By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પુતિનની સુરક્ષા માટે કરાઈ અભેદ્ય કિલ્લેબંધી, જાણો હત્યાનો ડર કે રશિયામાં સત્તા પલટાનો ખતરો
    2 hours ago
    ભારતના ખભે બંદૂક ફોડશે અમેરિકા? LPG સંકટ વચ્ચે હોર્મુઝ અંગે ચીનને આપી કડક ચેતવણી
    2 days ago
    LPG ની અછતમાં મોટી રાહત, 45000 ટન ગેસ સાથે સુપર ટેન્કર હોર્મુઝ ઓળંગવાની તૈયારીમાં
    5 days ago
    ટ્રમ્પનો માસ્ટર પ્લાન! ઈરાન પર ‘નાના પણ ઘાતક’ હુમલાની તૈયારી, અમેરિકાની નૌસેના ફરી સજ્જ
    6 days ago
    એક માણસ 40 કલાક સુધી હૃદય વિના જીવ્યો, ચીનની આશ્ચર્યજનક ઘટનાની મેડિકલ જગતમાં પણ ચર્ચા
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પાકિસ્તાનના 13 લડાકૂ વિમાન, 11 એરબેઝ તોડી પાડ્યા હતા; 100 સૈનિકોના મોત: ઓપરેશન સિંદૂરની વર્ષગાંઠ પર સેનાનું નિવેદન
    39 minutes ago
    તમિલનાડુના રાજકારણમાં ટ્વિસ્ટ, પડદાં પાછળ ભાજપ એક્ટિવ થતાં કોંગ્રેસ ટેન્શનમાં, AIADMK સામે ધર્મસંકટ
    2 hours ago
    ભારતમાં 5 સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય: ઉત્તરથી દક્ષિણ સુધી ભારે પવન સાથે વરસાદની ચેતવણી
    2 hours ago
    તમિલનાડુમાં કૉંગ્રેસની મોટી જાહેરાત, વિજયની TVK પાર્ટીને સમર્થન આપ્યું
    23 hours ago
    કૃત્રિમ પનીર પર સરકારની સર્જિકલ સ્ટ્રાઇક
    23 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    દારૂ પીને ગાડી ચલાવતા ઝડપાયો ઓસ્ટ્રેલિયાનો ભૂતપૂર્વ સ્ટાર ખેલાડી! કોર્ટમાં ગુનાની કબૂલાત કરવા પણ તૈયાર
    55 minutes ago
    IPL 2026: હૈદરાબાદે પંજાબને 33 રને માત આપી, કોનલીની સદી એળે ગઈ, પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચ્યું SRH
    2 hours ago
    ચેન્નઈએ દિલ્હીને 8 વિકેટે હરાવ્યું: સેમસને 52 બોલમાં 87 રન ફટકાર્યા
    23 hours ago
    બેંગલુરુ નહીં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે IPL ફાઈનલ, BCCIએ કેમ બદલ્યો નિર્ણય?
    1 day ago
    IPLમાં મુંબઈનો સૌથી મોટો રન ચેઝ: લખનઉને 6 વિકેટે હરાવ્યું
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    1 day ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    1 week ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    1 week ago
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    2 weeks ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: લોકસભા ચૂંટણી 2024માં 23 પૂર્વ CM હતા મેદાનમાં: 15ની જીત, 8ને મળી હાર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > લોકસભા ચૂંટણી 2024માં 23 પૂર્વ CM હતા મેદાનમાં: 15ની જીત, 8ને મળી હાર
રાષ્ટ્રીય

લોકસભા ચૂંટણી 2024માં 23 પૂર્વ CM હતા મેદાનમાં: 15ની જીત, 8ને મળી હાર

Khaskhabar Editor
Last updated: 2024/06/05 at 4:43 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

