By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    યુદ્ધવિરામ લંબાવાયો:પાકિસ્તાનના ઈશારે નાચતું અમેરિકા: પાકિસ્તાની વડાપ્રધાન અને આર્મી ચીફનાં કહેવાથી સંઘર્ષ વિરામ લંબાવ્યો હોવાનું ટ્રમ્પે જણાવ્યું
    22 hours ago
    અમેરિકામાં મોટો વિવાદ! ઈરાન મામલે પેન્ટાગોનના રિપોર્ટે ઈરાન અંગે ટ્રમ્પના દાવાઓની હવા કાઢી
    23 hours ago
    યુએસ-ઈરાન યુદ્ધની અસર: લુફ્થાન્સા એરલાઈન્સે રદ કરી 20,000 ફ્લાઇટ્સ
    1 day ago
    સીઝફાયર માત્ર કાગળ પર? હોર્મુઝમાં ફરી હિંસક અથડામણ, ઈરાને જહાજનું કંટ્રોલ રૂમ ઉડાવ્યું
    1 day ago
    યુદ્ધવિરામ વચ્ચે લેબેનોનના ‘રેડ ઝોન’માં ઈઝરાયલની એક્શન, અનેક ગામડાં તબાહ
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારા મુદ્દે કેન્દ્રની સ્પષ્ટતા, અફવાઓ પર ધ્યાન ના આપો…
    8 minutes ago
    પહલગામ હુમલાને આજે 1 વર્ષ પૂર્ણ: કાશ્મીર જતાં પર્યટકોમાં 40%થી વધુનો જંગી ઘટાડો
    21 hours ago
    લેન્સકાર્ટનો ડ્રેસકોડ વિવાદ
    22 hours ago
    પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવશે મોટો ઉછાળો?
    22 hours ago
    વૈષ્ણોદેવી મંદિરમાં ચઢાવાતી 95% ચાંદી નકલી
    22 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    હૈદરાબાદની સતત ત્રીજી જીત, દિલ્હીને 47 રનથી હરાવ્યું
    21 hours ago
    અમદાવાદમાં પહેલીવાર મુંબઈ ઈન્ડિયન્સે જીતનો સ્વાદ ચાખ્યો
    2 days ago
    IPLમાં જાણો ક્યાં ખેલાડીનો ફેન બન્યો શ્રેયસ અય્યર, કહ્યું- આ ભવિષ્યમાં સુપરસ્ટાર બનશે
    2 days ago
    IPLના 35 સારા ખેલાડીઓ પર BCCIની નજર! શ્રેયસ અય્યરને મળી શકે છે મોટી જવાબદારી
    3 days ago
    ટીમ ઈન્ડિયામાં રમી શક્યો હોત રાશિદ ખાન! ભારતની નાગરિકતા કેમ ઠુકરાવી? સ્ટાર સ્પિનરનો મોટો ખુલાસો
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    7 days ago
    ‘ધુરંધર’એ રચ્યો વધુ એક ઈતિહાસ, 3000 કરોડ કમાનારી ભારતની પ્રથમ ફિલ્મ ફ્રેન્ચાઈઝી બની!
    1 week ago
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    2 weeks ago
    હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’
    2 weeks ago
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ટ્રક-ટેક્સી ડ્રાઈવરો માટે હાઈવે પર 1000 આરામ ગૃહો બનાવાશે: PM મોદી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > ટ્રક-ટેક્સી ડ્રાઈવરો માટે હાઈવે પર 1000 આરામ ગૃહો બનાવાશે: PM મોદી
રાષ્ટ્રીય

ટ્રક-ટેક્સી ડ્રાઈવરો માટે હાઈવે પર 1000 આરામ ગૃહો બનાવાશે: PM મોદી

Khaskhabar Editor
Last updated: 2024/02/03 at 4:45 PM
Khaskhabar Editor 2 years ago
Share
2 Min Read
SHARE

