By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાની વૉરશિપ ભારતીય જહાજ સાથે અથડાયું : દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું
    1 day ago
    100% ટેરિફની ઐસીતૈસી : ભારત રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાનું ચાલું રાખશે
    1 day ago
    ઇઝરાયલને હથિયાર આપશે ટ્રમ્પ : વિશ્વમાં ખળભળાટ!
    1 day ago
    મક્કામાં ઈમરજન્સી એલર્ટ : સાઉદીએ મક્કા પાસે હુતી ડ્રોન તોડી પાડયું
    1 day ago
    ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટને લીલી ઝંડીઃ આર્થિક સંબંધોમાં નવા અધ્યાયની શરૂઆત
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પરિવારોની 57% સંપત્તિ હજુ પણ મકાન-જમીનમાં : શેર અને મ્યુચ્યુઅલ ફંડ તરફ રોકાણકારોનો ઝુકાવ વધ્યો
    1 day ago
    UPI ચાર્જથી બૅન્કો-સરકારને થશે 16,000 કરોડની મસમોટી આવક
    2 days ago
    2000થી વધુના UPI ટ્રાન્સઝેકશન પર હવે ચાર્જ
    2 days ago
    દિલ્હી એરપોર્ટ પર ગંભીર સુરક્ષા ચૂક : ઇમિગ્રેશન વગર ૩ લોકો મ્યુનિક પહોંચી ગયા
    2 days ago
    3300 કરોડના માલિકે રસ્તા પર ભીખ માગી!
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    2 days ago
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    3 days ago
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    2 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    4 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: યુક્રેને પ્રથમ વખત રશિયા પર અમેરિકન મિસાઇલો છોડી: બાઈડને 2 દિવસ પહેલા પ્રતિબંધ હટાવ્યો હતો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > આંતરરાષ્ટ્રીય > યુક્રેને પ્રથમ વખત રશિયા પર અમેરિકન મિસાઇલો છોડી: બાઈડને 2 દિવસ પહેલા પ્રતિબંધ હટાવ્યો હતો
આંતરરાષ્ટ્રીય

યુક્રેને પ્રથમ વખત રશિયા પર અમેરિકન મિસાઇલો છોડી: બાઈડને 2 દિવસ પહેલા પ્રતિબંધ હટાવ્યો હતો

Khaskhabar Editor
Last updated: 2024/11/20 at 4:52 PM
Khaskhabar Editor 2 years ago
Share
5 Min Read
SHARE

