By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પેશાવરમાં શાળાની છત ધરાશાયીઃ ૨૮ ભૂલકાંના મોત
    22 hours ago
    ગૂગલે સૌથી પાવરફૂલ એઆઈ મોડલ જેમિની 4 આર્ગોન લોન્ચ કર્યું
    23 hours ago
    સાઉદીમાં વિશ્વની સૌથી મોટી ઓઈલ કંપની ‘અરામકો’ પર હુથીઓનો હુમલો
    2 days ago
    ભારત જ નહીં વિશ્વના અન્ય 7 દેશમાં ભડક્યો જનાક્રોશ!
    3 days ago
    ફ્લાઇટ માટે લાઈનમાં ઊભેલાં હજયાત્રીઓ પર મિસાઈલ પડી, ભારતીય સહિત 13 લોકોનાં મોત
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    અમને કોઈ ડરાવી-ધમકાવી ન શકે : રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની ફટકાર
    22 hours ago
    ધર્માંતરણ પછી અનામતનો લાભમળી શકે નહીં: સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો
    23 hours ago
    હલકી ગુણવત્તાના એલ્યુમિનિયમ વાસણો પર રોક લગાવશે સરકાર
    23 hours ago
    આમિરના ભાણેજ એકટર ઇમરાન ખાનને ભારત છોડવાનો આદેશ
    23 hours ago
    INDIA ગઠબંધનની મહારેલી સામે પોલીસની કાર્યવાહીઃ 4 FIR થઈ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    7 days ago
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    1 week ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    1 week ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    2 weeks ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    4 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: બિલ્ડરને ત્યાં ITના દરોડા પડતા 120 કરોડપતિઓ ભરાયા, તમામની તપાસ શરૂ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > સુરત > બિલ્ડરને ત્યાં ITના દરોડા પડતા 120 કરોડપતિઓ ભરાયા, તમામની તપાસ શરૂ
સુરત

બિલ્ડરને ત્યાં ITના દરોડા પડતા 120 કરોડપતિઓ ભરાયા, તમામની તપાસ શરૂ

Khaskhabar Editor
Last updated: 2023/12/15 at 4:21 PM
Khaskhabar Editor 3 years ago
Share
3 Min Read
SHARE

સુરાના, કંસલ ગ્રુપને ત્યાં IT વિભાગના દરોડા : દરોડાના દરમિયાન 700 કરોડના દસ્તાવેજ મળ્યા
ખાસ-ખબર સંવાદદાતા
સુરતમાં સુરાના, કંસલ ગ્રુપને ત્યાં ઈંઝ વિભાગના દરોડા પડ્યા છે. જેમાં દરોડા દરમિયાન રૂપિયા 700 કરોડના દસ્તાવેજ મળ્યા છે. તેમજ રોકડમાં વૈભવી ફ્લેટ ખરીદ, વેચનારાની યાદી મળી છે. તેમાં ઈંઝ વિભાગને 120 કરોડપતિઓની યાદી મળી આવતા મોટા માથાના નામ સામે આવી શકે છે. કરોડોની જમીન વેચનાર ખેડૂતો દલાલના નામ સામેલ છે. સુરત શહેરમાં જાણીતા બિલ્ડર અને વેપારીને ત્યાં ઈન્ક્મ ટેક્સના દરોડા મામલે રાકેશ કંસલ અને સુરાનાને ત્યાં આઇટી દરોડામાં 700 કરોડના દસ્તાવેજ મળી આવતા અનેક ભેરવાયા છે. તપાસ દરમિયાન રોકડમાં વૈભવી ફ્લેટ ખરીદનારા, જમીન વેચનારા 120 કરોડપતિઓની યાદી મળી આવી છે. આઇટીની તપાસમાં કરોડોની જમીન વેચનાર ખેડૂતો, દલાલના નામ પણ સામેલ છે. હવે આ તમામને ત્યાં આઇટી વિભાગ તપાસ હાથ ધરશે. કંસલ ગ્રુપ અને સુરાના ગ્રુપ પર આવકવેરાની તપાસમાં 700 કરોડના દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત તપાસ દરમિયાન એવું પણ સામે આવ્યું છે કે, સુરાના ગ્રુપે દસ્તવેજો છુપાવાના પ્રયાસ કર્યો હતો. મળતી માહિતી મુજબ સુરાનાને ત્યાંથી કુલ 500 કરોડ અને રાકેશ કંસલને ત્યાંથી 200 કરોડના બેનામી વ્યવહાર મળ્યા છે. આવકવેરા વિભાગની ઇન્વેસ્ટિગેશન વિંગ દ્વારા સુરાના બિલ્ડર ગ્રુપ અને રાકેશ કંસલને ત્યાં હાથ ધરવામાં આવેલા પાંચ દિવસથી ચાલ્યા હતા. જેમાં 400 કરોડના ડોક્યુમેન્ટ ફિલ્મી સ્ટાઇલમાં પીછો કરીને ઝડપી લેવાયા હતા. સુરાના બિલ્ડર ગ્રુપે દરોડા દરમિયાન ડોક્યુમેન્ટ હાથ ન લાગે એ માટે સતત પાંચ ફ્લેટ બદલ્યા હતા. ફ્લેટ પણ એવી રીતે બદલ્યા હતા કે થોડા જ સમયમાં ડોક્યુમેન્ટ અન્ય ફ્લેટ પર પહોંચાડી દેવામાં આવતા હતા. આ મામલે ઈંઝ વિભાગના અધિકારીઓએ 250 જેટલા સીસીટીવી કેમેરા ચેક કરીને આખરે 400 કરોડના ડોક્યુમેન્ટ સુધી પહોંચી ગયા હતા.

