By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    બંગાળની ખાડીમાં બોટ ડૂબી : 500ના મોત
    19 hours ago
    રાત્રે ૧૨થી સવારે ૬ વાગ્યા સુધી સોશિયલ મીડિયા પર પ્રતિબંધ
    20 hours ago
    અમેરિકાની ઈરાન પર ફરી એરસ્ટ્રાઈક, વળતાં જવાબમાં તેહરાનનો બહેરીન-કુવૈતમાં મિસાઈલ હુમલો
    20 hours ago
    હવે UKની લક્ઝરી કાર, વ્હિસ્કી, કપડાં અને ફૂટવેર સસ્તાં મળશે
    2 days ago
    યુરોપમાં ગરમીનો કાળો કેર : 7 દિવસમાં 10560નાં મોત
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ભારતમાં વધતાં તાપમાનથી દર વર્ષે 56 કલાકની ઊંઘ થઈ રહી છે ગાયબ
    20 hours ago
    માનવસેવા એ જ પ્રભુસેવા : રથયાત્રા દરમિયાન યાત્રાળુઓ અને કર્મચારીઓની સેવા એ દૈવ સેવા સમાન છે : અનંત અંબાણી
    21 hours ago
    ડાયમંડ કિંગ ધીરૂ રામાણી માલીમાં ગુમ, 3 ભારતીયના અપહરણની શંકા
    21 hours ago
    હવે નેતાઓ કરશે તિરૂપતિની પ્રથમ આરતી ? CMના નિર્ણયથી ભારે વિવાદ
    2 days ago
    બંગાળની ખાડીમાં લૉ-પ્રેશર – ચોમાસું ફરી સક્રિય થશે
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    7 મિનિટમાં બાજી પલટી આર્જેન્ટિનાની ફાઈનલમાં એન્ટ્રી
    21 hours ago
    આજે રાત્રે સેમીફાઈનલ-2 : લિયોનેલ મેસી અને હેરી કેન પ્રથમવાર સામસામે
    2 days ago
    ઈટાલીના સ્ટાર ટેનિસ ખેલાડી જેનિક સિનરે શાનદાર પ્રદર્શન : વિમ્બલ્ડન પુરુષ સિંગલ્સનો ખિતાબ પાંચમી વાર પોતાનાં નામે કર્યો
    4 days ago
    રાજકોટની સબ-જૂનિયર ગર્લ્સ ફૂટબોલ ટીમ ફાઇનલમાં, સુરતને 3-0થી હરાવી કરી શાનદાર એન્ટ્રી
    7 days ago
    FIFA વર્લ્ડ કપ : ફ્રાન્સની મોરોક્કોને 2-0થી હરાવી સેમિફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી
    7 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    21 hours ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    2 days ago
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    3 days ago
    મવડીમાં અદ્યતન જિમનો પ્રારંભ : માત્ર રૂ.500 પ્રતિ માસથી સભ્યપદ શરૂ
    4 days ago
    ચોમાસામાં દર વર્ષે ડૂબતા વિસ્તારો હવે મનપાની રડાર પર : ગ્રીન-યલો-રેડ ઝોનથી થશે મોનિટરિંગ
    4 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જમ્મૂ-કાશ્મીરના પુલવામાં આતંકી હુમલો, આતંકીઓએ પોલીસ કોન્સ્ટેબરને ગોળી મારી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > જમ્મૂ-કાશ્મીરના પુલવામાં આતંકી હુમલો, આતંકીઓએ પોલીસ કોન્સ્ટેબરને ગોળી મારી
રાષ્ટ્રીય

જમ્મૂ-કાશ્મીરના પુલવામાં આતંકી હુમલો, આતંકીઓએ પોલીસ કોન્સ્ટેબરને ગોળી મારી

Khaskhabar Editor
Last updated: 2022/05/13 at 11:23 AM
Khaskhabar Editor 4 years ago
Share
2 Min Read
SHARE

ગઇ કાલના મધ્ય કાશ્મીરના બડગામ જિલ્લામાં કાર્યાલયની અંદર આતંકવાદીઓ દ્વારા એક કાશ્મીરી પંડિત પર ગોળીબારી કરી હતી

દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના ગુડ્ડુરા વિસ્તારમાં રહેનાર પોલીસ કોન્સ્ટેબલ રિયાઝ અહમદ થોકર પર આઝ સવારે આતેકીઓએ ફાયરીંગ કરી હતી. રિપોર્ટ અનુસાર, ઇજાગ્રસ્ત કોન્સ્ટેબલને શ્રીનગરમાં ભારતીય સેનાના બેસ હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા થે, જ્યાં તેમની હાલત ગંભીર છે.

- Advertisement -

કોન્સેટેબલને નજીકથી ગોળી મારવામાં આવી હતી, અને આતંકવાદીએ બંદૂકનો ઉપયોગ કર્યો હતો. ઘટનાસ્થળે સુરક્ષાદળએ આખા વિસ્તારમાં નાકાબંધી કરીને આતંકવાદીની શોધખોળ ચાલુ કરી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, પોલીસ કોન્સ્ટેબલ પુલવામામાં જ પોસ્ટેડ છે.

