By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈટાલીમાં વાવાઝોડાના લીધે તબાહી, એરપોર્ટની છત ઊડી
    12 hours ago
    USમાં એરપોર્ટ પર ઇંધણ ખૂટી જતા હોબાળો, વિમાનો અટવાયા : NOTAM ઇમરજન્સી એલર્ટ
    13 hours ago
    અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું
    2 days ago
    કોલેસ્ટ્રોલથી પીડાતા દર્દીઓ માટે આશાસ્પદ અને ક્રાંતિકારી શોધ : Verve-102 જીન થેરાપી
    4 days ago
    ડોલર અને યુરો કરતાં રૂપિયાની નોટોની સંખ્યા વધુ : ભારતમાં 176 અબજ બેંક નોટો ચલણમાં
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મહારાષ્ટ્રનાં અમરાવતીમાં હોસ્પિટલના ચાઈલ્ડ યુનિટમાં આગ: 3 નવજાત શિશુનાં મોત
    12 hours ago
    FSSAIની લાલ આંખ : ‘શ્રદ્ધા’, ‘શ્રી સરસ’ અને ‘ગોકુલ’ બ્રાન્ડના ઘીના વેચાણ પર તાત્કાલિક રોક
    13 hours ago
    પુણેમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ પહેલાં NSUI-ABVP વચ્ચે ઘર્ષણ
    2 days ago
    પૂરમાં ગંભીર ઇજાગ્રસ્ત 53 વર્ષીય હાથિણ ‘જોયમોતી’ને એરલિફ્ટ કરી વનતારા લવાઈ
    2 days ago
    બ્રિટીશ એજન્સીનો રિપોર્ટ : અલ-નીનો 100 વર્ષનું સૌથી ભયંકર, 2027માં ગરમી ભૂક્કા બોલાવશે
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    6 days ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    2 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    3 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ફિલ્મોમાં કામ કરવું ક્યારેય રાની મુખર્જીની પહેલી પસંદ નહોતી, જાણો રાનીને શું બનવું હતું?
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > મનોરંજન > ફિલ્મોમાં કામ કરવું ક્યારેય રાની મુખર્જીની પહેલી પસંદ નહોતી, જાણો રાનીને શું બનવું હતું?
મનોરંજન

ફિલ્મોમાં કામ કરવું ક્યારેય રાની મુખર્જીની પહેલી પસંદ નહોતી, જાણો રાનીને શું બનવું હતું?

Khaskhabar Editor
Last updated: 2022/03/22 at 12:48 PM
Khaskhabar Editor 4 years ago
Share
4 Min Read
SHARE

અભિનેત્રીએ હિન્દી સિનેમામાં પોતાના દમ પર એક અલગ ઓળખ ઉભી કરી છે. પોતાના અભિયનથી રાની મુખર્જીએ ઈન્ડસ્ટ્રીમાં એક ઉંચુ શિખર પાર કર્યુ છે. રાની મુખર્જીની તસવીરો જોઇએ જે તમે ક્યારેય નહીં જોઈ હોય..    


રાની મુખર્જીના બાળપણની તસવીરો

- Advertisement -

રાની મુખર્જીનો જન્મ 21 માર્ચ 1978ના રોજ મુંબઈમાં થયો હતો. તેના પિતા રામ મુખર્જી એક ફિલ્મ નિર્દેશક હતા અને તેની માતા કૃષ્ણા એક પ્લેબેક સિંગર હતા. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં રાનીના પરિવારના અન્ય ઘણા સભ્યો પણ છે. કાજોલ અને અયાન મુખર્જી તેના પિતરાઈ ભાઈ-બહેન છે.

રાની મુખર્જીએ જુહુની માણેકજી કૂપર હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો છે અને SNDT મહિલા યુનિવર્સિટીમાંથી હોમ સાયન્સમાં ડિગ્રી મેળવી છે. અભિનેત્રી એક પ્રશિક્ષિત ઓડિસી નૃત્યાંગના છે અને તે ધોરણ 10માં હતી ત્યારે તેણે નૃત્યની તાલીમ લેવાનું શરૂ કર્યું હતું. રાની મુખર્જી તેના પિતા રામ મુખર્જી સાથે પોઝ આપતી દેખાઈ છે. જો કે 22 ઓક્ટોબર 2017ના રોજ તેમનું નિધન થયું હતું.

સાથિયા(2002) ફિલ્મના શૂટિંગ દરમિયાન રાની મુખર્જી. તેણીએ આ ફિલ્મમાં વિવેક ઓબેરોય સાથે સહ-અભિનયની ભૂમિકા ભજવી હતી, જે 2000ની ફિલ્મ અલૈપયુથેની રિમેક હતી. રાની મુખર્જી અને શાહરૂખ ખાને કુછ કુછ હોતા હૈ (1998), ચલતે ચલતે (2003), વીર-ઝારા (2004), પહેલી (2005) અને કભી અલવિદા ના કહેના (2006) જેવી લોકપ્રિય ફિલ્મોમાં સાથે કામ કર્યુ છે.

- Advertisement -

Bunty Aur Babli 2 is the first film of mine that Adira has seen and thoroughly loved”- Rani Mukerji : Bollywood News - Bollywood Hungama

ફિલ્મો ક્યારેય રાની મુખર્જીની પહેલી પસંદ નહોતી. ભલે રાની ઈન્ડસ્ટ્રીમાં પગ મૂકવા માંગતી ન હતી, પરંતુ તેના નસીબને કંઈક બીજું જ સ્વીકારવાનું હતું.