- Advertisement -

આ સાથે જ બંને ગ્રુપ પર સર્ચ ઓપરેશન પુરુ થયું હોવાનું ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું. હવે જે ડોક્યુમેન્ટ હાથ લાગ્યા છે. તેની ઝીણવટભરી તપાસ થશે અને બાદમાં ટેક્સ રિકવરી કાઢવામાં આવશે. જેની સાથે જ વારંવાર સ્થળ બદલીને જે ડોક્યુમેન્ટ ફેરવવામાં આવી રહ્યા હતા તેમાં રોકડના વ્યવહાર, રોકડની લોન, ક્ધસ્ટ્રક્શનના ખર્ચમાં વપરાયેલી રોકડ અને જમીનો-મિલકતો જે રોકડમાં ખરીદાયેલી છે. ઉપરાંત પ્રોજેક્ટમાં જે લોકોએ મિલકત લીધી છે. તેમાં કોણે-કોણે રોકડમાં ચૂકવણી કરી છે તેની પણ વિગતો છે.

You Might Also Like

PM મોદી ડાયમંડ સિટી સુરતમાં

સુરતમાં નકલી ડિમોલિશન!

‘પેપર લીક થાય પણ મેયરના નામ નહીં…’, સુરત ભાજપમાં પેચ ફસાતાં સોશિયલ મીડિયામાં ટ્રોલિંગ

સુરતની મમતા હોસ્પિટલમાં ગર્ભપાતનું રૅકેટ ઝડપાયું

મુખ્યમંત્રીએ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું: કરોડોનાં MoU થયા

TAGGED: Builders, ITRaids, SURAT
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અમદાવાદના તમામ સિવિક સેન્ટરો સાંજે સાત સુધી ખુલ્લાં રાખવાનો નિર્ણય
Next Article ભારત બેકરીનો ‘સ્પે. એલચી રસ’ ટોસ્ટ પટ્ટીનો નમૂનો રિપોર્ટમાં ફેઇલ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

પેશાવરમાં શાળાની છત ધરાશાયીઃ ૨૮ ભૂલકાંના મોત

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
અમને કોઈ ડરાવી-ધમકાવી ન શકે : રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની ફટકાર
આજી જીઆઇડીસીમાં મેનેજરને ગોળી ધરબી 1.53 કરોડની લૂંટ : રાજસ્થાનથી 4 આરોપીની ધરપકડ
ધર્માંતરણ પછી અનામતનો લાભમળી શકે નહીં: સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો
રાજકોટમાં બે વર્ષની બાળકીને માતાએ જ પાંચમા માળેથી ફેંકી દઈ મોતને ઘાટ ઉતારી હતી
સરગમ ગોપી રાસોત્સવમાં ઓરકેસ્ટ્રા અને સિંગરોની ધમાકેદાર રમઝટ
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

સુરત

PM મોદી ડાયમંડ સિટી સુરતમાં

Khaskhabar Editor Khaskhabar Editor 4 months ago
સુરત

સુરતમાં નકલી ડિમોલિશન!

Khaskhabar Editor Khaskhabar Editor 4 months ago
સુરત

‘પેપર લીક થાય પણ મેયરના નામ નહીં…’, સુરત ભાજપમાં પેચ ફસાતાં સોશિયલ મીડિયામાં ટ્રોલિંગ

Khaskhabar Editor Khaskhabar Editor 5 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?