By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભૂતાનમાં ગ્લેશિયર તળાવ ફાટ્યું
    3 minutes ago
    દુનિયા માટે ખતરાની ઘંટડી
    24 hours ago
    કેપ્ટન સ્મિત મચ્છરને UAEનું સન્માન, રાષ્ટ્રપતિ ભેટી પડયાં
    2 days ago
    દક્ષિણ આફ્રિકાએ રચ્યો ઇતિહાસઃ 696 ડબ્બા અને 7.6 કિમી લાંબી ટ્રેન દોડાવી તોડયો વર્લ્ડ રેકોર્ડ
    2 days ago
    ઈરાને ઇન્ટરનેટ કેબલ કાપી નાખવાની આપી ચેતવણી
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    એક્સપ્રેસ વૅ પર 120 kmphની ઝડપે ગાડી દોડાવવાની છૂટઃ મેમો નહીં ફાટે
    38 seconds ago
    ચક્રવાત અર્નબને કારણે આંધ્ર અને ઓડિશામાં 5 લોકોનાં મોત
    23 hours ago
    કેન્સરની દવાઓ સસ્તીઃ 80 હજારનું ઇન્જેકશન હવે માત્ર 7 હજારમાં મળશે, 543 દવાઓના ભાવ ઘટ્યા
    24 hours ago
    ચૂંટણી પંચની SIR પ્રક્રિયાઃ 6 રાજ્યમાંથી 1600 શંકાસ્પદ વિદેશી નાગરિકો મળ્યા
    24 hours ago
    જિયો પ્લેટફોર્મ્સની આઈપીઓ લિસ્ટિંગ સેરેમની યોજાઈઃ અનંતની ઇમોશનલ સ્પીચમાં પિતા મુકેશ અંબાણી રડી પડ્યા
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    3 ગોલ્ડ મેડલ જીતનારા ભારતીય ચેમ્પિયન નીરજ યાદવે જીવન ટૂંકાવ્યું
    2 days ago
    ૭૫ વર્ષની વયે રંજનબેન ઠાકરની દોડમાં સુવર્ણ હેટ્રિક : ત્રણ સ્પર્ધામાં ત્રણ ગોલ્ડ મેડલ જીતી રચ્યો ઈતિહાસ!
    2 days ago
    મુંબઈ ઇન્ડિયન્સે કિરોન પોલાર્ડને હેડ કોચ બનાવ્યા
    6 days ago
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    3 weeks ago
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    1 month ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    4 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    5 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    5 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    5 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: દુનિયાના સૌથી મોંઘા શહેરોનું લિસ્ટ જાહેર, આ લિસ્ટમાં ભારતના પણ ત્રણ શહેરનો સમાવેશ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > દુનિયાના સૌથી મોંઘા શહેરોનું લિસ્ટ જાહેર, આ લિસ્ટમાં ભારતના પણ ત્રણ શહેરનો સમાવેશ
ખાસ-ખબરબિઝનેસ

દુનિયાના સૌથી મોંઘા શહેરોનું લિસ્ટ જાહેર, આ લિસ્ટમાં ભારતના પણ ત્રણ શહેરનો સમાવેશ

Khaskhabar Editor
Last updated: 2022/12/03 at 11:26 AM
Khaskhabar Editor 4 years ago
Share
4 Min Read
SHARE

યુક્રેન પર રશિયાના આક્રમણ બાદથી ગ્લોબલ સપ્લાય ચેન પ્રભાવિત થઈ છે. તેના કારણે દુનિયામાં મોંઘવારી વધી છે. દુનિયાના સૌથી મોંઘા શહેરોમાં રહેવાથી ખર્ચમાં વધારો થયો છે. આ લિસ્ટમાં ભારતના પણ ત્રણ શહેર શામેલ છે.

દુનિયાભરમાં રહેવા માટે સિંગાપુર અને ન્યૂયોર્ક સૌથી મોંઘા શહેર છે. એવો દાવો કરવામાં આવે છે કે લંડનની ઈકોનોમિસ્ટ ઈન્ટેલિજન્સ યુનિયના ‘વર્લ્ડવાઈડ કોસ્ટ ઓફ લિંવિંગ સર્વે’એ જેના હિસાબથી આવું પહેલી વખત થયું છે. જ્યારે ન્યૂયોર્કના રેન્કિંગમાં પહેલું સ્થાન હાસિલ કર્યું છે. સર્વેમાં જાહેર રેન્કિંગમાં ઈઝરાયલના શહેર તેલ અવીવ, જે ગયા વર્ષે ટોપ પર હતું તે હવે ખિસીને ત્રીજા સ્થાન પર આવી ગયું છે.

