By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    શાંતિની વાતો વચ્ચે અમેરિકાની મોટી કાર્યવાહી, 1 અબજ ડૉલરના ક્રિપ્ટો ફંડ જપ્ત કરતા ઈરાન સંકટમાં
    50 minutes ago
    જેફ બેજોસની સ્પેસ કંપનીનું રોકેટ લોન્ચ પેડ પર જ ફાટયુ : પ્રચંડ વિસ્ફોટ
    24 hours ago
    ઈરાન પરમાણુ હથિયાર છોડશે? શાંતિ કરાર માટે ટ્રમ્પની આ 3 શરતો નક્કી કરશે મિડલ ઈસ્ટનું ભવિષ્ય
    1 day ago
    લેબેનોન-ઈઝરાયલ યુદ્ધ: 300 ગામો ખાલી કરવા આદેશ, ‘કોમ્બેટ ઝોન’ જાહેર; મકાનો બન્યા કાટમાળ
    2 days ago
    અમેરિકામાં પેપર મિલમાં જોરદાર વિસ્ફોટ : કેમિકલ ટેન્ક ફાટતા અનેક લોકોના મોત
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દિલ્હીમાં મોટું આતંકી કાવતરું નિષ્ફળ, ISIના 9 એજન્ટની ધરપકડ, હથિયારો કબજે લેવાયા
    1 minute ago
    ‘નવા યુદ્ધ માટે ત્રણેય સેનાઓ એકજૂટ…’, ઈન્ડિયન આર્મી ચીફે ઓપરેશન સિંદૂર 2.0ના સંકેત આપ્યા
    36 minutes ago
    વધુ એક છબરડા બાદ NTA એ માફી માગી, CUET UG પરીક્ષામાં સર્વર ઠપ થતાં ભારે હોબાળો
    39 minutes ago
    ‘એક ઘર, એક કનેક્શન…’ 1 જૂનથી LPG અંગે બદલાશે નિયમ, આવી ભૂલ ભારે પડી જશે!
    1 hour ago
    ભારતમાં પ્લાસ્ટિકની ચલણી નોટો આવશે? મોટો નિર્ણય લેવાની તૈયારીમાં RBI
    22 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL 2026: વૈભવ સૂર્યવંશી માટે ગુજરાત ટાઈટન્સનું ‘સિક્રેટ વેપન’ તૈયાર! કોચે કહ્યું- અમારી સ્ટાઈલ અલગ છે!
    1 day ago
    વૈભવના વાવાઝોડાંમાં SRH આખી તણાઇ ગઇ
    2 days ago
    રેકોર્ડ નહીં IPLની ટ્રોફી જીતવી છે…: 15 વર્ષનો વૈભવ સૂર્યવંશી સેન્ચુરી ચૂક્યો પણ લોકોના દિલ જીત્યા
    2 days ago
    RCB ફાઇનલમાં પહોંચતા જ કિંગ કોહલી ભાવુક થયો : ધર્મશાલા સ્ટેડિયમમાં અનુષ્કા શર્માને મળીને જીતની કરી ઉજવણી
    3 days ago
    ‘એકદમ બકવાસ સવાલ કર્યો…’, ગુજરાતની હાર બાદ રિપોર્ટર પર કેમ ભડક્યો ગ્લેન ફિલિપ્સ?
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    3 days ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    1 week ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    1 week ago
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    3 weeks ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    7 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    7 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: 96 રન ફટકારવા છતાં ટીમને ફાઈનલમાં એન્ટ્રી ન મળતાં વૈભવ સૂર્યવંશી રડી પડ્યો, સ્ટાફે હિંમત આપી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > સ્પોર્ટ્સ > 96 રન ફટકારવા છતાં ટીમને ફાઈનલમાં એન્ટ્રી ન મળતાં વૈભવ સૂર્યવંશી રડી પડ્યો, સ્ટાફે હિંમત આપી
સ્પોર્ટ્સ

96 રન ફટકારવા છતાં ટીમને ફાઈનલમાં એન્ટ્રી ન મળતાં વૈભવ સૂર્યવંશી રડી પડ્યો, સ્ટાફે હિંમત આપી

Khaskhabar Editor
Last updated: 2026/05/30 at 1:19 PM
Khaskhabar Editor 47 minutes ago
Share
3 Min Read
SHARE

