By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    મારી પાસે ‘ઈરાન’ નામની મુસીબત છે…: દીકરાના લગ્નમાં જ સામેલ નહીં થાય ટ્રમ્પ? આપ્યો કટાક્ષભર્યો જવાબ
    35 minutes ago
    ‘ભારતને અનલિમિટેડ ક્રૂડ ઓઈલ આપવા તૈયાર…’, અમેરિકાના વિદેશમંત્રી માર્કો રુબિયોની જાહેરાત
    1 hour ago
    શીત યુદ્ધ પછી સૌથી મોટી હલચલ: ક્યુબાને ઘેરવા અમેરિકાનું USS Nimitz પહોંચ્યું, જાસૂસી વિમાનો-ડ્રોન તૈનાત
    1 day ago
    ઈરાન યુદ્ધના ભવિષ્ય અંગે ટ્રમ્પ અને નેતન્યાહૂ વચ્ચે ફોન પર તણાવપૂર્ણ વાતચીત: અહેવાલો
    1 day ago
    ‘નામોનિશાન મિટાવી દઈશું..’, અમેરિકાને ઈરાનનો સીધો પડકાર, અરાઘચીના નિવેદનથી અકળાશે ટ્રમ્પ
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં વાઘનો આતંક, 4 મહિલાને હુમલો કરી મોતને ઘાટ ઉતારતાં લોકોમાં ફફડાટ
    48 minutes ago
    પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા વચ્ચે રાહત! આ દેશે ભારતને આપ્યું સસ્તું ક્રૂડ ઓઈલ, નામ જાણી ચોંકી જશો
    1 hour ago
    યુદ્ધ મુદ્દે ટ્રમ્પ-નેતન્યાહુ વચ્ચે ટકરાવ
    23 hours ago
    પશ્ર્ચિમ બંગાળના તમામ મદરેસાઓમાં હવેથી ‘વંદે માતરમ્’ ગાવું ફરજિયાત
    23 hours ago
    ઇન્સ્ટાગ્રામ પર લગભગ 13 મિલિયન ફોલોઅર્સ સાથે ભાજપને પાછળ છોડી દીધાના થોડા કલાકો પછી ભારતમાં કોકરોચ જનતા પાર્ટીનું X એકાઉન્ટ રોકી દેવામાં આવ્યું
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL 2026માં એક પણ મેચ રમ્યા વિના ધોનીના ક્રિકેટ યુગનો અંત? કેપ્ટન ઋતુરાજના જવાબથી સસ્પેન્સ વધ્યું
    1 hour ago
    IPLની સૌથી સ્માર્ટ ટીમ! પાંચ સિઝનમાં ચોથી વખત પ્લેઓફમાં એન્ટ્રી! ગુજરાત ટાઈટન્સને ચેમ્પિયન બનાવનારા 4 મજબૂત હથિયાર
    1 hour ago
    કોહલી IPLમાં સૌથી વધુ કમાણી કરનાર ખેલાડી બન્યો : રોહિત બીજા અને ધોની ત્રીજા નંબરે
    22 hours ago
    KKRની સતત બીજી જીતથી પ્લેઑફની આશા વધી: મુંબઈને 4 વિકેટે હરાવ્યું
    23 hours ago
    હાર, હતાશા અને ગુસ્સો…. હાર્દિક પંડ્યાએ મેદાનમાં ગુમાવ્યો પિત્તો, મોટી ભૂલ કરતાં થયો દંડ
    1 day ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    21 minutes ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    1 hour ago
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    2 weeks ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    3 weeks ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    7 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: વિશ્વ જળ દિવસ 2024: પાણીના ટીપે-ટીપાના સદુપયોગની અદાણી ગ્રુપની નેમ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > અમદાવાદ > વિશ્વ જળ દિવસ 2024: પાણીના ટીપે-ટીપાના સદુપયોગની અદાણી ગ્રુપની નેમ
અમદાવાદ

વિશ્વ જળ દિવસ 2024: પાણીના ટીપે-ટીપાના સદુપયોગની અદાણી ગ્રુપની નેમ

Khaskhabar Editor
Last updated: 2024/03/22 at 5:27 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

જળ સંચય, જળ વ્યવસ્થાપનમાં સરાહનીય કામગીરીને સન્માન: જળ એ જ જીવન છે જરા તું સમજી લે, જળ નહીં તો જગ નહિ એ સમજી લે

ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ, તા.22

- Advertisement -

આજે વિશ્વ જળ દિવસ છે. જળ વિશે જનજાગૃતિ માટે દર વર્ષે 22 માર્ચે વિશ્ર્વ જળ દિવસ મનાવવામાં આવે છે. આજે આપણે જળ વ્યવસ્થાપનમાં ઉત્તમ ઉદાહરણ સ્થાપિત કરનાર અદાણી જૂથની સફળ વાર્તાઓ વિશે જાણીશું. ઉદ્યોગો અને સામજીક ઉત્તરદાયીત્વ થકી અદાણી ગ્રુપે જળ વ્યવસ્થાપનમાં અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. પોર્ટથી એરપોર્ટ સુધી વિસ્તરેલા ઉદ્યોગોમાં પાણીને બચાવવા પાણીદાર ઉપાયો અને અભિગમો અપનાવવામાં આવ્યા છે. જળસંચય ક્ષેત્રે આદરેલી અનેકવિધ પ્રવૃત્તિઓના પગલે અદાણી ફાઉન્ડેશનને મળેલો જળશક્તિ એવોર્ડ તેને માન્યતા આપે છે.

ભારતમાં સ્વચ્છ પાણીના અભાવનો પડકાર વર્ષોથી રહ્યો છે. તેવામાં અદાણી જૂથની કંપનીઓએ જળ વ્યવસ્થાપન માટે અનેક નિર્ણાયક પગલાંઓ લીધાં છે. બિઝનેસમાં પાણીના ટીપેટીપાનો સદુપયોગ કરવા કંપનીએ ખાસ સિસ્ટમ વિકસાવી છે. બાંધકામ ઉદ્યોગમાં વપરાતા ઇન્સ્ટન્ટ કોંક્રિટ મિક્સ પ્રોપોર્શન અને મોડ્યુલર ક્યોરિંગ સોલ્યુશન આધારિત પ્રોડક્ટસથી પાણીની નોંધપાત્ર બચત થાય છે. વળી કંપનીએ વ્યવસાયિક કામગીરી અને સમુદાયો બંને માટે પાણીની સુરક્ષા સુનિશ્ર્ચિત કરવા પ્રસંશનીય પગલાઓ લીધા છે. એક તારણ મુજબ અંબુજા સિમેન્ટ્સ 2011માં બે ગણું વોટર પોઝિટિવ હતું જે 2019માં આઠ ગણું બન્યું અને 2030 સુધીમાં 10 ગણું વોટર પોઝિટિવ બનાવવાની નેમ ધરાવે છે.

વાત સમાજીક ઉત્તરદાયીત્વની કરીએ તો, અંબુજાનગર ખાતે જળ સંસાધન વ્યવસ્થાપનને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. જેમાં સૂક્ષ્મ સિંચાઈ, પાણીની ગુણવત્તા પરીક્ષણ અને દરીયાઈ ખારાશના પ્રવેશને રોકવા કામ કરવામાં આવે છે. ચેકડેમ, તળાવો અને 4022+  RRWHના બાંધકામ સહિત દરિયાકાંઠાના ગામોને ઘરેઘરે નળ કનેક્શન અપાયા છે.

- Advertisement -

વાત એરપોર્ટ્સની કરીએ તો, અત્યાધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને રોપાઓને પાણી પુરું પાડવા ટ્રીટેડ વોટરનો ઉપયોગ કરવામાં આવે છે અને તેમાંથી બગીચાઓ અને ઇન-હાઉસ નર્સરી તૈયાર કરવામાં આવે છે. રિસાયક્લિંગ તકનીકોનો ઉપયોગ કરીને પાણીની જરૂૂરિયાતો સંતોષવામાં આવે છે.
અદાણી ફાઉન્ડેશન દ્વારા અઙજઊણ-મુંદ્રાની આસપાસ જળસંચય માટે વિવિધ કાર્યક્રમો ચલાવવામાં આવી રહ્યા છે. જળસંચય કાર્યક્રમનો મુખ્ય હેતુ જળસંગ્રહ વધારવાની સાથે પાણીના સ્ત્રોતની જાળવણી, સાફ-સફાઇ અને જળસ્ત્રોતોનું સમારકામ કરવાનો છે. જળસંચયથી સિંચાઇ કે પશુ જાળવણી માટે પુરતા પાણીનો પુરવઠો મળી રહેશે, જેના પરિણામો કચ્છ માટે વરદાનરૂૂપ બની શકે છે. વિવિધ ઉપાયોના વિનિયોગથી અદાણી જૂથે ‘જળ એ જ જીવન’ના સૂત્રને સાકાર કર્યું છે. આ પ્રકારની પહેલો ગ્રામીણ સમુદાયોને જળ પ્રબંધન મામલે સશક્ત બનાવે અને જીવનની ગુણવત્તામાં પણ વધારો કરે છે.
વરસાદનું પાણી રણ કે દરિયામાં વહી ન જાય અને ભરઉનાળે પાણી માટે વલખાં ન મારવા પડે તેવા ઉમદા હેતુથી વરસાદી પાણીના જળસંગ્રહનો અભિગમ અપનાવવામાં આવ્યો છે. તળાવોને જળદેવનું મંદિર સમજી તેમાં વધુને વધુ જળસંચય માટે તળાવો ઉંડા કરવાનું અભિયાન ચાલી રહ્યું છે.