- Advertisement -

દુનિયાના સૌથી મોટા શહેરમાં રહેવાની સરેરાશ લાગત આ વર્ષે 8.1 ટકા સુધી વધી છે જે 20 વર્ષમાં સૌથી વધારે છે. તેના હિસાબથી યુક્રેનમાં યુદ્ધ અને સપ્લાય ચેઈન પર કોવિડના અસરને માનવામાં આવ્યો છે. તેના સાથે જ એનર્જી અથવા તેલ-વિજળી વગેરેની કિંમતોમાં થયેલા વધારાએ મોટા શહેરોમાં મોંઘવારી દરને બે ઘણો વધારી દીધો છે.

મોંઘા શહેરોની લિસ્ટમાં 3 ભારતીય શહેર શામેલ
આમ તો આ લિસ્ટમાં 3 ભારતીય શહેર પણ શામેલ છે. પરંતુ તેમાંથી કોઈ પણ શહેર ટોપ 100માં શામેલ નથી. ભારતીય શેહરોમાં બેંગ્લોર 161માં, ચેન્નાઈ 164માં અને અમદાવાર 165માં સ્થાન પર છે. એટલે આ લિસ્ટમાં દેશની રાજધાની દિલ્હી અને નાણાકીય રાજધાની મુંબઈનું નામ નથી.

મોંઘા શહેરોમાં સૌથી વધારે અમેરિકી શહેર
દુનિયાભરના 10 સૌથી મોંઘા શહેરોની લિસ્ટમાં ત્રણ અમેરિકી શહેર ન્યૂયોર્ક, લોસ એન્જિલ્સ અને સેન ફ્રાન્સિસ્કો શામેલ છે. કિંમતોમાં વધારો અને ડોલરની મજબૂતીની વચ્ચે સર્વેમાં શામેલ દરેક 22 અમેરિકી શહેરોએ રેકિંગમાં બઢત હાસિલ કરી છે.

- Advertisement -

તેમાંથી 6 એટલે કે અટલાન્ટા, શોર્લોટ, ઈન્ડિયાનાપોલિસ, સૈન ડિએગો, પોર્ટલેન્ડ અને બોસ્ટન એ 10 શહેરોમાં શામેલ છે. જેમણે રેકિંગમાં સૌથી મોટી છલાંગ લગાવી છે. ત્યાં જ અમેરિકામાં જ્યાં મોંઘા શહેરોની રેકિંગમાં વધારો થયો છે તો મોટાભાગે યુરોપીય શહેરોની રેકિંગમાં ઘટાડો થયો છે.

રશિયાના શહેરોની રેન્કિંગમાં મોટો ફેરફાર
ગ્લોબલ સર્વેમાં જાહેર રેન્કિંગમાં ઈઝરાયલ શહેર તેલ અવીવ ત્રીજા સ્થાન પર છે. ગયા વર્ષના સર્વેમાં તેલ અવીવ દુનિયાનું સૌથી મોંઘુ શહેર હતું. પરંતુ સૌથી મોટો ફેરફાર રશિયાની રાજધાની મોસ્કોની રેન્કિંગમાં થયો છે. યુક્રેન યુદ્ધના કારણે વધેલી મોંઘવારીના કારણે મોસ્કોની રેન્કિંગમાં 88 સ્થાનોનો વધારો થયો છે. તેના કારણે રશિયાના એક બીજા શહેર સેંટ પીટર્સબર્ગની રેન્કિંગે પણ 70 સ્ટેપની છલાંગ લગાવી છે.

