By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ડોલર અને યુરો કરતાં રૂપિયાની નોટોની સંખ્યા વધુ : ભારતમાં 176 અબજ બેંક નોટો ચલણમાં
    2 hours ago
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    1 week ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    1 week ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    1 week ago
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કોલકત્તાની હોટલમાં આગ બાળક સહિત 9 લોકોના મોત
    2 hours ago
    ગુજરાત બન્યું અમેરિકાની ઊંઘ ઉડાવનાર ‘ફેન્ટેનાઈલ’ ડ્રગનું હબ!
    2 hours ago
    MPના ભીંડમાં ભયાનક અકસ્માતઃ ટ્રક સાથે અથડાઈ પીકઅપ, 8નાં મોતઃ 23 ઘાયલ
    1 day ago
    તરુણ ચુગ ગુજરાત ભાજપના પ્રભારી
    1 day ago
    દાહોદમાં ધમધમતી નકલી સરકારી કચેરીનો પર્દાફાશ
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    2 hours ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    5 days ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    2 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કાલે મહાશિવરાત્રિ : શિવાલયોમાં અનેક ભાવિકો ઉમટી પડશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ધર્મ > કાલે મહાશિવરાત્રિ : શિવાલયોમાં અનેક ભાવિકો ઉમટી પડશે
ધર્મ

કાલે મહાશિવરાત્રિ : શિવાલયોમાં અનેક ભાવિકો ઉમટી પડશે

Khaskhabar Editor
Last updated: 2022/02/28 at 5:52 PM
Khaskhabar Editor 4 years ago
Share
3 Min Read
SHARE

મહાશિવરાત્રિએ સોમનાથમાં શ્રધ્ધાનો સાગર ઘુઘવશે: શિવ આરાધનાનો દુર્લભ અવસર

ખાસ-ખબર સંવાદદાતા

આવતીકાલે મહાશિવરાત્રી પર્વની ઉજવણી રાજકોટ સહિત સમગ્ર સૌરષ્ટ્ર-કચ્છમાં અનેરા ધર્મોલ્લાસ સાથે ઉજવાશે. કાલે શિવમંદિરોમાં વહેલી સવારથી ઓમ નમ: શિવાય, હર હર મહાદેવના ગગનભેદી નાદ ગુંજી ઉઠશે. કાલે ઠેર ઠેર ચાર પ્રહરની પૂજા અર્ચના થશે. કાલે સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ જોવા મળશે. ભાવિકો અભિષેક, પૂજન, શિવમહિમ્ન સ્તોત્રના પાઠ કરીને જીવને શિવમાં પરોવવાનો પુરુષાર્થ કરશે.રાજકોટમાં આવતીકાલે મહાશિવરાત્રી નિમિત્તે શિવાલયોમાં સુશોભન તથા રોશનીના શણગાર કરાયા છે. કાલે વહેલી સવારથી ભક્તોની ભીડ શિવાલયોમાં જોવા મળશે. દશનામ ગોસ્વામી સમાજ દ્વારા શિવરથયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે.

- Advertisement -

સોમનાથ તીર્થઘામમાં મહાશિવરાત્રિ મહોત્સવ પ્રસંગે શિવભક્તોનો માનવ મહેરામણ શિવકૃપા પ્રાપ્ત કરવા સોમનાથ આવી પહોંચનાર હોય ત્યારે આ મહોત્સવની ભવ્ય તૈયા રીઓ પૂર્ણ થયેલ છે. મહાશિવરાત્રી પર્વે સોમનાથ મંદિર સતત કલાક દર્શનાર્થીઓ માટે ખુલ્લું રહેનાર છે અને પાલખી યાત્રા, જ્યોતપૂજન, ચાર પ્રહરનુ વિશેષ પૂજન, આરતી સહિત ઘાર્મિક, આદ્યાત્મિક, સાંસ્કૃતિક કાર્યક્રમોનો ત્રિવેણી સંગમનું આયોજન કરવામાં આવેલ છે અને દર્શનાર્થીઓએ સરકારની ગાઇડ લાઇનના ચૂસ્ત પાલન સાથે દર્શન કરવાના રહેશે અને સોશ્યલ મીડીયાના માધ્યમથી દેશ-વિદેશના ભક્તો ઘરબેઠા મહાદેવના દર્શનનો લાભ લઇ શકનાર છે.

