By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    1 day ago
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    5 days ago
    અમેરિકાથી કુદરત રૂઠી, જંગલોમાં આગ વચ્ચે પૂરનો કહેર
    5 days ago
    અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક
    6 days ago
    બંગાળની ખાડીમાં બોટ ડૂબી : 500ના મોત
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મોદીની ગેરંટી : પેપર લીક કેસ માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવાશે, દોષિતોને છોડીશું નહીં
    7 hours ago
    ભાજપ દ્વારા મોકલેલા ગુંડાઓ પ્રદર્શનકારીઓ વચ્ચે આવીને પથ્થરમારો કરી રહ્યા હોવાનો દીપકેનો આક્ષેપ
    7 hours ago
    વિદ્યાર્થીના સમર્થનમાં અન્ના હજારેનું મૌન વ્રત
    7 hours ago
    દેશને નેપાળ બનાવવા વિરોધ પક્ષનાં હવાતિયાં
    7 hours ago
    No.1, RC, XXX, એન્ટિક્વિટી, બેગપાઈપર સહિત 6 દારૂ બ્રાન્ડના નમૂના ફેઈલ
    7 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    શુભમન ગિલ વન-ડેમાં નંબર ૧ બનવાથી એક પોઇન્ટ દૂર : ન્યૂઝિલેન્ડનો મિચેલ ટોચ પર યથાવત્
    11 hours ago
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    2 days ago
    ઇંગ્લેન્ડે ભારતને 27 રનથી હરાવ્યું : સિરીઝ 2-1થી જીતી
    3 days ago
    સ્પેને 16 વર્ષ બાદ ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો : ફાઈનલમાં આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
    3 days ago
    ઇંગ્લેન્ડ સામે છેલ્લી વન-ડે મેચ રમીને રોહિત શર્મા નિવૃત્તિ લે તેવી સંભાવના !
    6 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    6 days ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 week ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    1 week ago
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    1 week ago
    મવડીમાં અદ્યતન જિમનો પ્રારંભ : માત્ર રૂ.500 પ્રતિ માસથી સભ્યપદ શરૂ
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: નિર્માણધીન હાઇવેનુ સપૂર્ણ કામ પૂર્ણ ના થાય ત્યાં સુધી ટોલ વસુલાત બંધ કરો: કોંગ્રેસ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > નિર્માણધીન હાઇવેનુ સપૂર્ણ કામ પૂર્ણ ના થાય ત્યાં સુધી ટોલ વસુલાત બંધ કરો: કોંગ્રેસ
રાજકોટ

નિર્માણધીન હાઇવેનુ સપૂર્ણ કામ પૂર્ણ ના થાય ત્યાં સુધી ટોલ વસુલાત બંધ કરો: કોંગ્રેસ

Khaskhabar Editor
Last updated: 2025/06/25 at 5:24 PM
Khaskhabar Editor 1 year ago
Share
4 Min Read
SHARE

રાજકોટ-જેતપુર નેશનલ હાઇવે મુદ્દે જનઆંદોલનની જાહેરાત

દરરોજ લાખો લોકોને અસર કરતા અલગ અલગ મહત્વપૂર્ણ મુદે રોહિતસિંહ રાજપૂતની આગવી પહેલ

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

રાજકોટ-જેતપુર નેશનલ હાઇવે પર ચાલી રહેલા સિક્સ લેન હાઇવેના નિર્માણ કાર્યને લઈ છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલી તંત્રની લાલિયાવાડી અને બેદરકારીના કારણે સૌરાષ્ટ્રના લાખો લોકો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે ત્યારે જનહિત હાઇવે હક્ક આંદોલન ની જાહેરાત કરીને રચનાત્મક રીતે કાર્યક્રમો આપીને હવે સૌરાષ્ટ્રવાસીઓના હક માટે લડત આપવાની જાહેરાત થઈ છે. કોંગ્રેસના યુવાનેતા અને પ્રવક્તા રોહિતસિંહે રાજપુતે જણાવ્યુ હતુ કે આ હાઇવેના નિર્માણ કાર્યમા હાઇવે ઓથોરિટી અને કોન્ટ્રાક્ટરની બેદરકારીથી દરરોજ કલાકો કલાકોના ટ્રાફિક ચક્કાજામો થાય છે,એમ્બ્યુલન્સોને ફસાવાથી દર્દીઓના જીવ જોખમમાં,અકસ્માતોમા ધરખમ વધારો અને વૈકેલ્પિક જે રસ્તાઓમા બનાવ્યા તેમાં પણ કીચડ પાણી અને ખાડાઓથી ખૂબ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે જેથી અમે આ બાબતે નેશનલ હાઇવે ઓથોરિટી (ગઇંઅઈં) ,કલેક્ટર તંત્ર અને પોલીસ વિભાગને શરૂઆતમા આ ગંભીર સમસ્યાઓને ધ્યાન દોરીને તમામ વિભાગો સંકલન કરીને એક સ્થળ પર મીટિંગ યોજે તો કોંગ્રેસના મુખ્ય આગેવાનોનુ ડેલિગેશન રજૂઆત કરીને સમસ્યાઓનો હલ થાય તે પ્રયત્ન કરીશું.જો તંત્ર આ મુદે સકાત્મારક વલણ નહીં દાખવે તો કલેક્ટર ઓફિસ અને નેશનલ હાઇવે ઓથોરિટી ઓફિસનો ઘેરાવ પણ જરૂર પડયે કરીશું.

