By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    USના વિઝા હવે ફટાફટ!
    40 minutes ago
    ઈઝરાયલમાં ગૂંજશે ‘જય ભવાની’: છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમા સ્થાપિત થશે
    2 hours ago
    ફરી યુદ્ધ: ઈરાન-ઈઝરાયલ વચ્ચે બે મહિના બાદ ફરી તનાવ, સામ-સામા હુમલા શરૂ
    24 hours ago
    તમામ ભારતીયો તાત્કાલિક ઈરાન છોડે: મિડલ ઈસ્ટમાં ફરી યુદ્ધના એંધાણ થતાં નવી એડવાઈઝરી જાહેર
    1 day ago
    પુતિને દુનિયાનું ટેન્શન વધાર્યું, યુદ્ધ ખતમ કરવા શાંતિ મંત્રણાનો પ્રસ્તાવ ફગાવ્યો, કહ્યું- ઝેલેન્સ્કી ઈમાનદાર ન લાગ્યા
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે!
    31 minutes ago
    કાલે નેહરુનો રેકોર્ડ તોડશે મોદી
    34 minutes ago
    ચોમાસાએ રફ્તાર પકડી
    36 minutes ago
    ભારતે પહેલીવાર 12 પરમાણુ બૉમ્બ તૈનાત કર્યાં
    38 minutes ago
    ઈઝરાયલમાં ગૂંજશે ‘જય ભવાની’: છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમા સ્થાપિત થશે
    2 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતની ટેસ્ટ ઇતિહાસમાં સૌથી મોટી જીત: અફઘાનિસ્તાનને એક ઇનિંગ્સ અને 300 રનથી હરાવ્યું
    24 hours ago
    ‘કોઈના પડછાયામાં નથી રહેવું…’, T20 કેપ્ટન બનતા જ શ્રેયસ અય્યરે બતાવ્યા કડક તેવર
    1 day ago
    T20 માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત: શ્રેયસ અય્યર કૅપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, સૂર્યકુમાર યાદવ આઉટ
    3 days ago
    ઇંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડ ટેસ્ટમાં પિચે તબાહી મચાવી: પ્રથમ દિવસે જ પડી 16 વિકેટ
    4 days ago
    ભારતીય ટી20 ટીમનો કેપ્ટન બદલાયો, શ્રેયસ અય્યર લેશે સૂર્યકુમાર યાદવનું સ્થાન
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    6 days ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    1 week ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    2 weeks ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    3 weeks ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    6 days ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ એસ.ટી. વિભાગને વધુ 5 નવી વોલ્વો બસોની ભેટ
    2 hours ago
    ભારતમાં જન્મ લેનાર પ્રત્યેક વ્યક્તિ હિન્દુ છે : ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી
    1 day ago
    સ્કૂલ ચલે હમ : વેકેશન પૂરું, આજથી સ્કૂલો શરૂ
    1 day ago
    રાજકોટના ત્રંબામાં ચોંકાવનારો અકસ્માત, દુકાન ખોલવા જતાં વેપારીનું મોત, ઘટના CCTVમાં કેદ
    1 day ago
    ડમ્પર સાથે કારની ભયાનક ટક્કર, 5 યુવાનનાં મોત
    3 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અજમેરમાં રેલવે ટ્રેક પર કોઈએ 70 કિલોના સિમેન્ટ બ્લોક મુક્યા: માલગાડી અથડાઈ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > અજમેરમાં રેલવે ટ્રેક પર કોઈએ 70 કિલોના સિમેન્ટ બ્લોક મુક્યા: માલગાડી અથડાઈ
રાષ્ટ્રીય

અજમેરમાં રેલવે ટ્રેક પર કોઈએ 70 કિલોના સિમેન્ટ બ્લોક મુક્યા: માલગાડી અથડાઈ

Khaskhabar Editor
Last updated: 2024/09/10 at 4:56 PM
Khaskhabar Editor 2 years ago
Share
4 Min Read
SHARE

વધુ એક ટ્રેન ઉથલાવવાનો પ્રયત્ન

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

- Advertisement -

છેલ્લા કેટલાક સમયથી દેશમાં ટ્રેન ઉથલાવી દેવાના કાવતરાઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. તાજેતરમાં જ ઉત્તર પ્રદેશમાં સુપરફાસ્ટ ટ્રેન કાલિંદી એક્સપ્રેસને ઉથલાવી દેવાનું કાવતરું સામે આવ્યું હતું. ઘટનાના થોડા જ સમય બાદ હવે રાજસ્થાનના અજમેરથી પણ આવી જ એક ઘટના સામે આવી છે. અજમેર પાસે એક રેલવે ટ્રેક પર 70 કિલોના સિમેન્ટના બ્લોક મુકીને ટ્રેન ઉથલાવી દેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. જે બાદ ટ્રેન બ્લોક સાથે ધડાકાભેર અથડાઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ઘટના અજમેરના સરાધના અને બાંગડ ગ્રામ રેલવે સ્ટેશન વચ્ચે 2 સ્થળોએ અજાણ્યા લોકોએ રેલવે ટ્રેક પર 70-70 કિલોના વજનના બ્લોક રાખી દીધા હતા. આમ કરવા પાછળ સ્પષ્ટપણે ટ્રેન ઉથલાવી દેવાનો કારસો હતો. બ્લોક જે ટ્રેક પર મુકવામાં આવ્યા હતા ત્યાંથી એક માલગાડી ઝડપથી પસાર થઇ હતી, પરંતુ સદનસીબે ટ્રેન અથડાવવાથી બ્લોક તૂટી ગયો અને ટ્રેન આગળ નીકળી ગઈ. આ ટ્રેન ફૂલેરથી અમદાવાદ જઈ રહી હોવાનું સામે આવ્યું છે.

