By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાન પર USનો ફરી હુમલો
    5 days ago
    નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    6 days ago
    SCO સમિટ- બેઠક નક્કી નહોતી, છતાં મળ્યા મોદી-જિનપિંગ : હાથ મિલાવ્યા અને વાતચીત કરી
    6 days ago
    મદદ કરવી એ ભારતની પરંપરા : મોહન ભાગવત
    7 days ago
    નેપાળ પૂર હોનારતમાં 950 નાગરિકના મોત : અત્યાર સુધી 4200થી વધુ લોકો ગુમ : મૃતદેહોને દફનાવવાનું શરૂ
    7 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ખાદ્ય તેલના બિન-પ્રમાણિત પેકેટના વેચાણ પર પ્રતિબંધ
    5 days ago
    દેશભરમાં બંધ થતી શાળાઓમાંથી 50%થી વધુ એકલા મધ્યપ્રદેશમાં: શિક્ષણ પ્રણાલી સામે સવાલો
    5 days ago
    શેરબજારમાં 800 પોઈન્ટનો કડાકો
    5 days ago
    રેલવેના રૂ.675 કરોડના 3 સુરક્ષા પ્રોજેક્ટને મંજૂરી
    5 days ago
    ચિત્રકૂટમાં પૂરથી 80થી વધુ મકાન ધરાશાયી
    6 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    6 days ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    3 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    3 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટના 22 તબલાવાદકે 4 મિનિટ પર્ફોર્મન્સ આપી ઇન્ડિયા’ઝ ગોટ ટેલેન્ટમાં કલાનું પ્રદર્શન કર્યું
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રાજકોટના 22 તબલાવાદકે 4 મિનિટ પર્ફોર્મન્સ આપી ઇન્ડિયા’ઝ ગોટ ટેલેન્ટમાં કલાનું પ્રદર્શન કર્યું
રાજકોટ

રાજકોટના 22 તબલાવાદકે 4 મિનિટ પર્ફોર્મન્સ આપી ઇન્ડિયા’ઝ ગોટ ટેલેન્ટમાં કલાનું પ્રદર્શન કર્યું

Khaskhabar Editor
Last updated: 2025/11/03 at 5:26 PM
Khaskhabar Editor 10 months ago
Share
6 Min Read
SHARE

ભારતમાં પ્રથમવાર ઇન્ટરનેશનલ સ્ટેજ પર 22 તબલા વાદકનું પર્ફોમન્સ

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

- Advertisement -

દેશ દુનિયાના અલગ ટેલેન્ટ ધરાવતા લોકો પોતાનું ટેલેન્ટ દર્શાવવા અનેક માધ્યમનો સહારો મેળવે છે. ખાસ તો હાલ સોશિયલ મીડિયાના સમયમાં લોકોને પોતાનું ટેલેન્ટ દેશ અને દુનિયા સામે રજૂ કરવુ ખૂબ જ સરળ બન્યુ છે. ત્યારે કલર્સ ચેનલ પર પ્રસારીત થતા ઇન્ડિયા’ઝ ગોટ ટેલેન્ટ સિઝન 11ના મેગા શોમાં રાજકોટના ભાર્ગવ જાની અને તેનું ગ્રુપ પર્ફોર્મન્સ કરવા ગયું હતું અને પહેલા રાઉન્ડમાં સિલેક્ટ થયું હતું. ઉલ્લેખનીય છે કે ભાર્ગવભાઇ જાની એન્ડ ગ્રુપનો તાંડવ નામનો વીડિયો વાયરલ થયા બાદ ઇન્ડિયા’ઝ ગોટ ટેલેન્ટમાંથી સામેથી પરફોમન્સ માટે ફોન આવ્યો હતો. રાજકોટના ભાર્ગવ જાની છેલ્લા 35 વર્ષથી તબલા વાદક છે. અને 14 વર્ષથી રાષ્ટ્રીય શાળામાં વિદ્યાર્થીઓને તબલા શીખવાડે છે. તેઓના માર્ગદર્શન હેઠળ હજારો વિદ્યાર્થીઓએ તબલા શીખ્યા છે. ત્યારે તેમની આ બેંચના વિદ્યાર્થીઓ સાથે તેઓએ ઈન્ડિયા’ઝ ગોટ ટેલેન્ટમાં ભાગ લીધો હતો. જેમાં તેઓએ મેં હું ના’ ફિલ્મના ગીત ઉપર તબલા વાગડી જજ ઉપરાંત દર્શકો મંત્રમુગ્ધ થયા હતા. જજ તરીકે અભિનેત્રી મલાયકા અરોરા, જાણીતા ગાયક શાન અને દિગ્ગજ નવજોત સિંધુએ પરફોર્મન્સના ખૂબ વખાણ કર્યા હતા. આ ઉપરાંત ભાર્ગવભાઈ પ્રસિદ્ધ ગાયક શાન માટે મીઠાઈની ખાસ ભેટ લઈને ગયા હતા.

