By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું
    13 minutes ago
    કોલેસ્ટ્રોલથી પીડાતા દર્દીઓ માટે આશાસ્પદ અને ક્રાંતિકારી શોધ : Verve-102 જીન થેરાપી
    1 day ago
    ડોલર અને યુરો કરતાં રૂપિયાની નોટોની સંખ્યા વધુ : ભારતમાં 176 અબજ બેંક નોટો ચલણમાં
    3 days ago
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    2 weeks ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પુણેમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ પહેલાં NSUI-ABVP વચ્ચે ઘર્ષણ
    17 minutes ago
    પૂરમાં ગંભીર ઇજાગ્રસ્ત 53 વર્ષીય હાથિણ ‘જોયમોતી’ને એરલિફ્ટ કરી વનતારા લવાઈ
    24 minutes ago
    બ્રિટીશ એજન્સીનો રિપોર્ટ : અલ-નીનો 100 વર્ષનું સૌથી ભયંકર, 2027માં ગરમી ભૂક્કા બોલાવશે
    44 minutes ago
    ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ, અન્ય રાજ્યોમાંથી આયાત ચાલુ
    1 day ago
    શીખોની મુક્તિ માટે પંજાબ બંધ
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    3 days ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    1 week ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સરકાર આ કારણે F&O ટ્રેડીંગ અંગે ચેતવણી આપી રહી છે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > બિઝનેસ > સરકાર આ કારણે F&O ટ્રેડીંગ અંગે ચેતવણી આપી રહી છે
બિઝનેસ

સરકાર આ કારણે F&O ટ્રેડીંગ અંગે ચેતવણી આપી રહી છે

Khaskhabar Editor
Last updated: 2024/05/22 at 12:00 PM
Khaskhabar Editor 2 years ago
Share
4 Min Read
SHARE

જો તમે શેર માર્કેટમાં વેપાર કરો છો. તો તમારે ફયુચર એન્ડ ઓપ્શન ટ્રેડીંગ (F&O ટ્રેડીંગ) વિશે જાણવું જ જોઇએ. તાજેતરમાં કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારામને રીટેલ રોકાણકારોને જોખમી F&O ટ્રેડીંગ વિશે ચેતવણી આપી છે. આમાં તેણે બેલગામ વૃધ્ધિને ભવિષ્યમાં પરિવારોની બચત માટે ખતરો ગણાવ્યો હતો.

ચીફ ઇકોનોમીક એડવાઇઝર વી.અનંત નાગેશ્વરનને પણ રીટેલ વેપાીઓ માટે F&O ટ્રેડીંગ વધતા જોખમ અંગે ચિંતા વ્યકત કરી હતી. આવી સ્થિતિમાં પ્રશ્ન એ છે કે, નીતિ નિર્માતાઓ રીટેલ રોકાણકારોને F&O ટ્રેડીંગ વિશે શા માટે ચેતવણી આપી રહ્યા છે ?

- Advertisement -

અભ્યાસ શું કહે છે ?
ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના રીપોર્ટ અનુસાર F&O ટ્રેડીંગનો ઉપયોગ મુખ્યત્વે શેરબજારમાં ઝડપી નાણા કમાવવાના સટ્ટાકીય માર્ગ તરીકે થઇ રહ્યો છે. પરંતુ હકીકત એ છે કે રીટેલ નિવેશક પૈસા ગુમાવી રહ્યા છે. જાન્યુઆરી-2023માં સેવીએ એક અભ્યાસ બહાર પાડયો છે.

આ દર્શાવે છે કે F&O સ્પેસમાં 89 ટકા લોકો નાણા ગુમાવી રહ્યા છે. આનો અર્થ એ થયો કે માત્ર દસમાંથી એક વ્યકિતએ નાણા મેળવ્યા પરંતુ F&O ટ્રેડીંગ વોલ્યુમ ઝડપથી વધી રહ્યું છે. આનાથી બજારના દિગ્ગજોને પણ આશ્ચર્ય થયું છે.

ટ્રેડીંગનું ટર્નઓવર કેટલું વધ્યું છે ?
NSEને અનુસાર માર્ચ-2023 (કોરોના રોગચાળા પહેલા) અને માર્ચ-2024ની વચ્ચે માસિક ડેરીવેટીવ્ઝ ટર્ન ઓવર 33 ગણો વધ્યો હતો. તે રૂા. 245.5 લાખ કરોડથી વધીને રૂા. 7.218 લાખ કરોડ થયો છે. BSE પર માર્ચ 2020માં આશરે રૂા. 1 લાખ કરોડના ટર્ન ઓવરમાંથી, આ સેગમેન્ટનું સંપૂર્ણ ટર્નઓવર 1.519 લાખ કરોડના ઉચ્ચ સ્તરે પહોંચ્યું હતું. આ 1500 ગણાથી વધુનો દર્શાવે છે. આ રોકડ સેગમેન્ટ કરતા વધારે છે.

