By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    H-1B વિઝાના નિયમો પર ટ્રમ્પની તવાઈ!
    3 days ago
    જિનપિંગ 11 વર્ષે અમેરિકા પહોંચ્યા : ડોનાલ્ડ ટ્રમ્પ પ્રોટોકોલ તોડી લેવા ગયા
    1 week ago
    ઇરાનની શરત – US દબાણ ઘટાડશે તો જ હોર્મુઝ ખોલીશું, ટ્રમ્પે કહ્યું – ફરી મળીશું
    1 week ago
    ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની
    1 week ago
    પાકિસ્તાનમાં પેટ્રોલ 1000નું થશે! : પેટ્રોલ 50% મોંઘું થયું, કિંમત 389 રૂપિયા પ્રતિ લિટર
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    UPIને ચાર્જેબલ બનાવવાના વિરોધમાં દેશભરમાં કાલે નો-UPI ડે
    11 hours ago
    મોંઘવારીનો ડામ : આજથી 19 કિલોવાળા કોમર્શિયલ બાટલામાં રૂ.70 સુધીનો વધારો
    12 hours ago
    ડાન્સર પ્રેમિકા પાછળ IDFCના મેનેજરે બૅન્કના 657 કરોડ ડૂબાડી દીધાં
    12 hours ago
    ફલાયદુબઈની ફલાઇટની ઘટના : ભારતીય પાયલટે બચાવ્યા 180 મુસાફરના પ્રાણ
    12 hours ago
    ‘રામ અમીરોના ભગવાન અને મહાદેવ ગરીબોના…’
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતે પહેલીવાર 400+ રન ચેઝ કરી ઇતિહાસ રચ્યોઃ ગિલની ફાસ્ટેસ્ટ ડબલ સેન્ચુરી
    11 hours ago
    એશિયન ગેમ્સ ટ્રેપ શૂટિંગમાં નીરુને ગોલ્ડ
    2 days ago
    એશિયન ગેમ્સ : ભારતની દીકરીઓએ કબડ્ડીમાં ઈરાનને 37-34થી હરાવ્યું
    5 days ago
    રાજકોટમાં ભારતનો દબદબો : ઓસ્ટ્રેલિયા સામે અંડર-19 સિરીઝમાં 3-0થી ક્લીન સ્વીપ
    1 week ago
    28 વર્ષનો ઇંતજાર ખતમ : એશિયન ગેમ્સમાં મીરાબાઇએ ભારતને સિલ્વર અપાવ્યો
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    1 week ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પાલિકા, મહાપાલિકા અને અર્બન ડેવલપમેન્ટ ઓર્થોરિટી પાસેથી મિલકત ખરીદીતાં પહેલાં શું-શું ખ્યાલ રાખશો ?
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > પાલિકા, મહાપાલિકા અને અર્બન ડેવલપમેન્ટ ઓર્થોરિટી પાસેથી મિલકત ખરીદીતાં પહેલાં શું-શું ખ્યાલ રાખશો ?
Author

પાલિકા, મહાપાલિકા અને અર્બન ડેવલપમેન્ટ ઓર્થોરિટી પાસેથી મિલકત ખરીદીતાં પહેલાં શું-શું ખ્યાલ રાખશો ?

Khaskhabar Editor
Last updated: 2022/06/03 at 4:44 PM
Khaskhabar Editor 4 years ago
Share
7 Min Read
SHARE

આજકાલ જમીન – પ્રોપર્ટીમાં લાખ પ્રકારનાં કૌભાંડો થાય છે, આ કૌભાંડોનાં કુંડાળામાં કયાંક આપણે પગ ન પડી જાય તે માટેની ટિપ્સ આપી રહ્યાં છે એક નિષ્ણાંત..