ઉપરના તમામ મહત્વપૂર્ણ મુદે આવનારા દિવસોમાં જનજાગૃતિ અભિયાન શરૂ કરીને આ સમસ્યાથી અસરગ્રસ્ત તમામ વિસ્તારોના રાજકીય અને સામાજિક આગેવાનો, સરપંચો અને જાગૃત નાગરિકોના સહારે રચનાત્મક અને લોકશાહીઢબે ઉગ્ર આંદોલનના મંડાણ કરવાના છે.શરૂઆતી તમામ સબધિત વિભાગોને લેખિત રજૂઆત કરીને ચોક્કસ દિવસોમાં આ ઓફિસોનો ઘેરાવ અને જરૂર પડ્યે પ્રતીક ધરણા, રેલી સ્વરૂપે ટોલ પ્લાઝા એ વિરોધ કરવાની જાહેરાત કરી છે
ખાસ કરીને જ્યાં હાઇવે પર આ સમસ્યાથી પીડિત વાહનચાલકો,હાઇવે પરના અસરગ્રસ્ત ગ્રામજનો અને સામાન્ય જનતા તેમના ફીડબેક, તસવીરો,વીડિયો અને દુ:ખદ અનુભવ શેર કરી શકે અને આ આંદોલનમા જોડાઈ શકે તે માટે ખાસ એક હેલ્પલાઇન શરૂ કરવામા આવી છે જેનો મો. 7016837652 છે
આ આંદોલનમાં સૌરાષ્ટ્રના આ સમસ્યાથી અસરગ્રસ્ત તમામ જિલ્લોના કોંગ્રેસના પ્રમુખો, ધારાસભ્યો,પૂર્વ ધારાસભ્યો અને પ્રખર સામાજિક આગેવાનોને જોડીને પરિણામલક્ષી આંદોલન કરવાની જાહેરાત કોંગ્રેસના નેતા રોહિતસિંહ રાજપૂતે અખબાર યાદીમા કરી હતી

