By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈટાલીમાં વાવાઝોડાના લીધે તબાહી, એરપોર્ટની છત ઊડી
    14 minutes ago
    USમાં એરપોર્ટ પર ઇંધણ ખૂટી જતા હોબાળો, વિમાનો અટવાયા : NOTAM ઇમરજન્સી એલર્ટ
    59 minutes ago
    અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું
    2 days ago
    કોલેસ્ટ્રોલથી પીડાતા દર્દીઓ માટે આશાસ્પદ અને ક્રાંતિકારી શોધ : Verve-102 જીન થેરાપી
    3 days ago
    ડોલર અને યુરો કરતાં રૂપિયાની નોટોની સંખ્યા વધુ : ભારતમાં 176 અબજ બેંક નોટો ચલણમાં
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મહારાષ્ટ્રનાં અમરાવતીમાં હોસ્પિટલના ચાઈલ્ડ યુનિટમાં આગ: 3 નવજાત શિશુનાં મોત
    41 minutes ago
    FSSAIની લાલ આંખ : ‘શ્રદ્ધા’, ‘શ્રી સરસ’ અને ‘ગોકુલ’ બ્રાન્ડના ઘીના વેચાણ પર તાત્કાલિક રોક
    1 hour ago
    પુણેમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ પહેલાં NSUI-ABVP વચ્ચે ઘર્ષણ
    2 days ago
    પૂરમાં ગંભીર ઇજાગ્રસ્ત 53 વર્ષીય હાથિણ ‘જોયમોતી’ને એરલિફ્ટ કરી વનતારા લવાઈ
    2 days ago
    બ્રિટીશ એજન્સીનો રિપોર્ટ : અલ-નીનો 100 વર્ષનું સૌથી ભયંકર, 2027માં ગરમી ભૂક્કા બોલાવશે
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    5 days ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    1 week ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    3 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ‘કાશ્મીર ફાઇલ્સ’ વૈચારિક પરિપ્રેક્ષ્ય ઉભો કરી શકી એ જ એની સફળતા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > મનોરંજન > ‘કાશ્મીર ફાઇલ્સ’ વૈચારિક પરિપ્રેક્ષ્ય ઉભો કરી શકી એ જ એની સફળતા
મનોરંજન

‘કાશ્મીર ફાઇલ્સ’ વૈચારિક પરિપ્રેક્ષ્ય ઉભો કરી શકી એ જ એની સફળતા

Khaskhabar Editor
Last updated: 2022/03/22 at 4:43 PM
Khaskhabar Editor 4 years ago
Share
8 Min Read
SHARE

કાશ્મીર ફાઇલ્સમાં એક સંવાદ છે, ‘યહુદીઓને ભુલને હી નહી દિયા કે ઉનકે સાથ ગલત હુઆ હૈ’ આ વિધાન તદ્દન સત્ય છે 

એક લાંબા સમયથી એક મુદ્દા વિષે લખવાનુ હું ટાળતી રહી છુ. ‘વાસાંસિ’ લખી એ પહેલાથી મારા મનમાં એક વાત અટકીને પડી છે… ધ કાશ્મીર ફાઇલ્સ જોઇને મને લાગ્યુ કે આ મુદ્દો અહીં સાચી રીતે વ્યક્ત થઇ શકશે. 

Contents
કાશ્મીર ફાઇલ્સમાં એક સંવાદ છે, ‘યહુદીઓને ભુલને હી નહી દિયા કે ઉનકે સાથ ગલત હુઆ હૈ’ આ વિધાન તદ્દન સત્ય છે – દેવાંગી ભટ્ટ  