(1) બિલ્ડર કે વ્યક્તિઓએ રૂડા કે કોર્પોરેશન પાસેથી જમીન ખરીદતા પહેલા જમીનના ટાઇટલ મેળવ્યા બાદ જમીન ખરીદ કરવી
(2)ટીપી સ્કીમના પ્લોટની હરરાજી માટેના ટાઇટલના કાગળો કોર્પોરેશન પાસેથી માંગવા જોઈએ અને ત્યાર બાદ જમીન ખરીદ કરવી જોઈએ
જમીન ખરીદ કરતા પહેલા આપણે વકીલ પાસે જમીનના ટાઇટલ બરાબર છે કે નહીં તેની ખરાઈ કરતા હોઈએ છીએ .અને આવા ટાઈટલમાં કોઈ કાગળ ઘટતો હોયતો વેચનાર વ્યક્તિપાસે તે કાગળો પુરા થયા બાદજ જમીનનું પેમેન્ટ કરીએ છીએ .
રૂડા અને કોર્પોરેશન એ રાજ્ય સરકાર નથી તેથી રૂડા કે કોર્પોરેશન જયારે જમીન વેચે છે ત્યારે જે જમીન વેચાણ કરે છે તે જમીનના ટાઇટલ તેમની પાસે હોયછે અને હોવા જોઈએ .આવા ટાઈટલો નીચે મુજબ માંગવા જોઈએ અને જો આવા કાગળો ન આપીં શકેતો જમીન લેનારની જવાબદારી થાય છે અને ભવિષ્યમાં કોઈ કાયદાનો મુદ્દો ઉપસ્થિત થાય તો નુકશાની સહન કરવાનો સમય આવે છે .
જે જમીન વેચાણની જાહેરાત આપવામાં આવેલ હોય તે જમીન રૂડા કે કોર્પોરેશન ક્યાં હેતુ માટે વેચાણ કરે છે તેના આધારો મેળવવા જોઈએ (જેમકે આવાસ યોજન માટેનું મકાન, રહેણાંક પ્લોટ વેચાણ, સ્કૂલ માટેની જમીન, હોસ્પિટલ માટેની જમીન) દાખલા તરીકે આવાસ યોજના માટેનું મકાન વેચાણની જાહેરાત હોય તો નીચે મુજબના આધારો માંગવા જોઈએ
1 આ વેચાણની જાહેરાત આપેલ છે તે જમીનના મૂળ માંલિક કોણ હતા? સરકાર કે કોઈ વ્યક્તિ? તેના આધારો
2 આ જમીનની માલિકી વેચાણ કરતી વખતે સરકારની છે કે કોઈ વ્યક્તિની છે કે કોર્પોરેશનની છે?
3 આવાસ યોજનાનું મકાન વેચાણથી આપવાનું છે કે લીઝ થી આપવાનું છે ? તેની ખરાઈ કરવી
4 સરકારની માલિકીની હોય તો સરકારે જમીન કોર્પોરેશનને દયતિં કરેલ હોય તે હુકમની નકલો હોવી જોઈએ.
5 ટીપી સ્કીમની જમીન હોય તો ટીપી સ્કીમમાં મૂળ માલિક સાથે કોર્પોરેશને ઇન્ડિયન કોન્ટ્રાકટ એક્ટ 1872 મુજબનું એગ્રીમેન્ટ કરેલ હોય તે અને તે એગ્રીમેન્ટ સરકારે કલમ 88 મુજબ મંજુર કરેલ હોય તેની નકલ મેળવવી જોઈએ.
6 આ જમીન કોર્પોરેશને સંપાદન કરેલ હોય તો જમીન સંપાદનના વળતરના એવોર્ડની નકલ
7 ટીપી સ્કીમની જમીન હોય તો ડીઆઇએલઆર ના રેકર્ડમાં આ જમીનનું કમિજાસ્તી પત્રક બનાવી ને મામલતદારને મોકલાવેલ હોય તેની નકલ મેળવવી
8 કમી જાસ્તી પત્રક ઉપરથી રેવન્યુ રેકર્ડમાં એન્ટ્રી પાડીને મૂળ માલિકના ખાતામાંથી આ જમીન કમી કરીને કોર્પોરેશનના ખાતામાં આવેલ હોય તે રેકર્ડના 7/12., 8અ .6 નમૂનાઓની નકલો,
9 આ જમીંન કલેક્ટરે બિનખેતી કરેલ હોય તે બિનખેતી હુકમ અને પ્લાનની નકલો મેળવવી
10 ટીપી સ્કીમમાં રાજ્ય સરકારે કલમ 43 અને નિયમ 20 મુજબ કોર્પોરેશનને એપ્રોપ્રાઇટ ઓથોરિટી તરીકે ડિક્લેર કરેલ હોય તે નોટિફિકેશનની નકલ મેળવવી
11 ટીપી સ્કીમ બનાવવા માટે કલમ 41 (1) મુજબનો ઠરાવ કરેલ હોય તે ઠરાવની નકલ અને આ ઠરાવમાં આવાસ યોજના માટેની જોગવાઇનો ઉલ્લેખ કરેલ છે કે નહીં ?તે ખાતરી કરવી
12 ટાઉન પ્લાનિંગ સ્કીમમાં સરકારી જમીનમાં આવાસ યોજના બનાવવાની જોગવાઈ છે પરંતુ પ્રાઇવેટ સર્વે નંબરની જમીનમાં આવાસ યોજના બનાવવાની જોગવાઈ સરકારે 2014ના નોટિફિકેશનથી કાયદામાં સુધારો કરીને “અનામત” શબ્દ રદ કરેલ છે.
13 ટીપી સ્કીમમાં સરકારની માલિકીની જમીન (લજ્ઞદયક્ષિળયક્ષિં ૂયતિં હફક્ષમ) હોય તો ડીઆઇએલઆરના પ્રતિબુકના રેકર્ડ મુજબ તેનો ઓરીજીનલ પ્લોટ બનતો નથી તેથી ફાઇનલ પ્લોટ પણ બનતો નથી. કારણકે રાજ્ય સરકારની જમીનમા બેટર્મેન્ટ ચાર્જ કોર્પોરેશન વસુલ કરી શકે નહીં
14 આવાસ યોજના ની જમીન જાહેરહેતું માટેની જ હોવી જોઈએ સરકારની માલિકીની જમીન જાહેરહેતુંની જમીન હોય છે જયારે સર્વે નમ્બરની જમીન પ્રાઇવેટ માલિકી (ાશિદફયિં જ્ઞૂક્ષયતિવશા અને ાશિદફયિં ાજ્ઞિાયિિું)ની હોય છે. તેથી કાયદામાં કલમ 40)(3) અને (ષ) થી અલગથી જોગવાઈ કરેલ છે.

