By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારતીય ક્રૂ મેમ્બર્સ ધરાવતા જહાજ પર અમેરિકાના હુમલા બાદ ભારત લાલઘૂમ
    23 hours ago
    કૈલાશ માનસરોવર યાત્રામાં ભારતીયોને નો એન્ટ્રી
    1 day ago
    હોર્મુઝ નાકાબંધી વચ્ચે તેલનો ખેલ, અમેરિકા જોતું રહી ગયું, ભારત-પાક. અને ચીનને મોટો ફાયદો
    2 days ago
    USના વિઝા હવે ફટાફટ!
    3 days ago
    ઈઝરાયલમાં ગૂંજશે ‘જય ભવાની’: છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમા સ્થાપિત થશે
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    બિહારમાં વીજળી પડવાથી 10નાં મોત, 22 રાજ્યોમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ
    31 minutes ago
    મહિલાઓને ‘હોમ મેકર’ નહીં ‘નેશન બિલ્ડર’ કહો! અકસ્માત વળતરમાં ગૃહિણીઓના કામનું માસિક મૂલ્ય 30,000 નક્કીઃ સુપ્રીમ કોર્ટ
    23 hours ago
    ઈઝરાયલમાં ગૂંજશે ‘જય ભવાની’: છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સ્થાપિત થશે
    2 days ago
    ઈઝરાયલ બાદ હવે USની ઈરાન પર એરસ્ટ્રાઈક
    2 days ago
    પાકિસ્તાનની અફઘાનિસ્તાન પર ફરી એરસ્ટ્રાઈક: 11 બાળક સહિત 13નાં મોત
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આજથી FIFA વર્લ્ડ કપની શરૂઆત : ઓપનિંગ સેરેમનીમાં પોપસ્ટાર શકીરા અને સિંગર બર્ના બોયે પર્ફોર્મ કર્યું
    13 minutes ago
    સૌથી મોટો વુમન્સ T-20 વર્લ્ડકપ કાલથી શરૂ
    23 hours ago
    બાંગ્લાદેશ ક્રિકેટ ટીમે રચ્યો ઇતિહાસ, 21 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાને વન-ડેમાં હરાવવામાં સફળ
    2 days ago
    ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત, અફઘાનિસ્તાન સામેની વન-ડે સીરિઝમાંથી બહાર
    2 days ago
    ભારતની ટેસ્ટ ઇતિહાસમાં સૌથી મોટી જીત: અફઘાનિસ્તાનને એક ઇનિંગ્સ અને 300 રનથી હરાવ્યું
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    1 week ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    1 week ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    2 weeks ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    3 weeks ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 week ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    8 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    મેયર ડૉ. નેહલ શુક્લ અઠવાડિયામાં ૩ દિવસ લોકોની ફરિયાદો સાંભળશે
    2 hours ago
    રાજકોટ–જેતપુર હાઇવે પર ચોમાસા પહેલા તાત્કાલિક કામગીરી કરો : કોંગ્રેસની NHAIને રજૂઆત
    1 day ago
    10 દિવસ સુધીના ટોકન આપી લોકોને ચોક્કસ સમયે બોલાવાશેઃ ડૉ. મેયર નેહલ શુક્લ
    2 days ago
    જન્મ-મરણના દાખલાનું સર્વર ડાઉન થતા મનપા કચેરીએ ભારે હોબાળો
    2 days ago
    રાજકોટ એસ.ટી. વિભાગને વધુ 5 નવી વોલ્વો બસોની ભેટ
    3 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: વિઝા અને વર્ક પરમિટ કઢાવી દેવાના બહાને રાજકોટના 22 લોકો સાથે 31 લાખની છેતરપિંડી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > વિઝા અને વર્ક પરમિટ કઢાવી દેવાના બહાને રાજકોટના 22 લોકો સાથે 31 લાખની છેતરપિંડી
રાજકોટ

વિઝા અને વર્ક પરમિટ કઢાવી દેવાના બહાને રાજકોટના 22 લોકો સાથે 31 લાખની છેતરપિંડી

Khaskhabar Editor
Last updated: 2025/05/27 at 4:32 PM
Khaskhabar Editor 1 year ago
Share
5 Min Read
SHARE

