અમેરિકાના પૂર્વ દિગ્ગજ નેતાએ કર્યો ચોંકાવનારો ઘટસ્ફોટ: પાકિસ્તાન ભારત પર પરમાણુ એટેકની તૈયારીમાં હતો
પૂર્વ વિદેશ મંત્રીએ કહ્યું, મારે સુષ્મા સ્વરાજને હાલ માટે કંઈ ન કરવા…
પાકિસ્તાનના 22 જિલ્લાઓમાં વીજળી ડૂલ, સરકારે કરવો પડ્યો ખુલાસો
આર્થિક કટોકટીનાં સમયે પાકિસ્તાનમાં હવે માસ પાવરકટ થયો છે. આ દેશનાં ઈસ્લામાબાદ,…
પાકિસ્તાનમાં હિંદુ પરિણીતા બની બળજબરીનો શિકાર: ધર્માંતરણ ન કરતાં 3 દિવસ સુધી કર્યો ગેંગરેપ
પાકિસ્તાનના સિંધ પ્રાંતમાંથી અપહરણ કરાયેલી એક પરિણીત હિંદુ યુવતીએ કહ્યું છે કે…
દેશના સંરક્ષણ બજેટમાં થશે વધારો: આધુનિક શસ્ત્ર-સરંજામ-ખરીદીની જોગવાઈ
-ગલવાન ઘાટીની ઘટના બાદ ચીન સાથેના સંબંધોમાં પણ તનાવ વધ્યા -સૈન્યને સ્લીમ-ટ્રીમ…
કંગાળ બનેલા પાકિસ્તાનને હવે ભારત આવ્યું યાદ, ભારત સાથે વાતચીત કરવા માટે UAEના રાષ્ટ્રપતિને અપીલ કરી
પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે ગયા અઠવાડિયે સંયુક્ત આરબ અમીરાત (UAE)ના રાષ્ટ્રપતિ શેખ…
પાકિસ્તાનથી આવેલા ડ્રોનને તોડી પડાયું: પંજાબમાં સેના દ્વારા મોટા આતંકી ષડયંત્રનો પર્દાફાશ
પાકિસ્તાનથી આવેલા ડ્રોનમાં ચાર ચાઈનીઝ પીસ્તલ, આઠ મેગેઝીન અને 47 કારતૂસ મળ્યા:…
UNમાં પાકિસ્તાનના 150 આતંકીઓ અને સંગઠનોને બ્લેકલિસ્ટ કર્યા: આ નિર્ણયનું ભારતે કર્યું સ્વાગત
સંયુક્ત રાષ્ટ્રએ અત્યાર સુધીમાં જે 150 આતંકવાદી સંગઠનો અને આતંકવાદીઓને બ્લેકલિસ્ટ કરી…
અમે ભારત સાથે ત્રણ યુદ્ધો લડ્યા છે અને પાકિસ્તાને તેમાંથી પાઠ શીખ્યો છે: ભૂખમરા સામે લાચાર પાકિસ્તાનના વડાપ્રધાનનું નિવેદન
પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફનું નિવેદન સામે આવ્યુ છે જેમાં તેમણે જણાવ્યું હતું…
પાકિસ્તાન નાદાર બનવાની અણીએ: યુએઈ આટલા ડોલરની મદદ કરશે
નાદાર બનવાની અણીએ પહોંચેલા પાકિસ્તાનને અંતિમ ઘડીએ બે મુસ્લીમ દેશોની મદદ મળી…
પાક. ચૂંટણી પંચે ઇમરાન ખાન સામે ધરપકડ વોરન્ટ જારી કર્યુ
પાકિસ્તાનના ચૂંટણી પંચે અવમાનનાના એક કેસમાં પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન અને તેમના…

