By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    જેફ બેજોસની સ્પેસ કંપનીનું રોકેટ લોન્ચ પેડ પર જ ફાટયુ : પ્રચંડ વિસ્ફોટ
    24 hours ago
    ઈરાન પરમાણુ હથિયાર છોડશે? શાંતિ કરાર માટે ટ્રમ્પની આ 3 શરતો નક્કી કરશે મિડલ ઈસ્ટનું ભવિષ્ય
    1 day ago
    લેબેનોન-ઈઝરાયલ યુદ્ધ: 300 ગામો ખાલી કરવા આદેશ, ‘કોમ્બેટ ઝોન’ જાહેર; મકાનો બન્યા કાટમાળ
    2 days ago
    અમેરિકામાં પેપર મિલમાં જોરદાર વિસ્ફોટ : કેમિકલ ટેન્ક ફાટતા અનેક લોકોના મોત
    3 days ago
    કેનેડામાં ‘ફોર બ્રધર્સ’ ગેંગનો સફાયો: ભારતીય વેપારીઓને લૂંટતી ટોળકીના 17ની ધરપકડ, 106 કેસ દાખલ
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દિલ્હીમાં મોટું આતંકી કાવતરું નિષ્ફળ, ISIના 9 એજન્ટની ધરપકડ, હથિયારો કબજે લેવાયા
    1 minute ago
    ‘નવા યુદ્ધ માટે ત્રણેય સેનાઓ એકજૂટ…’, ઈન્ડિયન આર્મી ચીફે ઓપરેશન સિંદૂર 2.0ના સંકેત આપ્યા
    35 minutes ago
    વધુ એક છબરડા બાદ NTA એ માફી માગી, CUET UG પરીક્ષામાં સર્વર ઠપ થતાં ભારે હોબાળો
    39 minutes ago
    ‘એક ઘર, એક કનેક્શન…’ 1 જૂનથી LPG અંગે બદલાશે નિયમ, આવી ભૂલ ભારે પડી જશે!
    1 hour ago
    ભારતમાં પ્લાસ્ટિકની ચલણી નોટો આવશે? મોટો નિર્ણય લેવાની તૈયારીમાં RBI
    22 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    96 રન ફટકારવા છતાં ટીમને ફાઈનલમાં એન્ટ્રી ન મળતાં વૈભવ સૂર્યવંશી રડી પડ્યો, સ્ટાફે હિંમત આપી
    47 minutes ago
    IPL 2026: વૈભવ સૂર્યવંશી માટે ગુજરાત ટાઈટન્સનું ‘સિક્રેટ વેપન’ તૈયાર! કોચે કહ્યું- અમારી સ્ટાઈલ અલગ છે!
    1 day ago
    વૈભવના વાવાઝોડાંમાં SRH આખી તણાઇ ગઇ
    2 days ago
    રેકોર્ડ નહીં IPLની ટ્રોફી જીતવી છે…: 15 વર્ષનો વૈભવ સૂર્યવંશી સેન્ચુરી ચૂક્યો પણ લોકોના દિલ જીત્યા
    2 days ago
    RCB ફાઇનલમાં પહોંચતા જ કિંગ કોહલી ભાવુક થયો : ધર્મશાલા સ્ટેડિયમમાં અનુષ્કા શર્માને મળીને જીતની કરી ઉજવણી
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    3 days ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    1 week ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    1 week ago
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    3 weeks ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    7 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    7 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: શાંતિની વાતો વચ્ચે અમેરિકાની મોટી કાર્યવાહી, 1 અબજ ડૉલરના ક્રિપ્ટો ફંડ જપ્ત કરતા ઈરાન સંકટમાં
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > આંતરરાષ્ટ્રીય > શાંતિની વાતો વચ્ચે અમેરિકાની મોટી કાર્યવાહી, 1 અબજ ડૉલરના ક્રિપ્ટો ફંડ જપ્ત કરતા ઈરાન સંકટમાં
આંતરરાષ્ટ્રીય

શાંતિની વાતો વચ્ચે અમેરિકાની મોટી કાર્યવાહી, 1 અબજ ડૉલરના ક્રિપ્ટો ફંડ જપ્ત કરતા ઈરાન સંકટમાં

Khaskhabar Editor
Last updated: 2026/05/30 at 1:15 PM
Khaskhabar Editor 50 minutes ago
Share
3 Min Read
SHARE

અમેરિકાએ ઇરાન વિરુદ્ધ આર્થિક દબાણ અભિયાનને વધુ તેજ કરી દીધું છે. વોશિંગ્ટને તેહરાનને મોટો આર્થિક ઝટકો આપતાં ઇરાન સાથે જોડાયેલા આશરે 1 અબજ ડોલરના (રૂપિયા 8000 કરોડથી વધુ) ક્રિપ્ટોકરન્સી ફંડ જપ્ત કરી લીધા હોવાનો દાવો કર્યો છે. અમેરિકી ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટના જણાવ્યા અનુસાર, આ કાર્યવાહી અમેરિકાના ઓપરેશન ઇકોનોમિક ફ્યુરી અભિયાન હેઠળ કરવામાં આવી છે, જેનો મુખ્ય હેતુ ઇરાનની નાણાકીય શક્તિને તોડી પાડવાનો છે.

