By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    3 days ago
    અમેરિકાથી કુદરત રૂઠી, જંગલોમાં આગ વચ્ચે પૂરનો કહેર
    3 days ago
    અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક
    4 days ago
    બંગાળની ખાડીમાં બોટ ડૂબી : 500ના મોત
    5 days ago
    રાત્રે ૧૨થી સવારે ૬ વાગ્યા સુધી સોશિયલ મીડિયા પર પ્રતિબંધ
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    યુક્રેનમાં જહાજ પર હુમલો, 4 ભારતીયનાં મોત થયાં
    22 minutes ago
    જંતર-મંતર પર પોલીસ વિરુધ્ધ નારા
    27 minutes ago
    પંજાબના ખેડૂતોની દિલ્હી કૂચ, શંભુ-ખનૌરી બોર્ડર સીલ
    58 minutes ago
    QDENGA : ડેન્ગ્યુની પ્રથમ વૅક્સિનને ભારતમાં મંજૂરી
    2 hours ago
    સિક્કિમની નિર્માણાધીન ટનલ પર ભૂસ્ખલન, 8 મજૂરોનાં મોત:19 હજુ પણ ફસાયેલા
    2 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    2 hours ago
    ઇંગ્લેન્ડે ભારતને 27 રનથી હરાવ્યું : સિરીઝ 2-1થી જીતી
    1 day ago
    સ્પેને 16 વર્ષ બાદ ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો : ફાઈનલમાં આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
    1 day ago
    ઇંગ્લેન્ડ સામે છેલ્લી વન-ડે મેચ રમીને રોહિત શર્મા નિવૃત્તિ લે તેવી સંભાવના !
    4 days ago
    7 મિનિટમાં બાજી પલટી આર્જેન્ટિનાની ફાઈનલમાં એન્ટ્રી
    5 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    4 days ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    5 days ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    6 days ago
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    1 week ago
    મવડીમાં અદ્યતન જિમનો પ્રારંભ : માત્ર રૂ.500 પ્રતિ માસથી સભ્યપદ શરૂ
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: નિષ્પક્ષ ચૂંટણી યોજાઇ હોત તો ભાજપને 246 બેઠક ન મળી હોત : રાહુલનું મોટું વિધાન
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > નિષ્પક્ષ ચૂંટણી યોજાઇ હોત તો ભાજપને 246 બેઠક ન મળી હોત : રાહુલનું મોટું વિધાન
રાષ્ટ્રીય

નિષ્પક્ષ ચૂંટણી યોજાઇ હોત તો ભાજપને 246 બેઠક ન મળી હોત : રાહુલનું મોટું વિધાન

Khaskhabar Editor
Last updated: 2024/09/10 at 5:00 PM
Khaskhabar Editor 2 years ago
Share
5 Min Read
SHARE

અમેરિકાના ત્રણ દિવસના પ્રવાસના અંતે વિપક્ષના નેતાએ મોટો વિવાદ છેડયો

‘હું મોદીને નફરત કરતો નથી પરંતુ તેમના વિચારો અલગ છે, મારા વિચારો અલગ છે, હું તેમની સામે સંમત નથી, મારી ચિંતા દાલ, ચાવલ, સબ્જીની છે, તેઓ એક જ વિચારધારાની ચિંતા કરે છે’
 દેશમાં મોટો વિવાદ સર્જાવાની શકયતા : ચૂંટણીપંચને પણ જવાબ આપવો પડશે
ખાસ-ખબર ન્યૂઝ જયોર્જટાઉન, તા.10

- Advertisement -

અમેરિકાની મુલાકાતે ગયેલા વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ એક મોટા અને ગંભીર નિવેદનમાં ભારતમાં ચૂંટણી પંચની તટસ્થતા અને હાલમાં યોજાયેલી લોકસભા ચૂંટણીની નિષ્પક્ષતા સામે પ્રશ્ન ઉઠાવતા કહ્યું હતું કે જો ભારતમાં ચૂંટણી તટસ્થ અને ન્યાય રીતે થઇ હોત તો ભાજપ 246 બેઠકો પર જીતી શકયો ન હોત.
વિદેશ મુલાકાત સમયે વારંવાર વિવાદાસ્પદ વિધાનો કરનાર રાહુલ ગાંધીએ હવે લગાવેલા આરોપથી દેશમાં મોટો વિવાદ સર્જાય તેમ છે. અને પ્રથમ વખત વિપક્ષના કોઇ નેતાએ આ રીતે જાહેરમાં ચૂંટણીપંચની નિષ્પક્ષતા સામે પ્રશ્ન ઉઠાવ્યો છે.

