાજકોટની ન્યૂ ફ્લોરા અને અંબિકા વિદ્યાલય સામે કાર્યવાહીમાં ઢીલાશ

માનવતાની મહેક : થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે 460 બોટલ રક્ત એકત્ર

ઓમનગરના જય સીયારામ ફરસાણમાંથી 80 કિલો, ખોડિયારપરાના જલારામ ફરસાણમાંથી 19 કિલો પેટીસનો નાશ કરાયો

રૂ.80.65 લાખની ખોટી ક્રેડીટનોટ, બોગસ દસ્તાવેજો ઉભા કરી છેતરપીંડીના કેસમાં વિનીતકુમાર સિંઘને હાઇકોર્ટમાંથી શરતી જામીન

રાજ્યભરમાં હવે ૧,૦૦૦ જનરક્ષક વાહન ૨૪ કલાક ઇમરજન્સી રિસ્પોન્સ માટે તૈનાત રહેશે

TAGGED: crime, extorting, schooladministrator, Sihore, threatening
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article 4 નિકાહ બનશે ભૂતકાળ, 18 વર્ષ બાદ જ થશે મુસ્લિમ છોકરીઓના લગ્ન
Next Article તું નજીક આવે અને જ્યારે અડે, જીવવા માટે જીવન ઓછું પડે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

પ્રમુખ સ્વામી આર્કેડમાં હાઈ ડ્રિમ વેલનેસ સ્પમાંથી 10 મહિનામાં બીજી વખત કુટણખાનું ઝડપી લેતી પોલીસ

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
રાજકોટની ન્યૂ ફ્લોરા અને અંબિકા વિદ્યાલય સામે કાર્યવાહીમાં ઢીલાશ
માનવતાની મહેક : થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે 460 બોટલ રક્ત એકત્ર
પટનામાં વિદ્યાર્થી આંદોલન : પટના- CM હાઉસને ઘેરવા નીકળ્યા વિદ્યાર્થીઓ, CRPF સાથે ઘર્ષણ
ઓમનગરના જય સીયારામ ફરસાણમાંથી 80 કિલો, ખોડિયારપરાના જલારામ ફરસાણમાંથી 19 કિલો પેટીસનો નાશ કરાયો
જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં 3 શંકાસ્પદ આતંકવાદી ઝડપાયા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટની ન્યૂ ફ્લોરા અને અંબિકા વિદ્યાલય સામે કાર્યવાહીમાં ઢીલાશ

Khaskhabar Editor Khaskhabar Editor 6 minutes ago
રાજકોટ

માનવતાની મહેક : થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે 460 બોટલ રક્ત એકત્ર

Khaskhabar Editor Khaskhabar Editor 14 minutes ago
રાજકોટ

ઓમનગરના જય સીયારામ ફરસાણમાંથી 80 કિલો, ખોડિયારપરાના જલારામ ફરસાણમાંથી 19 કિલો પેટીસનો નાશ કરાયો

Khaskhabar Editor Khaskhabar Editor 33 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?