ગાયકવાડીના વેપારીની ઉત્તરાખંડ અને દિલ્હીના બે શખ્સો સામે પ્રનગરમાં ફરિયાદ

ફલાઈટ ટિકિટ, વર્કપરમિટ વિઝા મોકલી લોકોને મુંબઈ એરપોર્ટ બોલાવ્યાં, ત્યાં પહોંચ્યા તો ખબર પડી કે ટિકિટ કેન્સલ કરી નાખી છે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

- Advertisement -

યુરોપના વિઝા અને વર્ક પરમિટ કઢાવી આપવાની લાલચ આપી રાજકોટના 22 લોકો સાથે 31 લાખની છેતરપિંડીનો બનાવ સામે આવતા ચકચાર મચી જવા પામી છે આરોપીઓએ ફલાઈટ ટીકીટ, વર્કપરમીટ વિઝા મોકલી લોકોને મુંબઈ એરપોર્ટ બોલાવ્યાં હતા ત્યાં પહોંચ્યા તો જાણ થઈ હતી કે ટીકીટ કેન્સલ કરી નાંખી છે ગાયકવાડીના વેપારીએ ઉતરાખંડ અને દિલ્હીના શખ્સ સામે છેતરપિંડી સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી છે.

રાજકોટમાં ગાયકવાડીમાં રહેતાં વારીસઅલી અયુબભાઈ ઉ.26એ ઉતરાખંડના મહમદ આવેઝ અને દિલ્હીના અફલાક અહેમદ સામે પ્ર. નગર પોલીસમાં છેતરપીંડી સહિતની કલમ હેઠળ નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું હતું કે, તે પાંચ વર્ષથી એટલાસ ઈન્ટરનેશનલ ઈમિગ્રેશન નામની પેઢી ધરાવી ભારતના નાગરિકોને વિદેશ જવા માટે વર્કપરમીટ વિઝા અપાવવાનું કામકાજ કરે છે 8 થી 10 મહીના પહેલા આરોપી મહમદ આવેઝનો ફોન આવેલ કે, મે ઓનલાઈન તમારું વિઝાનુ અને ઈમિગ્રેશનનુ કામકાજ જોયું છે, મારી પાસે યુરોપની ઘણી બધી ક્ધટ્રીનું વર્ક પરમીટનુ કામ છે. તેમ ફોનમા જણાવતા પરીચય મહમદ આવેઝ સાથે થયેલ અને તેને રૂબરૂ રાજકોટ મળવા માટે કહેલ જેથી સાત આઠ દીવસ બાદ આરોપી રાજકોટ આવેલ અને મળીને કહેલ કે, હુ દિલ્લીના અફલાક અહેમદની સાથે વર્કપરમીટ વિઝા અપાવવાનુ કામ કરું છુ તેની કંપનીનું નામ એ.ટી.એ. વીઝા હબ છે, જે જનકપૂરી દીલ્હી ખાતે આવેલ છે, જે બાદ અફલાક અહેમદ સાથે ફોનમાં વાત કરાવેલ ત્યારે અફલાક અહેમદે કહેલ કે, મહમદ આવેઝ મારો પાર્ટનર છે, અમે બન્ને યુરોપનુ વર્ક પરમીટ વીઝાનુ કામ કરી આપશું અને કામ થઈ ગયા બાદ જ તમારે રૂપીયા આપવા ના રહેશે.
તેમજ મહમદ આવેઝે જણાવેલ કે, તમે રૂબરૂ કાશીપુર (ઉતરાખંડ) ખાતે આવો ત્યા મારી ઓફીસ છે. જેથી ફરીયાદી આઠેક મહીના પહેલા કાશીપુર (ઉતરાખંડ) ખાતે ગયેલ અને ત્યાં બાબા રીસોર્ટની સામે આવેલ ઓફીસે મહમદ આવેઝને મળેલ અને તેણે અન્ય લોકોના વીઝા ટીકીટ, કોન્ટ્રકટ વીગેરે બતાવેલ અને કહેલ કે, આ માણસોને મે વીઝા અપાવેલ છે તેમ કહેતાં ફરિયાદીએ પણ તેની સાથે કામ કરવાનુ નક્કી કરેલ હતું. તેઓની પાસે પણ વિઝા અને ઈમીગ્રેશનનું કામ હોય તેમા સારા કમીશનની અપેક્ષાએ પોતાના તેમજ પરીવારજનોના અને કેન્ડીડેટ્સના ડોક્યુમેન્ટ મહમદ આવેઝને મોકલતાં તેને જણાવેલ કે, થોડાક દીવસમા તમારા બધાની વર્ક પરમીટનુ કામ થઈ જશે. બાદમા મહમદ આવેઝે તમામના વીઝા મોકલેલ અને રુપીયા ચુકાવવાનુ કહેલ જેથી ફરિયાદીએ પોતાના રૂ.3 લાખ, 21 કેન્ડીડેટ્સના મળી કુલ રૂ.30,40 લાખની આસપાસ મહમદ આવેઝને ચુકવેલ છે, જેમાથી રૂ.22 લાખ આસપાસ રકમ ઓનલાઈન તેના એકાઉન્ટમાં કટકે કટકે નાખેલ અને બાકીના રૂ. 9 લાખ રોકડા ચુકવેલ હતા મહમદ આવેઝે જણાવેલ કે, પંદર દિવસમાં તમને આ તમામ વ્યકિતઓના પાસપોર્ટ તથા વર્કપરમીટ વિઝા, ફલાઈટની ટીકીટ મળી જશે, બાદ આ બન્ને શખ્સોએ ફોન કરીને જણાવેલ કે, તમને ઓનલાઈન ફલાઈટ ટીકીટ, વર્કપરમીટ વિઝા મોકલું છું.

