By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    રશિયાથી તેલ ખરીદવું ભારતને મોંઘુ પડશે : USની 100% ટેરિફની તૈયારી
    10 hours ago
    અંતે META ઝૂક્યું : ચાઈલ્ડ અબ્યુઝ કન્ટેન્ટની હવે સીધી પોલીસ ફરિયાદ થશે!
    10 hours ago
    ચીને LAC પર સૈનિકોની સંખ્યા ઘટાડીઃ રક્ષા મંત્રાલયનો રિપોર્ટ
    1 day ago
    સાઉદી અરેબિયા પર મોટો ડ્રોન હુમલો : ગ્લોબલ ઓઈલ સંકટ ઘેરાયું
    3 days ago
    આજથી ભારતના આંગણે વૈશ્વિકશક્તિઓનો જમાવડો
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    2000થી વધુના UPI ટ્રાન્સઝેકશન પર હવે ચાર્જ
    10 hours ago
    દિલ્હી એરપોર્ટ પર ગંભીર સુરક્ષા ચૂક : ઇમિગ્રેશન વગર ૩ લોકો મ્યુનિક પહોંચી ગયા
    10 hours ago
    3300 કરોડના માલિકે રસ્તા પર ભીખ માગી!
    10 hours ago
    કોરા ધાકોડ કચ્છમાં મેઘો મહેરબાન : માંડવીમાં 7 ઈંચ
    10 hours ago
    બિહારના 15 જિલ્લામાં પૂર : 50 લાખ લોકો પ્રભાવિત
    11 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    1 day ago
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    2 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    4 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    1 month ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સાપ્તાહિક ટેરોટ રિડિંગ: રાશિ મુજબ તમારૂ ટેરોટ રિડિંગ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Meera Bhatt > સાપ્તાહિક ટેરોટ રિડિંગ: રાશિ મુજબ તમારૂ ટેરોટ રિડિંગ
ASTROLOGERAuthorMeera Bhatt

સાપ્તાહિક ટેરોટ રિડિંગ: રાશિ મુજબ તમારૂ ટેરોટ રિડિંગ

Khaskhabar Editor
Last updated: 2023/12/09 at 3:42 PM
Khaskhabar Editor 3 years ago
Share
5 Min Read
SHARE

(09 ડિસેમ્બર થી 15 ડિસેમ્બર)

મેષ  (અ, લ, ઇ)
નાણાંનું રોકાણ કરતા પહેલા વિચારણા કરવી, નવો બિઝનેસ કે નોકરી મળી શકશે, કોઇપણ કાર્યમાં સફળતા મળશે, મુસબતીમાંથી બહાર નીકળશો, પૂર્ણ વિશ્વાસ સાથે કામ કરશો તો સફળતા મળશે, વિરોધીઓ ઉભા થશે, મન મજબૂત રાખવું, તમારી આસપાસની પરિસ્થિતિનો તાગ મેળવો, ખરાબ આદતો છોડવી, ભગવાન પર ભરોસો રાખવો.

- Advertisement -

વૃષભ  (બ, વ, ઉ)
પ્રવાસ ટાળવો, સારા કાર્યો કરવા નહીં, ઘરમાં રિનોવેશન કરાવો, કામમાં ક્રિએટીવિટી લાવો, નવું ઘર વસાવી શકો છો, ટીમવર્ક કરવાથી નાણાંકિય લાભ થશે, બિઝનેસમાં નવા ઓર્ડર મળશે, આર્મીમાં જઇ શકો છો, દરેક મુસીબતોના ઉકેલ મળશે, નવી કોર્પોરેટ જોબ મળી શકે, સ્વાસ્થયનું ધ્યાન રાખવું.

મિથુન  (ક, છ, ઘ)
સેલિબ્રેશન થશે, શિક્ષણ કે વ્યાપાર માટે વિદેશ પ્રવાસ થઇ શકે, દરેક કાર્યમાં સફળતા મળશે, વિદ્યાર્થીઓને સફળતા મળશે, જુના મિત્રો સાથે મુલાકાત થાય, લગ્નપ્રસંગમાં જવાનું થાય, સારા સમાચાર આવશે, પરસ્પર વિશ્વાસ રાખીને કાર્ય કરવા, પરિસ્થિતિ વિશે ચિંતા કરવી નહીં, ભવિષ્ય વિશે નીડરતાથી પગલાં લેવા, મનમાં ડર રાખવો નહીં.