દુનિયાના 10 સૌથી માંઘા શહેરની લિસ્ટ
આ વર્ષે ઓગસ્ટથી સપ્ટેમ્બરની વચ્ચે થયેલા આ સર્વેમાં દુનિયાભરના શહેરોમાં 200થી ધારે સામાન અને સેવાઓની કિંમતોના આંકલનના આધાર પર શહેરોને આ રેન્કિંગ આપવામાં આવી છે. જો નજર કરીએ મોંઘવાનીની રીતે તો દુનિયાના ટોપ 10 શહેરો પર તો ન્યૂયોર્ક અને સિંગાપુર પહેલા નંબર પર છે. ત્યાર બાદ ત્રીજા નંબર પર તેલ અવીવ, ચોથા નંબર પર હોંગકોંગ અને લોસ એન્જિલ્સ, સાતમાં નંબર પર જ્યુરિખ, આઠમાં નંબર પર જીનેવા, નવમાં નંબર પર સેન ફ્રાન્સિસ્કો અને 10માં નંબર પર પેરિસ અને સિડની છે.

દુનિયાના 10 સૌથી સસ્તા શહેરોની લિસ્ટ
આ રીતે લિસ્ટમાં શામેલ દુનિયાના સૌથી સસ્તા 10 શહેરોની વાત કરીએ તો સીરિયાની રાજધાની દમિશ્ક સૌથી સસ્તું શહેર છે અને આ 172માં નંબર પર છે. લીબિયાની રાજધાની ત્રિપોલી 171માં નંબર પર છે. ત્યાં જ 170માં સ્થાન પર તેહરાન, 169માં નંબર પર ટ્યુનિસ, 168માં સ્થાન પર તાશકંદ, 167માં સ્થાન પર કરાચી, 166માં સ્થાન પર અલ્માટી, 165માં નંબર પર અમદાવાદ, 164માં સ્થાન પર ચેન્નાઈ અને 161માં સ્થાન પર કોલંબો, બેંગ્લોર અને અલ્ઝીયર્સ છે.

You Might Also Like

શેરબજારમાં લોહીયાળ સપ્તાહ : 4 દિવસમાં 21 લાખ કરોડ સ્વાહા

એક કરોડ અરજીઓ પાર કરનાર વિશ્વનો પ્રથમ IPO

જિયોનો IPO ખૂલતાં વેંત જ ફુલ્લી સબસ્ક્રાઈબઃ જેને લાગશે તેને બખ્ખાં

શેરબજારમાં ઉથલપાથલ : સેન્સેક્સમાં ઉછાળા બાદ 1300 તો નિફ્ટીમાં 400થી વધુ પોઈન્ટનો કડાકો

સેન્સેક્સ 6590 પોઈન્ટ તૂટ્યો!

TAGGED: expensivecity, india, world
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article FB- ટ્વિટર બાદ હવે ભારતીય ટેક કંપનીએ પણ કરી છટણી, આટલા કર્મચારીઓની કરશે છટણી
Next Article સેટેલાઇટ ઈઓએસએ ગુજરાતની આકર્ષક ફોટો લીધી: વડાપ્રધાન મોદી પણ જોઇને બોલ્યા, વાહ…

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

એક્સપ્રેસ વૅ પર 120 kmphની ઝડપે ગાડી દોડાવવાની છૂટઃ મેમો નહીં ફાટે

Khaskhabar Editor Khaskhabar Editor 39 seconds ago
ભૂતાનમાં ગ્લેશિયર તળાવ ફાટ્યું
ગુજરાતમાં મામલતદાર સંવર્ગનું કેડર સ્ટ્રેન્થ નક્કી કરાયું: મહેસૂલ વિભાગે 673 જગ્યા મંજૂર કરી
અનંત અંબાણી સનાતનની સેવામાં ઈશ્ર્વરનું સંતાન
ચક્રવાત અર્નબને કારણે આંધ્ર અને ઓડિશામાં 5 લોકોનાં મોત
PM કિસાન ઉત્સવ દિવસઃ રાજકોટ જિલ્લામાં કાલે 73 સ્થળોએ કાર્યક્રમ
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

બિઝનેસ

શેરબજારમાં લોહીયાળ સપ્તાહ : 4 દિવસમાં 21 લાખ કરોડ સ્વાહા

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
બિઝનેસ

એક કરોડ અરજીઓ પાર કરનાર વિશ્વનો પ્રથમ IPO

Khaskhabar Editor Khaskhabar Editor 7 days ago
બિઝનેસ

જિયોનો IPO ખૂલતાં વેંત જ ફુલ્લી સબસ્ક્રાઈબઃ જેને લાગશે તેને બખ્ખાં

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?