– દેવાંગી ભટ્ટ  

But before I discuss that, I want to ask something. હિરોશીમા-નાગાસાકી પર બોમ્બ ફેંકવાનો ઓર્ડર કરનાર યુ.એસ. પ્રેસીડન્ટનું નામ તમને યાદ છે? માનવ ઇતિહાસના સૌથી મોટા ન્યુક્લીયર હુમલામા બે દિવસમાં લગભગ ચાર લાખ વિભીષિકા જોયેલી જાપાને.
Gavrilo Princip નામ તમે કદી સાંભળ્યુ છે?
અને હિટલર? એનુ નામ સાંભળ્યુ છે? પહેલા બે પ્રશ્ન માટે કદાચ ગુગલ જોવુ પડે, પણ ત્રીજા પ્રશ્નનો જવાબ સહુને ચોક્કસ ખબર છે.
History is not what actually happened; it is what people reported to have happened. વિશ્વના તમામ ઇતિહાસો એ મુળભુત રીતે નોંધનારનુ પરિપ્રેક્ષ્ય છે. કોઇ પ્રજા પોતાને જે રીતે અભિવ્યક્ત કરે છે એ મુજબ એને આવનારુ વિશ્વ ઓળખે છે. So let me explain…
28 જુન, 1914 ના ઓસ્ટ્રીયાના ક્રાઉન પ્રિન્સ અને એમની પત્ની એક કાફલામાં જઇ રહ્યા હતા, ત્યારે 19 વર્ષના એક ટીનએજરે એમની જાહેરમાં હત્યા કરી. એ યુવક સર્બીઅન નેશનાલીસ્ટ હતો અને એનુ નામ હતુ Gavrilo Princip. આ ઘટનાના પ્રત્યાઘાત સ્વરુપે ઇવેંચ્યુઅલી બે વિશ્વયુધ્ધ લડાયા અને આશરે 80 million લોકોએ જીવન ગુમાવ્યુ. આનાથી વધુ હ્યુમનલોસ હજી માનવ ઇતિહાસે જોયો નથી. તમને એ ઓગણીસ વર્ષના યુવકના નામ વિષે ખબર હતી? જો જવાબ ના છે … તો મારે કહેવુ છે કે ઇતિહાસ પક્ષપાતી છે. એ ફક્ત રેકોર્ડ થયેલી, વારંવાર કહેવાતી બાબતો યાદ રાખે છે. એ ગેવ્રીલો અને હેંરી ટ્રુમનને ભુલી જાય છે અને હિટલરને યાદ રાખે છે.
કશ્મીર ફાઇલ્સમાં એક સંવાદ છે “ યહુદીઓને ભુલને હી નહી દિયા કે ઉનકે સાથ ગલત હુઆ હૈ”.
આ વિધાન તદ્દન સત્ય છે. યહુદી પ્રજાના ખાત્મા અને પીડા વિષે લાખો પુસ્તકો લખાયા છે, અગણીત ફિલ્મો બની છે. ઇતિહાસમાં એ હત્યાકાંડ એટ્લો પ્રબળ રીતે નોંધાયો છે કે you think of a monster, and Hitler comes to your mind. એ જરુરી પણ છે…
પણ પીડાઓ ક્યારેય એક્પક્ષી તો હોતી નથી. ઘટનાઓ ફક્ત એક પરિપ્રેક્ષ્યથી સમજવી પણ શક્ય હોતી નથી. તો પછી ક્યાં છે જર્મન પ્રજાનું આલેખન? છુટુછવાયુ કેટલુક લખાણ મળી આવશે પણ જ્યુ વિભિષિકાની ધધકતી જ્વાળાઓમાં એવુ એકલદોકલ ચોપાનિયુ ક્યારનું સળગી ચુક્યુ છે. And Maya Angelou says “There is no greater agony than bearing an untold story .”
હવે હું કેટલીક માહિતી શેર કરું છું

જે પ્રજા પોતાનો પક્ષ મુકતી નથી એને ભવિષ્ય ગુનેગાર માની લે છે

– પ્રથમ વિશ્વયુદ્ધ ઓસ્ટ્રિયાના પ્રિન્સનું મર્ડર થવાના કારણે શરુ થયેલું. અહીં વિશ્વયુધ્ધના મંડાણ સર્બિયાના હુમલાથી થયા છે, પણ BBC ન્યુઝ દ્વારા ૨૦૧૪ માં જ્યારે કેટલાક નામી ઈતિહાસકારો અને અભ્યાસુઓને પ્રશ્ન પૂછાયો કે “પ્રથમ વિશ્વયુદ્ધ કયા દેશે શરુ કરેલું ?” ત્યારે મોટાભાગના ઈતિહાસકારોએ જર્મનીને આ યુદ્ધ માટે જવાબદાર ગણેલું. પ્રશ્ન એ થાય કે કેમ? તો એમની દલીલ આ હતી “ Germany seems to be most responsible, because it offered ‘blank cheque’ support to Austria. ” આ તર્ક કેવો છે નહિ?

