By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    જિનપિંગ 11 વર્ષે અમેરિકા પહોંચ્યા : ડોનાલ્ડ ટ્રમ્પ પ્રોટોકોલ તોડી લેવા ગયા
    4 days ago
    ઇરાનની શરત – US દબાણ ઘટાડશે તો જ હોર્મુઝ ખોલીશું, ટ્રમ્પે કહ્યું – ફરી મળીશું
    5 days ago
    ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની
    1 week ago
    પાકિસ્તાનમાં પેટ્રોલ 1000નું થશે! : પેટ્રોલ 50% મોંઘું થયું, કિંમત 389 રૂપિયા પ્રતિ લિટર
    1 week ago
    Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કેદારનાથ ટ્રેક પર કુદરતનો પ્રકોપ!
    22 minutes ago
    ઉજજૈનમાં શાહી મસ્જિદ વિવાદમાં પથ્થરમારો-લાઠીચાર્જ : 10 સામે FIR, પાંચની ધરપકડ
    1 hour ago
    UNમાં પાકિસ્તાનને ધોબીપછાડ : શાહબાઝ શરીફ અને પાકિસ્તાની પત્રકાર બન્નેને જડબાતોડ જવાબ
    2 days ago
    રામ મંદિર દાન ચોરી મામલે ચંપત રાય અને અનિલ મિશ્રાને ક્લિનચીટ
    2 days ago
    અમદાવાદમાં બોગસ રાજકીય પક્ષનું કૌભાંડ : 519 કરોડના બોગસ ડોનેશન લઈ 155 કરોડની કરચોરી
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    એશિયન ગેમ્સ : ભારતની દીકરીઓએ કબડ્ડીમાં ઈરાનને 37-34થી હરાવ્યું
    2 days ago
    રાજકોટમાં ભારતનો દબદબો : ઓસ્ટ્રેલિયા સામે અંડર-19 સિરીઝમાં 3-0થી ક્લીન સ્વીપ
    4 days ago
    28 વર્ષનો ઇંતજાર ખતમ : એશિયન ગેમ્સમાં મીરાબાઇએ ભારતને સિલ્વર અપાવ્યો
    5 days ago
    T20 ફ્રેન્ડલી મેચમાં જાપાન સામે ભારત માંડ-માંડ જીત્યું: 2 રનથી હરાવ્યું
    6 days ago
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    1 week ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ડેબ્યુ ટેસ્ટમાં યશસ્વી જયસ્વાલે રચ્યો ઇતિહાસ: વિદેશી ધરતી પર સદી ફટકારનાર પ્રથમ ભારતીય ઓપનર બન્યો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > સ્પોર્ટ્સ > ડેબ્યુ ટેસ્ટમાં યશસ્વી જયસ્વાલે રચ્યો ઇતિહાસ: વિદેશી ધરતી પર સદી ફટકારનાર પ્રથમ ભારતીય ઓપનર બન્યો
સ્પોર્ટ્સ

ડેબ્યુ ટેસ્ટમાં યશસ્વી જયસ્વાલે રચ્યો ઇતિહાસ: વિદેશી ધરતી પર સદી ફટકારનાર પ્રથમ ભારતીય ઓપનર બન્યો

Khaskhabar Editor
Last updated: 2023/07/14 at 10:40 AM
Khaskhabar Editor 3 years ago
Share
3 Min Read
SHARE

ડેબ્યૂ કરી રહેલા યશસ્વી જયસ્વાલે પોતાની પહેલી જ ઇનિંગમાં સદી ફટકારીને ઇતિહાસ રચ્યો હતો. આ સદી સાથે તેનું નામ વિશેષ યાદીમાં જોડાઈ ગયું.

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 2 મેચોની ટેસ્ટ સીરિઝની પ્રથમ મેચ ડોમિનિકાના મેદાન પર રમાઈ રહી છે. આ ટેસ્ટના બીજા દિવસની રમતમાં ભારત તરફથી ડેબ્યૂ કરી રહેલા 21 વર્ષના યશસ્વી જયસ્વાલના બેટમાંથી શાનદાર સદીની ઇનિંગ જોવા મળી છે. યશસ્વી પોતાની ડેબ્યૂ ટેસ્ટમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય ઓપનિંગ બેટ્સમેન બની ગયો છે, જેણે વિદેશ પ્રવાસ પર આવું કરવામાં સફળ રહ્યો છે.

