By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    1 week ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    1 week ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    1 week ago
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    1 week ago
    ન્યૂ મેક્સિકો કોર્ટે મેટાને 5390 કરોડનો દંડ ફટકાર્યો
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    MPના ભીંડમાં ભયાનક અકસ્માતઃ ટ્રક સાથે અથડાઈ પીકઅપ, 8નાં મોતઃ 23 ઘાયલ
    4 hours ago
    તરુણ ચુગ ગુજરાત ભાજપના પ્રભારી
    4 hours ago
    દાહોદમાં ધમધમતી નકલી સરકારી કચેરીનો પર્દાફાશ
    5 hours ago
    5 વર્ષથી પાણીમાં રહેતાં ઈકબાલ માટે દેવદૂત બન્યા અનંત અંબાણી
    5 hours ago
    રિલાયન્સ અને રોલ્સ-રોયસની મોટી ભાગીદારીથી ભારતને મળશે સ્વદેશી ફાઇટર જેટ એન્જિન
    5 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    4 days ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    2 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    2 weeks ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સૌથી વધુ વાહનોની સંખ્યા ધરાવનાર રાજ્યમાં ગુજરાતનો પાંચમો નંબર !
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > સૌથી વધુ વાહનોની સંખ્યા ધરાવનાર રાજ્યમાં ગુજરાતનો પાંચમો નંબર !
રાજકોટ

સૌથી વધુ વાહનોની સંખ્યા ધરાવનાર રાજ્યમાં ગુજરાતનો પાંચમો નંબર !

Khaskhabar Editor
Last updated: 2025/12/29 at 4:13 PM
Khaskhabar Editor 8 months ago
Share
5 Min Read
SHARE

ટ્રાફિક-પ્રદૂષણ માટે લાલબત્તી : રાજ્યમાં વાહનોની સંખ્યા 2.78 કરોડને પાર

વાહનોની બેકાબૂ વૃદ્ધિ ભવિષ્યમાં ટ્રાફિક વ્યવસ્થાપન માટે મોટો પડકાર બની શકે છે

- Advertisement -

દર વર્ષે સરેરાશ 1 લાખ નવા વાહનોનું વેચાણ

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

દેશમાં સૌથી વધુ વાહનોની સંખ્યા ધરાવતું ગુજરાતનો પાંચમો ક્રમાંક છે. રાજ્યમાં દર વર્ષે નવા વાહનોની સંખ્યામાં સરેરાશ એક લાખ વાહનોનો વધારો થાય છે. જે ટ્રાફિક અને પ્રદૂષણ માટે લાલબત્તી સમાન છે. ગુજરાતની અંદાજિત વસ્તી સાડા સાત કરોડ છે. દેશમાં સૌથી વધુ વાહનોની ખરીદીમાં ઉત્તર પ્રદેશ. મહારાષ્ટ્ર, તમિલનાડુ અને કર્ણાટક બાદ ગુજરાત છે. રાજ્યમાં વાહનોની સંખ્યા 2.78 કરોડને પાર થઈ ચૂકી છે. દર વર્ષે વાહનોનો ગ્રોથ રેટ સતત ઊંચો જઈ રહ્યો છે. વાહનોની ખરીદી માટે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ મોખરે છે. છેલ્લાં પાંચથી દર વર્ષે સરેરાશ એક શાખ નવા વાહનોની ખરીદી થાય છે. રાજ્યમાં વર્ષ 2020માં 11.24 લાખ વાહનોનું રજિસ્ટ્રેશન થયું હતું. 2020-21માં 1,32,174, 2021-22માં 3,12,263, 2022-23માં 252,499, 2023-24માં 77,796 અને 2024-25માં નવા વાહનોની સંખ્યા 1,50,734 થઈ છે. વર્ષ 2025 સમાપ્ત થવાને હજુ ત્રણ દિવસ બાકી છે. રાજ્ય વાહનોની વધતી જતી સંખ્યાથી રોડ પર ટ્રાફિકની જટિલતા વધી રહી છે.
પબ્લિક ટ્રાન્સપોર્ટના અસરકારક સંચાલનને અભાવે લોકો ખાનગી વાહનોનો ઉપયોગ વધુ કરે છે. જેથી જાહેર રોડ-રસ્તા પર ટ્રાફિક બેકાબૂ થઈ રહ્યો છે. વાહનોની બેકાબુ વૃદ્ધિ ભવિષ્યમાં ટ્રાફિક વ્યવસ્થાપન માટે મોટો પડકાર બની શકે છે. ટ્રાફિકની સમસ્યા મોટા શહેરોમાં તો ઠીક પણ છેવડાના વિસ્તાર સુધી વકરેલી છે. આ ઉપરાંત વાહનના ધુમાડાથી વાયુ પ્રદૂષણમાં પણ વધતું જાય છે. ઉલ્લેખનિય છે કે, મેટ્રો, ઈલેક્ટ્રિક બસ અને સાઈકલ ટ્રેકના યોગ્ય આયોજન સહિતની સુવિધાની તાતી જરૂર છે.