સોમનાથ ખાતેના મહાશિવરાત્રી પર્વની વિગતો આપતા સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવેલ કે, પ્રતિવર્ષ સોમનાથ ટ્રસ્ટ દ્વારા મહાશિવરાત્રિ પર્વની પારંપરીક ઉજવણી કરવામાં આવી રહેલ છે જેમાં તા. થી તા. માર્ચ દમ્યાન દ્વિ-દિવસીય વિશેષ આયોજન કરવામાં આવેલ છે. તા. 1 ને મંગળવારે મહાશિવરાત્રિ પર્વે સોમનાથ મંદિર સવારે ચાર થી લઇ સતત કલાક ભક્તજનો માટે ખુલ્લુ રહેનાર છે. ચાર પ્રહરની વિશેષ પૂજા-આરતી, પાલખીયાત્રા, ધ્વજારોહણનું ધાર્મિક-સાંસ્કૃતિક આયોજન કરાયેલ હોય જેમાં ઉપસ્થિત રહી ભક્તો શિવમય બનનાર છે. સોમનાથના માર્ગો શિવભક્તોનાં જય સોમનાથના નાદથી ગુંજી ઉઠનાર છે.

ડીઝીટલ પ્લેટફોર્મના માધ્યમથી મહાશિવરાત્રિના પાવન પર્વે ઘરબેઠા પણ શ્રધ્ધાળુ ઓ પણ ઓનલાઇન જોડાઇ ૐ નમ: શિવાય જાપ થી સોમનાથજીની આરાધના કરી શકશે. આ ખાસ વ્યવસ્થા શ્રધ્ધાળુઓ માટે ગોઠવવામાં આવી છે. જેનો વધુમાં વધુ લોકોને લાભ લેવા વિનંતી છે. આ ઓનલાઇન મંત્રજાપમાં જોડાવા માટે ફેસબુક પર ટ્રસ્ટના સોશ્યલ મીડીયા હેન્ડલ ’ પર રાત્રે બાર થી સાડા બાર (ત્રીસ-મીનીટ) સૌ જોડાઇને નમ: શિવાય જાપ કરી ટ્રસ્ટની વેબસાઇટ somnath.orgમાં રજીસ્ટ્રેશન કરાવી અથવા તો પોસ્ટ દ્વારા પ્રસાદસેવા મનિઓર્ડર મારફત ભારતભરની કોઇપણ પોસ્ટ ઓફિસ ખાતે નોંધાવી ભક્તો ઘરબેઠે પ્રસાદ મેળવી શકશે. મહાશિવરાત્રિના દિવસે સોમનાથ મંદિર લાઇટીંગથી સુંદર દૃશ્યમાન થનાર છે.

- Advertisement -

You Might Also Like

આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’

14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ

ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો

બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે

અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વિસંગત જમીન સંપાદન અંગે ખેડૂતોની અસંખ્ય રજૂઆત કરવા છતાં તંત્ર મીઢું
Next Article ગોરખનાથ આશ્રમ ભવનાથ ખાતે શિવરાત્રી મેળામાં પ્રસાદ લેતા હજારો ભાવિકો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
AuthorBhavy Raval

દારૂ તો નકલી છે જ, દારૂબંધી પણ નકલી છે !

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
મનપાના વાહનો માટે રિટેલ પંપ પરથી ડીઝલ ખરીદવાનો નિર્ણય : મહિને રૂ.40 લાખની બચતનો દાવો
ભાવનગરમાં લઠ્ઠાકાંડ : નકલી રોયલ સ્ટેગ દારૂ પીવાથી 4ના મોત
શિક્ષણને પ્રોત્સાહન : જય માડી ચેરિટેબલ ટ્રસ્ટે ૧૦૫ બાળકને અભ્યાસની કીટ અર્પણ કરી
રાષ્ટ્રગીતના અપમાનના વિરોધમાં રાજકોટ ભાજપ યુવા મોરચા દ્વારા વિશાળ કેન્ડલ માર્ચ
શીતળા સાતમ : બેડીપરાના 150 વર્ષ જૂના શીતળા માતાજી મંદિરે ભક્તોનું ઘોડાપૂર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ધર્મ

આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
ધર્મ

14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ

khaskhabarrajkot khaskhabarrajkot 2 months ago
Bhavy Ravalધર્મ

ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો

khaskhabarrajkot khaskhabarrajkot 2 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?