મોદી સરકારના મંત્રીઓને કરવો પડ્યો હારનો સામનો, સૌથી વધુ મંત્રી ઉત્તર પ્રદેશમાં

ખાસ-ખબર ન્યૂઝ નવીદિલ્હી
લોકસભા ચૂંટણી 2024માં જનતાએ ગઉઅને બહુમતી આપી છે. ત્યારે દેશમાં ફરી એકવાર ભાજપના નેતૃત્વમાં ગઉઅની સરકાર બનવા જઈ રહી છે. નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનશે. લોકસભા ચૂંટણી 2024માં કુલ 23 પૂર્વ મુખ્યમંત્રીઓએ ચૂંટણી લડી હતી. જેમાંથી 15ને જીત મળી છે જ્યારે 8ને હારનો સામનો કરવો પડ્યો છે.એકપણ પાર્ટીને બહુમત મળ્યું નથી.આ ચૂંટણીમાં મોદી સરકારના ઘણા મંત્રીઓને પણ હારનો સામનો કરવો પડ્યો છે. જેમાં સૌથી વધુ મંત્રી ઉત્તર પ્રદેશમાંથી છે.
સ્મૃતિ ઈરાનીઉત્તર પ્રદેશનાના અમેઠીમાં મોટો અપસેટ સર્જાયો છે. અહીં કોંગ્રેસના કિશોરી લાલ શર્મા સામે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીને હારનો સામનો કરવો પડ્યો છે.
મહેન્દ્ર નાથ પાંડેયુપીના ચંદૌલીથી ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર નાથ પાંડે ચૂંટણી હારી ગયા છે. સપા ઉમેદવાર વીરેન્દ્ર સિંહે મહેન્દ્ર નાથ પાંડેને 21565 હજાર મતોથી હરાવ્યા છે.

- Advertisement -

રાજીવ ચંદ્રશેખર કેરળના તિરુવનંતપુરમથી કોંગ્રેસના દિગ્ગજ નેતા શશિ થરૂર સામે ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખર ચૂંટણી હારી ગયા છે.
અર્જુન મુંડા ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડાને ઝારખંડના ખુંટીથી હારનો સામનો કરવો પડ્યો હતો. અહીં કોંગ્રેસના કાલી ચરણ મુંડાની જીત થઈ છે.
કૈલાશ ચૌધરી  રાજસ્થાનની બાડમેર લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી કૈલાશ ચૌધરીની હાર થઈ છે. આ બેઠક પર કોંગ્રેસના ઉમેદાવાર રામ બેનીવાલે કૈલાશ ચૌધરીની જીત થઈ છે.
સાધ્વી નિરંજન જ્યોતિ  ઉત્તર પ્રદેશના ફતેહપુરથી સાધ્વી નિરંજન જ્યોતિને હારનો સામનો કરવો પડ્યો છે. અહીં સપાના નરેશ ચંદ્ર ઉત્તમ પટેલે સાધ્વીને માત આપી છે.
સંજીવ કુમાર બાલિયાન  ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરથી કેન્દ્રીય મંત્રી સંજીવ કુમાર બાલિયાનને સપાના હરેન્દ્ર સિંહ મલિક સામે હારનો સામનો કરવો પડ્યો છે.
અજય મિશ્રા ટેની  ઉત્તર પ્રદેશના ખેરીથી બે વખતના સાંસદ અને કેન્દ્રીય મંત્રી અજય મિશ્રા ટેનીની હાર થઈ છે. સપા ઉમેદવાર ઉત્કર્ષ વર્માએ અજય મિશ્રા ટેની સામે જીત મેળવી છે.
આરકે સિંહ બિહારના આરાથી ભાજપ ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી આરકે સિંહ ચૂંટણી હારી ગયા છે. અહીં ઈઙઈંખના ઉમેદવાર સુદામા પ્રસાદની જીત થઈ છે.
કૌશલ કિશોર ઉત્તર પ્રદેશના મોહનલાલગંજથી સપા ઉમેદવાર આરકે ચૌધરી સામે ભાજપના કૌશલ કિશોરની હાર થઈ છે.
ભાનુ પ્રતાપ સિંહ ઉત્તર પ્રદેશના જાલૌનથી ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી ભાનુ પ્રતાપ સિંહ સપાના નારાયણ દાસ અહિરવારે સામે ચૂંટણી હારી ગયા છે.
નિસિથ પ્રામાણિક બંગાળના કૂચ બિહારથી ટીએમસીના જગદીશ ચંદ્ર વસુનિયા સામે ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી નિસિથ પ્રામાણિકની હાર થઈ છે.