- Advertisement -

ભારતીય ટીમનો દબદબો જોવા મળ્યો
પ્રથમ ટેસ્ટમાં ભારતીય ટીમનો દબદબો સંપૂર્ણ રીતે જોવા મળી રહ્યો છે. બોલિંગની સાથે ભારતીય ટીમે બેટિંગમાં પણ પૂરી તાકાત દેખાડી હતી. વેસ્ટ ઈન્ડિઝ 150 રનમાં ઓલઆઉટ થયા બાદ ટીમ ઈન્ડિયાના ઓપનરોનો કેરેબિયન બોલરો પર ખૂબ દબદબો જોવા મળ્યો હતો. ડેબ્યૂ કરી રહેલા યશસ્વી જયસ્વાલે પોતાની પહેલી જ ઇનિંગમાં સદી ફટકારીને ઇતિહાસ રચ્યો હતો. આ સદી સાથે તેનું નામ વિશેષ યાદીમાં જોડાઈ ગયું.

What a sensational debut for @ybj_19! A true marvel to watch as he becomes the youngest Indian to score a century on debut against West Indies. 🇮🇳 An innings filled with sheer talent, determination, and promise for the future. Congratulations to the youngster! @BCCI pic.twitter.com/zRhooU8Dbm

— Jay Shah (@JayShah) July 13, 2023

- Advertisement -

યશસ્વી જયસ્વાલે સદી ફટકારીને ઈતિહાસ રચ્યો
21 વર્ષીય યુવા ઓપનર યશસ્વી જયસ્વાલે પોતાની ટેસ્ટ ઇનિંગ્સમાં જ સદી ફટકારીને ઈતિહાસ રચ્યો હતો. અત્યાર સુધી કોઈ ભારતીય ઓપનરે ભારતની બહાર ટેસ્ટ ડેબ્યૂ કરતી વખતે સદી ફટકારી ન હતી. ભારતે 1932માં ટેસ્ટ મેચ રમવાની શરૂઆત કરી હતી પરંતુ આવી તક 91 વર્ષમાં ક્યારેય મળી નથી. યશસ્વી જયસ્વાલ ભારતીય ટેસ્ટ ઈતિહાસમાં પ્રથમ ઓપનર છે જેણે વિદેશમાં ડેબ્યૂ કરતી વખતે સદી ફટકારી છે. વિદેશની ધરતીમાં શતક લગાવનાર જયસ્વાલ પહેલા આ કામ સૌરવ ગાંગુલી, વીરેન્દ્ર સેહવાગ, સુરેશ રૈના, અબ્બાસ અલી બેગ, પ્રવીણ આમરે અને સુરિન્દર અમરનાથ કરી ચુક્યા છે. હવે જયસ્વાલ પણ આવું કરનાર સાતમો ખેલાડી બની ગયો છે.

Stumps on Day 2 of the opening #WIvIND Test!

A solid show with the bat from #TeamIndia! 💪 💪

1️⃣4️⃣3️⃣* for @ybj_19
1️⃣0️⃣3️⃣ for Captain @ImRo45
3️⃣6️⃣* for @imVkohli

We will be back for Day 3 action tomorrow 👍 👍

Scorecard ▶️ https://t.co/FWI05P4Bnd pic.twitter.com/6bhG1klod0

— BCCI (@BCCI) July 14, 2023

જયસ્વાલે 215 બોલમાં ફટકારી સદી
મુંબઈના યશસ્વી જયસ્વાલે વેસ્ટ ઈન્ડિઝ સામે 215 બોલમાં પોતાની ટેસ્ટ કારકિર્દીની પ્રથમ સદી ફટકારી છે. આ ઇનિંગમાં તેના બેટમાંથી અત્યાર સુધીમાં 11 ચોગ્ગા નીકળી ચૂક્યા છે. જયસ્વાલ આઈપીએલમાં તેની તોફાની બેટિંગ માટે જાણીતો છે પણ તેણે ટેસ્ટ રમતી વખતે ઘણી ધીરજ સાથે બેટિંગ કરી હતી. તેણે પોતાની ઇનિંગ્સમાં ભાગ્યે જ ખરાબ શોટ રમ્યો હતો. આ સાથે 21 વર્ષીય યશસ્વી ભારતની બહાર પોતાની ડેબ્યૂ ટેસ્ટમાં સદી ફટકારનાર પ્રથમ ઓપનર બની ગયો છે.

