By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    52000 કરોડની ડિફેન્સ ડીલને મંજૂરી
    2 days ago
    ખામેનીની વિદાયમાં કાળાં કપડાં પહેરીને લાખો લોકો પહોંચ્યા
    2 days ago
    થાઇલેન્ડમાં 11 વર્ષનાં છોકરાએ બૌદ્ધ ભિક્ષુઓને ઉડાડ્યા : 9નાં મોત
    3 days ago
    વડાપ્રધાન મોદીએ જાપાનના PMને નાની બહેન કહીને આવકાર્યા
    4 days ago
    102 માળની એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગની ટોચ પર ચઢી ગયેલા કપલની ધરપકડ
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    અમરનાથમાં શિવલિંગ 90% ગાયબ : ત્રણ દિવસમાં 56000 શ્રધ્ધાળુએ દર્શન કર્યા
    25 minutes ago
    મુંબઇમાં મુસળધાર વરસાદ : 20 ટ્રેન રદ, મુંબઇ-પુણે ‘મિસિંગ લિંક’ એક્સપ્રેસવે બંધ
    2 hours ago
    PM મોદીએ રાજસ્થાનમાં દેશની સૌથી આધુનિક રિફાઇનરીનું ઉદ્ઘાટન કર્યું
    2 days ago
    રામ મંદિર બાદ હવે બદ્રીનાથમાં પણ દાન ચોરીનો આરોપ: તપાસના આદેશ
    2 days ago
    MP-UPમાં વરસાદથી રસ્તાઓ ડૂબ્યાં : જમ્મુ-કાશ્મીરમાં ભૂસ્ખલન
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બ્રાઝિલના કિંગ નેમારે આંતરરાષ્ટ્રીય ફૂટબોલને કહ્યું અલવિદા
    3 hours ago
    દિવંગત ડિઓગો જોટાની યાદમાં 21 નંબરની જર્સી પહેરી રોનાલ્ડોનો ઐતિહાસિક ગોલ
    3 days ago
    આયર્લેન્ડના ફાસ્ટ બોલર જય મુન્દ્રાએ ભારતીય બેટ્સમેનને ધૂળ ચાંટતા કર્યા
    1 week ago
    વુમન્સ T-20 વર્લ્ડકપમાંથી ભારત બહાર
    1 week ago
    ઇંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 days ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 week ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 week ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    ‘૧૮૧ અભયમ’ : રાજકોટ જિલ્લામાં 1.36 લાખથી વધુ મહિલાને મળી મદદ
    2 hours ago
    રાજકોટના લોકો સપ્તાહમાં સૌથી વધુ 54 કલાક કામ કરે છે : સરેરાશ માસિક આવક 27039
    2 days ago
    સાવધાન રાજકોટિયન્સ ! : અખબારમાં ભજીયા-ગાઠિયા સાથે પીરસાઇ રહ્યું છે ઝેર
    3 days ago
    શ્વાન ફીડિંગ વિવાદ વચ્ચે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો યુ-ટર્ન : હવે રોજ સવારે 8થી 9 એક કલાક માટે ડોગ ફિડિંગની છૂટ
    4 days ago
    વરિષ્ઠ નેતા વજુભાઈ વાળા સંગઠન સર્વોપરીની ભાવનાનું જીવંત ઉદાહરણ છે : ભુપેન્દ્રસિંહ ચુડાસમા
    5 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટનાં પંચરત્ન પાર્કનાં 500 પરિવારો પાણીના અભાવે ત્રાહિમામ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રાજકોટનાં પંચરત્ન પાર્કનાં 500 પરિવારો પાણીના અભાવે ત્રાહિમામ
રાજકોટ

રાજકોટનાં પંચરત્ન પાર્કનાં 500 પરિવારો પાણીના અભાવે ત્રાહિમામ

Khaskhabar Editor
Last updated: 2025/05/29 at 11:22 AM
Khaskhabar Editor 1 year ago
Share
3 Min Read
SHARE