મોબિલિટી ગ્લોબલ એકસ્પોમાં સંબોધન: સંશોધન વધારવા આહ્વાન
ખાસ-ખબર સંવાદદાતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત મોબિલિટી ગ્લોબલ એક્સપોમાં ટ્રક અને ટેક્સી ડ્રાઈવરો માટે મોટી જાહેરાત કરી હતી. વડાપ્રધાને કહ્યું કે ટ્રક અને ટેક્સી ચલાવનારા ડ્રાઈવરો આપણી સામાજિક અને આર્થિક વ્યવસ્થાનો અભિન્ન અંગ છે. ઘણીવાર આ ડ્રાઇવરો કલાકો સુધી સતત ટ્રક ચલાવે છે. તેમની પાસે આરામ માટે સમય નથી.
કેન્દ્ર સરકારે મુસાફરી દરમિયાન ડ્રાઇવરોને આરામ આપવા માટે નવી યોજના પર કામ શરૂ કર્યું છે. આ યોજના હેઠળ તમામ રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર ડ્રાઈવરો માટે નવી સુવિધાઓ સાથે આધુનિક ઈમારતોનું નિર્માણ કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં 1000 આધુનિક રેસ્ટ હાઉસ બનાવવામાં આવશે.
પીએમ મોદીએ કહ્યું કે દેશ ઝડપથી આગળ વધી રહ્યો છે. તેમની સરકારના ત્રીજા કાર્યકાળમાં દેશ ચોક્કસપણે વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. પીએમ મોદીનું આ નિવેદન એપ્રિલ-મેમાં યોજાનારી આગામી સામાન્ય ચૂંટણીમાં ભાજપના નેતૃત્વવાળી એનડીએની જીતમાં તેમનો વિશ્વાસ દર્શાવે છે. તેમણે કહ્યું કે આજનો ભારત 2047 સુધીમાં વિકસિત ભારત બનવાના લક્ષ્ય સાથે આગળ વધી રહ્યો છે. ગ્રીન ઈંધણ પર ચાલતા વાહનોની સંખ્યામાં થયેલા જંગી વધારાનો ઉલ્લેખ કરતા પીએમએ હળવાશથી કાર્યક્રમમાં હાજર ઓટો સેક્ટરના સીઈઓ અને માલિકોને કહ્યું કે ચિંતા ન કરો, આવકવેરા વિભાગ સાંભળતું નથી. ગભરાશો નહીં. તમારે આગળ વધવું પડશે અને તેનો લાભ લેવો પડશે.

ઈવીને પ્રમોટ કરવા માટે રૂ. 10 હજાર કરોડનું રોકાણ : PM મોદી
વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે સરકારે ઈલેક્ટ્રિક વાહનો (ઊટ)ને પ્રોત્સાહન આપવા માટે લગભગ રૂ. 10 હજાર કરોડનું રોકાણ કર્યું છે. સંશોધન અને પરીક્ષણના સુધારા માટે 3,200 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે 2014 પહેલા છેલ્લા 10 વર્ષમાં 12 કરોડ વાહનોનું વેચાણ થયું હતું પરંતુ 2014થી અત્યાર સુધીમાં દેશમાં 21 કરોડથી વધુ વાહનોનું વેચાણ થયું છે. 10 વર્ષ પહેલા લગભગ 2,000 ઈલેક્ટ્રિક વાહનોનું વેચાણ થતું હતું જ્યારે હવે 12 લાખ ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ થઈ રહ્યું છે. તેમણે કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં પેસેન્જર વાહનોના સંદર્ભમાં
લગભગ 60 ટકાનો વધારો નોંધવામાં આવ્યો છે.

- Advertisement -

You Might Also Like

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારા મુદ્દે કેન્દ્રની સ્પષ્ટતા, અફવાઓ પર ધ્યાન ના આપો…

પહલગામ હુમલાને આજે 1 વર્ષ પૂર્ણ: કાશ્મીર જતાં પર્યટકોમાં 40%થી વધુનો જંગી ઘટાડો

લેન્સકાર્ટનો ડ્રેસકોડ વિવાદ

પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવશે મોટો ઉછાળો?

વૈષ્ણોદેવી મંદિરમાં ચઢાવાતી 95% ચાંદી નકલી

TAGGED: highways, PMMODI, resthouses, taxidrivers, truck
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article IIT મદ્રાસ UG કોર્સમાં સ્પોર્ટ્સ ક્વોટા શરૂ કરનાર પ્રથમ સંસ્થા બની : જુલાઈથી એડમિશન શરૂ થશે
Next Article શ્રી બાલાજી હનુમાનજીને આજના પવિત્ર દિવસના દિવ્ય શણગાર…

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારા મુદ્દે કેન્દ્રની સ્પષ્ટતા, અફવાઓ પર ધ્યાન ના આપો…

Khaskhabar Editor Khaskhabar Editor 8 minutes ago
કેસર કેરીની સીઝન પૂરબહારમાં ખીલી, 10 કિલો બોક્સના રૂ. 800થી 1200 આસપાસ ભાવ બોલાયા
કેશોદમાં જાહેર રસ્તા પર જન્મદિવસ ઉજવણીથી આચારસંહિતાનો ભંગ ?
ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા, 2 લાખ વળતર ચુકવવાનો હુકમ
રાજકોટના થોરાળામાંથી ચાલતી કુખ્યાત શામજી મકા ગેંગ સામે ગુજસીટોકની ફરિયાદ
પોરબંદરમાં સર્જાયો ઐતિહાસિક સમન્વય: રાજ્યમાં પ્રથમ વખત વિશ્ર્વકર્મા પરિવાર એકતા સંમેલન યોજાયું
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારા મુદ્દે કેન્દ્રની સ્પષ્ટતા, અફવાઓ પર ધ્યાન ના આપો…

Khaskhabar Editor Khaskhabar Editor 8 minutes ago
રાષ્ટ્રીય

પહલગામ હુમલાને આજે 1 વર્ષ પૂર્ણ: કાશ્મીર જતાં પર્યટકોમાં 40%થી વધુનો જંગી ઘટાડો

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
રાષ્ટ્રીય

લેન્સકાર્ટનો ડ્રેસકોડ વિવાદ

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?