By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    3 days ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    3 days ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    4 days ago
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    6 days ago
    ન્યૂ મેક્સિકો કોર્ટે મેટાને 5390 કરોડનો દંડ ફટકાર્યો
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઉત્તરાખંડની ટનલમાં ભૂસ્ખલનથી પાણી-કાટમાળ ઘૂસ્યોઃ 7નાં મોત, 3 હજુ ફસાયેલાં
    10 hours ago
    PM મોદીની મિમિક્રી કરીને રાહુલ ગાંધી આખા દેશમાં હાંસીપાત્ર બન્યા
    10 hours ago
    85 લાખથી વધુ પેન્શનધારકોને સરકારનો ઝટકો! : ન્યૂનતમ માસિક પેન્શન 7500 રૂપિયા નહીં થાય
    12 hours ago
    વિશ્વ હાથી દિવસ : વનતારાએ ભારત અને વૈશ્વિક સ્તરે હાથી કલ્યાણના ફેલાવાના કાર્યક્રમોનો વિસ્તાર કર્યો
    1 day ago
    ગુરૂગ્રામમાં 271 કરોડનું એક પેન્ટહાઉસ ખરીદાયું
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    12 hours ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 week ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    2 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    2 weeks ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    4 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    4 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: વિશ્ર્વ મહિલા દિવસની તમામ મહિલાઓને શુભેચ્છા પાઠવતા ધારાસભ્ય ડૉ. દર્શિતા શાહ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > વિશ્ર્વ મહિલા દિવસની તમામ મહિલાઓને શુભેચ્છા પાઠવતા ધારાસભ્ય ડૉ. દર્શિતા શાહ
રાજકોટ

વિશ્ર્વ મહિલા દિવસની તમામ મહિલાઓને શુભેચ્છા પાઠવતા ધારાસભ્ય ડૉ. દર્શિતા શાહ

Khaskhabar Editor
Last updated: 2024/03/08 at 3:15 PM
Khaskhabar Editor 2 years ago
Share
4 Min Read
SHARE

ભારતના વિકાસમાં તમામ મહિલાઓને પોતાનું યોગદાન આપવાનું આહ્વાન ડો. દર્શિતા શાહે કર્યું

ખાસ-ખબર સંવાદદાતા

- Advertisement -

સમગ્ર વિશ્ર્વ આજ વિશ્ર્વ મહિલા દિન તરીકે મનાવે છે. વિશ્ર્વ મહિલા દિવસ નિમિત્તે ધારાસભ્ય ડો. દર્શિતા શાહે તમામ મહિલાઓને શુભેચ્છા પાઠવતા જણાવ્યું છે કે મારી દ્રષ્ટીએ નારીત્વના મહાત્મયને સમજવાનો, સન્માનનો, શક્તિ સ્વરૂપા નારીનો આદર કરવાનો આ અદકેરો અવસર છે. વિશ્ર્વની તમામ નારીઓને વંદન કરૂ છું. જેમણે આ વિશ્ર્વના ઘડતરમાં પોતાનું અમુલ્ય ફાળો આપ્યો છે.

વધુમાં ધારાસભ્ય ડો. દર્શિતા શાહએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિશા દર્શનમાં આજે ભારત દેશ અને ગુજરાત રાજ્ય અમૃતકાળ તરફ આગળ વધી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા ગૃહમંત્રી અમિતભાઈ શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી નડ્ડા તથા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ગુજરાત ભાજપ પ્રદેશના અધ્યક્ષ સી. આર. પાટીલના કુશળ નેતૃત્વમાં ગુજરાત રાજ્ય વિકાસની હરણફાળ ભરી રહ્યું છે.

