By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની
    1 day ago
    પાકિસ્તાનમાં પેટ્રોલ 1000નું થશે! : પેટ્રોલ 50% મોંઘું થયું, કિંમત 389 રૂપિયા પ્રતિ લિટર
    1 day ago
    Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું
    4 days ago
    પાકિસ્તાની વૉરશિપ ભારતીય જહાજ સાથે અથડાયું : દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું
    6 days ago
    100% ટેરિફની ઐસીતૈસી : ભારત રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાનું ચાલું રાખશે
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મોંઘવારીથી પ્રજા ત્રાહીમામ
    17 minutes ago
    દેશમાં 17 વર્ષનું સૌથી સૂકું ચોમાસું
    23 minutes ago
    દિલ્હી ફરી શર્મસાર : ‘પોલીસ છીએ’ કહી કાલકાજી પાર્કમાં 3 નરાધમોએ સગીરાને પીંખી નાખી
    28 minutes ago
    ભારતને મોટી સફળતા : કુદરતી ગેસનો મોટો ભંડાર મળ્યો
    1 hour ago
    ટેલિકોમ ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ : T-Mobile-જિયોએ સ્થાપિત કર્યું વિશ્વનું પ્રથમ ‘5G SA’ રોમિંગ કનેક્શન
    1 hour ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    T20 ફ્રેન્ડલી મેચમાં જાપાન સામે ભારત માંડ-માંડ જીત્યું: 2 રનથી હરાવ્યું
    34 minutes ago
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    4 days ago
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    6 days ago
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    1 week ago
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    1 day ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કોણ બનશે કોંગ્રેસનું અધ્યક્ષ?: જાણો મતદાનથી લઈને કાઉન્ટિંગ સુધીની તમામ વિગત
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > કોણ બનશે કોંગ્રેસનું અધ્યક્ષ?: જાણો મતદાનથી લઈને કાઉન્ટિંગ સુધીની તમામ વિગત
ખાસ-ખબરરાષ્ટ્રીય

કોણ બનશે કોંગ્રેસનું અધ્યક્ષ?: જાણો મતદાનથી લઈને કાઉન્ટિંગ સુધીની તમામ વિગત

Khaskhabar Editor
Last updated: 2022/10/17 at 10:32 AM
Khaskhabar Editor 4 years ago
Share
2 Min Read
SHARE

કોંગ્રેસ માટે આજનો દિવસ ઐતિહાસિક દિવસ છે. કારણ કે 137 વર્ષના ઈતિહાસમાં આજે છઠ્ઠી વખત 21 વર્ષ બાદ અધ્યક્ષ પદની ચૂંટણી યોજાશે. જેમાં થરૂર-ખડગે વચ્ચે જામશે ખરાખરીનો ખેલ.

Congress to vote to elect its next president today

- Advertisement -

Visuals from the residence of Congress presidential candidate Shashi Tharoor in Thiruvananthapuram, Kerala pic.twitter.com/4mQ6sarfZj

— ANI (@ANI) October 17, 2022

- Advertisement -

કોંગ્રેસ અધ્યક્ષ પદ (Congress President) ની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. 137 વર્ષના ઈતિહાસમાં આજે છઠ્ઠી વખત પાર્ટીના અધ્યક્ષ પદ માટે જોરદાર મુકાબલો થવા જઇ રહ્યો છે. ત્યારે આ વખતે આ જંગમાં બે દાવેદાર છે, જેમાં એક છે શશિ થરૂર (Shashi Tharoor) અને બીજા છે મલ્લિકાર્જુન ખડગે (mallikarjun Kharge).

ગાંધી પરિવાર સાથેના ગાઢ સંબંધોના કારણે ખડગેને પસંદગીના ઉમેદવાર માનવામાં આવી રહ્યાં છે. મોટાભાગના નેતાઓ પણ તેમના સમર્થનમાં છે. ભલે ચૂંટણી પ્રચાર દરમ્યાન શશિ થરૂરે સમાન તકો ન મળવાનો મુદ્દો ઉઠાવ્યો હોય પરંતુ બંને ઉમેદવારો અને પક્ષના નેતાઓ એ વાત પર સહમત જરૂરથી થયા છે કે આ ચૂંટણીને લઈને ગાંધી પરિવાર તટસ્થ અને નિષ્પક્ષ છે.