મારા બધાની તા.05 -12-2024 ની મુંબઈ એરપોર્ટથી યુરોપની ફ્લાઈટ ટીકીટ છે, જેથી તમો બધા તા.04-12-2024 ના મુંબઈ 5હોંચી જજો, જેથી તેઓએ મોબાઈલ ચેક કરતાં તેમાં મહમદ આવેઝએ બધાની ફલાઈટ ટીકીટ તથા વર્કપરમીટ વિઝા મોકલેલ હતા. બાદમાં યુવાને મુંબઈ એરપોર્ટના હેલ્પ લાઈન નંબર પર ફોન કરી ક્ધફર્મ કરેલ કે અમારા નામની ટીકીટ બૂક છે કે કેમ ? તે સમયે અમારી ટીકીટ અમારા નામથી બૂક થયેલ હતી. બાદ તેઓ પાંચ વ્યકતી તા. 04-12-2024 ના મુંબઈ પહોંચી ગયેલ અને તા. 05-12-2024 ના મુંબઈ એરપોર્ટ ઉપર પહોંચતા તેમની સાથે આવેલ કેન્ડીડેટ્સને માલુમ પડેલ કે, મહમદ આવેઝએ મોકલેલ તમામ ફલાઈટ ટીકીટ કેન્સલ કરેલ છે. જેથી યુવાને અને કેન્ડીડેટ્સએ મહમદ આવેઝને ફોન કરતાં તેનો ફોન સ્વીચ ઓફ આવતો હતો જેથી યુવાન રૂબરૂ મહમદ આવેઝની ઓફીસે ઉતરાખંડ ખાતે ગયેલ, અને જયાં તે 25 દિવસ સુધી રોકાયેલ અને ત્યાં તપાસ કરતાં માલુમ પડેલ કે, મહમદ આવેઝ તથા અફલાક અહેમદે તેઓની પાસેથી રૂપીયા પડાવી લેવા કાવતરૂ કરી છેતરપીંડી કરેલ છે. જેથી આરોપીઓએ મળી 31 લાખ ટ્રાન્સફર કરાવી ફેક ફ્લાઈટ ટીકીટો અને વર્કપરમીટ વીઝા આપી દઈ છેતરપીંડી કરતાં ફરીયાદ નોંધાવી હતી.