બોલિવૂડ અભિનેત્રી રાની મુખર્જી ઈન્ડસ્ટ્રીની સૌથી સફળ અભિનેત્રીઓમાંની એક રહી છે. શાહરૂખ ખાનથી લઈને સલમાન ખાન સુધી તેણે દરેક મોટા અભિનેતા સાથે કામ કર્યું અને પોતાની ઓળખ બનાવી. રાની મુખર્જીએ તેના વ્યાવસાયિક જીવન તેમજ અંગત જીવન માટે ઘણી હેડલાઇન્સ બનાવી. આજે પણ આદિત્ય ચોપરા સાથેની તેની લવ સ્ટોરી લોકોના જીભ પર છે. પરંતુ, ઇન્ડસ્ટ્રી પર રાજ કરનારી રાણી એક સમયે ફિલ્મી દુનિયાથી ભાગી જતી હતી, આ વાત બહુ ઓછા લોકો જાણે છે.

Happy Birthday Rani Mukerji: 25 Rare and Candid Pictures of the Bollywood Diva

હા, અભિનય અને ફિલ્મો ક્યારેય રાની મુખર્જીની પહેલી પસંદ નહોતી. ભલે રાની ઈન્ડસ્ટ્રીમાં પગ મૂકવા માંગતી ન હતી, પરંતુ તેના નસીબને કંઈક બીજું જ સ્વીકારવાનું હતું. તે ફિલ્મોમાં આવી અને દર્શકોના દિલો પરરાજ કરવા લાગી. વાસ્તવમાં, રાની પહેલા ફેશન ડિઝાઇનર બનવા માંગતી હતી. પરંતુ, તેના પિતાના કારણે તે ફિલ્મોનો ભાગ બની. રાની મુખર્જીની પ્રથમ હિન્દી ફિલ્મ ‘રાજા કી આયેગી બારાત’ હતી, પરંતુ તે પહેલા તે અભિનયની શરૂઆત કરી ચૂકી હતી.

Haircut Hairstyles: Rani Mukherjee

રાની મુખર્જીએ બંગાળી ફિલ્મ ‘બિયાર ફૂલ’થી અભિનયની શરૂઆત કરી હતી. આ બંગાળી ફિલ્મ રાની મુખર્જીના પિતાએ ડિરેક્ટ કરી હતી. જેમાં અભિનેત્રીએ પ્રોસેનજીત ચેટર્જી સાથે સ્ક્રીન શેર કરી હતી. આ પછી રાની મુખર્જીને ‘રાજા કી આયેગી બારાત’માં જોયા બાદ તેને એક પછી એક ફિલ્મોની ઓફર મળવા લાગી. જે પછી તે ગુલામ, કુછ કુછ હોતા હૈ, હેલો બ્રધર, મન, બિચ્છુ, હર દિલ જો પ્યાર કરેગા જેવી ફિલ્મોમાં જોવા મળી હતી.

Top 10 Best Rani Mukherjee Movies - HubPages

રાની મુખર્જીને ‘મર્દાની’ અને ‘બ્લેક’ જેવી ફિલ્મોમાં તેના દમદાર અભિનય માટે ઘણા પુરસ્કારોથી નવાજવામાં આવી હતી. તેની કરિયરની વાત કરીએ તો તેને અત્યાર સુધીની ફિલ્મી કરિયરમાં બહુ ઓછો સંઘર્ષ જોવો પડ્યો છે. રાનીની ફિલ્મો પણ હંમેશા બોક્સ ઓફિસ પર સારો દેખાવ કરતી હતી. અંગત જીવનની વાત કરીએ તો તેણે 2014માં આદિત્ય ચોપરા સાથે લગ્ન કર્યા હતા. જે પછી તે ફિલ્મોની સાથે પોતાની અંગત જિંદગીને પણ પૂરો સમય આપી રહી છે.

આ પણ વાંચો: સોનમ કપૂરે બેબી બમ્પ સાથેની તસવીરો શેર કરી, ટૂંક સમયમાં મમ્મી બનશે
https://khaskhabarrajkot.com/2022/03/21/sonam-kapoor-shared-pics-with-baby-bump-will-be-a-mom-soon/ 

You Might Also Like

આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી

વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન

કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ

‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન

‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article દેશના ખાનગી પેટ્રોલપંપ માટે હવે ‘વેંચાણ એટલી ખોટ’
Next Article રાજકોટમાં શરદી-ઉધરસ અને ઝાડા-ઉલ્ટીના કેસમાં વધારો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

ઈટાલીમાં વાવાઝોડાના લીધે તબાહી, એરપોર્ટની છત ઊડી

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
સુરતની ફિશ માર્કેટને ‘નરેન્દ્ર મોદી’નું નામ અપાતાં વિવાદ
ધારાસભ્ય રમેશ ટીલારા દ્વારા 29મીએ વિનામૂલ્યે મેગા સર્વ રોગ નિદાન કેમ્પ
લાખાજીરાજ રોડ-ધર્મેન્દ્ર રોડ પર ફરીવાર ફેરિયાઓનો ત્રાસ
રામનાથ મંદિરે ભાવિકોને અગવડ ન પડે તે માટે 1000 ફૂટની ગ્રીલ ફીટ કરાઇ
મહારાષ્ટ્રનાં અમરાવતીમાં હોસ્પિટલના ચાઈલ્ડ યુનિટમાં આગ: 3 નવજાત શિશુનાં મોત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

બોલીવુડ

આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
બોલીવુડ

વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
બોલીવુડ

કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?