By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    3 days ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    3 days ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    4 days ago
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    6 days ago
    ન્યૂ મેક્સિકો કોર્ટે મેટાને 5390 કરોડનો દંડ ફટકાર્યો
    7 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    વિશ્વ હાથી દિવસ : વનતારાએ ભારત અને વૈશ્વિક સ્તરે હાથી કલ્યાણના ફેલાવાના કાર્યક્રમોનો વિસ્તાર કર્યો
    22 hours ago
    ગુરૂગ્રામમાં 271 કરોડનું એક પેન્ટહાઉસ ખરીદાયું
    22 hours ago
    ફિટનેસના શોર્ટકટ માટે ક્રિકેટરોમાં વજન ઘટાડવાના ઇન્જેક્શન લેવાનો ટ્રેન્ડ
    22 hours ago
    દેશમાં 61 હજારથી વધુ દર્દી કિડની ટ્રાન્સપ્લાન્ટની રાહમાં
    22 hours ago
    સંસદમાં દરેક મુદ્દે જવાબ આપીશ, વિપક્ષ સદન ચાલવા દેઃ અમિત શાહ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 week ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    2 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    2 weeks ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    2 weeks ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    4 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    4 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રૈયાધાર રોડ પર આવેલી સ્વસ્તિક હાઈલેન્ડ્સના બિલ્ડરોએ લોકોને છેતર્યા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રૈયાધાર રોડ પર આવેલી સ્વસ્તિક હાઈલેન્ડ્સના બિલ્ડરોએ લોકોને છેતર્યા
રાજકોટ

રૈયાધાર રોડ પર આવેલી સ્વસ્તિક હાઈલેન્ડ્સના બિલ્ડરોએ લોકોને છેતર્યા

Khaskhabar Editor
Last updated: 2022/05/09 at 5:32 PM
Khaskhabar Editor 4 years ago
Share
7 Min Read
SHARE

સ્વસ્તિક બિલ્ડર્સની છેતરામણી, લોભામણી જાહેરાતોથી સાવધાન

લોભામણા બ્રોશર્સ દેખાડી ગ્રાહકો પાસેથી બમણાં પૈસા વસુલ્યા હોવાની રહેવાસીઓમાં ફરિયાદ- બિલ્ડરે કોમન એમિનિટીઝ પૂરા કરવાના માત્ર વાયદા દેખાડ્યા પરંતુ હજુ સુધી કોઈ પણ જાતની સુવિધાઓ આપવામાં આવી નથી

 

Contents
સ્વસ્તિક બિલ્ડર્સની છેતરામણી, લોભામણી જાહેરાતોથી સાવધાનલોભામણા બ્રોશર્સ દેખાડી ગ્રાહકો પાસેથી બમણાં પૈસા વસુલ્યા હોવાની રહેવાસીઓમાં ફરિયાદ- બિલ્ડરે કોમન એમિનિટીઝ પૂરા કરવાના માત્ર વાયદા દેખાડ્યા પરંતુ હજુ સુધી કોઈ પણ જાતની સુવિધાઓ આપવામાં આવી નથીસ્વસ્તિક હાઈલેન્ડ્સ સોસાયટીનાં 290 પરીવાર પાણી વિહોણા !

ખાસ-ખબર સંવાદદાતા
શહેરના રૈયાધાર રોડ પર આવેલ સ્વસ્તિક હાઈટ્સમાં દેખાડવામાં આવેલી સુવિધાના નામે હાલ મીંડુ છે. આ અંગેની ફરિયાદો ફ્લેટધારકોમાં ઉઠી છે. ફ્લેટના વેચાણ કરતાં પહેલાં સ્વસ્તિક બિલ્ડર્સે દ્વારા જે સુવિધાઓ દેખાડવામાં આવી હતી તેમાંથી એક પણ સુવિધાઓ આપવામાં ન આવતાં ફ્લેટધારકોમાં રોષ ફાટી નીકળ્યો છે.