ભારતના સર્વાંગી વિકાસ માટે અને વિકસિત ભારત 2047ના સંકલ્પને ચરિતાર્થ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સમાજના ચાર વર્ગો જ્ઞાન એટલે ગરીબ યુવા અન્નદાતા (કિશાન) અને નારીશક્તિના ઉત્કર્ષ પર ભાર મુકેલો છે. ભારતીય સંસ્કૃતિમાં કહેવાય છે કે જ્યાં નારીનું પૂજન થાય ત્યાં દેવતાઓનો વાસ થાય છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારે નારીશક્તિ વંદન અધિનિયમ લોકસભામાં અને વિધાનસભામાં મહિલાઓને 33% પ્રતિનિધિત્વ આપવાનો ઐતિહાસિક નિર્ણય કરેલ છે.

- Advertisement -

તાજેતરમાં જ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ નાણામંત્રી કનુભાઈ દેસાઈએ રજુ કરેલા બજેટમાં મહિલાઓને પ્રાધાન્ય આપેલ છે. મહિલાઓના આર્થિક ઉત્કર્ષ સાથે સામાજિક સુરક્ષાનું વાતાવરણ પુરૂ પાડવા સરકાર મક્કમતાથી આગળ વધી રહી છે. મહિલાઓ અને બાળકોના પોષણને સુદ્રઢ કરવા અનેક યોજનાઓની સરકારે જોગવાઈ કરેલ છે. મહિલાઓ માટે કાઉન્સેલીંગ, માર્ગદર્શન અને સંસ્થાકીય મદદ પૂરી પાડવા રાજ્ય સરકારમાં સેન્ટરો કાર્યરત કરેલ છે.

ગંગાસ્વરૂપા આર્થિક યોજના અંતર્ગત વિધવા બહેનોને આર્થિક મદદરૂપ થવા બજેટમાં જોગવાઈ તેમજ કિશોરી અને સગર્ભા ધાત્રીમાતાઓને ટેક હોમ રાશનની જોગવાઈ, મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ સગર્ભા અને ધાત્રી માતાઓને 1000 દિવસ સુધી પ્રતિમાસ, પ્રતિ લાભાર્થી 2 કિલો ચણા, 1 કિલો તુવેરદાળ અને 1 લીટર ખાદ્યતેલ આપવાની જોગવાઈ, તેમજ વ્હાલી દીકરી યોજના અંતર્ગત બજેટમાં જોગવાઈ, આંગણવાડી માણખાકીય વિકાસ માટે બજેટમાં જોગવાઈ, નારીસંરક્ષણ કેન્દ્રની જોગવાઈ વગેરે મહિલાલક્ષી અનેક યોજનાઓની જોગવાઈ તેમજ સગર્ભા અને ધાત્રીમાતાઓના પોષણને વધારે સુદ્રઢ કરી સક્ષમ બનાવવા નમોશ્રી યોજનાની જોગવાઈ કરેલ છે. તેમજ SC-ST NFCA-PMJAY  સહીતના 11 જેટલા માપદંડોમાં આવતી સગર્ભા બહેનોને 12 હજારની સહાય આપવામાં આવશે. આ યોજનાથી પોષણની સાથે માતા તથા નવજાત શિશુને સુરક્ષા પ્રદાન કરવામાં આવશે તેમજ નમો લક્ષ્મી યોજના મહિલાને શિક્ષણ તેમજ પોષણને ઉતેજન મળશે. આ યોજનાથી ધોરણ 9થી 12માં ક્ધયાઓનો પ્રવેશ વધશે. આમ અનેકવિધ મહિલાલક્ષી બજેટમાં યોજનાની જોગવાઈઓ બદલ હું મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા નાણામંત્રી કનુભાઈ દેસાઈ તથા ગુજરાત સરકારનો આભાર માનું છું તેવું ડો. દર્શિતા શાહએ જણાવ્યું હતું.