A special dedication after a special start in international cricket! 😊#TeamIndia | #WIvIND | @ybj_19 pic.twitter.com/Dsiwln3rwt

— BCCI (@BCCI) July 14, 2023

જયસ્વાલે 69.1 ઓવરમાં પોતાની સદી પૂરી કરી હતી. તેણે પોતાની ડેબ્યૂ ટેસ્ટ મેચમાં 215 બોલમાં 11 ચોગ્ગાની મદદથી સદી ફટકારી હતી. જયસ્વાલે મેચના બીજા દિવસે તેના પ્રથમ દિવસના 40 રનના સ્કોરથી આગળ રમવાનું શરૂ કર્યું અને જયસ્વાલ વેસ્ટ ઈન્ડિઝમાં ડેબ્યૂમાં અર્ધશતક ફટકારનાર બીજો ભારતીય બેટ્સમેન બન્યો. આ પહેલા સુનીલ ગાવસ્કરે 1971માં ડેબ્યૂ ટેસ્ટમાં આ કારનામું કર્યું હતું. ગાવસ્કરે ડેબ્યૂ ટેસ્ટની બંને ઇનિંગ્સમાં અડધી સદી ફટકારી હતી.

આ સિવાય જયસ્વાલની આઈપીએલની વાત કરીએ તો આઈપીએલ 2023માં જયસ્વાલે 165ની ધમાકેદાર સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરતા 428 રન બનાવ્યા. જયસ્વાલને આઈપીએલની આ સિઝનના કારણે જ ભારતીય ટીમમાં રમવાની તક મળી. ટેસ્ટ ઉપરાંત યશસ્વી વેસ્ટ ઈન્ડિઝ સામેની ટી20 ટીમમાં પણ છે.

 

You Might Also Like

એશિયન ગેમ્સ : ભારતની દીકરીઓએ કબડ્ડીમાં ઈરાનને 37-34થી હરાવ્યું

રાજકોટમાં ભારતનો દબદબો : ઓસ્ટ્રેલિયા સામે અંડર-19 સિરીઝમાં 3-0થી ક્લીન સ્વીપ

28 વર્ષનો ઇંતજાર ખતમ : એશિયન ગેમ્સમાં મીરાબાઇએ ભારતને સિલ્વર અપાવ્યો

T20 ફ્રેન્ડલી મેચમાં જાપાન સામે ભારત માંડ-માંડ જીત્યું: 2 રનથી હરાવ્યું

ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ

TAGGED: INDIANOPNER, INDVSWI, testmatch, YAHASWIJAISWAL
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article કોણ છે ભારતની રોકેટ મહિલા કે જેની મિશન ‘ચંદ્રયાન 3’માં મહત્વની ભૂમિકા, જાણો કોણ છે રિતુ કરિધાલ
Next Article દ્વારકાધીશ જગતમંદિરને લઈ મોટા સમાચાર: ધાર્મિક સંસ્કૃતિને શોભે તેવા વસ્ત્રો પેહરીને જ આવવા લોકોને તંત્ર દ્વારા અપીલ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

ચૂંટણી પંચ સામે કૉંગ્રેસના આક્ષેપો ઉપજાવી કાઢેલાઃ મેયર નેહલ શુક્લ

Khaskhabar Editor Khaskhabar Editor 6 minutes ago
કેદારનાથ ટ્રેક પર કુદરતનો પ્રકોપ!
Gen-Zને ધર્મ તરફ વાળવા જયા કિશોરીની રાજકોટમાં સનાતન યુવાકથા
સેન્સેક્સમાં 1000, નિફટીમાં 300 પોઈન્ટનો કડાકો : રોકાણકારોના 6 લાખ કરોડ સ્વાહા
રાજકોટના નાગેશ્વરમાં યુવક અને સુભાષનગરમાં વૃદ્ધાએ જીવનલીલા સંકેલી લીધી
ઉજજૈનમાં શાહી મસ્જિદ વિવાદમાં પથ્થરમારો-લાઠીચાર્જ : 10 સામે FIR, પાંચની ધરપકડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

સ્પોર્ટ્સ

એશિયન ગેમ્સ : ભારતની દીકરીઓએ કબડ્ડીમાં ઈરાનને 37-34થી હરાવ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
સ્પોર્ટ્સ

રાજકોટમાં ભારતનો દબદબો : ઓસ્ટ્રેલિયા સામે અંડર-19 સિરીઝમાં 3-0થી ક્લીન સ્વીપ

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
સ્પોર્ટ્સ

28 વર્ષનો ઇંતજાર ખતમ : એશિયન ગેમ્સમાં મીરાબાઇએ ભારતને સિલ્વર અપાવ્યો

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?