કરોડો ક્રિકેટ ચાહકોના દિલ જીતનાર યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીની ટીમ રાજસ્થાન રોયલ્સ (RR) ની ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026ની સફરનો આખરે અંત આવ્યો છે. શુક્રવારે (29 મે) મુલ્લાંપુરમાં રમાયેલી ક્વોલિફાયર-2 મેચમાં ગુજરાત ટાઇટન્સ (GT) સામે રાજસ્થાન રોયલ્સનો 7 વિકેટે પરાજય થયો હતો, અને આ સાથે જ તેનું ફાઇનલમાં પહોંચવાનું સપનું રોળાઈ ગયું હતું. આ જીત સાથે ગુજરાત ટાઇટન્સે ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે, જ્યાં 31 મેના રોજ તેમનો સામનો ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) સામે થશે.

ડગઆઉટમાં એકલો બેસીને રડતો રહ્યો વૈભવ

- Advertisement -

રાજસ્થાન રોયલ્સની હાર બાદ સૌથી ભાવુક દ્રશ્યો ડગઆઉટમાંથી સામે આવ્યા હતા. માત્ર 15 વર્ષનો વૈભવ સૂર્યવંશી ટીમની હારથી અત્યંત નિરાશ થઈને એકલો બેઠેલો જોવા મળ્યો હતો. તેની આંખોમાં આંસુ સાફ દેખાતા હતા. જ્યારે ટીમનો એક સપોર્ટ સ્ટાફ મેમ્બર તેને સાંત્વના આપીને તેનો ઉત્સાહ વધારતો નજરે પડ્યો હતો. સોશિયલ મીડિયા પર આ ભાવુક તસવીર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે અને ફેન્સ પણ આ યુવા ખેલાડીનું દુઃખ અનુભવી રહ્યા છે.

સદી ચૂક્યો પણ તોફાની ઇનિંગ્સથી ફેન્સના દિલ જીત્યા

ભલે રાજસ્થાન મેચ હારી ગયું, પરંતુ વૈભવ સૂર્યવંશીએ ફરી એકવાર સાબિત કરી દીધું કે તે ભારતીય ક્રિકેટનું ભવિષ્ય જ નહીં, પણ વર્તમાન પણ છે. આટલી મોટી મેચના દબાણમાં પણ તેણે બેખોફ અંદાજમાં બેટિંગ કરી અને ગુજરાત ટાઇટન્સના બોલરોની લાઇન-લેન્થ બગાડી નાખી હતી. આ યુવા બેટ્સમેન માત્ર 4 રન માટે પોતાની સદી ચૂક્યો હતો, પરંતુ તેની આ વિસ્ફોટક ઇનિંગ્સે સ્ટેડિયમમાં હાજર તમામ ચાહકોને રોમાંચિત કરી દીધા હતા.

- Advertisement -

સીઝનમાં 776 રન અને 237થી વધુનો સ્ટ્રાઇક રેટ!

સમગ્ર આઈપીએલ 2026 સીઝનમાં વૈભવ સૂર્યવંશીનું બેટ સતત રન મશીન સ્વરૂપે જ આવતું હતું. દુનિયાભરના દિગ્ગજ ટી20 સ્ટાર્સથી ભરેલી આ ટૂર્નામેન્ટમાં 15 વર્ષના આ બાળકે જે આત્મવિશ્વાસ અને આક્રમકતા બતાવી તેનાથી ક્રિકેટ જગત આશ્ચર્યચકિત છે. વૈભવે આ સીઝનમાં 48.76ની શાનદાર એવરેજથી 776 રન ફટકાર્યા છે. માત્ર રન જ નહીં, પણ તેનો રમવાનો અંદાજ અકલ્પનીય રહ્યો છે. તેણે આખી સીઝનમાં 237.30ના વિસ્ફોટક સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરી છે, જે ટી20 ક્રિકેટમાં કોઈ સપના સમાન આંકડો છે.

ક્રિસ ગેલનો રેકોર્ડ તોડ્યો, એક સીઝનમાં સૌથી વધુ 72 સિક્સર!

સૌથી મોટી અને ઐતિહાસિક વાત એ છે કે વૈભવ સૂર્યવંશીએ આ સીઝનમાં રેકોર્ડબ્રેક 72 સિક્સર ફટકારી છે, જે આઈપીએલના ઈતિહાસમાં કોઈ એક સીઝનમાં કોઈ બેટ્સમેન દ્વારા લગાવવામાં આવેલી સૌથી વધુ સિક્સર છે. આ મામલામાં તેણે યુનિવર્સ બોસ ક્રિસ ગેલનો રેકોર્ડ પણ ધ્વસ્ત કરી દીધો છે. આ સીઝનમાં અભિષેક 43 સિક્સર સાથે બીજા અને રજત પાટીદાર 41 સિક્સર સાથે ત્રીજા સ્થાને છે.

