By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેરેબિયન ક્રૂઝમાં નોરો વાઇરસ ફેલાયો, 3000થી વધુ મુસાફરોમાંથી 115માં સંક્રમણ ફેલાયો
    2 days ago
    ટ્રમ્પની ઈરાનને ચેતવણી, ‘પ્રોજેક્ટ ફ્રીડમ પ્લસ’ તૈયાર; આજે રાત્રે આવનારા એક પત્ર પર દુનિયાની નજર!
    2 days ago
    ‘ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાની એરફોર્સને અમે મદદ કરી હતી..’, ચીને પહેલીવાર સત્ય સ્વીકાર્યું
    2 days ago
    અમેરિકા સામે કરગરવા લાગ્યું પાકિસ્તાન, કહ્યું – જપ્ત કરેલા ઈરાની જહાજમાંથી અમારા લોકોને છોડી દો
    3 days ago
    પુતિનની સુરક્ષા માટે કરાઈ અભેદ્ય કિલ્લેબંધી, જાણો હત્યાનો ડર કે રશિયામાં સત્તા પલટાનો ખતરો
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    તમિલનાડુમાં વિજયની સરકાર બનવા પર હજુ કોકડું ગૂંચવાયેલું
    1 day ago
    શપથગ્રહણ સમયે મંચ પરથી PM મોદીએ માખનલાલ સરકારના ચરણસ્પર્શ કર્યા
    1 day ago
    બંગાળ ભાજપના પ્રથમ મુખ્યમંત્રી બન્યા સુવેન્દુ
    1 day ago
    PM મોદીએ જાહેર મંચથી અનોખા અંદાજમાં બંગાળની પ્રજાનો આભાર વ્યક્ત કર્યો
    2 days ago
    મહારાષ્ટ્રમાં રિક્ષાચાલકો માટે મરાઠીની કસોટી: 15% ડ્રાઈવરો ફેઈલ, જાણો હવે શું લેવાશે એક્શન?
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    યશસ્વી જયસ્વાલ અને શેફાલી વર્મા મુસીબતમાં! NADAએ ફટકારી નોટિસ, શું IPL વચ્ચે લાગશે પ્રતિબંધ?
    2 days ago
    ટીમ ઈન્ડિયામાં થશે સત્તા પરિવર્તન! સૂર્યાનું પત્તું કાપી T20 માટે શ્રેયસ નવો કેપ્ટન બનશે તેવી ચર્ચા
    3 days ago
    દારૂ પીને ગાડી ચલાવતા ઝડપાયો ઓસ્ટ્રેલિયાનો ભૂતપૂર્વ સ્ટાર ખેલાડી! કોર્ટમાં ગુનાની કબૂલાત કરવા પણ તૈયાર
    3 days ago
    IPL 2026: હૈદરાબાદે પંજાબને 33 રને માત આપી, કોનલીની સદી એળે ગઈ, પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચ્યું SRH
    4 days ago
    ચેન્નઈએ દિલ્હીને 8 વિકેટે હરાવ્યું: સેમસને 52 બોલમાં 87 રન ફટકાર્યા
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    5 days ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    2 weeks ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    2 weeks ago
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    3 weeks ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સૂર્યાસ્ત પછી પણ મહિલાઓની ધરપકડ થઈ શકે : મદ્રાસ હાઈકોર્ટ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > સૂર્યાસ્ત પછી પણ મહિલાઓની ધરપકડ થઈ શકે : મદ્રાસ હાઈકોર્ટ
ખાસ-ખબરરાષ્ટ્રીય

સૂર્યાસ્ત પછી પણ મહિલાઓની ધરપકડ થઈ શકે : મદ્રાસ હાઈકોર્ટ

Khaskhabar Editor
Last updated: 2025/02/10 at 12:18 PM
Khaskhabar Editor 1 year ago
Share
3 Min Read
SHARE

મહિલાઓની ધરપકડ મદ્રાસ હાઈકોર્ટે કહ્યું કે, મહિલાઓની ધરપકડનો નિયમ ફક્ત માર્ગદર્શિકા : પોલીસ ખાસ કેસમાં નિયમ તોડી શકે પરંતુ કારણ આપવું જરૂરી

મદ્રાસ હાઈકોર્ટે મહિલાઓની ધરપકડના નિયમો સ્પષ્ટ કર્યા છે. હાઈકોર્ટે કહ્યું છે કે, સૂર્યાસ્ત પછી અને સૂર્ય ઉદય પહેલાં મહિલાઓની ધરપકડ ન કરવાનો નિયમ ફક્ત એક માર્ગદર્શિકા છે, હાઈકોર્ટે કહ્યું કે પોલીસ આ નિયમને તોડી પણ શકે છે. ન્યાયાધીશ જી.આર. સ્વામિનાથન અને ન્યાયમૂર્તિ એમ જોથિરામાને ડિવિઝન બેંચે કહ્યું, કે ’આ જોગવાઈ પાછળ એક સારું કારણ છે. ધરપકડ કરનારા અધિકારીઓને આ ચેતવણી છે કે જો પોલીસ આ નિયમનું પાલન ન કરે તો ધરપકડ ગેરકાયદેસર બનશે નહીં. પરંતુ અધિકારીએ તે નિયમનું પાલન કેમ ન કરી શક્યાં તે કારણ સમજાવવું પડશે.