ગુજરાતના જમાઈ તરીકે તેઓનું અભિવાદન કરવામાં આવ્યું હતું. ભાર્ગવભાઈ તેમના દીકરા ઓમ જાની સહિત 20 વિદ્યાર્થીઓ સાથે ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ માં ભાગ લેવા ગયા હતા. સમગ્ર રાજકોટ અને ગુજરાત માટે ગૌરવની વાત છે કે ઇન્ડિયા’ઝ ગોટ ટેલેન્ટમાં સૌપ્રથમ વખત માત્ર તબલાને જ લઇને કોઇ એક્ટ રજૂ થઇ હોય અને તેમાં પણ 8થી લઇ 20 વર્ષ સુધીના બાળકો હોય તે પણ એક જ સંસ્થા અને ગુરુના શિષ્ય હોય. સૌથી મહત્વની બાબત તો એ છે કે પ્રદર્શન કરનાર અનેક બાળકો હજુ તો પ્રથમ ચરણની જ તાલીમ લઇ રહ્યા છે. પરંતુ ઉત્સાહ, ઉમંગ અને મહેનતથી કલા રજૂ કરનાર બાળકોએ જજને પણ સ્ટેન્ડિંગ ઓવેશન આપવા માટે મજબૂર કરી દીધા હતા. જજ દ્વારા આ પર્ફોમન્સની ખૂબ જ સરાહના કરવામાં આવી હતી. આ સમગ્ર સફરમાં રાષ્ટ્રીય શાળાના મેનેજિંગ ટ્રસ્ટી જીતુભાઇ ભટ્ટે ખૂબ જ સહયોગ આપ્યો હતો. ઇન્ડિયા’ઝ ગોટ ટેલેન્ટમાં રાજકોટના ભાર્ગવ જાની અને ગ્રુપના 21 બાળકોએ સૌપ્રથમ વખત ઇન્ટરનેશનલ સ્ટેજ પર પોતાની કલાના કામળ પાથર્યા છે. ભાર્ગવ જાની અને તેમના ગ્રુપની વાત કરીએ તો, આ ગ્રુપમાં 7 થી 20 વર્ષ સુધીના બાળકો જોડાયેલ છે. આ બાળકોમાંથી અનેક બાળકો એવા છે જે સૌ પ્રથમ વખત મુંબઈ ગયા હતા. આ સાથે આ 22 બાળકોમાં મોટાભાગના બાળકો એવા છે. જે હજુ તબલા શીખવાના પ્રથમ ચરણમાં છે. તેમ છતાં તેઓનું ઉત્કૃષ્ટ પ્રદર્શનથી સૌ કોઈ મંત્રમુગ્ધ થયેલ છે. ઇન્ડિયા’ઝ ગોટ ટેલેન્ટ જેવા મંચ પર પર્ફોર્મ કરવા માટે ઘણા કુશળ અને અનુભવી કલાકારોને પણ તક મળવી મુશ્કેલ હોય છે. પરંતુ આ નાનકડા કલાકારોએ પોતાના પ્રતિભાશાળી પ્રદર્શન દ્વારા આંતરરાષ્ટ્રીય મંચ પર ગુજરાત અને રાજકોટનું નામ રોશન કર્યું છે.

