એર ઈન્ડિયા દ્વારા શેડયુલ જાહેર : બે ફલાઈટની સુવિધા
ખાસ-ખબર સંવાદદાતા
ભાદ2વા માસના શ્રાદ્ધ પર્વ બાદ આસો માસ નવ2ાત્રીનાં તહેવા2ોમાં હવાઈ સેવામાં વધા2ા થવાની શક્યતા ધ્યાને લઈ એ2 ઈન્ડિયા કંપનીએ હાલના શેડયુલમાં ફે2ફા2 સાથે દિલ્હીની સેવામાં વધા2ો ક2વાનો નિર્ણય લઈ આગામી તા.1લી થી તા.30 ઓકટોબ2 સુધી 2ાજકોટ-દિલ્હી ફલાઈટ ડેઈલી ઉડાડવાનો નવો શેડયુલ જાહે2 ર્ક્યો છે. 2ાજકોટ એ2પોર્ટમાં હાલ એ2 ઈન્ડિયા, ઈન્ડીગો અને સ્પાઈસ જેટ કંપનીઓની દિલ્હી સેવા શરૂ છે જેમાં એ2 ઈન્ડિયાની અઈંઈ-403-404 2ાજકોટ-દિલ્હી ફલાઈટ સપ્તાહમાં સોમ, મંગળ, ગુરૂ, શનિવા2ે ઉડાન ભ2ી 2હી છે.

- Advertisement -