Congress Party to vote today to elect its next president. Senior party leaders Mallikarjun Kharge and Shashi Tharoor are in the fray.

The counting of votes and declaration of results will take place in Delhi on October 19.

Visuals from AICC Headquarters, Delhi pic.twitter.com/bPwfdv1kZ0

— ANI (@ANI) October 17, 2022

આજે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ માટેની ચૂંટણીને લઇ તમામ રાજ્યના કોંગ્રેસ કાર્યાલય પર બેલેટ પેપરથી મતદાન થશે. જેને લઇ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે મતદાન મથક બનાવવામાં આવ્યું છે. સવારના 10થી સાંજના 4 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા ચાલુ રહેશે. ગુજરાતમાં કોંગ્રેસના કુલ 408 મતદારો નોંધાયેલા છે. અધ્યક્ષ પદ માટેની રેસમાં મલ્લિકાર્જુન ખડગે અને શશિ થરૂર સામેલ છે. જેમાંથી કોઈ એક ટૂંક સમયમાં ચૂંટણીના માધ્યમથી કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ બનશે. ગુજરાતના ચૂંટણી PRO શોભા ઓઝાએ મતદાન પ્રક્રિયા અંગે જણાવતા કહ્યું કે, ‘મતદારોનું મત સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે. 19 ઓક્ટોબરના રોજ દિલ્હી ખાતે ચૂંટણીનું પરિણામ જાહેર થશે.’

You Might Also Like

મોંઘવારીથી પ્રજા ત્રાહીમામ

દેશમાં 17 વર્ષનું સૌથી સૂકું ચોમાસું

દિલ્હી ફરી શર્મસાર : ‘પોલીસ છીએ’ કહી કાલકાજી પાર્કમાં 3 નરાધમોએ સગીરાને પીંખી નાખી

ભારતને મોટી સફળતા : કુદરતી ગેસનો મોટો ભંડાર મળ્યો

ટેલિકોમ ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ : T-Mobile-જિયોએ સ્થાપિત કર્યું વિશ્વનું પ્રથમ ‘5G SA’ રોમિંગ કનેક્શન

TAGGED: CONGRESS, delhi, election, president
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article Anti virus Rating – How to Choose the Best Antivirus Application
Next Article ગુજરાતમાં ચુંટણીની તૈયારીઓ શરૂ: કેન્દ્રીય નાયબ ચૂંટણી કમિશનરે રાજકોટમાં કરી બેઠક

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

મોંઘવારીથી પ્રજા ત્રાહીમામ

Khaskhabar Editor Khaskhabar Editor 17 minutes ago
દેશમાં 17 વર્ષનું સૌથી સૂકું ચોમાસું
દિલ્હી ફરી શર્મસાર : ‘પોલીસ છીએ’ કહી કાલકાજી પાર્કમાં 3 નરાધમોએ સગીરાને પીંખી નાખી
T20 ફ્રેન્ડલી મેચમાં જાપાન સામે ભારત માંડ-માંડ જીત્યું: 2 રનથી હરાવ્યું
આવાસ યોજનાના મેનેજર સૂર્યપ્રતાપસિંહ લાજવાને બદલે ગાજે છે
બામણબોર પાસે SMC ટીમનો દરોડો : દુખાવાની ટ્યુબની આડમાં સંતાડેલો 21,792 બોટલ દારૂ સહીત 1 કરોડનો મુદામાલ કબ્જે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

મોંઘવારીથી પ્રજા ત્રાહીમામ

Khaskhabar Editor Khaskhabar Editor 17 minutes ago
રાષ્ટ્રીય

દેશમાં 17 વર્ષનું સૌથી સૂકું ચોમાસું

Khaskhabar Editor Khaskhabar Editor 23 minutes ago
રાષ્ટ્રીય

દિલ્હી ફરી શર્મસાર : ‘પોલીસ છીએ’ કહી કાલકાજી પાર્કમાં 3 નરાધમોએ સગીરાને પીંખી નાખી

Khaskhabar Editor Khaskhabar Editor 28 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?