By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાન પર USનો ફરી હુમલો
    1 hour ago
    નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    1 day ago
    SCO સમિટ- બેઠક નક્કી નહોતી, છતાં મળ્યા મોદી-જિનપિંગ : હાથ મિલાવ્યા અને વાતચીત કરી
    1 day ago
    મદદ કરવી એ ભારતની પરંપરા : મોહન ભાગવત
    2 days ago
    નેપાળ પૂર હોનારતમાં 950 નાગરિકના મોત : અત્યાર સુધી 4200થી વધુ લોકો ગુમ : મૃતદેહોને દફનાવવાનું શરૂ
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ખાદ્ય તેલના બિન-પ્રમાણિત પેકેટના વેચાણ પર પ્રતિબંધ
    40 minutes ago
    દેશભરમાં બંધ થતી શાળાઓમાંથી 50%થી વધુ એકલા મધ્યપ્રદેશમાં: શિક્ષણ પ્રણાલી સામે સવાલો
    57 minutes ago
    શેરબજારમાં 800 પોઈન્ટનો કડાકો
    1 hour ago
    રેલવેના રૂ.675 કરોડના 3 સુરક્ષા પ્રોજેક્ટને મંજૂરી
    1 hour ago
    ચિત્રકૂટમાં પૂરથી 80થી વધુ મકાન ધરાશાયી
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    1 day ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    2 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    3 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    4 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: વેનેઝુએલામાં રાષ્ટ્રપતિ માદુરોની જીત બાદ હિંસા ફાટી નીકળી, 11નાં મોત
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > આંતરરાષ્ટ્રીય > વેનેઝુએલામાં રાષ્ટ્રપતિ માદુરોની જીત બાદ હિંસા ફાટી નીકળી, 11નાં મોત
આંતરરાષ્ટ્રીય

વેનેઝુએલામાં રાષ્ટ્રપતિ માદુરોની જીત બાદ હિંસા ફાટી નીકળી, 11નાં મોત

Khaskhabar Editor
Last updated: 2024/07/31 at 5:24 PM
Khaskhabar Editor 2 years ago
Share
2 Min Read
SHARE

માદુરોની જીતની ઘોષણા બાદ વિરોધ પ્રદર્શનો શરૂ થયા
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.31

દક્ષિણ અમેરિકન દેશ વેનેઝુએલામાં રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની જીત બાદ શરૂ થયેલા વિરોધ પ્રદર્શનો વધુ ઉગ્ર બન્યા છે. ન્યૂઝ એજન્સી AFPA એક NGOને ટાંકીને કહ્યું કે વિરોધ પ્રદર્શનમાં અત્યાર સુધીમાં 11 લોકોનાં મોત થયા છે. વિપક્ષી નેતાઓનો આરોપ છે કે પરિણામોમાં છેડછાડ કરવામાં આવી હતી, જેના પછી જનતા રસ્તા પર આવી ગઈ છે. આ મામલે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને વેનેઝુએલાની સરકારને વોટિંગ ડેટા જાહેર કરવા કહ્યું છે. સીએનએનના અહેવાલ મુજબ દેશના જુદા જુદા ભાગોમાં હજારો ભીડ વિરોધ પ્રદર્શન કરી રહી છે. અનેક જગ્યાએ આગચંપી પણ જોવા મળી છે. રાજધાની કરાકસમાં હજારો લોકો રાષ્ટ્રપતિ મહેલમાં પહોંચી ગયા છે. કેટલાક પ્રદર્શનકારીઓએ રાષ્ટ્રપતિ ભવન તરફ જવાનો પ્રયાસ કર્યો, જેને રોકવા માટે પોલીસે રબરની ગોળીઓ ચલાવી અને પ્રદર્શનકારીઓ પર ટીયર ગેસ છોડ્યો. રાજધાનીથી 400 કિમી દૂર કુમાનામાં માદુરોની યુનાઈટેડ સોશ્ર્યલિસ્ટ પાર્ટીની ઓફિસ પર ઘણા લોકોએ કબજો કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ફોર્સે તેને નિષ્ફળ બનાવી દીધો હતો.