- Advertisement -

15 જમીનની માલિકી માટેનું નમૂનો ‘છ’ મુજબનું ગુજરાત રાજ્ય નું ટાઉન પ્લાનિંગ અને વેલ્યુએશન ડિપાર્ટમેન્ટ – ગાંધીનગરનું સર્ટિફિકેટ
16 સત્તામંડળે ટીપી સ્કીમ ડિક્લેર કરવાના ઈરાદાના ઠરાવની નકલ
17 મુસદ્દો બનાવતી વખતે આ અનામત પ્લોટની જમીનમાં કલમ 44(ઇ) મુજબની સત્તામંડળે નક્કી કરેલ શરતો ની નકલ
18 મૂળ પ્લોટના એફ ફોર્મની નકલ
19 આ એફ પી ના મૂળ પ્લોટના પ્લાનની નકલ અને પુન: રચના કરેલ પ્લાનની નકલ
20 આ એફ પી ની જમીનના મૂળ માલિકના જમીનના ટાઇટલ ના કાગળોની નકલ
21 સરકારે મુસદ્દો મંજુર કરેલ નોટિફિકેશનની નકલ
22 ટીપીઓએ આ પ્લોટનો પ્રારંભિક યોજનાનો નિર્ણય કરેલ છે તે નિર્ણયની
23 પ્રારંભિક યોજનાનો નિર્ણય કરેલ હોય તેની નકલ અને તેના આધારે નમૂનો “ઉં ” મુજબ નિર્ણય મોકલાવેલ હોય તેની નકલ
24 આ ટીપી સ્કીમમાં ટાઉન પ્લાનિંગ ઓફિસરે જાહેર હેતુ માટેના બાંધકામો પૂર્ણ કરવાની મુદત નક્કી કરેલ છે તે નિર્ણયની નકલ
25 સરકારે પ્રારંભિક યોજના મંજુર કરેલ છે તે નોટિફિકેશનની નકલ
26 આ એફ પી નો આખરી યોજનાનો નિર્ણય કરેલ છે તે નિર્ણયની નકલ
27 આખરી યોજનાનો નિર્ણય કરેલ હોય તેના આધારે નમૂનો “ઊં” મુજબનો નિર્ણય મોકલાવેલ હોય તેની નકલ
28 આખરી યોજના સરકારે મંજુર કરેલ તે નોટિફિકેશનની નકલ
29 સરકારે આ ફાઇનલ પ્લોટ ની જમીન કોર્પોરેશન / રૂડા ને “ટઊજઝ ” કરેલ હોય તે હુકમની નકલ
30 સુપ્રિન્ટેન્ડન્ટ લેન્ડ રેકર્ડમાં આ પ્લોટની બાઉન્ડરીનો ફેરફાર કરેલ તેનો અમલ કરેલ હોય તેની નકલ
31 ડીઆઇએલઆરએ આખી ટીપી સ્કીમનું કમી-જાસ્તી પત્રક બનાવેલ હોય તેની નકલ
32 કમી-જાસ્તી પત્રકના આધારે મૂળ માલિકની જમીનમાં વધ-ઘટ થયેલ હોય તેની ગામ નમૂના નંબર 6 ની નકલ
33મૂળ માલિક સાથે આ એફ પી માં બાંધકામ કરવા માટે “ઇન્ડિયન કોન્ટ્રાકટ એક્ટ -1872 ” મુજબ કોન્ટ્રાકટ કરેલ હોય તે કોન્ટ્રાકટની નકલ
34 લેન્ડ ડિસ્પોઝલ કમિટીની રચના કરેલ હોય તે ઠરાવની નકલ અને આ પ્લોટની રિઝર્વ પ્રાઇસ અને માર્કેટ પ્રાઇસ નક્કી કરેલ હોય તે ઠરાવની નકલ
35 આ જમીનની વેચાણ કિંમત ચુકવવાની છે કે પ્રીમિયમની રકમ ચુકવવાની છે ? તેની નકલ
36 આ એફ પી ની જમીનના વળતરની રકમ કોર્પોરેશને મૂળ માલિકને ચુકવેલ હોય તેના ચેક નંબર ,તારીખ ની નકલ
37 આ એફ પી ની જમીનનો કબજો મૂળ માલિક પાસેથી સંભાળેલ હોય તે રોજકામમાં કેટલા મિટર જમીનનો કબજો સંભાળેલ છે તેના પ્લાન સાથે નકલ
ઉપર મુજબના કાગળો કોર્પોરેશન પાસેથી જમીન ખરીદતા પહેલા તપાસવા જોઈએ અન્યથા ભવિષ્યમાં આ જમીનનો મૂળમાલિક જમીનનું વળતર મળેલ નથી તેવો દાવો કોર્ટમાં કરે તો કાયદાકીય પ્રશ્ન ઉપસ્થિત થઇ શકે છે