- Advertisement -
– And why just Germany? લગભગ સો રાષ્ટ્રોએ બે દેશોને ટેકો કરીને એ યુધ્ધને વર્લ્ડવોર બનાવેલુ. ઓસ્ટ્રિયા તરફી દેશો હતા જર્મની, બલ્ગેરિયા અને ઓટોમન એમ્પાયર . આની સામે મેદાને ઉતરનાર મહાસતાઓ હતી બ્રિટન, યુનાઇટેડ સ્ટેટ્સ , ફ્રાંસ ,રશિયા,ઇટલી, રોમાનિયા અને જાપાન. તો એ દેશોને ટેકો આપવા બદલ દોષી કેમ ન ગણ્યા?
– એ યુધ્ધ વખતે જર્મનીમાં એક માન્ય્તા ઉભી થઇ કે દેશની સમ્રુધ્ધ, એલીટ જ્યુ પ્રજા અન્ય સતા તરફી છે. એ માન્યતા પાછળ અનેક આંતરિક સંઘર્ષો હતા. જ્યુ લીડર્સ એવા સમયે દેશમાં હડતાલો, રાજકીય આંદોલનો કરતા રહ્યા. જર્મની ફક્ત બાહ્ય જ નહી, આંતરિક વિગ્રહથી પણ તુટ્યુ .
– અંતે એ હાર્યા અને સામેની સામુહિક શક્તિઓ જીતી. આ યુધ્ધમાં જર્મનીના લગભગ ૧૭ લાખ સૈનિકો મર્યા, ૪૦ લાખથી વધુ ગંભીર ઘાયલ થયા અને ૧૨ લાખ જેટલા યુધ્ધકેદી બન્યા. એક આખી યુવાન પેઢીનો સંહાર હતો એ. અને એ સ્થિતિમાં મહાસતાઓ દ્વારા બીજો મરણતોલ ફટકો મારવામાં આવ્યો. જર્મનીને ટ્રીટી ઓફ વર્સેલ્સ સાઈન કરાવવામાં આવી જે મુજબ ૧૩૨ બિલીયન ગોલ્ડ માર્ક્સનો દંડ કરાયો. આ અકલ્પ્ય દંડનો અંતિમ હપતો ઓક્ટોબર ૨ ,૨૦૧૦ ના ૭૦ મીલીયન યુરો દ્વારા ચૂકવાયો. ( યસ … હજી દસ વર્ષ પહેલા) .
– નાઝીવાદ ફાટ્યો એ પહેલાનો ઇતિહાસ છે આ. હીટલરની ક્રુરતા સહુ જાણે છે, પણ મ્રુતપ્રાય દેશને અબજોનો દંડ ફટ્કારનાર, બાર લાખ યુવાનોને યુધ્ધકેદી બનાવનાર દેશોની ક્રુરતા કેમ નોંધાઇ નથી? કે પછી જે સતત કહેવાય છે … એ જ ભવિષ્યમાં જીવે છે? જે પ્રજા પોતાનો પક્ષ મુકતી નથી એને ભવિષ્ય ગુનેગાર માની લે છે.
– As Pallavi Joshi says in ધ કાશ્મીર ફાઇલ્સ “it’s a war of narratives”. If you can’t narrate your side, it will not be recorded in history.
– So speak up … speak up for your losses… speak up for your heroes …. Speak up for your civilization. દરેક સભ્યતાને પોતાનો પક્ષ મુકવાનો અધિકાર છે.
– ‘કાશ્મીર ફાઇલ્સ’ મુકાવો જરુરી હતો એવો પક્ષ છે. 2002 ના રમખાણો માટે રોદણા રડ્તા અતિજ્ઞાનીઓ, જ્યારે ટ્રેનમાં સળગાવાયેલા લોકો વિષે મજાકો કરે છે ત્યારે પક્ષ મુકાવો જોઇએ. જે.એન.યુ માં સરકારી અનુદાનથી ચાલતી સંસ્થામાં સાત-સાત વર્ષ પડ્યા રહેતા લોકો જ્યારે “ભારત તેરે ટુકડે હોંગે … ઇંશાઅલ્લાહ” ના નારા લગાવે, અને તોય સ્વરા ભાસ્કર અને અરુંધતી રોય વિદ્યાર્થીહીતના છાજિયા લે ત્યારે પક્ષ મુકાવો જોઇએ. સંસદ પર હુમલો પ્લાન કરનાર અફ્ઝલ ગુરુની ફાંસી રોકવા નસીરસાબ અરજીમાં સહી કરે અને પછી ભારતની અસહિષ્ણુતાની વાતો કરે ત્યારે પક્ષ મુકાવો જોઇએ. ભારત તરફ્થી “2018 હૈ, દેશ કો ખતરા હૈ, જિંગોસ્તાન જિંદાબાદ” કહેતી ફિલ્મ ઓસ્કારમાં ઓફિશીયલ એંટ્રી તરીકે જાય અને તોય અભિવ્યક્તિની આઝાદીના રોદણા રડાય તો પક્ષ મુકાવો જોઇએ. લીમ્બુ મરચા બાંધવાને રુઢી કહેતા લોકો જો હીજાબની તરફેણ કરે તો પક્ષ મુકાવો જોઇએ. So great વિવેક રંજન અગ્નિહોત્રી… more power to you. ફિલ્મ એક વૈચારિક પરિપ્રેક્ષ્ય ઉભો કરી શકી એ જ એની સફળતા છે.
– But … with that said…. there are 2 concerns which I would like to state …
– દેશભાવ અભિવ્યક્ત કરતી ફિલ્મ એ એક માધ્યમ છે, એ દેશભાવ પોતે નથી. એટ્લે ફિલ્મ વિષેનો અભિપ્રાય એ દેશ વિષેનો અભિપ્રાય નથી. Nationalism is intangible and should remain so.
– કોઇપણ નિશ્ચિત આદર્શને કલાનો માપદંડ ન બનાવી શકાય . વિષય વૈવિધ્ય અને અભિવ્યકતિ આર્ટ ફોર્મને જીવાડે છે. Goodness/ correctness of the subject જો માપદંડ બનશે તો વૈવિધ્ય અઘરુ બની જશે.
સમજણથી પ્રતિભાવ મુલવવા જરુરી છે, આવેશથી નહી.
(સૌજન્ય : ફેસબૂક પેઇજ પરથી)

