By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    મધ્ય પોલેન્ડમાં ઇન્ટરસિટી ટ્રેન અને કોંક્રિટ મિક્સર ટ્રક વચ્ચે અકસ્માત
    13 hours ago
    ઇઝરાયલે લેબનોનમાં હિઝબુલ્લાહની 2 કિ.મી. લાંબી સુરંગ ઉડાવીઃ વિસ્ફોટ પછી 4.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો
    14 hours ago
    અમેરિકામાં પણ રેવડી!
    2 days ago
    બ્રિટનમાં એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમમાં ખામીઃ 1000 ફલાઇટ્સ રદ્દ કરાઈ
    3 days ago
    US-ઈરાન વચ્ચે તણાવ વધ્યો : અમેરિકાનો 5 ઈરાની ટેન્કરો પર હુમલો
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કાલથી બ્રિક્સ સમિટ
    13 hours ago
    UPના 26 જિલ્લામાં પૂર
    13 hours ago
    પેટ્રોલમાં હજુ વધારે ઇથેનોલ ભેળવવા સરકાર છૂટ આપશે
    2 days ago
    ઉજજૈનમાં હજારો શ્રદ્ધાળુ ખડે હનુમાનનાં દર્શન કરવા પહોંચ્યા
    2 days ago
    એપલે પહેલો ફોલ્ડેબલ ‘આઇફોન ડયુઓ’ અને આઇફોન 18 પ્રો સિરીઝ લોન્ચ કર્યા
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    2 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    3 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    4 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સેન્સેકસમાં 2777 તો નિફટીમાં 849 પોઈન્ટનો ઉછાળો નોંધાયો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > બિઝનેસ > સેન્સેકસમાં 2777 તો નિફટીમાં 849 પોઈન્ટનો ઉછાળો નોંધાયો
બિઝનેસ

સેન્સેકસમાં 2777 તો નિફટીમાં 849 પોઈન્ટનો ઉછાળો નોંધાયો

Khaskhabar Editor
Last updated: 2024/06/03 at 11:37 AM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

તમામે તમામ ક્ષેત્રોના શેરોમાં અભૂતપૂર્વ તેજી: અદાણી ગ્રુપ – બેંકો – પાવર – પીએસયુ શેરોમાં તોતીંગ ઉછાળો

બીએસઈનુ માર્કેટ કેપ 423 લાખ કરોડને વટાવી ગયુ: સેન્સેકસ-નિફટી સહિતના ઈન્ડેકસ ‘ઓલટાઈમ હાઈ’

- Advertisement -

ભારતીય લોકસભાની ચૂંટણીના પરિણામો આવતીકાલે જાહેર થાય તે પુર્વે જ શેરબજારે જશ્ન શરૂ કરી દીધો હોય તેમ આજે અભૂતપૂર્વ તેજી થઈ હતી. સેન્સેકસ 2777 તથા નિફટી 849 પોઈન્ટ ઉછળવા સાથે ઓલટાઈમ હાઈ થયા હતા. અદાણી ગ્રુપ ઉપરાંત બેંક, પાવર, પીએસયુ, ઓટો સહિતના ક્ષેત્રોમાં અભૂતપૂર્વ તેજી વચ્ચે બીએસઈનુ માર્કેટ કેપીટલાઈઝેશન 423 લાખ કરોડને પાર થઈ ગયુ હતું.

શેરબજારમાં આજે માનસ તેજીનુ હતુ અને અપેક્ષિત રીતે જ રેકોર્ડબ્રેક લેવલે ખુલ્યુ હતું. શનિવારે લોકસભાની ચૂંટણીનાં સાતેય તબકકાના મતદાન પુર્ણ થવા સાથે એકઝીટ પોલ જાહેર થયા હતા અને લગભગ તમામમાં ફરી તોતીંગ બહુમતી સાથે મોદી સરકાર બની રહી હોવાના તારણો જાહેર થતા માર્કેટમાં સારી અસર હતી.

ચૂંટણી અગાઉથી જ સતત ત્રીજી ટર્મમાં મોદી સરકાર બનવાની ભવિષ્યવાણી થતી રહી હતી. એકઝીટ પોલમાં સમાન તારણ નીકળતા આશંકાઓ દુર થઈ ગઈ હતી અને વિશ્વાસપૂર્વક તેજી થઈ હતી. જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે ખુદ વડાપ્રધાન મોદી સહિતના નેતાઓએ ચૂંટણી પરિણામના દિવસે જોરદાર તેજી થવાની આગાહી કરી હતી એટલે માર્કેટમાં ભરોસો આવી જ ગયો હતો.