પ્રદર્શન કરનાર 22 તબલા વાદક

- Advertisement -

ભાર્ગવ જાની (44)
ઓમ જાની(22)
ઓમ ડોડિયા(11)
મોહિત શેઠ(12)
શિવ લશ્કરી(10)
શુભમ ઠાકર(16)
રોહન વડફલ(22)
હર્ષિલ કુબાવત(11)
યશ દવે(22)
આયુષ રામાવત (15)
આયુષ ત્રિવેદી (17)
સિધ લાઠીયા(15)
માનવ જોષી (15)
પ્રિતેશ જોશી (15)
વંશ ધમેચા (15)
ધ્રુવ ત્રિવેદી (18)
વત્સલ પ્રજાપતિ (15)
હવિશ પારખ (12)
ભાર્ગવ પરમાર (15)
દેવાંશ પીઠાડીયા (13)
ચૈતન્ય સાગર (12)
નૈનેશ પુંભડિયા (19)

ઈન્ડિયા ગોટ ટેલેન્ટમાં બીજી વખત પાર્ટિસિપેશન માટે આવ્યો ફોન
બે વર્ષ પૂર્વે ભાર્ગવભાઈ જાનીને ઈન્ડિયા ગોટ ટેલેન્ટમાં પાર્ટિસિપેશન માટે ફોન આવ્યો હતો. ત્યારે પણ તેઓ સિલેક્ટ થઈ ગયા હતા. પરતું ત્યારે ભાર્ગવભાઈ અને તેમના શિષ્યો પાસે ઇન્સ્ટ્રુમેન્ટ ન હતા. આથી તેઓએ શો ના પ્રોડક્શન હાઉસ પાસે 15 દિવસનો સમય આપ્યો હતો. આ દરમિયાન કોરોનાએ ઊથલો મરાતાં મુંબઈ ફરી બંધ થઈ ગયું હતું અને પરફોર્મન્સ અટકાવી દેવામાં આવ્યા હતા. માત્ર મુંબઈના સ્પર્ધકો માટે શો ચાલુ રાખવામાં આવ્યો હતો. અને આ વખતે બીજી વાર તેઓને પ્રોડક્શન હાઉસમાંથી સામેથી પાર્ટિસિપેશન માટે ફોન આવ્યો હતો.

શાન-નવજોતસિંહ સિધુ માટે કુર્તો અને મલાયકા અરોરા માટે સાડી ગિફ્ટ આપી
ભાર્ગવ ભાઈ પોતાની ટીમ સાથે ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ માં પરફોર્મન્સ માટે ગયા ત્યારે રાજકોટની પ્રખ્યાત મીઠાઈ, ફરસાણ જજ માટે ભેટ સ્વરૂપે લઈ ગયા હતાં. આ ઉપરાંત શાન માટે કુર્તો, નવજોત સિંહ સીધુ માટે પઠાણી અને અભિનેત્રી મલાયકા અરોરા માટે સાડી ગિફ્ટ આપી હતી.જેને જોઈ જજ ખૂબ ખુશ થઈ ગયા હતા અને સહર્ષ ભેટ સ્વીકારી હતી.તેમજ રાજકોટની મીઠાઈ ફરિયાદનો સ્વાદ ચાખ્યો હતો

પિતા હાર્મોનિયમ-ગિટાર વગાડતા, દાદા આકાશવાણીમાં કથાકાર તો પરદાદા જાણીતા હાર્મોનિયમ વાદક હતા