- Advertisement -

F&O ડીલ્સ શું છે ?
વાયદાના સોદા હેઠળ એક ટ્રેડર કોઇ શેરને બજાર કિંમત પર ભવિષ્યની તારીખમાં ખરીદી કે વેચી શકે છે. તેવી જ રીતે વિકલ્પ કરાર હેઠળ ગ્રાહકને ભવિષ્ય માટે નિર્ધારીત કિંમતે શેર ખરીદવા અથવા વેચવાનો અધિકાર મળે છે. જોકે એ જરૂરી નથી કે તે એક જ તારીખે શેર ખરીદે કે વેચે.

ખરી ચિંતા કઇ છે ?
છુટક રોકાણકારો માટે વધતી ભાગીદારી સાથે બજારમાં મોટી સંખ્યામાં છેતરપીંડી કરનારા ઓપરેટરો પણ આવી ગયા છે. તેઓ વધુ પડતો અને અયોગ્ય નફો બતાવીને F&O ટ્રેડીંગ વિષે લોકોને ગેરમાર્ગે દોરવા માટે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે અને તેમાં જોડાવા માટે પ્રેરીત કરે છે. તેઓ રોકાણકારોને ફસાવવા માટે મોટા ભાગે સેલિબ્રટીઝ અને મોટા રોકાણકારોની તસ્વીરો અને વિડીયોનો ઉપયોગ કરે છે.

ઘણી વખત તેઓ મોટા નફાના સ્ક્રીન શોટસનો ઉપયોગ કરે છે (જેને નકલી નફો અને નુકસાન તરીકે ઓળખવામાં આવે છે અથવા ‘પી એન્ડ એલ’ સ્ક્રીન શોટસનો પણ ઉપયોગ થાય છે) આ રીતે છુટક રોકાણકારો તેમની જાળમાં ફસાઇ જાય છે અને તેમની થાપણો ગુમાવે છે.

F&O ટ્રેડીંગ શું છે ?
ઇકવીટી બજારમાં બે સેગમેન્ટ (હિસ્સો) હોય છે તેમાં એક છે રોકડ અને બીજો છે ડેરિવેટિવ્ઝ સેગમેન્ટ છે. તેને ફયુચર્સ અને ઓપશન્સ પણ કહેવામાં આવે છે. F&O એ ડેરિવેટીવ ઇન્સ્ટુમેન્ટસ છે. આમાં વેપારી પૂર્વ નિર્ધારીત કિંમતે અન્ડરલાઇંગ એસેટ પર કરાર ખરીદે છે. અથવા વેચે છે જેમ કે નામથી ખબર ડે છે. ડેરિવેટિવ અને નાણાકીય ઉત્પાદનો છે જે અન્ય અંતર્ગત અકસ્માયતો જેમ કે સ્ોકસ, બોન્ડસ, કોમોડીટી વગેરેમાંથી તેનું મૂલ્ય મેળવે છે.

 

You Might Also Like

ખાંડના વધતા ભાવોની અસર ગોળ પર પણ જોવા મળી

સેન્સેક્સ 1 લાખ પોઇન્ટના જાદુઇ આંકડાને પાર કરશે

મોબાઇલ-લેપટોપ થશે સસ્તાં!

વિરાટ કોહલીના ‘One8’ શૂઝ માત્ર 24 કલાકમાં જ વેચાઈ ગયા 140 કરોડના શૂઝ!

કોમોડિટી માર્કેટમાં મોટો કડાકો : 3 દિવસમાં સોનું રૂ.7,500 અને ચાંદી રૂ.11,300 સસ્તી થઈ

TAGGED: F&O, F&O trading, GOVERNMENT
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article બેંગલુરુમાં સ્મોકી પાન ખાવાથી 12 વર્ષની બાળકીના પેટમાં કાણું પડ્યું
Next Article રજિસ્ટ્રેશન વગરના IT તથા ઈલેકટ્રોનિકસ પ્રોડકટસ પર આયાત અંકૂશ ચાલુ રહેશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

ચૂંટણી જીતવા માટે સભાઓ કરતાં સંગઠન વધુ મહત્વનું

Khaskhabar Editor Khaskhabar Editor 7 minutes ago
અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું
પુણેમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ પહેલાં NSUI-ABVP વચ્ચે ઘર્ષણ
જન્માષ્ટમી મહોત્સવ સમિતિના ધર્માધ્યક્ષ તરીકે ભક્તિ પ્રકાશદાસ મહારાજની વરણી
પૂરમાં ગંભીર ઇજાગ્રસ્ત 53 વર્ષીય હાથિણ ‘જોયમોતી’ને એરલિફ્ટ કરી વનતારા લવાઈ
150થી વધુ ભૂલવાળા સંસ્કૃત પુસ્તકો મુદ્દે સરકાર ઘેરાઈ : 20 દિવસમાં પુસ્તકો પાછા ખેંચવાની ચીમકી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

બિઝનેસ

ખાંડના વધતા ભાવોની અસર ગોળ પર પણ જોવા મળી

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
બિઝનેસ

સેન્સેક્સ 1 લાખ પોઇન્ટના જાદુઇ આંકડાને પાર કરશે

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
બિઝનેસ

મોબાઇલ-લેપટોપ થશે સસ્તાં!

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?