ઉના પોલીસ સ્ટેશન પાસે ગટર ખોદકામ નું કામ ચાલુ હોય જેના હિસાબે પાણી ભરેલ ટેન્કર ખાડામાં ખુચી જતા રોડ પર ટ્રાફિક જામ સર્જાયો હતો. ઉના પોલીસ સ્ટેશનને જાણ થતા ટ્રાફિક ડ્રાઇવર્ઝન કરાવી પાણીના ટેન્કરને તાત્કાલિક બહાર કઢાવ્યો હતો.
ઊનામાં પાણીનું ટેન્કર ખાડામાં ખૂંચ્યું: ટ્રાફિક જામનાં દ્રશ્યોે સર્જાયા