જાની પરિવારનું સંગીતક્ષેત્રે મહત્વનું યોગદાન

ભાર્ગવભાઈ જાનીને સંગીત વારસામાં મળ્યું છે અને હવે તેમનો દીકરો પણ તેમના વારસાને આગળ ધપાવી રહ્યા છે. ભાર્ગવભાઈના ભાઈ દેવાંગભાઈ આત્મીય સ્કૂલમાં મ્યુઝિશિયન છે તેમના દિકરા ઓમ જાની તપસ્વી ઇન્ટરનેશનલ સ્કૂલમાં મ્યુઝિક ટીચર છે. તેમના પિતા પણ જાણીતા સંગીતકાર હતા તેઓ હાર્મોનિયમ ગિટાર સહિત અનેક ઇન્સ્ટ્રુમેન્ટ વગાડતા હતા અને તેઓ 1995 દરમ્યાન અમરેલી કલેકટરના પીએ રહી ચૂક્યા હતા. તેમના દાદા ખેલશંકરભાઈ વ્રજલાલ જાની કથાકાર હતા. જ્યારે આકાશવાણીની શરૂઆત થઈ હતી ત્યારે તેઓ પ્રથમ વ્યક્તિ હતા જેઓ કથાકાર તરીકે આકાશવાણીમાં શ્લોકો, અધ્યાય શ્રોતાઓને સંભળાવતા હતા. આ ઉપરાંત તેમણે પરદાદા વ્રજલાલ જાની 100 વર્ષ પહેલાં જાણીતા હાર્મોનિયમ વાદક હતા. જેઓએ ઉસ્તાદ સંગીતકાર પંડિત ઓમકાર ઠાકર સાથે હાર્મોનિયમ વગાડી પર્ફોમન્સ આપ્યુ હતુ. આ ધરોહરને ભાર્ગવભાઈ જાનીએ આગળ ધપાવી છે. પોતે તો જાણીતા રિદ્ધમિસ્ટ બન્યા સાથે પોતાના દીકરાને પણ મ્યુઝિકમાં પારંગત કર્યા.

 

You Might Also Like

RMC આવાસ યોજનામાં મૂળથી જ ભ્રષ્ટાચાર : આવાસ યોજનાના હેડ ક્લાર્ક અજય પરમારે ખૂદને જ આવાસ ફાળવી દીધું!

રાજકોટમાં ઓવરલોડથી લઇ લાઇસન્સ વિના ડ્રાઇવિંગના 2,017 કેસમાં રૂ.63.34 લાખનો દંડ વસૂલાયો

રાજકોટ બન્યું મથુરા-ગોકુળનગરી : જન્માષ્ટમીમાં શહેર કૃષ્ણના રંગે રંગાયું

જન્માષ્ટમી શોભાયાત્રામાં નટખટ કાનુડો આવશે… રાજકોટ ઝૂમી ઊઠશે!

મેળો ચકડોળે ચડ્યો : એક પણ રાઇડને મંજૂરી મળી નથી

TAGGED: Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article તેલંગાણાના રંગારેડ્ડીમાં બસ-ડમ્પર વચ્ચે ભયાનક અકસ્માત, 19નાં મોત: 20 ઘાયલ
Next Article ધારેશ્ર્વર મંદિરે તુલસી વિવાહ પર્વની ઉત્સાહભેર ઉજવણી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

RMC આવાસ યોજનામાં મૂળથી જ ભ્રષ્ટાચાર : આવાસ યોજનાના હેડ ક્લાર્ક અજય પરમારે ખૂદને જ આવાસ ફાળવી દીધું!

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
રાજકોટમાં ઓવરલોડથી લઇ લાઇસન્સ વિના ડ્રાઇવિંગના 2,017 કેસમાં રૂ.63.34 લાખનો દંડ વસૂલાયો
ખાદ્ય તેલના બિન-પ્રમાણિત પેકેટના વેચાણ પર પ્રતિબંધ
રાજકોટ બન્યું મથુરા-ગોકુળનગરી : જન્માષ્ટમીમાં શહેર કૃષ્ણના રંગે રંગાયું
જન્માષ્ટમી શોભાયાત્રામાં નટખટ કાનુડો આવશે… રાજકોટ ઝૂમી ઊઠશે!
દેશભરમાં બંધ થતી શાળાઓમાંથી 50%થી વધુ એકલા મધ્યપ્રદેશમાં: શિક્ષણ પ્રણાલી સામે સવાલો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

RMC આવાસ યોજનામાં મૂળથી જ ભ્રષ્ટાચાર : આવાસ યોજનાના હેડ ક્લાર્ક અજય પરમારે ખૂદને જ આવાસ ફાળવી દીધું!

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
રાજકોટ

રાજકોટમાં ઓવરલોડથી લઇ લાઇસન્સ વિના ડ્રાઇવિંગના 2,017 કેસમાં રૂ.63.34 લાખનો દંડ વસૂલાયો

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
રાજકોટ

રાજકોટ બન્યું મથુરા-ગોકુળનગરી : જન્માષ્ટમીમાં શહેર કૃષ્ણના રંગે રંગાયું

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?