જયોર્જટાઉન વિશ્વ વિદ્યાલયમાં રાહુલ ગાંધીએ એક પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે, ચૂંટણી પહેલા જ અમે એ વાત પર વારંવાર કહી રહ્યા હતા કે દેશની સંસ્થાઓ પર કબ્જો થઇ રહ્યો છે અમારી પાસે તટસ્થ રમતનું મેદાન ન હતું અને તેમની પાસે (ભાજપ) મોટા નાણાકીય લાભ હતા. અમારા બેંક ખાતા બંધ કરી દેવામાં આવ્યા હતા.
ચૂંટણી પંચ એ જ કરી રહ્યું હતું કે તેઓ (ભાજપ) ઇચ્છતા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે, આ તમામ બાબતો એક સાથે થવા લાગી હતી અને હુ માનુ છું કે ચૂંટણી નિષ્પક્ષ થઇ હોત તો ભાજપને 246 બેઠકો પણ મળી ન હોત. હું લોકસભા ચૂંટણીને એક સ્વતંત્ર નહીં પરંતુ નિયંત્રીત ચૂંટણીના સ્વરૂપમાં જોવું છું.
રાહુલ ગાંધીએ સીધો વડાપ્રધાન પર આરોપ મુકતા કહ્યું કે પુરૂ ચૂંટણી કાર્યક્રમ અને આયોજન એવી રીતે બનાવ્યું કે નરેન્દ્ર મોદી સમગ્ર દેશમાં તેમની વાત કહી શકે જે રાજયોમાં ભાજપ નબળો હતો તેને અલગ રીતે ચૂંટણી કાર્યક્રમમાં સામેલ કરવામાં આવ્યા હતા. રાહુલે ત્યાં સુધી કહ્યું કે દેશની શિક્ષા પ્રણાલી પર આરએસએસનો કબ્જો છે.

રાહુલ ગાંધી એ પણ કહ્યું કે, હું નરેન્દ્ર મોદીને નફરત કરતો નથી પરંતુ તેને પોતાના વિચારો છે અને હું તેની સાથે સંમત થતો નથી. પરંતુ હું તેને ધિકકારતો નથી. તેનો એક અભિગમ જુદો છે, મારો અભિગમ જુદો છે. વોશિંગ્ટન ડીસીમાં રાહુલના કાર્યક્રમમાં સેંકડો વિદ્યાર્થીઓ સામેલ થયા હતા. તેના આરએસએસ પર પ્રહાર કરતા કહ્યું કે ભાજપને ફકત એક જ વિચારધારા સાથે મતલબ છે જયારે હું થાળી, ચાવલ, દાલ, સબ્જી અંગે વિચારૂ છું.
તેઓ એમ માને છે કે ભારત એક જ વિચાર છે જયારે અમે માનીએ છીએ કે ભારત અનેક વિચારોનું બનેલું છે. રાહુલે અગાઉ ટેકસાસ યુનિ.માં પણ સંઘ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર મોટા પ્રહાર કર્યા હતા અને કહ્યું કે મીડિયા અને તપાસ એજન્સીઓ પર તેમનો કબ્જો છે. મેં બંધારણનો પ્રશ્ન ઉઠાવ્યો અને લોકો સમક્ષ બંધારણ મૂકયું તો અચાનક જ લોકોને સમજાયું કે જો બંધારણ ખત્મ થઇ જશે.

- Advertisement -

તો ભારત પણ ખત્મ થઇ જશે. રાહુલ ગાંધી ત્રણ દિવસના અમેરિકા પ્રવાસે છે અને તેઓ આજે ભારત પરત આવે પછી મોટો વિવાદ સર્જાય તેમ છે. તેમણે ઉમેર્યુ કે લોકસભા ચૂંટણી પ્રચારના અડધા તબકકા બાદ વડાપ્રધાન મોદીને લાગ્યુ કે તે 300-400 બેઠકો મેળવી શકશે નહીં અને તેને પોતાને સીધા ભગવાન સાથે સંવાદ કરતા બતાવી દીધા અને ખુદને નોનબાયોલોજીકલ બતાવ્યા અમે જોયુ કે તેઓ માનસિક રીતે ભાંગી પડયા છે. મોદીનો પાવર ભાંગી પડયો છે. લોકસભા ચૂંટણીમાં અમારો સંદેશો પ્રેમ ફેલાવવાનો હતો, ધિકકાર નહીં.