અદાણી ફાઉન્ડેશન દ્વારા કચ્છમાં પ્રોજેક્ટ ’સ્વજલ’ હેઠળ રૂૂફટોપ રેઈન વોટર હાર્વેસ્ટિંગ (RRWH) સ્ટ્રક્ચરના યુનિટ સ્થાપિત કર્યા છે, કૂવા અને બોરવેલ રિચાર્જ કર્યા છે, તળાવો ઉંડા કર્યા છે, ચેકડેમ અને બંધ બાંધ્યા છે તેમજ 1505+ ટપક સિંચાઈની સિસ્ટમો સ્થાપિત કરી છે. જળ સંરક્ષણમાં ઉત્કૃષ્ટ કામગીરીને જોતા જળશક્તિ મંત્રાલય દ્વારા ત્રીજા નેશનલ વોટર એવાર્ડમાં અદાણી ફાઉન્ડેશનને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.

You Might Also Like

અમદાવાદના સાણંદ નજીક આવેલી કલર બનાવતી કંપનીમાં ભીષણ આગ, ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે

ગુજરાત કૉંગ્રેસનાં સૂપડાં સાફ

બેંગલુરુ સીઝનમાં ત્રીજી મેચ હાર્યું: ગુજરાતે 4 વિકેટથી હરાવ્યું

અમદાવાદના વેપારીનો અશ્લીલ વીડિયો ઉતારી 8 લાખ પડાવ્યા, નકલી પોલીસે કેસ રફેદફે કરવા 15 લાખ માગ્યા

અમદાવાદમાં બુલેટ ટ્રેન દોડાવવા સાબરમતી નદી પર 12 માળની બિલ્ડિંગ જેટલો ઊંચો પુલ તૈયાર

TAGGED: ADANIGROUP, WorldWaterDay
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ડાકોરમાં ફાગણી પૂનમ મેળાનો પ્રારંભ: મંદિર પ્રવેશ પગથિયામાં રેમ્પ અને કાર્પેટ લગાવાઇ, 5 લાખથી વધુ પ્રસાદી લાડું તૈયાર કરાયા
Next Article સોમનાથ-દ્વારકા-અંબાજી માટે ફ્લાઇટનું એલાન

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મનોરંજન

Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ

Khaskhabar Editor Khaskhabar Editor 21 minutes ago
મારી પાસે ‘ઈરાન’ નામની મુસીબત છે…: દીકરાના લગ્નમાં જ સામેલ નહીં થાય ટ્રમ્પ? આપ્યો કટાક્ષભર્યો જવાબ
‘ગુજરાતમાં દારૂ ઘૂસાડવામાં પોલીસ-રાજકીય નેતાઓની સાંઠગાંઠ છે…’, ભાજપના જ સાંસદે સરકારને લખ્યો પત્ર
ડૉલર સામે રૂપિયો મજબૂત, સેન્સેક્સ-નિફ્ટીમાં તેજી, સોનું-ચાંદી તૂટ્યાં, ક્રૂડ ઓઈલ 105 ડૉલર
મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં વાઘનો આતંક, 4 મહિલાને હુમલો કરી મોતને ઘાટ ઉતારતાં લોકોમાં ફફડાટ
IPL 2026માં એક પણ મેચ રમ્યા વિના ધોનીના ક્રિકેટ યુગનો અંત? કેપ્ટન ઋતુરાજના જવાબથી સસ્પેન્સ વધ્યું
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

અમદાવાદ

અમદાવાદના સાણંદ નજીક આવેલી કલર બનાવતી કંપનીમાં ભીષણ આગ, ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
અમદાવાદ

ગુજરાત કૉંગ્રેસનાં સૂપડાં સાફ

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
અમદાવાદ

બેંગલુરુ સીઝનમાં ત્રીજી મેચ હાર્યું: ગુજરાતે 4 વિકેટથી હરાવ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 3 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?