સીધા ડિજિટલ વોલેટ્સ પર અમેરિકાનો કબજો

- Advertisement -

ફોક્સ બિઝનેસના એક કાર્યક્રમમાં વાતચીત દરમિયાન ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટિએ જણાવ્યું કે, અમે ઇરાનના આશરે એક અબજ ડોલરના ક્રિપ્ટો ફંડને ફ્રીઝ કરી દીધા છે અને સીધા તેમના ડિજિટલ વોલેટ્સ પર કબજો મેળવી લીધો છે. તેમણે દાવો કર્યો કે, તાજેતરના અઠવાડિયામાં કરવામાં આવેલી સૈન્ય કાર્યવાહી અને આર્થિક પ્રતિબંધોએ ઇરાનને ગંભીર નાણાકીય સંકટમાં ધકેલી દીધું છે.

ઇરાનમાં મોંઘવારી આસમાને

બેસેન્ટના મતે, છેલ્લા 5 થી 6 અઠવાડિયામાં અમેરિકી સૈન્ય અભિયાન અને આર્થિક દબાણે ઇરાનની કમર તોડી નાખી છે. દેશની આર્થિક સ્થિતિ એટલી હદે વણસી ગઈ છે કે ઇરાનના સૈન્ય અને સુરક્ષા કર્મચારીઓને સમયસર પગાર પણ મળી રહ્યો નથી. આ સાથે જ ત્યાં મોંઘવારી આસમાને પહોંચી છે અને સરકારને લોકો માટે ફૂડ વાઉચર જેવી યોજનાઓ શરૂ કરવાની ફરજ પડી છે.

- Advertisement -

બેંક ખાતાઓ અને વિદેશી સંપત્તિઓ પર સર્જિકલ સ્ટ્રાઈક

અમેરિકી ટ્રેઝરી સેક્રેટરીએ ખુલાસો કર્યો હતો કે, માર્ચ 2025માં શરૂ કરાયેલા ઓપરેશન ઇકોનોમિક ફ્યુરી અંતર્ગત ઇરાનના બેંક ખાતાઓ, વિદેશી સંપત્તિઓ અને આખા ફાઇનાન્સિયલ નેટવર્કને નિશાન બનાવવામાં આવ્યું છે. અમેરિકા પોતાના યુરોપીયન સાથી દેશો સાથે મળીને ઇરાન સાથે જોડાયેલા આલીશાન બંગલા, વિલા અને અન્ય મિલકતોને પણ જપ્ત કરી રહ્યું છે.

ઇરાન 40-50 કરોડ ડોલર મેળવતા હતા

બેસેન્ટે આક્ષેપ કર્યો હતો કે ઇરાનનું નેતૃત્વ વિવિધ માધ્યમો દ્વારા દર મહિને 40 થી 50 કરોડ ડોલર મેળવતું હતું, પરંતુ અમેરિકાની આ આકરી કાર્યવાહી બાદ આ કમાણીના સ્ત્રોત સંપૂર્ણપણે ઠપ થઈ ગયા છે. આ એ પૈસા હતા જે ઇરાનની જનતાના હતા, પરંતુ ત્યાંના ટોચના નેતાઓ પોતાના હિતો માટે તેનો દુરુપયોગ કરી રહ્યા હતા.

ઇરાનના ત્રીજા સ્તરના નેતાઓ સાથે અમેરિકાની વાતચીત!

ઇરાન સાથે ચાલી રહેલી વાટાઘાટો અંગે પણ બેસેન્ટે મહત્વની ટિપ્પણી કરી છે. તેમણે જણાવ્યું કે, તાજેતરની સૈન્ય કાર્યવાહી બાદ ઇરાનનું ટોચનું નેતૃત્વ હટી ચૂક્યું છે અને અમેરિકા હવે ઇરાનના થર્ડ લેયરના નેતાઓ સાથે વાતચીત કરી રહ્યું છે. ઇરાનની સત્તા હાલ બે મુખ્ય જૂથોમાં વહેંચાયેલી છે – એક તરફ ધાર્મિક નેતૃત્વ છે, જ્યારે બીજી તરફ ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સનો પ્રભાવ છે. કોઈપણ કરાર કે સમજૂતી માટે આ બંને પક્ષોને સાથે લાવવા જરૂરી છે.