 

You Might Also Like

પાકિસ્તાનના 13 લડાકૂ વિમાન, 11 એરબેઝ તોડી પાડ્યા હતા; 100 સૈનિકોના મોત: ઓપરેશન સિંદૂરની વર્ષગાંઠ પર સેનાનું નિવેદન

તમિલનાડુના રાજકારણમાં ટ્વિસ્ટ, પડદાં પાછળ ભાજપ એક્ટિવ થતાં કોંગ્રેસ ટેન્શનમાં, AIADMK સામે ધર્મસંકટ

ભારતમાં 5 સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય: ઉત્તરથી દક્ષિણ સુધી ભારે પવન સાથે વરસાદની ચેતવણી

તમિલનાડુમાં કૉંગ્રેસની મોટી જાહેરાત, વિજયની TVK પાર્ટીને સમર્થન આપ્યું

કૃત્રિમ પનીર પર સરકારની સર્જિકલ સ્ટ્રાઇક

TAGGED: CM, Lok Sabha elections 2024
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article 108ની ટીમે હાર્ટના દર્દીને એમ્બ્યુલન્સમાં જ યોગ્ય સારવાર આપીને જીવ બચાવ્યો
Next Article અદાણી પોર્ટસ એક અબજ ટન કાર્ગો હેન્ડલ કરવાની યોજના તરફ અગ્રેસર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
SCIENCE-TECHNOLOGY

અંતરિક્ષમાં રશિયાની રહસ્યમય ચાલ? માત્ર 10 ફૂટના અંતરે આવ્યા બે સેટેલાઇટ

Khaskhabar Editor Khaskhabar Editor 24 minutes ago
પાકિસ્તાનના 13 લડાકૂ વિમાન, 11 એરબેઝ તોડી પાડ્યા હતા; 100 સૈનિકોના મોત: ઓપરેશન સિંદૂરની વર્ષગાંઠ પર સેનાનું નિવેદન
દારૂ પીને ગાડી ચલાવતા ઝડપાયો ઓસ્ટ્રેલિયાનો ભૂતપૂર્વ સ્ટાર ખેલાડી! કોર્ટમાં ગુનાની કબૂલાત કરવા પણ તૈયાર
ચાંદીમાં તેજીનો ચમકારો, 3 દિવસમાં રૂ. 13000 જેટલી મોંઘી, સોનું પણ પ્રતિ ગ્રામ દોઢ લાખને પાર
IPL 2026: હૈદરાબાદે પંજાબને 33 રને માત આપી, કોનલીની સદી એળે ગઈ, પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચ્યું SRH
તમિલનાડુના રાજકારણમાં ટ્વિસ્ટ, પડદાં પાછળ ભાજપ એક્ટિવ થતાં કોંગ્રેસ ટેન્શનમાં, AIADMK સામે ધર્મસંકટ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

પાકિસ્તાનના 13 લડાકૂ વિમાન, 11 એરબેઝ તોડી પાડ્યા હતા; 100 સૈનિકોના મોત: ઓપરેશન સિંદૂરની વર્ષગાંઠ પર સેનાનું નિવેદન

Khaskhabar Editor Khaskhabar Editor 39 minutes ago
રાષ્ટ્રીય

તમિલનાડુના રાજકારણમાં ટ્વિસ્ટ, પડદાં પાછળ ભાજપ એક્ટિવ થતાં કોંગ્રેસ ટેન્શનમાં, AIADMK સામે ધર્મસંકટ

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
રાષ્ટ્રીય

ભારતમાં 5 સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય: ઉત્તરથી દક્ષિણ સુધી ભારે પવન સાથે વરસાદની ચેતવણી

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?