ડૉ. નિલેશ નિમાવત એટલે સ્ટેથોસ્કોપ લટકાવીને ફરતો ઠગ
દેવ હોસ્પિટલની જમીનમાં ભાગીદારી ધરાવતાં જયસુખભાઈ મકવાણા સાથે કરી છેતરપિંડી: કરોડોનું રોકાણ છતાં આજ સુધી નફા પેટે માત્ર પાંચેક લાખ રૂપિયા જ આપ્યાં
દુબઈ સ્થિત જયસુખભાઈ મકવાણા 2007-08થી દેવ હોસ્પિટલમાં પાર્ટનરશિપ ધરાવે છે: જયસુખભાઈની સજ્જનતાનો ડૉ. નિમાવતે ભરપૂર ગેરલાભ લીધા
- Advertisement -
દુબઈથી જયસુખભાઈની ‘ખાસ-ખબર’ સાથે ખાસ વાતચીત: તેઓ પોલીસ ફરિયાદ પણ કરવાનાં હતાં પરંતુ પરિવારમાં દુ:ખદ પ્રસંગ બની જતાં દુબઈ પરત થવું પડ્યું

કાગદડી મહંત આત્મહત્યા પ્રકરણમાં પણ ડૉ. નિમાવતની હતી શંકાસ્પદ ભૂમિકા, હાલ જામીન પર છે: દાકતરીનાં પવિત્ર વ્યવસાય પર ડૉ. નિમાવત કલંકરૂપ
- Advertisement -
દર્દીઓને બેફામ લૂંટતો ડૉ. નિમાવત તેનાં ભાગીદારને કહે છે કે: ‘હોસ્પિટલ નફો કરતો જ નથી!’ વાસ્તવિકતા એ છે કે દેવ હોસ્પિટલનો ધંધો ધમધમતો છે કોવિડની બીજી લહેર દરમિયાન તો ડૉ. નિમાવતે કરોડોની કમાણી કરી છે



