By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કોલેસ્ટ્રોલથી પીડાતા દર્દીઓ માટે આશાસ્પદ અને ક્રાંતિકારી શોધ : Verve-102 જીન થેરાપી
    1 hour ago
    ડોલર અને યુરો કરતાં રૂપિયાની નોટોની સંખ્યા વધુ : ભારતમાં 176 અબજ બેંક નોટો ચલણમાં
    2 days ago
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    1 week ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    1 week ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    શીખોની મુક્તિ માટે પંજાબ બંધ
    9 minutes ago
    જયપુરમાં CJP પ્રવકતા આશુતોષ રાંકાને દોડાવી-દોડાવીને માર માર્યો
    20 minutes ago
    મુસ્કાનની ધરપકડ કરનાર સબ ઇન્સ્પેક્ટર અનુ રાની સસ્પેન્ડ
    1 hour ago
    ભારતમાં સ્થૂળતાનો ગંભીર ખતરો : 30.7% મહિલા અને 27.3% પુરુષ ઓવરવેઇટ
    2 hours ago
    દિલ્હી-NCRમાં વરસાદ, MPના ઘણા જિલ્લામાં પૂર જેવી સ્થિતિ
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    2 days ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    1 week ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: દુશ્મનોની હવે ખેર નથી: ભારતનું આ વિમાન દુશ્મન પર 12000 KM પ્રતિ કલાકની ગતિથી કરશે હુમલો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > દુશ્મનોની હવે ખેર નથી: ભારતનું આ વિમાન દુશ્મન પર 12000 KM પ્રતિ કલાકની ગતિથી કરશે હુમલો
રાષ્ટ્રીય

દુશ્મનોની હવે ખેર નથી: ભારતનું આ વિમાન દુશ્મન પર 12000 KM પ્રતિ કલાકની ગતિથી કરશે હુમલો

Khaskhabar Editor
Last updated: 2020/09/07 at 3:14 PM
Khaskhabar Editor 6 years ago
Share
2 Min Read
SHARE

સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) એ સોમવારે ઓડિશા તટ નજીક ડૉ. અબ્દુલ કલામ દ્વીપથી માનવ રહિત સ્ક્રેમજેટના હાઈપરસોનિક સ્પીડ ફ્લાઈટનું સફળ પરીક્ષણ કર્યુ. રક્ષા સૂત્રો અનુસાર હાઈપરસોનિક ક્રૂઝ મિસાઈલ પ્રણાલીના વિકાસને આગળ વધારવા માટે આજનું પરીક્ષણ એક મોટુ પગલુ છે. એચએસટીડીવી હાઈપરસોનિક ટેકનોલોજી ડિમૉન્સ્ટ્રેટર વ્હીકલ હાઈપરસોનિક સ્પીડ ફ્લાઈટ માટે માનવ રહિત સ્ક્રેમજેટ પ્રદર્શન વિમાન છે. જે વિમાન 6126થી 12251 કિ.મી પ્રતિકલાકની ઝડપથી ઉડે, તેને હાઈપરસોનિક વિમાન કહેવાય છે. ભારતના એચએસટીડીવીનું પરીક્ષણ 20 સેકન્ડથી પણ ઓછા સમયનું હતુ. 12,251 કિલોમીટર પ્રતિકલાક 3.40 કિલોમીટર પ્રતિ સેકન્ડની ગતિ. આટલી ગતિથી જ્યારે આ દુશ્મન પર હુમલો કરશે તો તેને બચવાની તક પણ મળશે નહીં.

DRDOએ પરીક્ષણની સફળતા પર કહ્યુ કે આ પરીક્ષણ એટલા માટે કરવામાં આવ્યુ કેમ કે અમે ભવિષ્ય માટે ટેકનોલોજીની તપાસ કરી શકીએ. હાઈપરસોનિક સ્પીડ ફ્લાઈટને લોન્ચ કર્યા બાદ તેમની ગતિવિધિઓને વિભિન્ન રડાર, ટેલીમેટ્રી સ્ટેશન અને ઈલેક્ટ્રો ઑપ્ટિકલ ટ્રેકિંગ સેન્સર્સથી ટ્રેક કરવામાં આવ્યુ. અત્યારે ડેટા જમા કરીને તેમનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યુ છે. ઉલ્લેખનીય છે કે અગાઉ ગયા વર્ષે જૂનના મહિનામાં પણ HSTDVનું પરીક્ષણ કરવામાં આવ્યુ હતુ.