- Advertisement -


વધુમાં ગ્રાહકોને આ બિલ્ડર્સે લોભાવીને હલ્કી ગુણવત્તાના મટિરિયલ વાપરી આ ફ્લેટધારકોના પૈસાથી પોતાના ખિસ્સા ભર્યા છે. અનેક જગ્યાએ દિવાલમાં ભેજ આવવો, ટાઈલ્સ નીકળી જવી, ડ્રેનેજ પાઈપ લીકેજ થવી તેમજ પાણી ભરાવાની સમસ્યાઓ સર્જાઈ છે. લોભામણા બ્રોશર્સ દેખાડી ગ્રાહકો પાસેથી અનેકગણી કિંમત વસુલી ફલેટ વહેંચ્યા બાદ સુવિધાના નામે માત્ર રેતીના ઢગલા કર્યા છે. નફાખોરીના લીધે સોસાયટી લાઈટીંગના નામ પર માત્ર નાના-નાના નાઈટલેમ્પ મૂક્યા છે. લીફ્ટ પણ અવારનવાર ખરાબ થઈ જતાં લોકોની સેફ્ટી બાબતે પણ પ્રશ્ર્નો ઉભા થયા છે. હાલ સોસાયટી એસોસીએશન ન હોવાથી સોસાયટી માટે લેવાતા તમામ નિર્ણયના હક્ક બિલ્ડર્સ પાસે હોવાથી ઉપરોક્ત તમામ બાબતે તમામ ફ્લેટધારકો દ્વારા અવારનવાર બિલ્ડરને ફરિયાદ કરવા છતાં બિલ્ડર આંખ આડા કાન કરી કોઈપણ વાત સાંભળવા અથવા રૂબરૂ મળવા તૈયાર થતાં નથી અને પ્રશ્ર્નોના કોઈ ઉકેલ પણ લાવતા નથી જેથી ફ્લેટધારકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. માત્ર દોઢ વર્ષમાં જ આ ફ્લેટમાં ફ્લોર પર આપેલ આરસીસી ફ્લોરીંગમાં અનેક જગ્યાએ તિરાડો પડવા સહિતની અનેક મુશ્કેલીઓ આ ફ્લેટના રહેવાસીઓ ભોગવી રહ્યા છે તેવું ‘ખાસ-ખબર’ની મુલાકાતે આવેલા ફ્લેટના રહેવાસીઓએ જણાવ્યું હતું.

સીસીટીવી, પીવાનું પાણી, અવારનવાર લીફ્ટ બંધ હોવી તેમજ નબળી ગુણવત્તાવાળા ફ્લેટ બનાવી લોકોને છેતર્યા- ‘ખાસ-ખબર’ની મુલાકાતે આવેલા ફ્લેટના રહેવાસીઓએ પોતાની કથની વર્ણવી
હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે સ્વસ્તિક હાઈટ્સના બિલ્ડર્સ મીત દેવાણી, વ્રજ દેવાણી, જગદીશ પાનસેરીયા, હરસુખ ડોબરીયા સહિતના અન્ય 9 બિલ્ડરોએ ફ્લેટધારકોને મોટી-મોટી સુવિધાઓ દેખાડી બાદમાં અન્ય સામાન્ય પ્રાથમિક સુવિધા પણ આપી નથી અને લોકોને છેતરી પોતાના ફ્લેટ વહેંચી રૂપિયા
ઉભા કરી લીધા હોવાનો આક્ષેપ ફ્લેટના રહેવાસીઓએ કર્યો હતો.

- Advertisement -

છેલ્લાં દોઢ વર્ષથી બિલ્ડર્સે કોમન એમિનિટીઝ પૂરા કરવાના ખાલી વાયદા જ કર્યા
ક્લબ હાઉસ, સ્વિમિંગ, જીમ, થિયેટર, ટેરેસ સીટઆઉટ, ચિલ્ડ્રન પ્લેએરિયા, ઈન્ડોર ગેઈમ ઝોન, જોગિંગ ટ્રેક સહિતની અન્ય સુવિધાઓનું હજુ સુધી સોસાયટીમાં નામોનિશાન નથી

કોમન એમિનિટીઝના રખરખાવ માટે લેવામાં આવતું મેઈન્ટેનન્સ ફંડ ફ્લેટધારક પાસેથી ઉઘરાવી દોઢ વર્ષથી આ મેઈન્ટેનન્સ ફંડ બિલ્ડર્સ વાપરે છે!

સ્વસ્તિક હાઈલેન્ડ્સના બિલ્ડરો

તેમણે વધુમાં જણાવ્યું હતું કે છેલ્લાં દોઢ વર્ષથી બિલ્ડર્સે કોમન એમિનિટીઝ પૂરા કરવાના ખાલી વાયદા જ કર્યા છે. ક્લબ હાઉસ, સ્વીમીંગ, જીમ, થિયેટર, ટેરેસ સીટઆઉટ, ચીલ્ડ્રન પ્લેએરિયા, ઈન્ડોર ગેઈમ ઝોન, જોબીંગ ટ્રેડ સહિતની અન્ય સુવિધાઓનું હજુ સુધી સોસાયટીમાં નામોનિશાન નથી. કોમન એમિનિટીઝના રખરખાવ માટે લેવામાં આવતું મેઈન્ટેનન્સ ફંડ દરેક ફ્લેટધારક પાસેથી ઉઘરાવી છેલ્લાં દોઢ વર્ષથી આ મેઈન્ટેનન્સ ફંડ બિલ્ડર્સ વાપરી રહ્યા છે. આ ઉપરાંત સોસાયટીમાં 290 પરિવારને પૂરતો પાણીનો સ્ત્રોત પણ આપ્યો નથી. સીસીટીવી કેમેરા તો ફીટ કરાવ્યા છે પરંતુ તેમાં સોસાયટી કમ્પાઉન્ડ એરિયા કવર થતો નથી જેના કારણે ફ્લેટધારકોની સિક્યુરિટી બાબતે પ્રશ્ર્નો ઊભા થયા છે.