આ તકે તમામ મહિલાઓને ડો. દર્શિતા શાહે અપીલ કરી કે Self-reliance આત્મનિર્ભરતા વધુમાં વધુ સશક્ત, સમર્થ થઈને સમાજમાં સન્માનભેર સ્થાન પ્રાપ્ત કરીએ. (2)  Save girl child બેટી બચાવ અભ્યાનને વધુ વેગવંતુ બનાવીએ. (3)   Saggrigation  સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સુકો અને ભીનો કચરો અલગ રાખીએ. (4)  Save water પાણી બચાવીએ. (5) Selfie with tree  પર્યાવરણ બચાવીએ અને વૃક્ષોનું જતન કરીએ. (6)   Self defence આત્મ રક્ષણ માટે વધુ સશક્ત અને સમર્થ બને. (7)Study શિક્ષણ એક માતા 100 શિક્ષકની ગરજ સરે છે માટે વધુ ને વધુ શિક્ષિત થઈને સમર્થ શિક્ષિત સમાજનું નિર્માણ કરીએ. અંતમાં મહિલા સશક્તિકરણ અને નારીત્વના સાથ સહકાર વગર કોઈ દેશની પ્રગતી શક્ય નથી તેમજ મહિલા દિવસ તથા શક્તિ પર્વના દિવસે તમામ મહિલાને ડો. દર્શિતા શાહે શુભેચ્છા પાઠવી છે.

You Might Also Like

શ્રોફ રોડ પર સાત દિવસીય ભવ્ય રાખી મેળાનો આજથી પ્રારંભ, રંગબેરંગી રાખડીઓનો ખજાનો

મૂષકો પર મનપાનો કેમિકલ ઍટેક

RTOની લાલ આંખઃ 48 વાહનચાલકોના લાયસન્સ 3 મહિના માટે સસ્પેન્ડ કરાયા

રાજકોટની ત્રણ સરકારી ઈંગ્લીશ મીડીયમ શાળાનું સંચાલન SNK ગ્રૂપ પાસે યથાવત રાખવા માંગ

માનવતાની મિસાલ : યાત્રા પૂર્ણ થયા બાદ સેવાભાવી લોકોએ વેરાયેલી ખીલી જાતે વીણીને રસ્તો કર્યો સુરક્ષિત

TAGGED: InternationalWomenDay, MLADrDarshitaShah, Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ફેબ્રુઆરી અત્યાર સુધીનો સૌથી ગરમ: સળંગ 9મા મહિને ઊંચા તાપમાનનો ‘ચિંતાજનક’ રેકોર્ડ
Next Article વિદેશથી મળેલા ભંડોળમાં ગોલમાલ: યુપીમાં 13000 મદ્રેસાઓને તાળાં મારશે યોગી સરકાર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

ઉત્તરાખંડની ટનલમાં ભૂસ્ખલનથી પાણી-કાટમાળ ઘૂસ્યોઃ 7નાં મોત, 3 હજુ ફસાયેલાં

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
PM મોદીની મિમિક્રી કરીને રાહુલ ગાંધી આખા દેશમાં હાંસીપાત્ર બન્યા
શ્રોફ રોડ પર સાત દિવસીય ભવ્ય રાખી મેળાનો આજથી પ્રારંભ, રંગબેરંગી રાખડીઓનો ખજાનો
મૂષકો પર મનપાનો કેમિકલ ઍટેક
શું માંસાહારીઓ-દારૂડિયાઓને ધ્યાન-ધર્મ કરવાનો અધિકાર નથી?
RTOની લાલ આંખઃ 48 વાહનચાલકોના લાયસન્સ 3 મહિના માટે સસ્પેન્ડ કરાયા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

શ્રોફ રોડ પર સાત દિવસીય ભવ્ય રાખી મેળાનો આજથી પ્રારંભ, રંગબેરંગી રાખડીઓનો ખજાનો

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
રાજકોટ

મૂષકો પર મનપાનો કેમિકલ ઍટેક

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
રાજકોટ

RTOની લાલ આંખઃ 48 વાહનચાલકોના લાયસન્સ 3 મહિના માટે સસ્પેન્ડ કરાયા

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?