Jammu & Kashmir | SPO Riyaz Ahmad Thoker, a local resident, shot at and injured by terrorists at Gudoora Pulwama; shifted to Pulwama hospital. Further details awaited: Police

— ANI (@ANI) May 13, 2022

- Advertisement -

મળેલી માહિતી મુજબ, કાશ્મીર જોન પોલીસએ એક ટ્વિટમાં જાણકારી આપી કે, આતંકવાદીએ પોલીસ કોન્સટેબલ રેયાઝ થોકર પુત્ર અલી મોહમ્મદ પર તેમના ગુડરૂ, પુલવામામાં આવેલા નિવાસ સ્થાન પર ગોળાબારી કરી હતી. જેથી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

#Terrorist fired upon Police Constable Reyaz Ahmad Thoker S/O Ali Mohammed at his residence at Gudroo, #Pulwama. He has been shifted to Hospital. Area #cordoned off. Further details shall follow.@JmuKmrPolice

— Kashmir Zone Police (@KashmirPolice) May 13, 2022

આ વચ્ચે, ગઇ કાલના મધ્ય કાશ્મીરના બડગામ જિલ્લામાં પોતાના કાર્યાલયની અંદર આતંકવાદીઓ દ્વારા માર્યા ગયેલા કાશ્મીરી પંડિતની સમુદાયના એક સરકારી કર્મચારી રાહુલ ભટ્ટના અંતિમ સંસ્કાર માટે લોકોની ભારે ભીડ એકઠી થઇ હતી.

J&K | Last rites of Rahul Bhat, an employee of Chadoora Tehsil office, conducted in Bantalab. ADGP Jammu Mukesh Singh, Divisional Commissioner Ramesh Kumar, & Dy Commissioner Avny Lavasa reach the cremation ground.

He was shot at by terrorists at Tehsil office in Budgam y'day. pic.twitter.com/o1jMrzE8nf

— ANI (@ANI) May 13, 2022

આ ઘટના બપોરના બની જયારે આતંકવાદી ચદૂરા કસ્બામાં તહસીલ કાર્યાલયમમાં પહોંચ્યા અને ભટ્ટ પર ગોળીબારી કરી. 45 વર્ષીય વ્યક્તિ, જે ક્લાર્કની નોકરી કરતો હતો, તેમને શ્રીનગરના શ્રીમહારાજા હરિ સિંહ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો, જ્યાં તેમનું મૃત્યુ થઇ ગયું.

કાશ્મીર ઘાટીના કેટલાય નેતાઓ અને રાજનૈતિક દળોએ તેમની હત્યાની નિંદા કરી છે, જેમનો દાવો છે કે આ હુમલો એક અલ્પજ્ઞાત સંગઠન કાશ્મીર ટાઇગર્સએ કર્યો હતો.

You Might Also Like

ભારતમાં વધતાં તાપમાનથી દર વર્ષે 56 કલાકની ઊંઘ થઈ રહી છે ગાયબ

માનવસેવા એ જ પ્રભુસેવા : રથયાત્રા દરમિયાન યાત્રાળુઓ અને કર્મચારીઓની સેવા એ દૈવ સેવા સમાન છે : અનંત અંબાણી

ડાયમંડ કિંગ ધીરૂ રામાણી માલીમાં ગુમ, 3 ભારતીયના અપહરણની શંકા

હવે નેતાઓ કરશે તિરૂપતિની પ્રથમ આરતી ? CMના નિર્ણયથી ભારે વિવાદ

બંગાળની ખાડીમાં લૉ-પ્રેશર – ચોમાસું ફરી સક્રિય થશે

TAGGED: #jammuandkashmir #pulwama #terrorattack #policeconstable #indianarmy #જમ્મૂકાશ્મીર #પુલવામા #આતંકીહુમલો #ઇન્ડિયનઆર્મી #પોલીસકોન્સ્ટેબલ
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article દાઉદ ઇબ્રાહીમની ડી-કંપની પર NIAની મોટી કાર્યવાહી, બે સાગીરતોની ધરપકડ
Next Article જ્ઞાનવાપી મસ્જિદનો સર્વ કાલથી શરૂ થશે, મુસ્લિમ પક્ષ સાથેની મીટિંગ પછી DMની જાહેરાત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

બંગાળની ખાડીમાં બોટ ડૂબી : 500ના મોત

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
PCB રાજકોટની ઐતિહાસિક સિદ્ધિ : માત્ર ચાર દિવસમાં ૨૪ ગેરકાયદે હથિયાર સાથે ૧૧ આરોપી ઝબ્બે
ગુજસીટોકમાં જેલમાંથી કબ્જો લેવાયેલા ફિરોઝ સહિતના 5 આરોપીના 9 દિવસના રિમાન્ડ મંજુર
રાત્રે ૧૨થી સવારે ૬ વાગ્યા સુધી સોશિયલ મીડિયા પર પ્રતિબંધ
ભારતમાં વધતાં તાપમાનથી દર વર્ષે 56 કલાકની ઊંઘ થઈ રહી છે ગાયબ
અમેરિકાની ઈરાન પર ફરી એરસ્ટ્રાઈક, વળતાં જવાબમાં તેહરાનનો બહેરીન-કુવૈતમાં મિસાઈલ હુમલો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

ભારતમાં વધતાં તાપમાનથી દર વર્ષે 56 કલાકની ઊંઘ થઈ રહી છે ગાયબ

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
રાષ્ટ્રીય

માનવસેવા એ જ પ્રભુસેવા : રથયાત્રા દરમિયાન યાત્રાળુઓ અને કર્મચારીઓની સેવા એ દૈવ સેવા સમાન છે : અનંત અંબાણી

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
ગુજરાતરાષ્ટ્રીય

ડાયમંડ કિંગ ધીરૂ રામાણી માલીમાં ગુમ, 3 ભારતીયના અપહરણની શંકા

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?