- Advertisement -

વેનેઝુએલામાં 28 જુલાઈએ ચૂંટણી યોજાઈ હતી. ચૂંટણી પહેલા કરવામાં આવેલા સર્વેમાં વિપક્ષી ઉમેદવાર એડમન્ડો ગોન્ઝાલેઝ માટે સરળ જીતની આગાહી કરવામાં આવી હતી. જો કે, ચૂંટણીના પરિણામો વિપરીત દિશામાં આવ્યા. નિકોલસ માદુરો ચૂંટણી જીત્યા. ચૂંટણી પરિણામો અનુસાર, રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને 51.2% મત મળ્યા, જ્યારે વિપક્ષી નેતા ગોન્ઝાલેઝને 44.2% મત મળ્યા. માદુરોની જીત બાદ વિપક્ષ અને જનતા નારાજ થઈ ગઈ છે. રસ્તા પર ઉતરી આવેલા વિરોધીઓએ નિકોલસ માદુરોના બેનરો ફાડી નાખ્યા હતા.

તેઓએ હ્યુગો ચાવેઝની ઘણી પ્રતિમાઓ ઉતારી છે, જેઓ માદુરો પહેલા રાષ્ટ્રપતિ હતા. આને લગતા વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યા છે. એક વીડિયોમાં લોકો હ્યુગો ચાવેઝના પૂતળાનું માથું બાઇક સાથે બાંધીને લઈ જઈ રહ્યા છે.

 

- Advertisement -

 

You Might Also Like

ઈરાન પર USનો ફરી હુમલો

નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું

SCO સમિટ- બેઠક નક્કી નહોતી, છતાં મળ્યા મોદી-જિનપિંગ : હાથ મિલાવ્યા અને વાતચીત કરી

મદદ કરવી એ ભારતની પરંપરા : મોહન ભાગવત

નેપાળ પૂર હોનારતમાં 950 નાગરિકના મોત : અત્યાર સુધી 4200થી વધુ લોકો ગુમ : મૃતદેહોને દફનાવવાનું શરૂ

TAGGED: President Maduro, venezuela, violence
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પાળ, જસવંતપુર અને ઢોલરાના પાર્ટી પ્લોટ્સ માલીકોએ સરકારી જમીનમાં બેફામ દબાણ કર્યું
Next Article હમાસનો ચીફ ઇસ્માઇલ હાનિયા ઠાર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

RMC આવાસ યોજનામાં મૂળથી જ ભ્રષ્ટાચાર : આવાસ યોજનાના હેડ ક્લાર્ક અજય પરમારે ખૂદને જ આવાસ ફાળવી દીધું!

Khaskhabar Editor Khaskhabar Editor 25 minutes ago
રાજકોટમાં ઓવરલોડથી લઇ લાઇસન્સ વિના ડ્રાઇવિંગના 2,017 કેસમાં રૂ.63.34 લાખનો દંડ વસૂલાયો
ખાદ્ય તેલના બિન-પ્રમાણિત પેકેટના વેચાણ પર પ્રતિબંધ
રાજકોટ બન્યું મથુરા-ગોકુળનગરી : જન્માષ્ટમીમાં શહેર કૃષ્ણના રંગે રંગાયું
જન્માષ્ટમી શોભાયાત્રામાં નટખટ કાનુડો આવશે… રાજકોટ ઝૂમી ઊઠશે!
દેશભરમાં બંધ થતી શાળાઓમાંથી 50%થી વધુ એકલા મધ્યપ્રદેશમાં: શિક્ષણ પ્રણાલી સામે સવાલો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

આંતરરાષ્ટ્રીય

ઈરાન પર USનો ફરી હુમલો

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
આંતરરાષ્ટ્રીય

નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
આંતરરાષ્ટ્રીય

SCO સમિટ- બેઠક નક્કી નહોતી, છતાં મળ્યા મોદી-જિનપિંગ : હાથ મિલાવ્યા અને વાતચીત કરી

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?