By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારત પર લાગશે 100% ટેરિફ ?
    4 days ago
    ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં ભીષણ આગ : 3 લાખથી વધુ બેઘર
    6 days ago
    પેટ્રોલ-ડિઝલના ભાવ વધવાનો ખતરો ટળ્યો : ક્રૂડ ઓઇલના ભાવમાં 7%નો ઘટાડો
    6 days ago
    ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
    1 week ago
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    જમ્મુ-કાશ્મીરના કુલગામમાં પહેલગામ જેવો આતંકી હુમલો
    1 day ago
    મહારાષ્ટ્રના ભિવંડીમાં ચાર માળની ઇમારત ધરાશાયી : 6નાં મોત
    2 days ago
    સોમવાર સુધી સંસદ સ્થગિત
    2 days ago
    રેડ એલર્ટ : ગુજરાત અને મહારાષ્ટ્રમાં આજે ભારે વરસાદનું એલર્ટ : સેના સ્ટેન્ડબાય પર
    2 days ago
    વોટર ID, આધાર અને PAN પણ નાગરિકતાનો પુરાવો નથી : કોલકાતા હાઇકોર્ટ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    1 day ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    3 days ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    5 days ago
    ગ્લાસગોમાં ભારતીય વેટલિફ્ટર્સનો દબદબો : મીરાબાઇ ચાનુએ ગોલ્ડની હેટ્રિક સાથે રચ્યો ઇતિહાસ
    6 days ago
    કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની : મીરાબાઈ ચાનુ અને લવલીના બોરગોહેને તિરંગો લઈ ભારતીય ટીમની આગેવાની કરી
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    4 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    6 days ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 week ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 week ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સહકાર ભારતી પ્રદેશ કાર્યકારીણી સૌરાષ્ટ્ર-કચ્છ ભાગની બેઠક રાજકોટ ખાતે યોજાઈ ગઈ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > સહકાર ભારતી પ્રદેશ કાર્યકારીણી સૌરાષ્ટ્ર-કચ્છ ભાગની બેઠક રાજકોટ ખાતે યોજાઈ ગઈ
રાજકોટ

સહકાર ભારતી પ્રદેશ કાર્યકારીણી સૌરાષ્ટ્ર-કચ્છ ભાગની બેઠક રાજકોટ ખાતે યોજાઈ ગઈ

Khaskhabar Editor
Last updated: 2025/02/26 at 5:33 PM
Khaskhabar Editor 1 year ago
Share
3 Min Read
SHARE

પંચપ્રાણ, પંચતત્વ, પંચામૃત દ્વારા સહકાર ભારતી પરિવારમાં શ્રેષ્ઠ સમાજનું નિર્માણ કરીએ: જીવણભાઈ ગોલે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

સહકાર ભારતી ગુજરાત પ્રદેશ કાર્યકારીણી ભાગની બેઠક ત્રણ ભાગમાં ઉત્તર તથા મધ્ય ગુજરાત અમદાવાદ ખાતે, દક્ષિણ ગુજરાત અને આજરોજ સૌરાષ્ટ્ર-કચ્છ વિભાગ ભાગની બેઠક રાજકોટ ખાતે રાજકોટ નાગરિક સહકારી બેંક બોર્ડ રૂમ ખાતે 150 ફૂટ રીંગ રોડ, રાજકોટ ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં રાજકોટ વિભાગના રાજકોટ, જામનગર, મોરબી, કચ્છ. ભાવનગર વિભાગના ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, જુનાગઢ વિભાગના જુનાગઢ, અમરેલી, ગીર-સોમનાથ પોરબંદર, દેવભૂમિ દ્વારકા, દીવના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.સહકાર ભારતીની પરંપરા મુજબ સહકાર ગીત ‘સમાજ હે આરાધ્ય હમારા, સેવા હે આરાધના, ભારતમાતા કે વૈભવ હિત, સહકારીતા કી સાધના’ કરવામાં આવી હતી.

- Advertisement -

સહકાર ભારતી ગુજરાત પ્રદેશના પ્રદેશ મહામંત્રી જયંતિભાઈ કેવત, પ્રદેશ સંગઠન પ્રમુખ ચીમનભાઈ ડોબરીયા, ગુજરાત, રાજસ્થાનનાં પ્રચારક જીવનભાઈ ગોલે, પ્રો. વિનોદભાઈ બરોચીયા રાષ્ટ્રીય સંપર્ક પ્રમુખ, પ્રદેશ ઉપાધ્યક્ષ નલીનભાઈ વસા, નયનાબેન મકવાણા, વશરામભાઈ ચોવટીયા, સુરેશભાઈ આહિર ઉપસ્થિત રહ્યા હતા.

જુદા જુદા વિષય ઉપર જણાવતા ગુજરાત, રાજસ્થાનના સંગઠન પ્રમુખ જીવનભાઈ ગોલે જણાવ્યું હતું કે ‘ચલો ગાઉ કી ઓર, ગાવ કે લિયે જીના શીખે’, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના 100 વર્ષ ચાલી રહ્યું છે તેમજ સહકાર ભારતીના આગામી 50 વર્ષ શરૂ થનાર છે, સહકાર શક્તિ, રાજકીય શક્તિ અને સજ્જનશક્તિ ત્રણે ગ્રામ્ય વિકાસમાં સહજ રીતે સમન્વય કરી ત્યારે સમગ્ર ગામમાં સહકાર ચેતના કેન્દ્ર શરૂ થઈ જાય અને જબરું પરિવર્તન આવનાર છે. પ્રદેશ મહામંત્રી જયંતિભાઈ કેવતએ જણાવ્યું હતું કે સહકાર ભારતીની સ્થાપના 11 જાન્યુઆરી 1979માં પ.પૂ.લક્ષ્મણરાવ ઇનામદાર વકીલે કરી હતી. આજે સમગ્ર દેશમાં સહકારી ક્ષેત્રે શ્રેષ્ઠ સંગઠન સાબિત થયું છે, ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની 100 વર્ષ ચાલી રહ્યું છે અને સહકાર ભારતીયને 2029- 50 વર્ષ થશે.

