પરાપીપળીયા પ્રાથમિક શાળાના હિરેનભાઈ પિત્રોડા જે હાલમાં એસ આઈ તરીકેની ફરજ બજાવે છે તેમને આ સન્માન પ્રાપ્ત થયું હતું અને શ્રેષ્ઠ શિક્ષકના ગુણમાં વધારો કરતાં આ શ્રેષ્ઠ શિક્ષકના એવોર્ડમાં મળેલી પાંચ હજારની રકમ શાળામાં દાન કરી અને શ્રેષ્ઠ શિક્ષકના ગુણમાં વધુ એક ગુણનો વધારો કર્યો હતો