- Advertisement -

આંદોલનના પ્રમુખ મુદ્દા
1. એકી સાથે તમામ ઓવરબ્રિજ કામ શરૂ કરાતા હાઇવે પર ચારેય તરફ ડાઈવર્જન જેથી ટ્રાફિક અરાજકતા ફેલાય
2. ચોમાસામાં રોડ પર ખાડા, કીચડ અને પાણી ભરાવાની ગંભીર સમસ્યા જેથી ટ્રાફિક જામ અને પરિવહન વ્યવસ્થાઓ પર અસર
3. ટ્રાફિકથી અત્યંત વ્યસ્ત હાઇવે માટે કામ કરતી એજન્સી દ્વારા માત્ર સિંગલ લેનનો વૈકલ્પિક માર્ગ બનાવ્યો.
4. એમ્બ્યુલન્સો કલાકો સુધી ફસાતા દર્દીઓના જીવ જોખમમાં.
5. અકસ્માતોના કિસ્સામાં વધારો -તંત્ર અને કોન્ટ્રાક્ટરની બેદરકારી.
6. અનેક હોટલનુ હાઇવે પરની સરકારી જગ્યાઓ પર દબાણો જેથી અલ્ટરનેટ રૂટ બનાવતા નથી
7. ગઇંઅઈં નિયમ મુજબ નિર્માણધીન માર્ગનુ 75% પૂર્ણ ના થાય અથવા તો રસ્તાની સ્થિતિ યોગ્ય સ્તરે ના હોય તો હાઇવે પર ટોલ વસૂલાત બંધ હોવી જોઈએ છતા બે ટોલ પ્લાઝા પર ખુલ્લેઆમ ઉઘરાણાઓ
8. બે ટોલ પ્લાઝા ઓછામાં ઓછા 60 કિમી અંતરે હોવા જોઈએ પરંતુ આ હાઇવે પર 35 કીમીના અંતરે જ બે ટોલ પ્લાઝા છે જે કેન્દ્ર સરકારના માર્ગ મંત્રાલયના નિયમોનો ભંગ.
9. આ માર્ગ માત્ર બે શહેરને નહીં પણ રાજ્યના અર્થતંત્ર, રોજગારી,ઔદ્યોગિક વિકાસ અને પ્રવાસનને અસર કરે છે
10 સમગ્ર નિર્માણધીન હાઇવેના વૈકલ્પિક રસ્તાઓને તાત્કાલિક બે લેન કરતા વધુ બનાવવામાં આવે
11 રોડનુ કામ સપૂર્ણ ના થાય ત્યાં સુધી ટોલ વસૂલાત તાત્કાલિક બંધ થાય
12 રોડના નિર્માણના ટેન્ડરની મુદત શું છે તે જાહેર જાહેર કરવામા આવે
13 ટ્રાફિકની સમસ્યાના દુર કરવા કલેક્ટર, ટ્રાફિક પોલીસ અને કોન્ટ્રાક્ટર એજન્સી વચ્ચે સંકલનથી દરેક બાબતોને ચોક્કસ સમયે મીટિંગ અને ઇન્સ્પેક્શન કરી સમસ્યાઓ હલના પગલાં લેવાય
14 હાઇવે પરની દબાણરૂપ હોટલો હટાવવામાં આવે
15 હાઇવે ઓથોરિટીના નિયમોના ભંગ થતા જણાય ત્યાં જવાબદાર કોન્ટ્રાક્ટર એજન્સી અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી થાય

You Might Also Like

‘કેશુભાઈ માત્ર નેતા નહીં, ગુજરાતના વિકાસના શિલ્પી હતા’: પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ

બહુમાળી ભવન ચોકમાં શિક્ષણમંત્રીના રાજીનામાની માંગ સાથે AAPના ધરણા

રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીએ રૂ.107.46 કરોડના વિકાસ કામોને આપી મંજૂરી

નિયમોને નેવે મૂકી બે વર્ષથી ધમધમતી ન્યૂ ફ્લોરા સ્કૂલ બંધ થશે !

NEET પેપર લીક મુદ્દે કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલના કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર

TAGGED: Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article કટોકટી દરમિયાન મીડિયા પર સેન્સરશિપ લગાવી દેવામાં આવી હતી: MLA ઉદય કાનગડ
Next Article ઉત્તમ સંગીત વિદ્યાલય દ્વારા વિનામૂલ્યે ઓર્ગન, કેરીઓકે તેમજ સંગીતની તાલીમ શિબિરનું આયોજન

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

મોદીની ગેરંટી : પેપર લીક કેસ માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવાશે, દોષિતોને છોડીશું નહીં

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
ભાજપ દ્વારા મોકલેલા ગુંડાઓ પ્રદર્શનકારીઓ વચ્ચે આવીને પથ્થરમારો કરી રહ્યા હોવાનો દીપકેનો આક્ષેપ
વિદ્યાર્થીના સમર્થનમાં અન્ના હજારેનું મૌન વ્રત
દેશને નેપાળ બનાવવા વિરોધ પક્ષનાં હવાતિયાં
No.1, RC, XXX, એન્ટિક્વિટી, બેગપાઈપર સહિત 6 દારૂ બ્રાન્ડના નમૂના ફેઈલ
સેટેલાઇટ તસવીરોમાં અદભૂત નજારો : ભારતથી સાઉથ કોરિયા સુધી 10000 કિ.મી. લાંબી વાદળોની પટ્ટી છવાઇ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ગુજરાતરાજકોટ

‘કેશુભાઈ માત્ર નેતા નહીં, ગુજરાતના વિકાસના શિલ્પી હતા’: પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
રાજકોટ

બહુમાળી ભવન ચોકમાં શિક્ષણમંત્રીના રાજીનામાની માંગ સાથે AAPના ધરણા

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
રાજકોટ

રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીએ રૂ.107.46 કરોડના વિકાસ કામોને આપી મંજૂરી

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?