ડે. કમિશનર સાહિતનાને રજૂઆત કરી રસ્તા-પાણીની સમસ્યા ઉકેલવા માંગ

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.27
રાજકોટના વોર્ડ-11માં આવેલા પંચરત્ન પાર્ક વિસ્તારમાં કાળઝાળ ગરમી છતાં અપૂરતું પાણી આપવામાં આવતું હોવાની ફરિયાદો ઉઠી છે. ભારે ગરમી વચ્ચે પૂરતું પાણી નહીં મળતા સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જેને લઈને આજે આ વિસ્તારના લોકો મનપા કચેરીએ દોડી આવ્યા હતા અને ‘પાણી આપો, પાણી આપો’ સહિતના નારા લગાવી ડે. કમિશનર રજૂઆત કરી રસ્તા-પાણીની સમસ્યા ઉકેલવા માંગ કરવામાં આવી હતી.

- Advertisement -

પંચરત્ન પાર્કમાં રહેતા સૂર્યસેન તથાગતે જણાવ્યું હતું કે, અમારા વિસ્તારમાં 25 મીટરનાં પ્લોટ્સ આવેલા છે. જે જગદીશન સાહેબ કલેક્ટર હતા તે સમયમાં આપવામાં આવ્યા છે. વર્ષ 1991-92માં આપવામાં આવેલા આ પ્લોટમાં હાલ 500 કરતા વધુ પરિવારો વસવાટ કરી રહ્યા છે. અગાઉ આ વિસ્તાર મોટામૌવામાં હતો ત્યારે પાણી સહિતની કોઈ સમસ્યા થતી નહોતી.

જોકે, 2019-20માં અમારો વિસ્તાર મનપામાં ભળ્યા બાદ આ વિસ્તારમાં પાણીની સમસ્યા વિકટ બની છે. મનપા દ્વારા અમારા વિસ્તારમાં પાણીની લાઇન નાખવામાં આવી છે પરંતુ, તે હજુ શરૂ થઈ નહીં હોવાથી ટેન્કર દ્વારા પાણી વિતરણ થાય છે.

જોકે, આટલા મોટા વિસ્તારમાં 10,000 લિટરનાં માત્ર બે ટાંકા આપવામાં આવે છે. છખઈ દ્વારા પાણીના ટાંકા મન પડે ત્યારે ભરવામાં આવે છે, જેના કારણે પાણીની સતત અછત રહે છે. ફક્ત એટલું જ નહીં આ વિસ્તારમાં પાણીનાં ટેન્કર લઈને આવતા કર્મચારીઓ “દાદાગીરી” કરી પાણી આપે છે અને ઘણીવાર મહિલાઓ સાથે અસભ્ય વર્તન પણ કરે છે. આ વિસ્તારમાં મજૂરી વર્ગના લોકો રહે છે, જેઓ માંડ પોતાનાં ઘરનું ગુજરાત ચલાવી શકતા હોય છે. હાલ આવા લોકોને 150 રૂપિયામાં પાણીના નાના ટાંકા લેવા મજબૂર બન્યા છે. છખઈ દ્વારા આ ગેરરીતિની જાણ હોવા છતાં કોઈ પગલાં લેવાતા નથી.

- Advertisement -

6 મહિનાથી પાણી અને ડ્રેનેજ લાઈનનું કામ અધૂરું પડ્યું છે
વધુમાં તેમણે જણાવ્યું કે, પાણી ઉપરાંત, વિસ્તારમાં રોડ-રસ્તાની હાલત પણ દયનીય છે. અમારા વિસ્તારમાં ડીઆઈ લાઇન અને ડ્રેનેજની લાઇન તાત્કાલિક ધોરણે નાખવામાં આવી હતી. પણ તે કામ 6 મહિનાથી અધૂરું પડ્યું છે. વિસ્તારમાં મેટલિંગ કામ કરવામાં આવ્યું છે, પરંતુ આવા જવાના રસ્તામાં બાકી છે.આ અધૂરા કામને કારણે ચોમાસામાં ભારે હાલાકીનો સામનો કરવો પડે તેમ છે. ત્યારે આ સમસ્યાઓ તાત્કાલિક દૂર કરવા આજે મનપા કમિશનર અને મેયર સહિતનાઓને રજૂઆત કરવામાં આવી છે.

