By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    સાઉદી અરેબિયા પર મોટો ડ્રોન હુમલો : ગ્લોબલ ઓઈલ સંકટ ઘેરાયું
    2 days ago
    આજથી ભારતના આંગણે વૈશ્વિકશક્તિઓનો જમાવડો
    2 days ago
    મધ્ય પોલેન્ડમાં ઇન્ટરસિટી ટ્રેન અને કોંક્રિટ મિક્સર ટ્રક વચ્ચે અકસ્માત
    3 days ago
    ઇઝરાયલે લેબનોનમાં હિઝબુલ્લાહની 2 કિ.મી. લાંબી સુરંગ ઉડાવીઃ વિસ્ફોટ પછી 4.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો
    3 days ago
    અમેરિકામાં પણ રેવડી!
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઉત્તરાખંડમાં 170 ફૂટ લાંબો બ્રિજ તણાયો
    2 days ago
    જિનપિંગ 7 વર્ષ પછી ભારતમાં
    2 days ago
    કાલથી બ્રિક્સ સમિટ
    3 days ago
    UPના 26 જિલ્લામાં પૂર
    3 days ago
    પેટ્રોલમાં હજુ વધારે ઇથેનોલ ભેળવવા સરકાર છૂટ આપશે
    4 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    2 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    4 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    1 month ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સંતાનોને કેળવવાની કળા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Shailesh Sagpariya > સંતાનોને કેળવવાની કળા
Shailesh Sagpariya

સંતાનોને કેળવવાની કળા

Khaskhabar Editor
Last updated: 2022/05/16 at 1:12 PM
Khaskhabar Editor 4 years ago
Share
3 Min Read
SHARE

ઉત્તમ પરિણામ જોઈએ છે? સારા વિચારો કરો -જેમ્સ એલન

અમેરિકન આર્મીમાં સેવા આપતા રોબર્ટ કાર્સન નામના સૈનિકે સોનિયા નામની એક યુવતી સાથે લગ્ન કર્યા. કાર્સન દંપતિનો નાનો દીકરો બેન્જામીન તોફાની અને આવારા હતો. બેન્જામીન જ્યારે 8 વર્ષનો હતો ત્યારે એની માતા સોનિયાએ છૂટાછેડા લઇ લીધા અને સંતાનો સાથે એકલી રહેતી હતી. સોનિયાએ બાળકોની સંભાળ લેવાની હતી અને ઘર ચલાવવા માટે કમાવા પણ જવાનું હતું. એને દીકરા બેન્જામીનની ખૂબ ચિંતા હતી કારણ કે હવે તો આ છોકરો ખિસ્સામાં નાનું ચપ્પુ લઈને ફરતો હતો. ગુંડાગીરીના રસ્તેથી દીકરાને યોગ્ય રસ્તે કેવી રીતે પરત લાવવો એની માતા સોનિયાને ચિંતા હતી.
એક દિવસ માતાએ દીકરાને બેસાડીને પૂછ્યું, બેટા, આપણી સોસાયટીમાં એક ડોક્ટર રહે છે, જે ખૂબ વૈભવી જીવન જીવે છે એની તને ખબર છે ? છોકરાએ હા પાડી એટલે માતાએ બીજો પ્રશ્ન કર્યો કે એની પાસે આલિશાન બંગલો અને લક્ઝુરિયસ કાર કેવી રીતે આવ્યા એ તને ખબર છે ? છોકરાએ ના પાડી.
માતાએ કહ્યું, બેટા, જેવી રીતે તારી પાસે ચપ્પુ છે એવી જ રીતે એની પાસે પણ ચપ્પુ છે. એણે ચપ્પાને યોગ્ય રીતે ચલાવતા શીખી લીધું એટલે એ સુખેથી રહી શકે છે. જો ચપ્પાનો યોગ્ય ઉપયોગ કરતા આવડે તો ગાડી બંગલો મળે અને યોગ્ય ઉપયોગ કરતા ના આવડે તો જેલ મળે. મને ખબર છે કે તારી પાસે પણ ચપ્પુ છે પણ એનો ઉપયોગ કેમ કરવો એ તારે વિચારવાનું છે.
છોકરાના મન અને હૃદય પર માતાની આ વાતોએ ઊંડી અસર કરી. આવારાગીરી છોડીને એ ભણવાના કામે લાગી ગયો. બેન્જામીન ભણી ગણીને ડોક્ટર બન્યો. માત્ર 33 વર્ષની યુવાન વયે એ અમેરિકાનો પીડિયાટ્રિક ન્યુરો સર્જન એસોશિએશન યુવા પ્રમુખ બન્યો. સારામાં સારો લેખક પણ બન્યો અને ‘થિંક બિગ’, ટેઈક ધ રિસ્ક’, ‘યુ હેવ અ બ્રેઇન’, ‘ગિફ્ટેડ હેન્ડ્સ’ વગેરે જેવા અનેક પુસ્તકો પણ લખ્યા છે. એક સમયે ખિસ્સામાં ચપ્પુ લઈને ફરનારો આ બાળક પીડિયાટ્રિક ન્યુરો સર્જનની સાથે સાથે આજે અમેરિકાની ટ્રમ્પ સરકારમાં આવાસ અને શહેરી વિકાસ વિભાગના મંત્રી તરીકે પણ સેવા આપે છે.
મા-બાપનું કામ માત્ર સંતાનોને ભણાવવાનું નથી એને કેળવવાનું પણ છે. આજની શાળાઓ જે કામ નથી કરી શકતી તે કામ માતા-પિતાએ કરવું પડશે. બાળકોના હાથમાં રહેલા સાધનોનો યોગ્ય ઉપયોગ કરતા એને શીખવવું પડશે. સંતાનો પાસેથી કામ કઢાવવુ હોય તો ગુસ્સાને બદલે સમજાવટ વધુ અસરકારક સાબિત થશે.

- Advertisement -

You Might Also Like

શ્રમનો આદર

સૌથી મોટો મૂર્ખ

મને તમારો સમય આપો

વાત કરવાનો યોગ્ય સમય

શું આપણે જીવીએ છીએ ?

TAGGED: કેળવવા
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વેદોની ઋચાઓ પવિત્ર અને શુદ્ધ
Next Article છગન ખેરાજ વર્મા અને ગુજરાતી પત્ર ‘ગદર’

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

સર્વેશ્વર ચોક કા રાજા: રજવાડી થીમમાં બિરાજશે ગણપતિદાદા

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ઉત્તરાખંડમાં 170 ફૂટ લાંબો બ્રિજ તણાયો
આજે 3 જિલ્લામાં અતિભારે અને 7 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
સાઉદી અરેબિયા પર મોટો ડ્રોન હુમલો : ગ્લોબલ ઓઈલ સંકટ ઘેરાયું
જિનપિંગ 7 વર્ષ પછી ભારતમાં
આજથી ભારતના આંગણે વૈશ્વિકશક્તિઓનો જમાવડો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

AuthorShailesh Sagpariya

શ્રમનો આદર

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
AuthorShailesh Sagpariya

સૌથી મોટો મૂર્ખ

Khaskhabar Editor Khaskhabar Editor 3 weeks ago
AuthorShailesh Sagpariya

મને તમારો સમય આપો

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?