- Advertisement -

ચીને ગયા વર્ષે પોતાના પહેલા હાઈપરસોનિક વિમાન શિંગકૉંગ-2 અથવા સ્ટોરી સ્કાય-2 નું સફળ પરીક્ષણ કર્યુ છે. ચીનનું આ વિમાન પરમાણુ હથિયાર લઈ જવા અને દુનિયાની કોઈ પણ મિસાઈલ વિરોધી રક્ષા પ્રણાલીને ભેદવામાં સક્ષમ છે. જોકે સેનામાં સામેલ થયા પહેલા આના કેટલાક પરીક્ષણ કરવામાં આવશે પરંતુ એક વર્ષ બાદ પણ ચીન તરફથી આ વિમાનને લઈને કોઈ જાણકારી સામે આવી નથી. અગાઉ અમેરિકા અને રશિયા પણ હાઈપરસોનિક વિમાનનું પરીક્ષણ કરી ચૂક્યા છે.

માત્ર 1.300 કરોડ રૂપિયાના શરૂઆતી રોકાણથી શરૂ કરવામાં આવેલા બ્રહ્મોસ સંયુક્ત ઉપક્રમનું મૂલ્ય આજની તારીખમાં 40,000 કરોડ રૂપિયા સુધી પહોંચી ચૂક્યુ છે. બ્રહ્મોસ બંને દેશ દ્વારા વિકસિત કરવામાં આવેલી એક સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ છે. સ્ક્રેમજેટના હાઈપરસોનિક સ્પીડ ફ્લાઈટના સફળ પરીક્ષણથી ભારતની રક્ષા ક્ષમતા આસમાન અને અંતરિક્ષ બંનેમાં વધશે.

You Might Also Like

શીખોની મુક્તિ માટે પંજાબ બંધ

જયપુરમાં CJP પ્રવકતા આશુતોષ રાંકાને દોડાવી-દોડાવીને માર માર્યો

મુસ્કાનની ધરપકડ કરનાર સબ ઇન્સ્પેક્ટર અનુ રાની સસ્પેન્ડ

ભારતમાં સ્થૂળતાનો ગંભીર ખતરો : 30.7% મહિલા અને 27.3% પુરુષ ઓવરવેઇટ

દિલ્હી-NCRમાં વરસાદ, MPના ઘણા જિલ્લામાં પૂર જેવી સ્થિતિ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article SBIના કર્મચારીઓને ઝટકો લાગે તેવા સમાચાર
Next Article સિવિલ હોસ્પિટલની કોવીડ એરિયાને રેડઝોન જાહેર કરાયો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

ગેરકાયદે ઈવેન્ટ્સનો પ્રચાર કરતાં ઈન્ફલ્યુએન્સર્સને પણ દંડ-સજા થવી જ જોઈએ

Khaskhabar Editor Khaskhabar Editor 4 minutes ago
શીખોની મુક્તિ માટે પંજાબ બંધ
જયપુરમાં CJP પ્રવકતા આશુતોષ રાંકાને દોડાવી-દોડાવીને માર માર્યો
દારૂબંધી કાગળ પર નહીં, જમીન પર દેખાવવી જોઈએ : ડૉ. રાજદીપસિંહ જાડેજા
કાલે જન્માષ્ટમીની થીમનું સંતોના હસ્તે અનાવરણ : નિધિ સમિતિના સભ્યોની નિમણૂક કરાઇ
7 કરોડનું કામ ઉતારવાના નામે કથિત પત્રકાર પરાગ પ્રજાપતિએ સાત શખ્સો પાસેથી 7 લાખ પડાવ્યા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

શીખોની મુક્તિ માટે પંજાબ બંધ

Khaskhabar Editor Khaskhabar Editor 9 minutes ago
રાષ્ટ્રીય

જયપુરમાં CJP પ્રવકતા આશુતોષ રાંકાને દોડાવી-દોડાવીને માર માર્યો

Khaskhabar Editor Khaskhabar Editor 20 minutes ago
રાષ્ટ્રીય

મુસ્કાનની ધરપકડ કરનાર સબ ઇન્સ્પેક્ટર અનુ રાની સસ્પેન્ડ

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?