કર્ક  (ડ, હ)
અતિ વિશ્વાસ સાથે કામ ના કરવું, ઉતાવળે કોઇ નિર્ણય ના લેવો, પ્રવાસ થઇ શકે છે, ભવિષ્યને લઇને ચિંતા ના કરવી, તમારા વિશ્વાસુ વ્યકિતની સલાહ લો, બુદ્ધિમતાનો ઉપયોગ કરો, તમારા ઇચ્છિત કાર્યો પૂર્ણ થશે, મેડિટેશન કરો, તમારા મુંઝવતા પ્રશ્નોના જવાબ જરૂર મળશે, તમારા અટકેલા કાર્યો બે મહિના કે બે અઠવાડિયામાં પૂર્ણ થશે, ખોવાયેલી વસ્તુ બે વર્ષમાં પાછી મળશે, તમારા કુળદેવીને પ્રાર્થના કરવી.

- Advertisement -

સિંહ  (મ, ટ)
નવું વાહન ખરીદી શકશો, કામમાં ઝડપ લાવો, ગુસ્સાને કાબુમાં રાખવો, ડ્રાઇવિંગ ધીમે કરવું, પગમાં વાગી શકે છે, પ્રવાસ ટાળવો, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું, ખરાબ સમાચાર આવી શકે છે, તમારી મુશ્કેલીનો અંત આવી શકે, નોકરી કે બિઝનેસમાં નવી ઓફર આવશે, તમારા કુળદેવીના આર્શીવાદ પ્રાપ્ત થશે, તમારા કામમાં સ્કિલ વધારો.

કન્યા  (પ, ઠ, ણ)
મહિલાઓને સ્વાસ્થ્ય સાચવવું, ગુસ્સાને કાબુમાં રાખવો, હાલની પરિસ્થિતિમાં ખુશ રહેતા શીખવું, લગ્નજીવનમાં સાચવવું, સંબંધ ખરાબ ના થાય તેનું ધ્યાન રાખવું, લાલ કલરનું વાહન લઇ શકો છો, પગે વાગવાથી સાવધાન રહેવું, વાહન ધીમે ચલાવવું, મેનેજમેન્ટથી કામ કરવું, બાળકોના સ્વાસ્થયનું ધ્યાન રાખવું, છોકરીઓને સારું પાત્ર મળશે, નાની-નાની બાબતોને સરળતાથી લેવી.

તુલા (ર, ત)
નવા કે પ્રિયપાત્ર સાથે મુલાકાત થાય, પ્રવાસ થાય, અતિવિશ્વાસમાં કામ ના કરવું, રિલેશનમાં આવેલા પ્રોબ્લમમાં દુર થશે, ઝઘડાઓને પરસ્પર સમજુતીથી ઉકેલવા, ભવિષ્યને લઇને ચિંતા ના કરવી, સમયની સાથે રહો, ઉદાર બનવું, જીવનની મુસિબતોમાંથી બહાર નિકળશો, કઠિન નિર્ણય લેવાના આવે, મળેલી તક બાબતે વિચારણા કરવી.

વૃશ્વિક  (ન, ય)
બીજાની વાતોમાં ભરમાશો નહીં, મળેલી ઓફર બાબતે સમજી-વિચારીને નિર્ણય લેવો, કામમાં એકાગ્રતા રાખો, અતિ વિચારશીલ ના બનવું, જીવનમાં કાર્યશીલ બનવું, બહારગામ બિઝનેસ કરશો તો સફળતા મળશે, બિમારી આવી શકે છે, કોઇપણ પરિસ્થિતિમાં પાર્ટનરનો સાથ મળશે, કંઇક મોટું પ્લાનિગ કરો, સમય સારો ના હોવાથી ધૈર્ય રાખવું, હેલ્થ ચેકઅપ કરાવવું.

ધન  (ભ, ધ, ફ, ઢ)
તમે નવો શો રૂમ, બુટીક કે સુપરમાર્કટ શરૂ કરી શકો છો, સફળતા મળશે, પરિવારજનોને સાથે લઇને કાર્ય કરવું, નવું ઘર લઇ શકો છો, ફેમિલી બિઝનેસ કરવાથી નાણાંકિય લાભ થશે, ભાગ્યનો સાથ મળશે, અતિ ચાલાક ના બનો, નિયમનું પાલન કરવું, કામમાં છુપાવવું નહીં સાચું બોલશો તો કાર્ય પાર પડશે, ભૂતકાળને ભૂલીને આગળ વધો, તમારી મુશ્કેલીનો અંત આવશે.