રશિયાને છંછેડશો તો પરમાણુ હુમલા કરી વિનાશ સર્જીશું : પુતિન

યુક્રેન યુદ્ધના 1000 દિવસ : પુતિને ન્યુક્લિયર એટેકના નિયમો બદલ્યા

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ મોસ્કો, તા.20
રશિયાએ દાવો કર્યો છે કે પ્રથમ વખત યુક્રેને અમેરિકા તરફથી મળેલી લાંબા અંતરની મિસાઈલોને તેના ક્ષેત્રમાં છોડી દીધી છે. રશિયાના સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે યુક્રેનએ મંગળવારે સવારે બ્રાયન્સ્ક વિસ્તારમાં છ લાંબા અંતરની આર્મી ટેક્ટિકલ મિસાઈલ સિસ્ટમ મિસાઈલો છોડી હતી. રશિયાએ કહ્યું કે તેઓએ 5 મિસાઈલો તોડી પાડી છે. રિપોર્ટ અનુસાર, યુક્રેનિયન અને અમેરિકન અધિકારીઓએ પણ રશિયા પર અઝઅઈખજના ઉપયોગની પુષ્ટિ કરી છે. અમેરિકા અને યુક્રેન સરકારે આ મામલે કોઈ નિવેદન આપ્યું નથી. રશિયાના રાષ્ટ્રપતિ પુતિને સપ્ટેમ્બરમાં અમેરિકાને ધમકી આપી હતી કે જો અમેરિકા લાંબા અંતરના હથિયારોના ઉપયોગને મંજૂરી આપશે તો પરમાણુ યુદ્ધ ફાટી નીકળશે. અઝઅઈખજ સુપરસોનિક બેલેસ્ટિક મિસાઈલ સિસ્ટમ છે. તે 300 કિમી સુધી ચોક્કસ હુમલો કરી શકે છે. યુક્રેન પાસે અમેરિકાની આર્મી ટેક્ટિકલ મિસાઈલ સિસ્ટમ (અઝઅઈખજ) છે. વાસ્તવમાં બે દિવસ પહેલા અમેરિકી રાષ્ટ્રપતિ બિડેને યુક્રેનને રશિયાની અંદર લાંબા અંતરની મિસાઈલોના ઉપયોગને મંજૂરી આપી હતી. અમેરિકાએ ઑક્ટોબર 2023માં જ યુક્રેનને અઝઅઈખજ મિસાઇલો આપી હતી, પરંતુ શરતો અનુસાર તે તેનો ઉપયોગ તેની જ ધરતી પર દુશ્ર્મનો સામે કરી શકે છે. અમેરિકાએ અગાઉ રશિયા પર તેનો ઉપયોગ ન કરવાનું કહ્યું હતું કારણ કે એવી સંભાવના હતી કે તે રશિયા-યુક્રેન યુદ્ધને વધુ ખતરનાક બનાવશે. પરંતુ હવે તે પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યો છે. યુક્રેનને અઝઅઈખજ મિસાઇલોની પરવાનગી મળ્યાના માત્ર 2 દિવસ પછી, રશિયન પ્રમુખ પુતિને પરમાણુ શસ્ત્રોના ઉપયોગને મંજૂરી આપતા નિર્ણયને મંજૂરી આપી છે. મંગળવારે યુક્રેન યુદ્ધના 1000 દિવસ પૂર્ણ થયા. આ મુજબ જે દેશ પાસે પરમાણુ શસ્ત્રો નથી તે પરમાણુ શક્તિ ધરાવતા દેશના સમર્થનથી જો રશિયા પર હુમલો કરે છે તો તેને રશિયા સામે યુદ્ધની ઘોષણા ગણવામાં આવશે. આવી સ્થિતિમાં મોસ્કો પરમાણુ હથિયારોનો ઉપયોગ કરી શકે છે. રશિયાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ દિમિત્રી મેદવેદેવે કહ્યું છે કે ત્રીજું વિશ્ર્વ યુદ્ધ શરૂૂ થઈ ગયું છે. મેદવેદેવે પોતાની ટેલિગ્રામ ચેનલ પર કહ્યું કે અમેરિકાએ યુક્રેનને રશિયાની અંદર મિસાઈલ હુમલા કરવાની મંજૂરી આપીને આની શરૂઆત કરી હતી. મેદવેદેવે કહ્યું કે બાઇડેન ઇચ્છે છે કે પરમાણુ હુમલામાં અડધી દુનિયાનો નાશ થાય. બાઇડેન પ્રશાસન જાણી જોઈને રશિયાને ઉશ્ર્કેરવા માટે આવા નિર્ણયો લઈ રહ્યું છે.