You Might Also Like

આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી

વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન

કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ

‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન

‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article કાલથી 28 માર્ચ સુધી BAPSના સંસ્કારધામમાં મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવ
Next Article ભારતમાં 26 કરોડ લોકો ઉંઘ ન આવવાની સમસ્યાથી પીડાય છે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

ઈટાલીમાં વાવાઝોડાના લીધે તબાહી, એરપોર્ટની છત ઊડી

Khaskhabar Editor Khaskhabar Editor 14 minutes ago
સુરતની ફિશ માર્કેટને ‘નરેન્દ્ર મોદી’નું નામ અપાતાં વિવાદ
ધારાસભ્ય રમેશ ટીલારા દ્વારા 29મીએ વિનામૂલ્યે મેગા સર્વ રોગ નિદાન કેમ્પ
લાખાજીરાજ રોડ-ધર્મેન્દ્ર રોડ પર ફરીવાર ફેરિયાઓનો ત્રાસ
રામનાથ મંદિરે ભાવિકોને અગવડ ન પડે તે માટે 1000 ફૂટની ગ્રીલ ફીટ કરાઇ
મહારાષ્ટ્રનાં અમરાવતીમાં હોસ્પિટલના ચાઈલ્ડ યુનિટમાં આગ: 3 નવજાત શિશુનાં મોત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

બોલીવુડ

આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
બોલીવુડ

વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
બોલીવુડ

કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?