વિના સંસ્કાર, નહીં સહકાર, નહીં સહકાર, નહીં ઉદ્ધાર, ધ્યેય સાથે સર્જન શક્તિ જાગરણ કરવાના મુખ્ય ઉદ્દેશથી સમગ્ર રાજ્યમાં સહકાર ચેતના કેન્દ્રો નગર, ગ્રામ્ય વિસ્તાર જિલ્લા કેન્દ્રો પર ઠેર ઠે2 સહકાર ચેતના કેન્દ્રો ખોલી દર પંદર દિવસે નિશ્ર્ચિત કરેલા સ્થાન ઉપર ભેગા થવું અને અનુકૂળ સમય સુધી ચર્ચાઓ અને સંસ્કારની વાતો કરી સંગઠન ઊભું કરવું આદર્શ સહકારી કાર્યકર્તાઓ, સમાજ પરિવર્તન, સમૃદ્ધ ગામડાઓનું નિર્માણ વગેરે પ્રવૃત્તિ દ્વારા આદર્શ પરિવારો દ્વારા સમગ્ર રાજ્યમાં સહકાર ચેતના કાર્ય શરૂ કરવામાં આવનાર છે અને ખરા અર્થમાં વિના સંસ્કાર, નહીં સહકારને સાર્થક કરીએ. કાર્યક્રમને સફળ બનાવવા રાજકોટ મહાનગર ડો. એન. ડી. શીલુ્ અધ્યક્ષ, નાથાભાઈ ટોળીયા ઉપાધ્યક્ષ, જયેશ સંઘાણી મહામંત્રી, અનિરુદ્ધભાઈ નથવાણી ખજાનચી, નિશાબેન પીલોજપરા મહિલા સંયોજક, કુંદનબેન ભટ્ટ, દીપકભાઈ પટેલ, પ્રવીણભાઈ નિમાવત, યશભાઈ સોજીત્રા, વિભાભાઈ મિયાત્રા, હર્ષિલભાઈ શાહ, જેનિશભાઈ સીણોજીયા, આશિષભાઈ પોપટાણી, વિરાજભાઈ ડોલરએ જહેમત ઉઠાવી હતી.

- Advertisement -

You Might Also Like

રાજકોટમાં અઢી ઈંચ વરસાદ : આજી-2 ડેમના દરવાજા ખોલાતા 10 ગામો એલર્ટ

નીચાણવાળા વિસ્તારો, નાળા, અંડરબ્રિજ અને ફાયર સ્ટેશનોની કમિશનર તુષાર સુમેરાએ સમીક્ષા કરી

ગુજરાતમાં બપોર સુધીમાં 200 તાલુકામાં વરસાદ : પોપટપરાનો અન્ડરપાસ માત્ર બે ઇંચ વરસાદમાં બંધ

ભારે વરસાદની આગાહી વચ્ચે રાજકોટમાં શાળાઓને રજા જાહેર કરવાની ઉઠી માંગ

માત્ર ધન કમાવું જ જીવનનું લક્ષ્ય નથી, પરંતુ ભગવાન, પરિવાર, સમાજ અને પોતાના પ્રત્યેની જવાબદારી જ સાચી જીવનસાધના : વ્રજરાજકુમાર મહારાજ

TAGGED: Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article આજે મહાશિવરાત્રીનું પાવન પર્વ, ભાવનગરના શિવાલયોમાં ભક્તો ઉમટી પડ્યા
Next Article રાજકોટના સદર બજારમાં મુસ્લિમ અગ્રણીના ઘર પર પથ્થરમારો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં પહેલગામ જેવો આતંકી હુમલો

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
શાંત શહેર રાજકોટમાં 2026માં હત્યાના 19 બનાવ પોલીસ ચોપડે નોંધાયા
રાજકોટમાં અઢી ઈંચ વરસાદ : આજી-2 ડેમના દરવાજા ખોલાતા 10 ગામો એલર્ટ
સાયબર ગુનાઓનું પેરેલલ વર્લ્ડ : ડાર્ક વેબ પર ચાલે છે ગેરકાયદે ધમધમાટ બજાર
નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
કેન્સરના છેલ્લા સ્ટેજે પહોંચેલા લેખકની અંતિમ કથા અને યોગ્ય વારસદારની અનોખી શોધની વાર્તા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટમાં અઢી ઈંચ વરસાદ : આજી-2 ડેમના દરવાજા ખોલાતા 10 ગામો એલર્ટ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાજકોટ

નીચાણવાળા વિસ્તારો, નાળા, અંડરબ્રિજ અને ફાયર સ્ટેશનોની કમિશનર તુષાર સુમેરાએ સમીક્ષા કરી

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ગુજરાતરાજકોટ

ગુજરાતમાં બપોર સુધીમાં 200 તાલુકામાં વરસાદ : પોપટપરાનો અન્ડરપાસ માત્ર બે ઇંચ વરસાદમાં બંધ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?