આ યાદગાર સીઝનમાં વૈભવે એક સદી ફટકારી છે અને ત્રણ વખત ‘નર્વસ નાઇન્ટીઝ’ (90થી 99 રનની વચ્ચે) નો શિકાર બન્યો છે. ભલે રાજસ્થાન રોયલ્સ ફાઇનલમાં ન પહોંચી શકી, પરંતુ આ યુવા સનસનાટીએ આખી દુનિયાને બતાવી દીધું છે કે ભારતીય ક્રિકેટને આવનારા સમય માટે એક નવો સુપરસ્ટાર મળી ગયો છે.

You Might Also Like

IPL 2026: વૈભવ સૂર્યવંશી માટે ગુજરાત ટાઈટન્સનું ‘સિક્રેટ વેપન’ તૈયાર! કોચે કહ્યું- અમારી સ્ટાઈલ અલગ છે!

વૈભવના વાવાઝોડાંમાં SRH આખી તણાઇ ગઇ

રેકોર્ડ નહીં IPLની ટ્રોફી જીતવી છે…: 15 વર્ષનો વૈભવ સૂર્યવંશી સેન્ચુરી ચૂક્યો પણ લોકોના દિલ જીત્યા

RCB ફાઇનલમાં પહોંચતા જ કિંગ કોહલી ભાવુક થયો : ધર્મશાલા સ્ટેડિયમમાં અનુષ્કા શર્માને મળીને જીતની કરી ઉજવણી

‘એકદમ બકવાસ સવાલ કર્યો…’, ગુજરાતની હાર બાદ રિપોર્ટર પર કેમ ભડક્યો ગ્લેન ફિલિપ્સ?

TAGGED: RR vs GT:
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article શાંતિની વાતો વચ્ચે અમેરિકાની મોટી કાર્યવાહી, 1 અબજ ડૉલરના ક્રિપ્ટો ફંડ જપ્ત કરતા ઈરાન સંકટમાં
Next Article વધુ એક છબરડા બાદ NTA એ માફી માગી, CUET UG પરીક્ષામાં સર્વર ઠપ થતાં ભારે હોબાળો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

દિલ્હીમાં મોટું આતંકી કાવતરું નિષ્ફળ, ISIના 9 એજન્ટની ધરપકડ, હથિયારો કબજે લેવાયા

Khaskhabar Editor Khaskhabar Editor 1 minute ago
AIના અંધાધૂંધ વપરાશે આફત સર્જી, એક ભૂલના કારણે કંપનીને આવ્યું $500 મિલિયનનું બિલ!
આવતીકાલે શતભિષા નક્ષત્રમાં રાહુની એન્ટ્રી થતા જાણો કઈ રાશિના જાતકો પર થશે ભરપૂર ધનવર્ષા!
ડૉલર સામે રુપિયો કેમ નબળો પડ્યો? પાકિસ્તાન સહિતના અન્ય દેશોની કરન્સી મજબૂત થઈ, જાણો કેમ
‘નવા યુદ્ધ માટે ત્રણેય સેનાઓ એકજૂટ…’, ઈન્ડિયન આર્મી ચીફે ઓપરેશન સિંદૂર 2.0ના સંકેત આપ્યા
વધુ એક છબરડા બાદ NTA એ માફી માગી, CUET UG પરીક્ષામાં સર્વર ઠપ થતાં ભારે હોબાળો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

સ્પોર્ટ્સ

IPL 2026: વૈભવ સૂર્યવંશી માટે ગુજરાત ટાઈટન્સનું ‘સિક્રેટ વેપન’ તૈયાર! કોચે કહ્યું- અમારી સ્ટાઈલ અલગ છે!

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
સ્પોર્ટ્સ

વૈભવના વાવાઝોડાંમાં SRH આખી તણાઇ ગઇ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
સ્પોર્ટ્સ

રેકોર્ડ નહીં IPLની ટ્રોફી જીતવી છે…: 15 વર્ષનો વૈભવ સૂર્યવંશી સેન્ચુરી ચૂક્યો પણ લોકોના દિલ જીત્યા

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?