- Advertisement -

2025માં પેટ્રોલ વાહનોની ખરીદી ઘટી અને ઈગૠની વધી
2024મા ખરીદાયેલા પેટ્રોલ વાહનોની સંખ્યા 13,03,417 હતી. આ ઘટના 2025માં ઘટીને 11,38,298 થઈ છે. એક જ વર્ષમાં પેટ્રોલ વાહનોની ખરીદીમાં 1.64 લાખનો ઘટાડો નોંધાયો હતો. બીજી તરફ 2024માં ખરીદાયેલા ઈગૠ વાહનો 88,897 હતા. જે સંખ્યા 2025માં વધીને 92,314 થઈ છે. તદઉપરાંત લોકો પેટ્રોલ-ડોઝલ હાઈબ્રિડ વાહનોની ખરીદી કરવાનું પણ પસંદ કરે છે.

વાહનોની સૌથી વધુ સંખ્યા ધરાવતા દેશના ઝઘઙ 5 સ્ટેટ

રાજ્ય              વાહનોની સંખ્યા

ઉત્તરપ્રદેશ       1,53,560,887
મહારાષ્ટ્ર          42,019,421
તમિલનાડુ       35,037,265
કર્ણાટક           3,43,61,007
ગુજરાત           2,78,52,853

પાંચ વર્ષના વાહનનો ડેટા

વર્ષ             વાહનોની સંખ્યા
2020          11,24,461
2021          12,56,635
2022         15,68,898
2023         18,21,397
2024        18,99,193
2025         20,49,927
(નોંધ : 2025ની 24 ડિસેમ્બર સુધી)

રાજ્યની સુરત છઝઘમાં સૌથી વધુ વાહનોની નોંધણી

RTO                       વાહનોની નોંધણી
સુરત                          3,105,501
અમદાવાદ                 2,947,751
વડોદરા                      1,982,020
રાજકોટ                     1,981,518
અમદાવાદ(ઊ)          1,272,000

રાજ્યમાં ઇંધણ દીઠ વાહનોની સંખ્યા

પેટ્રોલ                                            2,05,54,971
ડીઝલ                                            41,01,256
CNG                                            3,50,243
ઇલેક્ટ્રિક (ઇઘટ)                            2,32,222
પ્યોર ઊટ                                        90,839
ડીઝલ હાઇબ્રિડ                              23,218
પેટ્રોલ/CNG                                 18,02,743
પેટ્રોલ હાઇબ્રિડ                             86,482
પેટ્રોલ/હાઇબ્રિડ/CNG                 263
પેટ્રોલ/EV                                      74,207
સ્ટ્રોંગ હાઇબ્રિડ ઊટ                      12,534
અન્ય વાહનો                                 5,23,915

You Might Also Like

મહિલા ગાયનેકોલોજિસ્ટ અને ગર્ભસ્થ શિશુ નિષ્ણાતની ફૂલટાઇમ સેવા : તપાસ ફી માત્ર રૂ. 50

શ્રીજી ડેન્ટલ ક્લિનિકનું ભવ્ય ઉદ્ઘાટન : જરૂરિયાતમંદ દર્દીઓ માટે નિઃશુલ્ક એક્સ-રેની સુવિધા

રાજકોટના નાથ રામનાથ : શ્રાવણના પ્રથમ સોમવારે રામનાથધામ સુવર્ણ રોશનીથી ઝળહળી ઉઠ્યું

જન્માષ્ટમી મહોત્સવને લોકોત્સવ બનાવવાનો સંકલ્પ, સંકલન સમિતિની નિમણૂક કરાઇ

ભોજપરાની સીમમાં મુરલીધર પ્રોટીન્સ નામના કારખાનામ ભેળસેળયુક્ત તેલ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અર્જુન જ્વેલર્સના કેશિયર હિતેશ પરમાર સામે 2 કરોડની ઉચાપતની ફરિયાદ
Next Article 2025 કુદરતી આફતોનું વર્ષ: 4340 મોત: 122 અબજ ડોલરનું નુકસાન

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

મહિલા ગાયનેકોલોજિસ્ટ અને ગર્ભસ્થ શિશુ નિષ્ણાતની ફૂલટાઇમ સેવા : તપાસ ફી માત્ર રૂ. 50

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
શ્રીજી ડેન્ટલ ક્લિનિકનું ભવ્ય ઉદ્ઘાટન : જરૂરિયાતમંદ દર્દીઓ માટે નિઃશુલ્ક એક્સ-રેની સુવિધા
રાજકોટના નાથ રામનાથ : શ્રાવણના પ્રથમ સોમવારે રામનાથધામ સુવર્ણ રોશનીથી ઝળહળી ઉઠ્યું
MPના ભીંડમાં ભયાનક અકસ્માતઃ ટ્રક સાથે અથડાઈ પીકઅપ, 8નાં મોતઃ 23 ઘાયલ
તરુણ ચુગ ગુજરાત ભાજપના પ્રભારી
જન્માષ્ટમી મહોત્સવને લોકોત્સવ બનાવવાનો સંકલ્પ, સંકલન સમિતિની નિમણૂક કરાઇ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

મહિલા ગાયનેકોલોજિસ્ટ અને ગર્ભસ્થ શિશુ નિષ્ણાતની ફૂલટાઇમ સેવા : તપાસ ફી માત્ર રૂ. 50

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
રાજકોટ

શ્રીજી ડેન્ટલ ક્લિનિકનું ભવ્ય ઉદ્ઘાટન : જરૂરિયાતમંદ દર્દીઓ માટે નિઃશુલ્ક એક્સ-રેની સુવિધા

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
રાજકોટ

રાજકોટના નાથ રામનાથ : શ્રાવણના પ્રથમ સોમવારે રામનાથધામ સુવર્ણ રોશનીથી ઝળહળી ઉઠ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?