અમને પૂરતું પાણી મળી રહે તે માટે રજૂઆત કરવા આવ્યા છીએ
અલકાબેન મંડોરાએ જણાવ્યું હતું કે, અમારા વિસ્તારમાં પાણીની મુખ્ય સમસ્યા છે. ટાંકાઓ આવે છે પરંતુ, તેમાં પણ ઘોર અનિયમિતતા હોય છે. બે-ચાર દિવસ રેગ્યુલર આવે અને નો આવે તો લાંબો સમય સુધી આવતા નથી. હાલ ઉનાળાને કારણે બોરનાં પાણી ડૂકી ગયા છે. જેને લઈને માત્ર ટેન્કરનાં પાણી ઉપર આધાર રાખવો પડતો હોય છે પરંતુ, તે પાણી પણ નિયમિત આવતું ન હોવાથી જીવન મુશ્કેલ બન્યું છે. પાણીની લાઇનનાં કનેક્શન શરૂ ન થાય ત્યાં સુધી અમને નિયમિત અને પૂરતું પાણી મળે તે માટે રજૂઆત કરવા અમે આવ્યા છીએ.

You Might Also Like

રાજકોટના સાતમ-આઠમના લોકમેળાને આકર્ષક નામ આપો અને મેળવો પુરસ્કાર

જંગલેશ્વરમાં રસ્તાઓ પર ખાડા, વરસાદી પાણી ભરાવાથી ગંદકીની સમસ્યાનું નિરાકરણ થયું

ડિજિટલ સેન્સેશન બનવાની ઘેલછા કે ગંભીર મનોવિકૃતિ?

રાજકોટ મહાપાલિકાના હોદ્દેદારો દ્વારા ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીની જન્મજયંતી નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરાઈ

ભાજપના વરિષ્ઠ નેતા, પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ શ્યામાપ્રસાદ મુખર્જીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

TAGGED: Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article હૈયું હચમચાવતી ઘટના: માતાએ બાળકને છતથી ફેંકવાનો પ્રયાસ કર્યો, પિતાએ બચાવ્યો…
Next Article રાજકોટમાં જામશે મિની IPLની રમઝટ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

અમરનાથમાં શિવલિંગ 90% ગાયબ : ત્રણ દિવસમાં 56000 શ્રધ્ધાળુએ દર્શન કર્યા

Khaskhabar Editor Khaskhabar Editor 25 minutes ago
મોતના મુખમાં જીવન : પાલિતાણાના ગરજીયા ગામે સિંહણ માલધારીને દબોચી પગ પર આંટી મારી બેસી ગઇ
રાવકી ગામે ખરાબાની જમીન ખાલી કરાવનાર યુવકની ધોકાના ઘા ઝીકી હત્યા
યુનિવર્સીટી પોલીસ સ્ટેશનમાં ધમાલ મચાવનાર વકીલ સહિત 5 સામે ફરિયાદ
‘કેચ ધ રેઈન’ : ગુજરાતમાં પ્રથમવાર સાઉથ કોરીયન ટેકનોલોજીથી બનશે બે ‘એર-ફિલ્ડ રબર ડેમ’
વોટ્સએપ ચેટ ન બતાવતા ભાવનગરના યુવકે UP જઇ ગર્લફ્રેન્ડની હત્યા કરી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટના સાતમ-આઠમના લોકમેળાને આકર્ષક નામ આપો અને મેળવો પુરસ્કાર

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
રાજકોટ

જંગલેશ્વરમાં રસ્તાઓ પર ખાડા, વરસાદી પાણી ભરાવાથી ગંદકીની સમસ્યાનું નિરાકરણ થયું

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
રાજકોટ

ડિજિટલ સેન્સેશન બનવાની ઘેલછા કે ગંભીર મનોવિકૃતિ?

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?