You Might Also Like

AIના ભરોસે લેખક-પત્રકાર! : લેખક-પત્રકાર દ્વારા AIના વધતા ઉપયોગથી સાહિત્ય-પત્રકારત્વનું બદલાતું ચિત્ર

પ્રથમ લગ્ન ચાલુ હોવા છતાં કરેલા બીજા લગ્ન કાનૂની રીતે શૂન્ય

ફ્લોપ મેડિકલ પ્રેક્ટિસમાંથી જન્મ્યો વિશ્વનો સૌથી લોકપ્રિય જાસૂસ : શેરલોક હોમ્સ

શેમરોક  : આયર્લેન્ડના હૃદયમાં વસેલું ત્રણ પર્ણોનું લીલુંછમ રહસ્ય

“સુંદરતા યુવાનીમાં નહીં, અનુભવમાં વસે છે.”

TAGGED: ASSETS, developmentauthority, municipality, ડેવલપમેન્ટઓર્થોરિટી, મહાનગરપાલિકા, મિલકત
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટમાં મોટી ટાંકી ચોક નજીક ફર્નિચરના ગોડાઉનમાં આગ ભભૂકી
Next Article ‘લોરેન્સ બિશ્નોઈ ગેંગ’નું મોરબીના ડ્રગ્સ કાંડમાં પણ કનેક્શન હોવાનો ધડાકો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટ શિક્ષણ સમિતિના સભ્યોની નિમણૂક બાદ ભાજપમાં ભડકો

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
નિરમા યુનિ.નાં છાત્રોનો કાળાં કપડાં પહેરી વિરોધ
રાજકોટના ઐતિહાસિક લાખાજીરાજ માર્કેટનું રીનોવેશન ઝડપથી થશે : સ્ટેન્ડિંગ ચેરમેન પરેશ પીપળીયા
સહિયર ક્લબનો ‘સહિયર રાસોત્સવ’ 26મા વર્ષમાં પ્રવેશઃ રેસકોર્સમાં 11 ઓકટોબરથી રમઝટ બોલાશે
UPIને ચાર્જેબલ બનાવવાના વિરોધમાં દેશભરમાં કાલે નો-UPI ડે
ભારતે પહેલીવાર 400+ રન ચેઝ કરી ઇતિહાસ રચ્યોઃ ગિલની ફાસ્ટેસ્ટ ડબલ સેન્ચુરી
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

AuthorBhavy Raval

AIના ભરોસે લેખક-પત્રકાર! : લેખક-પત્રકાર દ્વારા AIના વધતા ઉપયોગથી સાહિત્ય-પત્રકારત્વનું બદલાતું ચિત્ર

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
Author

પ્રથમ લગ્ન ચાલુ હોવા છતાં કરેલા બીજા લગ્ન કાનૂની રીતે શૂન્ય

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
Author

ફ્લોપ મેડિકલ પ્રેક્ટિસમાંથી જન્મ્યો વિશ્વનો સૌથી લોકપ્રિય જાસૂસ : શેરલોક હોમ્સ

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?