- Advertisement -

જે એકઝીટ પોલના તારણો બાદ બેવડાયો હતો. હવે આવતીકાલના સતાવાર પરિણામ આવી ગયા બાદ તેજી વધુ આગળ ધપી શકે છે. ત્યારબાદ નવી સરકારની રચના, નવા નાણામંત્રી તથા નવા પૂર્ણ બજેટ અને સરકારી નીતિનો આધારિત વધઘટનો દોર શરૂ થઈ શકે છે.

શેરબજારમાં આજે અભૂતપૂર્વ તેજી વચ્ચે લગભગ તમામ શેરો ઉંચકાયા હતા. એકસીસ બેંક, બજાજ ફાઈનાન્સ, ભારતી એરટેલ, એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, ઈન્ડુસઈન્ડ બેંક, જેએસડબલ્યુ સ્ટીલ, કોટક બેંક, લાર્સન, મહીન્દ્ર, મારૂતી, એનટીપીસી, પાવરગ્રીડ, રીલાયન્સ, સ્ટેટ બેંક, ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ, ટીસીએસ, ટાઈટન, અદાણી પોર્ટ, અદાણી એન્ટરપ્રાઈઝ, શ્રીરામ ફાઈનાન્સ, અદાણી પાવર સહિતના શેરો ઉછળ્યા હતા.

મુંબઈ શેરબજારનો સેન્સીટીવ ઈન્ડેકસ 1867 પોઈન્ટના ઉછાળાથી 75828 સાંપડયો હતો તે ઉંચામાં 76738 તથા નીચામાં 75744 હતો. નેશનલ સ્ટોક એકસચેંજનો નિફટી 581 પોઈન્ટ ઉંચકાઈને 23112 હતો. તે ઉંચામાં 23380 તથા નીચામાં 23082 હતો.

શેરબજારમાં તોતીંગ ઉછાળાને પગલે બીએસઈનું માર્કેટ કેપીટલાઈઝેશન 423.91 લાખ કરોડને પાર થઈને અત્યાર સુધીના રેકોર્ડસ્તરે પહોંચ્યું હતું.

 

 

You Might Also Like

શેરબજારમાં આવશે મોટો કડાકો!

ખાંડના વધતા ભાવોની અસર ગોળ પર પણ જોવા મળી

સેન્સેક્સ 1 લાખ પોઇન્ટના જાદુઇ આંકડાને પાર કરશે

મોબાઇલ-લેપટોપ થશે સસ્તાં!

વિરાટ કોહલીના ‘One8’ શૂઝ માત્ર 24 કલાકમાં જ વેચાઈ ગયા 140 કરોડના શૂઝ!

TAGGED: nifty50, sensex
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જામકંડોરણાના વેપારીને અંધશ્રધ્ધામાં ભોળવી 13 લાખની ઠગાઇ કરનાર 4 શખસ ઝડપાયા
Next Article નરેન્દ્ર મોદી ફરી એકવાર વડાપ્રધાન બને તો ભારત-ચીન મિત્ર બને તેવી સંભાવના

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે પૂર્વ ગવર્નર વજુભાઈ વાળાએ સોમનાથ દાદાના દર્શન કર્યા

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
ત્રિકોણ બાગ કા રાજા : રાજવી સ્વરૂપમાં બિરાજમાન થશે દુંદાળા દેવ
સોજીત્રાનગર કા રાજા ગણપતિ મહોત્સવનો 14 સપ્ટેમ્બરથી ભવ્ય પ્રારંભ
રાજકોટ ભાજપ દ્વારા સતત ૧૯મા વર્ષે સિદ્ધિવિનાયક ગણપતિ મહોત્સવનું આયોજન
મધ્ય પોલેન્ડમાં ઇન્ટરસિટી ટ્રેન અને કોંક્રિટ મિક્સર ટ્રક વચ્ચે અકસ્માત
જે. કે. ચોક કા રાજા : કાશી વિશ્વનાથ મંદિર અને બનારસ ઘાટની થીમ આધારીત એ.સી. ડોમમાં ગણપતિદાદા બિરાજમાન થશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

બિઝનેસ

શેરબજારમાં આવશે મોટો કડાકો!

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
બિઝનેસ

ખાંડના વધતા ભાવોની અસર ગોળ પર પણ જોવા મળી

Khaskhabar Editor Khaskhabar Editor 4 weeks ago
બિઝનેસ

સેન્સેક્સ 1 લાખ પોઇન્ટના જાદુઇ આંકડાને પાર કરશે

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?