By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કોલેસ્ટ્રોલથી પીડાતા દર્દીઓ માટે આશાસ્પદ અને ક્રાંતિકારી શોધ : Verve-102 જીન થેરાપી
    6 hours ago
    ડોલર અને યુરો કરતાં રૂપિયાની નોટોની સંખ્યા વધુ : ભારતમાં 176 અબજ બેંક નોટો ચલણમાં
    2 days ago
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    1 week ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    1 week ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ, અન્ય રાજ્યોમાંથી આયાત ચાલુ
    4 hours ago
    શીખોની મુક્તિ માટે પંજાબ બંધ
    5 hours ago
    જયપુરમાં CJP પ્રવકતા આશુતોષ રાંકાને દોડાવી-દોડાવીને માર માર્યો
    5 hours ago
    મુસ્કાનની ધરપકડ કરનાર સબ ઇન્સ્પેક્ટર અનુ રાની સસ્પેન્ડ
    6 hours ago
    ભારતમાં સ્થૂળતાનો ગંભીર ખતરો : 30.7% મહિલા અને 27.3% પુરુષ ઓવરવેઇટ
    6 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    2 days ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    1 week ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જૂનાગઢ મનપા ચૂંટણીની કમાન હાઇકમાન્ડે સંભાળી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > જુનાગઢ > જૂનાગઢ મનપા ચૂંટણીની કમાન હાઇકમાન્ડે સંભાળી
જુનાગઢ

જૂનાગઢ મનપા ચૂંટણીની કમાન હાઇકમાન્ડે સંભાળી

Khaskhabar Editor
Last updated: 2025/01/24 at 3:55 PM
Khaskhabar Editor 2 years ago
Share
4 Min Read
SHARE

શહેર અને જિલ્લા પ્રમુખ યથાવત કે પછી છેલ્લી ઘડીએ બદલાશે

ટિકિટવાંચ્છુ ઉમેદવારોનું દ્વારા ઉચ્ચ લેવલે લોબિંગ શરુ
ભાજપ 26 અને 27 જાન્યુઆરીએ સેન્સ પ્રક્રિયા હાથ ધરશે

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.24
જૂનાગઢ મહાનગર પાલીકા સાથે જિલ્લાની 6 નગર પાલિકા અને બે તાલુકા પંચાયત પેટ ચૂંટણી આગામી 16 ફેબ્રુઆરીના રોજ યોજાવાની છે ત્યારે ભાજપ દ્વારા હજુ ગુજરાતમાં એક પણ મહાનગર પ્રમુખ અને જિલ્લા પ્રમુખની વરણી કરવામાં આવી નથી એવા સમયે જૂનાગઢ મનપાની ચૂંટણી જાહેર થઇ છે ત્યારે શું શહેર પ્રમુખ અને જિલ્લા પ્રમુખ યથાવત રાખીને ચૂંટણી યોજાશે તે શહેરમાં ચર્ચાઓનો વિષય બન્યો છે બીજી તરફ એ પણ છે કે, જૂનાગઢ મહાનગર પાલિકાની ચૂંટણીમાં ભાજપનો ફરી ભવ્ય વિજય થાય તેના માટે હાઇકમાન્ડે કમાન સંભાળી લીધી છે.ત્યારે જે રીતે ગત પાંચ વર્ષના શાશનમાં

જે રીતે શહેરમાં કામગીરી જોઈને નો રિપીટ થીયરી અપનાવી નવા ચહેરા પસંદ કરી લેવામાં આવ્યા છે.તેવા અનેક સવાલો સાથે શહેરના રાજકારણમાં ચર્ચાય રહ્યું છે. સૂત્રોમાંથી મળતી વિગત પ્રમાણે ભાજપ હાઇકમાન્ડ દ્વારા આગામી તા.26 અને 27 જાન્યુઆરીએ સેન્સ પ્રક્રિયા હાથધરવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે ત્યારે અનેક વાતોની અટકળ વચ્ચે હાલ ટિકિટ વાંછુક ઉમેદવારોએ પ્રદેશ લેવલ સુધી લોબિંગ શરુ કરી દીધું છે.અને ભાજપમાં ચૂંટણી લાડવા મોટી સંખ્યામાં રાફડો ફાટ્યો છે.બીજી એ વાત પણ સામે આવી છે કે, ભલે શહેરમાં લોકોની નારાજગી હોઈ પણ ભાજપ હાઇકમાન્ડની વ્યૂહ રચનાથી ઉમેદવારોને જીતાડી દેશે તેવા પણ સપના સાથે આજે ઉમેદવારોનો રાફડો ફાટ્યો છે.ત્યારે આ વર્ષે ચોપાંખીયો જંગ જામશે તે વાત નિશ્ચિત છે. ભાજપ સામે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી તેમજ એનસીપી અને અપક્ષ ઉમેદવારો મેદાન ઉતરશે ત્યારે 2025ની મહાનગર પાલિકા ચૂંટણીમાં ધમાસાણ જોવા મળશે.બીજી બાજુ ભાજપ નો રિપીટ થિયરી અપનાવે તો અન્ય પક્ષ અથવા અપક્ષ લડવાની પણ તૈયારીઓ બતાવામાં આવી રહી છે.હાલ તો જે રીતે જૂનાગઢ મહાનગર પાલિકા કબ્જે કરવા ભાજપ, કોંગ્રેસ અને આપ સહીત અપક્ષો લડી લેવાના મૂડમાં છે.પેહલા એવી વાત આવી હતી કે, જે રીતે રાજ્યમાં અન્ય પાલિકાને મહાનગરનો દરજ્જો આપવામાં તેની સાથે ચૂંટણી યોજાશે પણ ચૂંટણી પંચ દ્વારા જૂનાગઢ મનપાની જાહેર કરતા અનેક નેતાઓ ઊંઘતા ઝડપાય ગયા છે અને જાણે છે કે, શહેરમાં હજુ અનેક મુખ્ય રસ્તા અને સોસાયટીમાં ખોદકામ ચાલી રહ્યું છે.અને હજુ શહેરના અનેક રોડ બિસમાર હાલતમાં છે અને રોડ પણ સારા નથી એવા સમયે ચૂંટણી આવતા મતદારો પાસે જવામાં પણ લોકોના રોષનો ભોગ બનવું પડશે તો તેની સામે લોકોના રોષનો સીધો ફાયદો ઉઠાવવા કોંગ્રેસ અને આપ ચૂંટણી મેદાનમાં ઉતારશે.એક તરફ 16 ફેબ્રુઆરી ચૂંટણી યોજાય રહી છે ત્યારે લગ્નના મુહર્ત પણ ઘણા છે અને લોકો લગ્ન પ્રસંગના લીધે મતદાન પણ ઓછું થાય તો ક્યાં પક્ષને ફાયદો થશે તેના પણ ગણિત મંડાઈ રહ્યા છે.