ટ્રમ્પની ટીમે આનો સામનો કરવો પડશે. કેટલાક સમયથી અમેરિકા અને બ્રિટન યુક્રેનને લાંબા અંતરની મિસાઇલોનો ઉપયોગ કરવાની મંજૂરી આપવાનું વિચારી રહ્યા હતા. તેના પર રશિયાના રાષ્ટ્રપતિ પુતિને ચેતવણી આપી હતી કે આવા હથિયારોના ઉપયોગની મંજૂરી આપવાનો અર્થ એ થશે કે નાટો રશિયા વિરુદ્ધ યુદ્ધમાં ઉતરી ગયું છે. તેણે કહ્યું હતું કે જો આવું થશે તો તે ચોક્કસ જવાબ આપશે. પુતિને એક સરકારી ટીવી ચેનલ પર કહ્યું હતું કે જો અમેરિકા યુક્રેનને લાંબા અંતરની મિસાઈલોનો ઉપયોગ કરવાની મંજૂરી આપે તો ઘણું બદલાઈ જશે. આ હથિયારોનો ઉપયોગ સેટેલાઇટ વિના શક્ય નથી. યુક્રેન પાસે આવી ટેકનોલોજી નથી. આ માત્ર યુરોપિયન યુનિયન સેટેલાઇટ અથવા અમેરિકન સેટેલાઇટની મદદથી જ કરી શકાય છે. પુતિને એમ પણ કહ્યું હતું કે માત્ર નાટોના સૈન્ય કર્મચારીઓને જ આ મિસાઈલ સિસ્ટમનો ઉપયોગ કરવાની તાલીમ મળી છે. યુક્રેનના સૈનિકો આ મિસાઈલો ચલાવી શકતા નથી. પુતિને એક સરકારી ટીવી ચેનલ પર કહ્યું હતું કે જો અમેરિકા યુક્રેનને લાંબા અંતરની મિસાઈલોનો ઉપયોગ કરવાની મંજૂરી આપે તો ઘણું બદલાઈ જશે. આ હથિયારોનો ઉપયોગ સેટેલાઇટ વિના શક્ય નથી. યુક્રેન પાસે આવી ટેકનોલોજી નથી. આ માત્ર યુરોપિયન યુનિયન સેટેલાઇટ અથવા અમેરિકન સેટેલાઇટની મદદથી જ કરી શકાય છે. પુતિને એમ પણ કહ્યું હતું કે માત્ર નાટોના સૈન્ય કર્મચારીઓને જ આ મિસાઈલ સિસ્ટમનો ઉપયોગ કરવાની તાલીમ મળી છે. યુક્રેનના સૈનિકો આ મિસાઈલો ચલાવી શકતા નથી. યુક્રેન લાંબા સમયથી અમેરિકા અને બ્રિટન પાસેથી લાંબા અંતરના હુમલાના હથિયારોનો ઉપયોગ કરવાની પરવાનગી માંગી રહ્યું હતું. હકીકતમાં, અમેરિકાએ ઓક્ટોબર 2023માં જ યુક્રેનને લોંગ રેન્જ આર્મી ટેક્ટિકલ મિસાઇલ સિસ્ટમ (અઝઅઈખજ) મિસાઇલો આપી હતી, પરંતુ શરતો અનુસાર, તે તેનો ઉપયોગ તેની જ જમીનમાં દુશ્ર્મનો સામે કરી શકે છે. હવે તે પ્રતિબંધ દૂર કરવામાં આવ્યો છે. આ પહેલાં ફ્રાન્સે યુક્રેનને લાંબા અંતરની સ્ટોર્મ શેડો મિસાઈલ પણ આપી હતી. તે 250 કિલોમીટર દૂર સુધીના ટાર્ગેટને હિટ કરી શકે છે, પરંતુ તેની શરત એ હતી કે યુક્રેન તેની સીમામાં જ તેનો ઉપયોગ કરે.

You Might Also Like

પાકિસ્તાની વૉરશિપ ભારતીય જહાજ સાથે અથડાયું : દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું

100% ટેરિફની ઐસીતૈસી : ભારત રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાનું ચાલું રાખશે

ઇઝરાયલને હથિયાર આપશે ટ્રમ્પ : વિશ્વમાં ખળભળાટ!

મક્કામાં ઈમરજન્સી એલર્ટ : સાઉદીએ મક્કા પાસે હુતી ડ્રોન તોડી પાડયું

ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટને લીલી ઝંડીઃ આર્થિક સંબંધોમાં નવા અધ્યાયની શરૂઆત

TAGGED: Biden, UKRAINE, US missiles
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વિજય માલ્યા અને નીરવ મોદીને પાછા લાવવા ભારતનું બ્રિટન પર દબાણ
Next Article ચક્રવાતની લહેરો સામે લડવા માટે સમર્પિત ભારતીય સશસ્ત્ર દળોનું શાનદાર પ્રદર્શન

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રેસકોર્સ સિદ્ધિ વિનાયક ધામમાં આજે PM મોદીના જન્મદિને 5000 દીવડા પ્રગટાવાશે

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
રાજકોટના વોર્ડ-5ના યુવા કોર્પોરેટર સંજયભાઈ ચાવડાનો આજે જન્મદિવસ
હરિહર ચોક ખુલ્લો મુકાતા હજારો વાહનચાલકોને રાહત
સર્વેશ્વર ચોક કા રાજા : ત્રીજા દિવસે મહાઆરતીમાં ભક્તિભાવ સાથે ગુંજી ઉઠ્યો ગણપતિ બાપ્પાનો જયઘોષ
રોઝ સ્પા એન્ડ વેલનેશ સ્પામાં મસાજના નામે કૂટણખાનું ચલાવતા સંચાલક અને રિસેપ્શનિષ્ટ પકડાયા
પરિવારોની 57% સંપત્તિ હજુ પણ મકાન-જમીનમાં : શેર અને મ્યુચ્યુઅલ ફંડ તરફ રોકાણકારોનો ઝુકાવ વધ્યો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાની વૉરશિપ ભારતીય જહાજ સાથે અથડાયું : દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
આંતરરાષ્ટ્રીય

100% ટેરિફની ઐસીતૈસી : ભારત રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાનું ચાલું રાખશે

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
આંતરરાષ્ટ્રીય

ઇઝરાયલને હથિયાર આપશે ટ્રમ્પ : વિશ્વમાં ખળભળાટ!

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?