સ્વસ્તિક હાઈલેન્ડ્સ સોસાયટીનાં 290 પરીવાર પાણી વિહોણા !

નફાખોરીના લીધે સોસાયટી લાઈટિંગના નામ પર માત્ર નાઈટ લેમ્પ મૂકી દીધા, જેમાં અડધાથી વધુ લેમ્પ બંધ

સોસાયટીમાં માણસોની સંખ્યાને ધ્યાને લઇ યોગ્ય રીતે ટુ વ્હીલર પાર્કિંગની વ્યવસ્થાનો પણ અભાવ

(1) છેલ્લા 1.5 વર્ષથી બિલ્ડરે કોમન એમિનિટીઝ પૂર્ણ કરવાના હજુ વાયદા જ કરેલા છે. ક્લબ હાઉસ, સ્વિમિંગ પૂલ, જિમ, થિયેટર, ટેરેસ સીટ આઉટ, ચિલ્ડ્રન પ્લે એરિયા, ઇન્ડોર ગેમ ઝોન, જોગિંગ ટ્રેક વગેરેનું હજુ સોસાયટીમાં નામોનિશાન નથી.
(2) કોમન એમિનિટીઝના રખરખાવ માટે લેવામાં આવતું મેન્ટેનન્સ ફંડ દરેક ફ્લેટ ધારક પાસેથી ઉઘરાવી છેલ્લા 1.5 વર્ષથી બિલ્ડર વાપરે છે.
(3) સોસાયટીમાં 290 પરીવારને પૂરું થઈ શકે તે રીતે કોઈ પાણીનો સ્ત્રોત આપેલ નથી.
(4) નામ પૂરતા ઈઈઝટ કેમેરા નાખેલા છે, જેમાં સોસાયટી કમ્પાઉન્ડ એરિયા પણ કવર થતો નથી. જેના લીધે ફ્લેટ ધારકોની સિક્યુરિટી બાબતે પ્રશ્ન ઉદભવેલ છે.
(5) ગ્રાહકોને લોભવીને હલકી ગુણવત્તાના મટીરીયલ વાપરેલ છે જેના લીધે અનેક જગ્યાએ દીવાલમાં ભેજ આવ્યો છે, ટાઇલ્સ નીકળી જવાની ફરિયાદ છે, તેમજ ડ્રેનેજ પાઈપ લીકેજ અને પાણી ભરવા જેવી સમસ્યા રહેવાસીઓને સહન કરવી પડે છે.
(6) લોભામણા બ્રોસર દેખાડી ગ્રાહકો પાસેથી અનેક ગણી કિંમત વસૂલી ફ્લેટ લેવડાવ્યા બાદ સુવિધાના નામમાં સોસાયટીમાં માત્ર રેતીના ઢગલા જોવા મળે છે.
(7) નફાખોરીના લીધે સોસાયટી લાઈટિંગના નામ પર માત્ર નાઈટ લેમ્પ મૂકી દીધેલા છે. જેમાં અડધાથી વધુ લેમ્પ હજી ચાલતા પણ નથી.
(8) ફ્લેટ ધારકોને લૂંટી સાવ નબળી ગુણવતાની લિફ્ટ મૂકી છે જે વારંવાર ખરાબ થાય છે અને લોકોની સેફટી બાબતે પ્રશ્ર્ન ઊભો કરે છે.
(9) પ્રવાસના સ્થળની જેમ કોઈપણ લોકો સોસાયટીમાં પ્રવેશ કરી શકે છે ને દરેક ફ્લેટ સુધી વિના કોઈ રોક ટોકથી 14માં માળ સુધી જઈ અગરબત્તી અને શેમ્પુ વેંચી શકે છે. સિક્યુરિટી બાબતે બિલ્ડર દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી.
(10) હાલ સોસાયટી એસોસિયેશનના હોવાથી સોસાયટી માટે લેવાતા તમામ નિર્ણયના હક્ક બિલ્ડર પાસે હોવાથી ઉપરોક્ત તમામ બાબાતે તમામ ફ્લેટ ધારકો અવાર નવાર બિલ્ડરને ફરિયાદ કરવા છતાં બિલ્ડર આંખ આડા કાન કરી કોઈ પણ વાત સાંભળવા તૈયાર નથી.
(11) ફ્લેટ ધારકો પાસેથી લાખો રૂપિયા પડાવી લઈ બિલ્ડર નફાખોરી કરવામાં વ્યસ્ત છે અને સરકાર દ્વારા બનાવવામાં આવેલા નિયમો માત્ર નાના માણસોને જ લાગુ પડતાં હોય તે રીતે બિલ્ડરો પોતાને મન ફાવે તે રીતે લોકો સાથે વર્તન કરે છે.
(12) ફ્લેટ ધારકોને પડતી તકલીફ સંદર્ભે સોસાયટીના સભ્યો દ્વારા ફરિયાદ કરવા જતાં નોકરિયાત વર્ગના લોકોને બિલ્ડર લોબીનો વગ દેખાડી “તમારાથી કંઈ ના થઈ શકે” જેવા શબ્દ પ્રયોગ કરી ડરાવે છે.
(13) સોસાયટીમાં આવેલા તમામ ફ્લેટનું વેચાણ થઈ ગયું હોવાથી હવે બિલ્ડરને સોસાયટીમાં પૂરતી સુવિધા ઊભી કરવામાં કોઈ રસ નથી. હવે બિલ્ડર મવડી વિસ્તાર સ્વસ્તિક હાઇટ્સ નામના પોતાના નવા પ્રોજેક્ટના વેચાણથી લોકોને ફરી લૂંટી નફાખોરી કરવામાં વ્યસ્ત છે.
(14) પ્રોજેક્ટમાં માણસોની સંખ્યાને ધ્યાને લઇ યોગ્ય રીતે ટુ વ્હીલર પાર્કિંગ માટેની કોઈ જગ્યા આપેલ નથી.
(15) ગ્રાઉન્ડ ફ્લોર પર આપેલ છઈઈ ફ્લોરિંગમાં અનેક જગ્યાએ માત્ર 6થી 8 મહિના જેવા ટૂંકા સમયગાળામાં તિરાડો પડી ગઇ છે.