ખાડી દેશોનો અમેરિકાને સાથ

અમેરિકાએ દાવો કર્યો છે કે, પર્શિયન ગલ્ફમાં ઇરાનની આક્રમક પ્રવૃત્તિઓ તેના પર જ ભારે પડી છે. ઇરાનની દાદાગીરીથી કંટાળીને ખાડી દેશોએ હવે અમેરિકા સાથે નાણાકીય માહિતી શેર કરવાનું શરૂ કર્યું છે અને ઇરાન સાથે જોડાયેલા તેલ તેમજ બેંકિંગ નેટવર્ક પર નજર રાખવામાં વધુ સહયોગ આપી રહ્યા છે. વોશિંગ્ટનનું માનવું છે કે આ આર્થિક દબાણ અને કડક પ્રતિબંધોના કારણે જ ઇરાન હવે વાતચીતના ટેબલ પર આવવા મજબૂર બન્યું છે.

You Might Also Like

જેફ બેજોસની સ્પેસ કંપનીનું રોકેટ લોન્ચ પેડ પર જ ફાટયુ : પ્રચંડ વિસ્ફોટ

ઈરાન પરમાણુ હથિયાર છોડશે? શાંતિ કરાર માટે ટ્રમ્પની આ 3 શરતો નક્કી કરશે મિડલ ઈસ્ટનું ભવિષ્ય

લેબેનોન-ઈઝરાયલ યુદ્ધ: 300 ગામો ખાલી કરવા આદેશ, ‘કોમ્બેટ ઝોન’ જાહેર; મકાનો બન્યા કાટમાળ

અમેરિકામાં પેપર મિલમાં જોરદાર વિસ્ફોટ : કેમિકલ ટેન્ક ફાટતા અનેક લોકોના મોત

કેનેડામાં ‘ફોર બ્રધર્સ’ ગેંગનો સફાયો: ભારતીય વેપારીઓને લૂંટતી ટોળકીના 17ની ધરપકડ, 106 કેસ દાખલ

TAGGED: US Iran Conflict 2026:
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article હવામાન વિભાગની આગાહી વચ્ચે અરવલ્લી- મહીસાગરમાં મેઘરાજાની એન્ટ્રી, વાતાવરણમાં ઠંડક
Next Article 96 રન ફટકારવા છતાં ટીમને ફાઈનલમાં એન્ટ્રી ન મળતાં વૈભવ સૂર્યવંશી રડી પડ્યો, સ્ટાફે હિંમત આપી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

દિલ્હીમાં મોટું આતંકી કાવતરું નિષ્ફળ, ISIના 9 એજન્ટની ધરપકડ, હથિયારો કબજે લેવાયા

Khaskhabar Editor Khaskhabar Editor 1 minute ago
AIના અંધાધૂંધ વપરાશે આફત સર્જી, એક ભૂલના કારણે કંપનીને આવ્યું $500 મિલિયનનું બિલ!
આવતીકાલે શતભિષા નક્ષત્રમાં રાહુની એન્ટ્રી થતા જાણો કઈ રાશિના જાતકો પર થશે ભરપૂર ધનવર્ષા!
ડૉલર સામે રુપિયો કેમ નબળો પડ્યો? પાકિસ્તાન સહિતના અન્ય દેશોની કરન્સી મજબૂત થઈ, જાણો કેમ
‘નવા યુદ્ધ માટે ત્રણેય સેનાઓ એકજૂટ…’, ઈન્ડિયન આર્મી ચીફે ઓપરેશન સિંદૂર 2.0ના સંકેત આપ્યા
વધુ એક છબરડા બાદ NTA એ માફી માગી, CUET UG પરીક્ષામાં સર્વર ઠપ થતાં ભારે હોબાળો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

આંતરરાષ્ટ્રીય

જેફ બેજોસની સ્પેસ કંપનીનું રોકેટ લોન્ચ પેડ પર જ ફાટયુ : પ્રચંડ વિસ્ફોટ

Khaskhabar Editor Khaskhabar Editor 24 hours ago
આંતરરાષ્ટ્રીય

ઈરાન પરમાણુ હથિયાર છોડશે? શાંતિ કરાર માટે ટ્રમ્પની આ 3 શરતો નક્કી કરશે મિડલ ઈસ્ટનું ભવિષ્ય

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
આંતરરાષ્ટ્રીય

લેબેનોન-ઈઝરાયલ યુદ્ધ: 300 ગામો ખાલી કરવા આદેશ, ‘કોમ્બેટ ઝોન’ જાહેર; મકાનો બન્યા કાટમાળ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?