કોઈ વ્યક્તિએ રેલવે ટ્રેક પર અલગ અલગ જગ્યાએ બે બ્લોક મુક્યા હોવાનું સામે આવ્યું હતું, જે પૈકીનો એક બ્લોક ટ્રેન સાથે ભટકાયો હતો. આ મામલે નજીકના માંગલિયા વાસ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસ અને છઙઋ દ્વારા આ ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે જે ટ્રેન બ્લોક સાથે અથડાઈ તે માલગાડી હતી અને તે આગળ નીકળી ગઈ. માલગાડીની જગ્યાએ જો કોઈ પેસેન્જર ટ્રેન હોત અને બ્લોકના કારણે નુકસાન થયું હોત તો મોટી હોનારત સર્જાઈ હોત.

કાલિંદી એક્સપ્રેસને ભડકે બળવાનો કારસો હતો, 10ની અટકાયત કરાઈ

- Advertisement -

નોંધનીય છે કે થોડા સમય પહેલા જ કોઈ અજાણ્યા લોકોએ ઉત્તર પ્રદેશમાં કાલિંદી એક્સપ્રેસને ભડકે બળવાનો પ્રયત્ન કર્યો હતો. ઘટનામાં રેલવે ટ્રેક પરથી ગેસનો બોટલ, પેટ્રોલની વાટવાળી બોટલ અને સફેદ પાઉડર ભરેલી થેલી મળી આવી હતી. કાવતરા કરનારે 20 મીટરના અંતર સુધી પેટ્રોલ છાંટ્યું હોવાનું પણ સામે આવ્યું હતું. બીજી બાજુ કાંચની બોટલમાં પેટ્રોલ પણ મળી આવ્યું હતું. આ મામલે 10 લોકોની અટકાયત કરવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે. આ બધી વસ્તુઓ મળ્યા બાદ સ્પષ્ટ છે કે જેણે પણ આ કર્યું છે, તે વ્યક્તિ ઇચ્છતું હતું કે 100 કિલોમીટર પ્રતિ કલાકથી દોડતી ટ્રેન ગેસના બાટલા સાથે ભટકાય અને વિસ્ફોટ થાય. આમ થવાથી ટ્રેનનું એન્જીન આગની જ્વાળાઓથી ઘેરાઈ જાત. સ્વભાવિક છે કે આટલી ઝડપથી દોડતી ટ્રેનને ઉભી રહેતા સમય લાગશે જ, ત્યાં સુધીમાં કાંચની બોટલમાં રાખેલું પેટ્રોલ પાછળના ડબ્બા સાથે લાગી જાત અને તે સળગવા લાગેત. જેમણે પણ આ કાવતરું કર્યું, તે વ્યક્તિ ખૂબ જ ગંભીર અકસ્માત કરવાની ફિરાકમાં હતું. આ મામલે અઝજ, ઈંઇ, તેમજ ગઈંઅ તપાસ કરી રહ્યા છે. એજન્સીઓએ લગભગ દોઢ કિલોમીટર સુધીના દાયરાની ઝીણવટ ભરી તપાસ કરી છે. આટલું જ નહીં, આસપાસન 150થી વધુ લોકોના નિવેદનો લેવામાં આવ્યા છે. આ મામલે ગઈંઅએ આધિકારિક રીતે આખી તપાસ પોતાના હસ્તગત કરી લીધો હોવાનું પણ સામે આવ્યું છે. હાલ જેમની અટકાયત કરવામાં આવી છે તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ ઘટનામાં ગેસના બોટલ સાથે અથડાતા સાથે જ ટ્રેનને ઈમરજન્સી બ્રેક મારીને રોકી લેવામાં આવી હતી.

You Might Also Like

પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે!

કાલે નેહરુનો રેકોર્ડ તોડશે મોદી

ચોમાસાએ રફ્તાર પકડી

ભારતે પહેલીવાર 12 પરમાણુ બૉમ્બ તૈનાત કર્યાં

ઈઝરાયલમાં ગૂંજશે ‘જય ભવાની’: છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમા સ્થાપિત થશે

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લદાશે?
Next Article નિષ્પક્ષ ચૂંટણી યોજાઇ હોત તો ભાજપને 246 બેઠક ન મળી હોત : રાહુલનું મોટું વિધાન

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

હાઉસિંગ બોર્ડના 700થી વધુ જર્જરિત મકાન ખાલી કરવા મહાપાલિકાની નોટિસ

Khaskhabar Editor Khaskhabar Editor 24 minutes ago
વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટ, એક દુર્ઘટના, અનેક પ્રશ્ર્નો
માળિયા હાટીના ખંભાળિયા ભાગવત સપ્તાહના ડાયરામાં નોટો ઉડાડવાના મામલે ફરિયાદ
કોટેચા સર્કલ પર પીક અવર્સમાં ટ્રાફિકજામથી મુક્તિ અપાવવા કાર ચાલકો માટે નિર્મલા રોડ બંધ
પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે!
કાલે નેહરુનો રેકોર્ડ તોડશે મોદી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે!

Khaskhabar Editor Khaskhabar Editor 31 minutes ago
રાષ્ટ્રીય

કાલે નેહરુનો રેકોર્ડ તોડશે મોદી

Khaskhabar Editor Khaskhabar Editor 34 minutes ago
રાષ્ટ્રીય

ચોમાસાએ રફ્તાર પકડી

Khaskhabar Editor Khaskhabar Editor 36 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?