You Might Also Like

અખંડ ભારત સંકલ્પ દિવસ નિમિત્તે રાજકોટમાં ભવ્ય ત્રિશુલ દીક્ષા કાર્યક્રમ

શિવભક્તનો અદભુત સેવાયજ્ઞ : રામનાથધામનું નવસર્જન

મેમો ફાડવામાં પોલીસની ઝડપ, ટ્રાફિક હટાવવામાં ધીમી ગતિ કેમ ?

શ્રાવણનો પ્રારંભ : હરહર મહાદેવના નાદ સાથે શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ

દેશભક્તિનાં રંગે રંગાયુ રાજકોટ : તિરંગા યાત્રામાં 20000થી વધુ લોકો ઉત્સાહભેર જોડાયા

TAGGED: #rajkot #raiyadharroad #swastikhighlands #builders #scam #રાજકોટ #રૈયાધારરોડ #સ્વસ્તિક હાઈલેન્ડ્સ
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article શ્રીજી શિપિંગને ફાયદો કરાવવા 3 કંપનીનાં કોન્ટ્રાક્ટ રદ્દ કરાવ્યાં
Next Article આવતીકાલે સ્ટેન્ડિંગ કમિટિની બેઠક: કરોડોના વિકાસના કામોને મંજૂરી મળશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

દંડનો ડર નહીં, મોતનો વિચાર નહીં! : ગુજરાતમાં 48.7 ટકા માર્ગ અકસ્માતો `જીવલેણ’

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
અખંડ ભારત સંકલ્પ દિવસ નિમિત્તે રાજકોટમાં ભવ્ય ત્રિશુલ દીક્ષા કાર્યક્રમ
કનેસરા ગામ પાસે કંનનાથ મહાદેવ, દુઃખભંજન હનુમાનજી અને ખોડિયાર માતાજીનું મંદિરનો ત્રિવેણી સંગમ
શિવભક્તનો અદભુત સેવાયજ્ઞ : રામનાથધામનું નવસર્જન
બેટ દ્વારકામાં સરકારી જમીન પર દબાણના આક્ષેપોઃ બે ટ્રસ્ટીઓ પાસે નગરપાલિકાએ પુરાવા માંગ્યા
મેમો ફાડવામાં પોલીસની ઝડપ, ટ્રાફિક હટાવવામાં ધીમી ગતિ કેમ ?
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

અખંડ ભારત સંકલ્પ દિવસ નિમિત્તે રાજકોટમાં ભવ્ય ત્રિશુલ દીક્ષા કાર્યક્રમ

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
Authorરાજકોટ

શિવભક્તનો અદભુત સેવાયજ્ઞ : રામનાથધામનું નવસર્જન

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
રાજકોટ

મેમો ફાડવામાં પોલીસની ઝડપ, ટ્રાફિક હટાવવામાં ધીમી ગતિ કેમ ?

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?