ભારત સમાનતાનો દેશ બનશે તે સમયે અનામત ખત્મ કરવા કોંગ્રેસ વિચારશે : રાહુલ ગાંધી

હાલ દેશના 90% લોકો ભાગીદારી કરવા સક્ષમ નથી : કોમન સિવિલ કોડ અંગે જવાબ ટાળ્યો
દેશમાં અનામત મુદ્દે સતત નવા નવા વિવાદ સર્જાઇ રહ્યા છે તે સમયે અનામત અંગેના એક પ્રશ્નનો જવાબ આપતા વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે જયારે ભારત સમાનતાનો દેશ બની જશે. ત્યારે કોંગ્રેસ પક્ષ અનામત ખત્મ કરવાની દિશામાં વિચારશે. વોશિંગ્ટન ડીસીમાં તેઓ જયોર્જટાઉન યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરી રહ્યા હતા તેમણે કહ્યું કે ભારત હજુ સુધી સમાનતાનો દેશ નથી. આદિવાસીઓને રૂા. 100માંથી 10 પૈસા જ મળે છે, દલિતોને ફકત રૂા. પાંચ મળે છે, ઓબીસીને પણ તેટલા જ પૈસા મળે છે. વાસ્તવિકતા એ છે કે તેઓને ભાગીદારી મળી રહેતી નથી. તેમણે કહ્યું કે ભારતના 90 ટકા લોકો ભાગીદારી કરવા સક્ષમ નથી. જોકે તેને કોમન સીવીલ કોડ અંગે જવાબ ટાળ્યો હતો. જયારે ઇન્ડિયા ગઠબંધન અંગે કહ્યું કે જે બાબતો પર અમે સંમત હતા ત્યાં અમે સાથે આવ્યા છીએ.

You Might Also Like

યુક્રેનમાં જહાજ પર હુમલો, 4 ભારતીયનાં મોત થયાં

જંતર-મંતર પર પોલીસ વિરુધ્ધ નારા

પંજાબના ખેડૂતોની દિલ્હી કૂચ, શંભુ-ખનૌરી બોર્ડર સીલ

QDENGA : ડેન્ગ્યુની પ્રથમ વૅક્સિનને ભારતમાં મંજૂરી

સિક્કિમની નિર્માણાધીન ટનલ પર ભૂસ્ખલન, 8 મજૂરોનાં મોત:19 હજુ પણ ફસાયેલા

TAGGED: RAHUL GANDHI
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અજમેરમાં રેલવે ટ્રેક પર કોઈએ 70 કિલોના સિમેન્ટ બ્લોક મુક્યા: માલગાડી અથડાઈ
Next Article સ્મશાનનાં લાકડાં કૌભાંડમાં રાજકોટ મનપા દ્વારા તપાસ સમિતિનું ગઠન કરાયું

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

64 પેઢી-રેસ્ટોરન્ટમાં દરોડા, 11 પેઢી સીલ, 476 કિલો અખાદ્ય ખોરાકનો નાશ

Khaskhabar Editor Khaskhabar Editor 4 minutes ago
રાજકોટ જન્માષ્ટમી લોકમેળો બનશે હાઈટેક: પ્રથમવાર AI અને ડ્રોન ટેક્નોલોજીથી તૈયાર થયો લેઆઉટ
28 IAS અને GAS કેડરના 13 અધિકારીની બદલી : રાજકોટ PGVCLના MD તરીકે એમ. ડી. ચૂડાસમાની નિમણૂક
વાહન માલિકી ટ્રાન્સફર અને NOC માટે નવા નિયમો અમલમાં, હવે આધાર લિંક ફરજિયાત
યુક્રેનમાં જહાજ પર હુમલો, 4 ભારતીયનાં મોત થયાં
જંતર-મંતર પર પોલીસ વિરુધ્ધ નારા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

યુક્રેનમાં જહાજ પર હુમલો, 4 ભારતીયનાં મોત થયાં

Khaskhabar Editor Khaskhabar Editor 22 minutes ago
રાષ્ટ્રીય

જંતર-મંતર પર પોલીસ વિરુધ્ધ નારા

Khaskhabar Editor Khaskhabar Editor 27 minutes ago
રાષ્ટ્રીય

પંજાબના ખેડૂતોની દિલ્હી કૂચ, શંભુ-ખનૌરી બોર્ડર સીલ

Khaskhabar Editor Khaskhabar Editor 58 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?