- Advertisement -

નિયમમાં બે બાબતો કહેવામાં આવી છે. પ્રથમ, ખાસ કિસ્સાઓ સિવાય, સૂર્યાસ્ત અને સૂર્યોદય વચ્ચે મહિલાઓની ધરપકડ કરી શકાતી નથી. બીજું, ખાસ કિસ્સાઓમાં પણ, વિસ્તારનાં મેજિસ્ટ્રેટ સમક્ષ પરવાનગી લેવી પડશે. નિયમ વિશેષ બાબત શું હશે તેનો ઉલ્લેખ કરતો નથી. હાઈકોર્ટે કહ્યું કે સલમા કેસમાં કોર્ટનાં ન્યાયાધીશે મહિલાઓની ધરપકડ માટે માર્ગદર્શિકા આપી હતી. ન્યાયાધીશોએ કહ્યું કે, ’અમને લાગે છે કે આ દિશાનિર્દેશો ફક્ત નિયમની ભાષાને પુનરાવર્તિત કરે છે. આ પોલીસકર્મીઓની સમસ્યા હલ કરતું નથી. તેમણે વધુમાં કહ્યું કે ’અમે પોલીસ વિભાગને વધુ માર્ગદર્શિકા આપવાની સૂચના આપીએ છીએ. આ માર્ગદર્શિકામાં, તે સ્પષ્ટ રીતે કહેવું જોઈએ કે ખાસ કેસો શું હશે. એસેમ્બલી બીએનએસની કલમ 43 પણ બદલી શકે છે. ભારતનાં કાયદા પંચે તેનાં 154 મા અહેવાલમાં સૂચવ્યું છે.

કોર્ટે કહ્યું કે વિચારો, જો પોલીસ રાત્રે કોઈ મહિલા ગુનેગારને પકડવા માંગતી હોય તો પોલીસ શું કરશે ? ધારો કે, એક મહિલા ચોર રાત્રે ચોરી કરે છે. શું પોલીસ તેની સવાર થવા સુધી રાહ જોશે ? આવી સ્થિતિમાં, તે ભાગી જશે! તેથી, કોર્ટે કહ્યું કે નિયમ ફક્ત એક માર્ગદર્શિકા છે. દર વખતે તેનું પાલન કરવું જરૂરી નથી. પરંતુ પોલીસે આનો લાભ પણ લેવો જોઈએ નહીં. કોઈ પણ સ્ત્રીને રાત્રે કોઈ કારણ વિના ધરપકડ કરવી જોઈએ નહીં. તેથી, પોલીસે વધુ સ્પષ્ટ માર્ગદર્શિકા લેવાની જરૂર છે. જેથી પોલીસકર્મીઓને ખબર પડે કે તેઓ ક્યારે નિયમો તોડી શકે છે અને ક્યારે નહીં. આ નિર્ણય મહિલાઓ અને પોલીસની જવાબદારી સંતુલિત કરવાનો પ્રયાસ છે. સૂર્યાસ્ત પછી પણ થઈ શકે : હાઈકોર્ટ

- Advertisement -

 

You Might Also Like

તમિલનાડુમાં વિજયની સરકાર બનવા પર હજુ કોકડું ગૂંચવાયેલું

શપથગ્રહણ સમયે મંચ પરથી PM મોદીએ માખનલાલ સરકારના ચરણસ્પર્શ કર્યા

બંગાળ ભાજપના પ્રથમ મુખ્યમંત્રી બન્યા સુવેન્દુ

PM મોદીએ જાહેર મંચથી અનોખા અંદાજમાં બંગાળની પ્રજાનો આભાર વ્યક્ત કર્યો

મહારાષ્ટ્રમાં રિક્ષાચાલકો માટે મરાઠીની કસોટી: 15% ડ્રાઈવરો ફેઈલ, જાણો હવે શું લેવાશે એક્શન?

TAGGED: Madras High Court, Women arrested
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાષ્ટ્રપતિ ટ્રમ્પનું એલાન: હવે અમેરિકામાં સ્ટીલ એલ્યુમિનિયની આયાત પર 25 ટકા ટેક્સ લાગશે
Next Article નવુ સુધારેલુ ટીડીએસ રીટર્ન રજુ કરવા 31 માર્ચ 2025 સુધીની મુદત આપવામાં આવી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

વિટામિન, પ્રોટીન અને એનો ધંધો

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
પોતાના દિવ્યાંગ બાળકના ઉછેર સાથે અનેક દિવ્યાંગ બાળકો માટે આશાનું કિરણ બન્યાં: બીજલ હરખાણી
મા બસ એક શબ્દ, પણ બાળક માટે આખું બ્રહ્માંડ
કોકમ યાની કી ગાર્સિનિયા કંબોજિઆ
બીજાનો વિચાર પણ કરવો
કોઈ ચોક્કસ સ્થાનમાં રહેલું ‘પાવરહાઉસ’ શરીરનાં અંગોને સક્રિય રાખતો ઊર્જાપ્રવાહ આપવાનું બંધ કરી દે છે અને માનવદેહ મૃતદેહ બની જાય છે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

તમિલનાડુમાં વિજયની સરકાર બનવા પર હજુ કોકડું ગૂંચવાયેલું

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાષ્ટ્રીય

શપથગ્રહણ સમયે મંચ પરથી PM મોદીએ માખનલાલ સરકારના ચરણસ્પર્શ કર્યા

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાષ્ટ્રીય

બંગાળ ભાજપના પ્રથમ મુખ્યમંત્રી બન્યા સુવેન્દુ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?