ઉમેદવારોએ આટલા દાખલા સાથે ઉમેદવારી નોંધાવવી પડશે
જૂનાગઢ મહાનગર પાલિકાની ચૂંટણી સાથે 6 પાલિકા ચૂંટણી અને બે તાલુકાની પેટ ચૂંટણી યોજાય રહી છે ત્યારે ઉમેદવારોએ 9 દાખલા કઢાવવા પડશે અને ત્યાર બાદ ચૂંટણી ફોર્મ ભરી શકાશે જેમાં મીલકત વેરા નો ડયુ.સાર્ટિફિકેટ તેમજ પોલીસમાં એકેય ગુનો ન હોવાનો દાખલો, ઘરમાં બાથરૂમ અને શોચાલય હોવાનો દાખલો અને અનામત બેઠક પર ચૂંટણી લડવા માટે જાતિનો દાખલો, ઈન્કમટેક્ષ રિટર્ન અથવા 7 – 12 નો દાખલો, સોગંદનામું, પોતાને ત્રણ સંતાન નથી એ મતલબનું સોગંદનામુ, પત્ની અને સંતાનોની સંપત્તિની વિગતો અને બેંક એફડી, પાસ બુકની નકલો તેમજ આઇટી રિટન સાથે ઉમેદવારી નોંધાવી શકાશે.

- Advertisement -

You Might Also Like

પ્રાકૃતિક ખેતીથી જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ બમણું થયું : કૃષિ યુનિવર્સિટી

શિકારી સિંહ : કાકાનો હાથ પકડીને ગિરનાર ચઢતા બાળકને સિંહ ખેંચી ગયો

ગીર સોમનાથઃ વેરાવળમાં ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં વેરાવળમાં AAPની ભવ્ય પદયાત્રા

દાદાના હાથમાંથી 5 વર્ષના માસૂમને સિંહણ ખેંચી ગઈ : એક કિલોમીટર દૂર બાળકનો મૃતદેહ મળ્યો

જૂનાગઢના સ્મશાનમાં યોજાયેલો અનોખો ‘ભૂતાવળ ડાયરો’ પ્રચંડ જનમેદનીને કારણે અધવચ્ચેથી બંધ કરાવાયો

TAGGED: junagadh
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પંકજ જોશી રાજ્યના નવા ચીફ સેક્રેટરી, જાન્યુઆરીના અંતમાં ચાર્જ સંભાળશે
Next Article મહાકુંભની યાત્રાએ જતા જૂનાગઢ ભારતી આશ્રમના લઘુમહંત મહાદેવ ભારતીબાપુના રથને પ્રસ્થાન કરાવ્યું

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ, અન્ય રાજ્યોમાંથી આયાત ચાલુ

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
અમદાવાદમાં ડિફેન્સના નામે વેંચાતો નકલી દારૂ એક ઝડપાયો
વ્યૂઝ માટેની હદ ક્યાં સુધી પહોંચી? : એક્સક્યુઝમી કહી સંસ્કારનું પ્રદર્શન કે બીજું કાંઈ?
ગેરકાયદે ઈવેન્ટ્સનો પ્રચાર કરતાં ઈન્ફલ્યુએન્સર્સને પણ દંડ-સજા થવી જ જોઈએ
શીખોની મુક્તિ માટે પંજાબ બંધ
જયપુરમાં CJP પ્રવકતા આશુતોષ રાંકાને દોડાવી-દોડાવીને માર માર્યો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ગુજરાતજુનાગઢ

પ્રાકૃતિક ખેતીથી જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ બમણું થયું : કૃષિ યુનિવર્સિટી

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
ગુજરાતજુનાગઢ

શિકારી સિંહ : કાકાનો હાથ પકડીને ગિરનાર ચઢતા બાળકને સિંહ ખેંચી ગયો

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
જુનાગઢ

ગીર સોમનાથઃ વેરાવળમાં ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં વેરાવળમાં AAPની ભવ્ય પદયાત્રા

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?