- Advertisement -

રાજકોટના ભોગ બનેલા નાગરિકો
નીતિનભાઈ પટેલ રૂ.1 લાખ,
ગઢવી ગોવીંદકુમાર રૂ.1 લાખ,
કોટિયા ધર્મેશ અરવિંદભાઈ રૂ.1.10 લાખ,
હિરેન મહેરિયા રૂ.3.75 લાખ,
અંજુમબેન અસ્લમભાઇ સંધી રૂ. 75 હજાર,
સૈયદ મહંમદઅનસ હાસમભાઈ રૂ.4 લાખ,
ઈશ્વરભાઈ લોઢારી રૂ. 1.30 લાખ,
સોચેબ સૈયદ રૂ.1 લાખ,
ગુલામ સંજરખાન રૂ.1.10 લાખ,
રીનોય વીન્દ્ર રૂ.1.20 લાખ,
અમન રૂ.50 હજાર,
અંકીત કુમાર રૂ.1.30 લાખ,
હીના સીંગરખીયા રૂ.1.30 લાખ,
સલમાન વ્હોરા રૂ.30 હજાર,
ગૌરાંગ પટેલ રૂ.1 લાખ,
અમનદીપસીંગ રૂ.1.20 લાખ,
નૂર દસ્તગીર સૈયદ રૂ.1 લાખ,
એયાઝ સેયદ રૂ.1 લાખ,
તારીફ હુરીન સયદ રૂ.1 લાખ,
નુર આલ્બમ રૂ.1.10 લાખ,
સોહીલખાન યુસુફખાન પઠાણ રૂ.1.15 લાખ

You Might Also Like

રાજકોટ મનપાના એન્જિનિયર સાથે 600 કરોડની જમીનના સોદાના કમિશનના નામે અઢી કરોડની ઠગાઈ

રાજકોટના રેસકોર્સમાં 2થી 6 સપ્ટેમ્બર દરમિયાન લોકમેળોઃ આયોજન માટે 20 વિવિધ સમિતિઓની રચના

આજે રાત્રે 9 વાગ્યે સાંઢિયા પુલ ખાતે “હેપી સ્ટ્રીટ”નું આયોજન

મેયર ડૉ. નેહલ શુક્લ અઠવાડિયામાં ૩ દિવસ લોકોની ફરિયાદો સાંભળશે

પ્લેન ક્રેશની તપાસ પર સંપૂર્ણ વિશ્વાસ છે : ઋષભ રૂપાણી

TAGGED: Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ધમસાણિયા પરિવાર દ્વારા સ્વ. કિશનની સ્મૃતિમાં સતત પાંચમા વર્ષે રક્તદાન શિબિરનું આયોજન
Next Article સુખ-સુવિધાથી વંચિત બાળકોને કારમાં સફર કરાવી અને ફાઈવ સ્ટાર હોટેલમાં જમાડ્યા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટ મનપાના એન્જિનિયર સાથે 600 કરોડની જમીનના સોદાના કમિશનના નામે અઢી કરોડની ઠગાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 5 minutes ago
આજથી FIFA વર્લ્ડ કપની શરૂઆત : ઓપનિંગ સેરેમનીમાં પોપસ્ટાર શકીરા અને સિંગર બર્ના બોયે પર્ફોર્મ કર્યું
બિહારમાં વીજળી પડવાથી 10નાં મોત, 22 રાજ્યોમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ
રાજકોટના રેસકોર્સમાં 2થી 6 સપ્ટેમ્બર દરમિયાન લોકમેળોઃ આયોજન માટે 20 વિવિધ સમિતિઓની રચના
‘કોમન મેન’થી CM સુધીની સફર સ્વ.વિજયભાઇ રૂપાણીને શ્રદ્ધાંજલિ
ગાંધીનગરમાં કોરોનાનો એક શંકાસ્પદ પોઝિટિવ કેસ નોંધાયો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટ મનપાના એન્જિનિયર સાથે 600 કરોડની જમીનના સોદાના કમિશનના નામે અઢી કરોડની ઠગાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 5 minutes ago
રાજકોટ

રાજકોટના રેસકોર્સમાં 2થી 6 સપ્ટેમ્બર દરમિયાન લોકમેળોઃ આયોજન માટે 20 વિવિધ સમિતિઓની રચના

Khaskhabar Editor Khaskhabar Editor 36 minutes ago
રાજકોટ

આજે રાત્રે 9 વાગ્યે સાંઢિયા પુલ ખાતે “હેપી સ્ટ્રીટ”નું આયોજન

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?