મકર  (ખ, જ)
નાણાંકિય સ્ત્રોત ઉભા થશે, જમીન કે મકાનમાં રોકાણ કરવાથી લાંબાગાળે ફાયદો થશે, સારી ઓફર મળશે, મુશ્કેલીનો અંત આવશે, નર્સિંગ લાઇનમાં જઇ શકો છો, શેર માર્કટમાં પૈસા રોકવાથી લાભ થશે, નવી તક વિશે વિચારીને આગળ વધવું, તમારા વર્તુળમાંથી બહાર નિકળીને કામ કરવું, પૈસા બાબતે અભિમાન ના કરવું, લોન મળી શકે છે.

કુંભ  (ગ, સ, શ, ષ)
ઘરમાં નાના બાળકોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું, નવી ઓફર મળશે, નવું ઘર વસાવી કે રિનોવેશન કરી શકો છો, મેનેજમેન્ટથી કામ કરવું, ગર્ભવતી મહિલાઓએ ધ્યાન રાખવું, સત્યના માર્ગ ચાલવાથી સફળતા મળશે, ખોટા કામ વિશે વિચારણાં ના કરવી, ટીમવર્ક કરવાથી નાણાંકિય લાભ થશે, શિક્ષણ અર્થ વિદેશ જવાનું થાય.

મીન  (દ, ચ, ઝ, થ)
કોઇ ત્રાહિત વ્યક્તિના કારણે રિલેશનમાં તિરાડ પડી શકે છે, ખોટી માયાજાળમાં ના ફસાવું, અણધારી મુસિબત આવી શકે છે, બિઝનેસ કે રિલેશન બાબતે વિચારણા કરવી, બિઝનેસમાં સફળતા મળશે, જવાબદારીથી છટકવાની કોશિશ ના કરો, તમને અન્ય કોઇની મદદ મળશે, પરિસ્થિતિનો સામનો કરવો, ભૂતકાળ ભૂલીને આગળ વધો.

તમારા જીવનના મુંઝવતા પ્રશ્નના ટેરોટ રિડિંગ થીઅરીથી મેળવો સમાધાન. આજે જ આ મોબાઇલ નંબર 63511 19410 પર વ્હોટસઅપ કે કોલ કરો. તમારી દરેક સમસ્યાનો હલ લાવવા પ્રયત્ન કરીશું.

You Might Also Like

લાઈફ ઈન્સ્યોરન્સ ક્લેમ રિજેક્ટ થાય તો ગ્રાહકોને મળે છે કાયદાકીય રક્ષણ

બ્રિક્સ સમિટમાં ડોલરનું આધિપત્ય ખતમ કરવા વિચારશે ?

20મી સદીના તાનાશાહ’ ક્રૂર સરમુખત્યારોની માનસિકતા ઉજાગર કરતું પુસ્તક

ડૉ. ચિરાગ દોશી; લોકોના હૃદયને લયબધ્ધ રીતે ધબકતું રાખવા મથતો એક મુઠી ઊંચેરો તબીબ

Old is Gold ! : જૂના ગીતોની મધુરતાનું સિક્રેટ!

TAGGED: astro, terrotcard, Zodiac
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જાહેરમાં ગંદકી ફેલાવતા અને કચરો ફેંકતા કુલ 31 નાગરિક દંડાયા, 2.5 ઊંૠ પ્લાસ્ટિક જપ્ત
Next Article રાજકોટ પાસે બે બહેનો સજોડે કૂવામાં પડી: એકનું મૃત્યુ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટ મનપાના સ્વિમિંગ કોચ અવની સાવલીયાએ ૭ ગોલ્ડ મેડલ મેળવ્યા : હવે આંતરરાષ્ટ્રીય કક્ષાએ સ્પર્ધામાં જોડાશે

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
અમદાવાદથી ઉજજૈન હવે માત્ર 6 કલાકમાં!
2000થી વધુના UPI ટ્રાન્સઝેકશન પર હવે ચાર્જ
દિલ્હી એરપોર્ટ પર ગંભીર સુરક્ષા ચૂક : ઇમિગ્રેશન વગર ૩ લોકો મ્યુનિક પહોંચી ગયા
3300 કરોડના માલિકે રસ્તા પર ભીખ માગી!
રશિયાથી તેલ ખરીદવું ભારતને મોંઘુ પડશે : USની 100% ટેરિફની તૈયારી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

લાઈફ ઈન્સ્યોરન્સ ક્લેમ રિજેક્ટ થાય તો ગ્રાહકોને મળે છે કાયદાકીય રક્ષણ

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
Author

બ્રિક્સ સમિટમાં ડોલરનું આધિપત્ય ખતમ કરવા વિચારશે ?

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
Author

20મી સદીના તાનાશાહ’ ક્રૂર સરમુખત્યારોની માનસિકતા ઉજાગર કરતું પુસ્તક

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?